1
કોમ્યુનીટી હેલ્થ ઓફીસર અને સ્ત્રી આરોગ્ય
કાર્યકર ના સીધા નિરીક્ષણ હેઠળ, આશા
દ્વારા એલ એમ પી ટ્રેકિંગ, માત્રુ બાળ
–
આરોગ્ય અને પોષણ ક્ષેત્રે અદભુત ક્રાંતિ
નર્મદા જિલ્લો નવ સંષ્કરણ
ટીમ નર્મદા
2
એલ એમ પી ટ્રેકીંગ શુ છે?
• નવ સંષ્કરણ નો હેતુ
• લક્ષિત દંપતિ મહીલા યોગ્ય સમયે ગર્ભધારણ કરે અને તંદુરસ્ત બાળ જન્મ આપે
• કુટુમ્બ નિયોજીત પીત્રુત્વ પ્લાન પરેંટહૂડ ને સ્વીકારે
• મહીલા ની તંદુરસ્તી જળવાય રહે જેથી કુટુમ્બ ની આર્થીક સામાજીક સ્થ્તી સતત સુધરે
• મટેર્નલ ન્યુટ્રીશન મા સુધારો થાય
• માતા બાળ આરોગ્ય મા વધારો થાય
• ટીનજ પ્રેગ્નંસી મા સતત ઘટાડો થાય
3
એલ એમ પી ટ્રેકીંગ શુ છે?
• લાયક દંપતિ પૈકીના કાયમી પધ્ધતિ અપનાવેલ સીવાય ના લક્ષિત દંપતિ મહીલા ના
માસીક ધર્મ ચક્ર મુજબ અપેક્ષિત માસીક આવ્યાના સાતમા દીવસે જે તે મહીલાની
તેણીના અનુકુળ સમયે ગ્રુહ મુલાકાત કરી તેની સ્થીતી જાણી સમજી જે તે મહીલાને તે
મુજબ મદદ કરવાની કામગીરીને એલ એમ પી ટ્રેકીંગ કહે છે.
• એલ એમ પી ટ્રેકિગ આશા દ્વારા નિયમીત કરવાનુ હોય છે અને તે મુજબ જે તે સ્ત્રી
આરોગ્ય કાર્યકરે,એમ પી એચ ડબલ્યુ એ પોતાના પેટાકેંદ્રનુ એલ એમ પી રજીસ્ટર અપ
ડેટ કરવાનુ હોય છે
• એલ એમ પી ટ્રેકિંગ દ્વારા નિયોજીત કુટુમ્બ વ્યવસ્થા plan parenthood ને
પ્રોત્સાહન મળે છે
4
એલ એમ પી ટ્રેકીંગ દરમીયાન કરવાની કામગીરી
• દરેક લક્ષિત દંપતિ મહીલાની માસીક આવ્યાના સાતમા દીવસે તેણીના અનુકુળ સમયે
ગ્રુહ મુલાકાત કરવી
• તેણી ની માસીક ચક્ર સબંધી સ્થીતી જાણવી અને તે મુજબ મદદ કરવી
• શરુઆત મા તેણીનો વજન ઉંચાઇ મીટર મા નોંધી બીએમઆઇ કાઢવો અને પછી
તેણીનુ દર માસે વજન નોંધવુ અને તે મુજબ તેણીને પોતાની સગર્ભાવસ્થાનુ આયોજન
કરવા સમજાવવુ
• જો નિચલી લીમીટ કરતા ઓછૂ વજન હોય તો વજન યોગ્ય થાય ત્યા સુધી ગર્ભધારણ
ના થાય તે માટે ઉપલબ્ધ કુટુમ્બ નિયોજન પધ્ધતિઓ વિશે સમજાવી તેણીની પસંદગી
મુજબ ની પધ્ધતિ અપનાવવા મદદ કરવી.
5
એલ એમ પી ટ્રેકીંગ દરમીયાન કરવાની કામગીરી
• જો તેણી અનેમિક હોય હીમોગ્લોબીન ઓછુ હોય તો હીમોગ્લોબીન યોગ્ય થાય ત્યા
સુધી ગર્ભધારણ ના કરવા સંપરામર્શ કરવો અને લોહ તત્વ ની સારવાર માટે ની દવાઓ
પુરી પાડવી અને સારવાર પુર્ણ કરાવવી
• જરૂર જણાય તો-માસીક ધર્મ ચુકિ ગયેલ હોય તો - પ્રેગ્નંસી ટેસ્ટ કરવી અને ટેસ્ટ
પોજીટીવ આવે તો સગર્ભા નોંધણી કરી તેણીની જરૂરીયાત મુજબ મદદ કરવી
• દર મુલાકાતે તેણી લોહ તત્વ ની ઉણપ અટકાવવાની ટેબલેટ wifs અંતર્ગત લે તે રીતે
સમજાવી ખાતરી કરવી
• 1000 દીવસ ના ખ્યાલ વિશે સમજાવી યોગ્ય સંતુલીત આહાર અને આહાર સબંધી ગેર
માન્યતાઓ વિશે સંપરામર્શ કરવો
6
એલ એમ પી ટ્રેકીંગ દરમીયાન કરવાની કામગીરી
• જો તેણીને નાનુ બાળક હોય તો હોમ બેજ ન્યુ બોર્ન કેર ,હોમ બેજ યંગ ચાઇલ્ડ કેર
વિશે સંપરામર્શ કરવો
• તેણી ને સરકારશ્રીની મહીલાઓ માટે ઉપલબ્ધ વિવિધ યોજનાઓ વિશે માહીત્તગાર
કરવી
• તેણી ને આરોગ્ય અને અન્ય વિભાગ ખાસ કરીને આઇસીડીએસ ની યોજનાઓનો
લાભ લેવા સમજાવી તેણીના જરૂરી ડોક્યુમેંટ KYC માટે અપ ડેટ કરવા સમજાવવુ
• તેણીના પતિ ની સીકલ સેલ ની સ્થિતી થી તેણીને માહીતગાર કરવી અને તે મુજબ
બાળકો નુ આયોજન કરવા સંપરામર્શ કરવો
• જરૂર પડ્યે સમગ્ર કુટુમ્બ નો સંપરામર્શ કરવો
7
એલ એમ પી ટ્રેકીંગ કરવાનુ આયોજન
 દરેક લક્ષિત દંપતિની મુલાકાત પ્લાન્નીંગ મુજબ લેવી અને તેની નોંધ અલગ નિયત
નમુના મુજબ ના રજીસ્ટર મા નિભાવવી
 મુલાકાત વખતે વજન કાંટો ઉંચાઇ માપવા ની મેજરટેપ યુપીટી ટેસ્ટ કીટ અન્ય જરૂરી
સાધન સામગ્રી લઇ ને જ જવુ
 દંપતિ મહીલાના વજન અને યોગ્ય ઉમર મુજબ સગર્ભાવસ્થાનુ આયોજન કરવા જે તે
કુટુમ્બ ને સલાહ આપવી ત્યા સુધી કુટુમ્બ નિયોજનની અનુકુળ પધ્ધતીઓ અપનાવવા
સંપરામર્શ કરવા અને સાધન સામગ્રી પુરી પાડવા સહાય રૂપ થવુ
8
એલ એમ પી ટ્રેકીંગ કરવાનુ આયોજન પત્રક
 દંપતિ મહીલાના માસીક શરુ થયાના સાતમા દીવસે મુલાકાત થાય તે મુજબ આયોજન
કરવુ
 પ્રથમ ખાના મા દંપતિ મહીલાનો ટેકો આઇડી લખવો
 દંપતિ ના નામ ના ખાના મા પ્રથમ મહીલાનુ નામ બાદ પતિ નુ નામ બાદ પતિના
પિતાનુ નામ અને છેલ્લે અટક એ રીતે લખવુ
 માસીક નો અપેક્ષિત પ્રથમ દીવસ ના ખાનામા મહીનાની જે તારીખે સામાન્ય રીતે
માસીક શરુ થતુ હોય તે તારીખ લખવી દાત કોઇ દંપતિ મહીલાને મહીનાની 4 તારીખે
માસીક શરુ થતુ હોય તો “4થી “ એમ લખવુ
9
એલ એમ પી ટ્રેકીંગ કરવાનુ આયોજન પત્રક
 એલ એમ પી ટ્રેકિંગ મુલાકાત નો દીવસ ની તારીખ ના ખાનામા- જે તારીખે સામાન્ય
રીતે માસીક શરુ થતુ હોય તેના સાતમા દીવસ ની તારીખ લખવી દા ત કોઇ દંપતિ
મહીલાને મહીનાની 4 તારીખે માસીક શરુ થતુ હોય તો તેના સાતમા દીવસ ની તારીખ
11 મી થશે તેથી “11મી “ લખવી અને સમય જે તે મહીલા ઘરે હાજર મળી આવે તે
સમય લખવો .આ આયોજન મુજબ દંપતિની મુલાકાત તેમના અનુકુળ સમયે લેવી.
 આ આયોજન કરેલ એલ એમ પી ટ્રેકીંગ દરમીયાન જાણવા મળેલ માહીતી નિ નોંધ
અલગ નિભાવેલ રજીસ્ટર લાયક લક્ષિત દંપતિ રજીસ્ટર સહ એલ એમ પી રજીસ્ટર મા
કરવી
10
એલ એમ પી ટ્રેકીંગ કરવાનુ આયોજન પત્રક
 મોટા ભાગ ની મહીલા ઓ નુ માસીક ચક્ર નિયમીત હોય છે જો કોઇ મહીલાના માસીક
ચક્ર મા ફેરફાર થાય તો તે મુજબ આ આયોજન અપ ડેટ કરવુ
 આ આયોજનપત્રક મુજબ પ્લાનીંગ કરી સી એચ ઓ અને એફ એચ ડબલ્યુ દ્વારા
ચકાસ્યા બદલ ની સહી કરી આ પત્રકો ને આશા ડાયરી સાથે સામેલ કરી દેવા અને તે
આયોજન પત્રક મુજબ આશા દ્વારા કામગીરી થાય તથા નિયત ઇંસેંટીવ મળે તે મુજબ
કાર્યવાહી કરવી
11
એલ એમ પી ટ્રેકીંગ આયોજન પત્રકનો નમુનો
ટેકો આઇ ડી દમ્પતિ નુ નામ માસીક નો અપેક્ષિત
પ્રથમ દીવસ ની
તારીખ
એલ એમ પી ટ્રેકિંગ મુલાકાત નો
દીવસ ની તારીખ અને સમય
ABCD2345ABC મહીલાનુ નામ પતિ નુ નામ પતિના પિતાનુ
નામ અટક
4 થી 11 મી સાંજે 5-00 વાગ્યે
12
એલ એમ પી ટ્રેકીંગ રજીસ્ટર નો નમુનો
એલ એમ પી રજીસ્ટર વર્ષ 2024-25
ટેકો
આઇ
ડી
લક્ષિત
દંપતિ નુ
નામ
ઉમર હયાત
બાળકો
વજન ઉંચાઇ બી
એમ
આઇ
અપનાવેલ
કુ ક પધ્ધ્તિ
પીએમજેએવાય
કાર્ડ હા ના
સીકલ સેલ સ્ટેટસ
D T N
એપ્રીલ મે જુન જુલાય ઓગસ્ટ સપ્ટે
ઓક્ટો નવે ડીસે જન ફેબ
માર્ચ ના અલગ 11 ખાના
પત્ની પતિ પત્ની પતિ માસીક શરુ
થવાની
અપેક્ષીત
તારીખ
મુલાકાત ની
તારીખ
વજન અને
હીમોગ્લોબી
ન ની સ્થીતી
માસીક શરુ
થવાની
અપેક્ષીત
તારીખ
મુલાકાત ની
તારીખ
વજન અને
હીમોગ્લોબી
ન ની સ્થીતી
1 અબ ક 21 25 1 નીલ હા T T 4થી 11મી
40કિલો ,7
Hb
13
યોગ્ય વજન અને સગર્ભાવસ્થા નુ પરિણામ-ક્યારે
ગર્ભધારણ કરવો હીતાવહ છે?
• ગર્ભધારણ માટે આદર્શ બોડી માસ ઇંડેક્સ 18.5 થી 24.9 વચ્ચે હોય તે જરૂરી છે
• બોડી માસ ઇંડેક્સ ગણવા વજન કીગ્રા મા અને મીટર મા ઉંચાઇ જોઇએ જે સાચી
વ્યવસ્થીત માપેલી હોવી જોઇએ
• સામાન્ય રીતે નર્મદા જિલ્લા ની પુખ્ત મહીલા ની સરેરાશ ઉંચાઇ 151 સેંટીમીટર (1.51
મીટર ) લઇએ તો ગર્ભધારણ માટે આદર્શ વજન 44-57 કીગ્રા હોવુ જોઇએ.44 કિગ્રા થી
ઓછુ બેલકુલ ના હોવુ જોઇએ
• સગર્ભાવસ્થા ના 9 મહીના દરમીયાન સરેરાશ 11.5 થી 16 કીગ્રા વજન વધવુ જોઇએ
• શરુઆત મા ઓછુ વજન હોય કે સગર્ભાવસ્થા મા વજન ના વધે કસુવાવડ થવી,અધુરા
મહીને બાળક જન્મવુ,ઓછા વજન વાળૂ બાલક જન્મવુ, ગર્ભાશય મા બાળક મ્રુત્યુ
પામવુ,બાળક નો વિકાસ ના થવો જીવી બાબતો બને છે
14
લોહીની ઉણપ અને સગર્ભાવસ્થાનુ પરિણામ
• લોહીમા હીમોગ્લોબીન ઓછૂ હોય તેને લોહીની ઉણપ કહે છે જે એનેમીયા તરીકે ઓળખાય છે.
• ભારતીય સ્ત્રીઓ મા સામાન્ય રીતે 12.1 થી 15.1 ગ્રામ પ્રતિ ડેસીલીટર હોવુ જોઇએ.
• હીમોગ્લોબીન 9 થી 10.9 વચ્ચે હોય તો હળવો એનેમીયા કહેવાય
• હીમોગ્લોબીન 7 થી 8.9 વચ્ચે હોય તો મધ્યમ એનેમીયા કહેવાય
• હીમોગ્લોબીન 7 થી નીચે હોય તો ભારે એનેમીયા કહેવાય
• એનેમીયા ધરાવતી માતા જો સગર્ભા બને તો તેણીને કસુવાવડ થવી,અધુરા મહીને બાળક
જન્મવુ,ઓછા વજન વાળૂ બાલક જન્મવુ, ગર્ભાશય મા બાળક મ્રુત્યુ પામવુ,બાળક નો વિકાસ ના થવો
જીવી બાબતો બને છે
• આમ તંદુરસ્ત સગર્ભાવસ્થા માટે ઓછામા ઓછુ 10.9 હીમોગ્લોબીન હોય તો જ ગર્ભધારણ કરવો
જોઇએ.
15
લોહીની ઉણપ અને તેની અટકાયત અને સારવાર
• દરેક પ્રજનન વય જુથ ની મહીલાએ જો તેનુ હીમોગ્લોબીન 10.9 કે તેથી વધુ હોય તો
દર માસે માસીક મા થતો લોહ તત્વ નો વ્યય અટકાવવા લોહ તત્વની એક ગોળી દર
બુધવારે લેવી જોઇએ જે આરોગ્ય વિભાગ દ્વારા વીનામુલ્યે પુરી પાડવામા આવે છે
• દરેક મહીલાને જો એનેમીયા હોય તો તેણે તેના વજન મુજબ દીવસ મા એક કે બે
ગોળી લેખે પ્રા આ કે ના મેડીકલ ઓફીસર જેટલો સમય કહે તેટલો સમય લોહ તત્વ
ની ગોળીઓ જ્યા સુધી 10.9 ગ્હીમોગ્લોબીન થાય ત્યા સુધી લેવી જોઇએ જે વિના
મુલ્યે આરોગ્ય વિભાગ દ્વારા પુરી પાડવામા આવે છે
16
ઓછી ઉમરે ગર્ભધારણ અને તેના દુષ્પરીણામો
• 19 વર્ષની વય પહેલા ગર્ભધારણ ખુબ જ જોખમી છેમાતાનુ મ્રુત્યુ થવાનુ જોખમ છે
• કસુવાવડ થવી,અધુરા મહીને બાળક જન્મવુ,ઓછા વજન વાળૂ બાલક જન્મવુ,
ગર્ભાશય મા બાળક મ્રુત્યુ પામવુ,બાળક નો વિકાસ ના થવો જેવી બાબતો બને છે.
• ઘણીવાર કાયદાકીય પ્રશ્નો પણ ઉદભવે છે.
17
સીકલ સેલ અને ગર્ભધારણ
18
પ્રેગ્નંસી ટેસ્ટ કીટ નો ઉપયોગ
19
સાચુ વજન કરવુ
20
સાચી રીતે ઉંચાઇ માપવી
21
બોડી માસ ઇંડેક્ષ કાઢવો
22
હીમોગ્લોબીન માપવુ એનેમીયા જાણવુ
• લક્ષીત દંપતિ મહીલાનુ હીમોગ્લોબીન વર્ષ મા બે વાર ડીજીટલ હીમોગ્લોબીનો મીટર
થી કરવુ આ માટે પ્રા આ કે અને સબ સેંટર ની મદદ લેવી
• એનેમીયા હોય તેવી લક્ષીત દંપતિ મહીલાનુ દર મહીને હીમોગ્લોબીન પ્રા આ કે ની
મદદ થી કરવુ
• એનેમીક મહીલાને સામાન્ય રીતે યોગ્ય સારવાર તથા પોષણ મળે તો દર મહીને એક
ગ્રામ હીમોગ્લોબીન વધે
23
મહીલાઓ માટે આરોગ્ય વિભાગ ની યોજનાઓ
24
મહીલાઓ માટે મહીલા અને બાળ કલ્યાણ વીભાગ ની
યોજનાઓ

LMP Tracking in pregnancy in community setup

  • 1.
    1 કોમ્યુનીટી હેલ્થ ઓફીસરઅને સ્ત્રી આરોગ્ય કાર્યકર ના સીધા નિરીક્ષણ હેઠળ, આશા દ્વારા એલ એમ પી ટ્રેકિંગ, માત્રુ બાળ – આરોગ્ય અને પોષણ ક્ષેત્રે અદભુત ક્રાંતિ નર્મદા જિલ્લો નવ સંષ્કરણ ટીમ નર્મદા
  • 2.
    2 એલ એમ પીટ્રેકીંગ શુ છે? • નવ સંષ્કરણ નો હેતુ • લક્ષિત દંપતિ મહીલા યોગ્ય સમયે ગર્ભધારણ કરે અને તંદુરસ્ત બાળ જન્મ આપે • કુટુમ્બ નિયોજીત પીત્રુત્વ પ્લાન પરેંટહૂડ ને સ્વીકારે • મહીલા ની તંદુરસ્તી જળવાય રહે જેથી કુટુમ્બ ની આર્થીક સામાજીક સ્થ્તી સતત સુધરે • મટેર્નલ ન્યુટ્રીશન મા સુધારો થાય • માતા બાળ આરોગ્ય મા વધારો થાય • ટીનજ પ્રેગ્નંસી મા સતત ઘટાડો થાય
  • 3.
    3 એલ એમ પીટ્રેકીંગ શુ છે? • લાયક દંપતિ પૈકીના કાયમી પધ્ધતિ અપનાવેલ સીવાય ના લક્ષિત દંપતિ મહીલા ના માસીક ધર્મ ચક્ર મુજબ અપેક્ષિત માસીક આવ્યાના સાતમા દીવસે જે તે મહીલાની તેણીના અનુકુળ સમયે ગ્રુહ મુલાકાત કરી તેની સ્થીતી જાણી સમજી જે તે મહીલાને તે મુજબ મદદ કરવાની કામગીરીને એલ એમ પી ટ્રેકીંગ કહે છે. • એલ એમ પી ટ્રેકિગ આશા દ્વારા નિયમીત કરવાનુ હોય છે અને તે મુજબ જે તે સ્ત્રી આરોગ્ય કાર્યકરે,એમ પી એચ ડબલ્યુ એ પોતાના પેટાકેંદ્રનુ એલ એમ પી રજીસ્ટર અપ ડેટ કરવાનુ હોય છે • એલ એમ પી ટ્રેકિંગ દ્વારા નિયોજીત કુટુમ્બ વ્યવસ્થા plan parenthood ને પ્રોત્સાહન મળે છે
  • 4.
    4 એલ એમ પીટ્રેકીંગ દરમીયાન કરવાની કામગીરી • દરેક લક્ષિત દંપતિ મહીલાની માસીક આવ્યાના સાતમા દીવસે તેણીના અનુકુળ સમયે ગ્રુહ મુલાકાત કરવી • તેણી ની માસીક ચક્ર સબંધી સ્થીતી જાણવી અને તે મુજબ મદદ કરવી • શરુઆત મા તેણીનો વજન ઉંચાઇ મીટર મા નોંધી બીએમઆઇ કાઢવો અને પછી તેણીનુ દર માસે વજન નોંધવુ અને તે મુજબ તેણીને પોતાની સગર્ભાવસ્થાનુ આયોજન કરવા સમજાવવુ • જો નિચલી લીમીટ કરતા ઓછૂ વજન હોય તો વજન યોગ્ય થાય ત્યા સુધી ગર્ભધારણ ના થાય તે માટે ઉપલબ્ધ કુટુમ્બ નિયોજન પધ્ધતિઓ વિશે સમજાવી તેણીની પસંદગી મુજબ ની પધ્ધતિ અપનાવવા મદદ કરવી.
  • 5.
    5 એલ એમ પીટ્રેકીંગ દરમીયાન કરવાની કામગીરી • જો તેણી અનેમિક હોય હીમોગ્લોબીન ઓછુ હોય તો હીમોગ્લોબીન યોગ્ય થાય ત્યા સુધી ગર્ભધારણ ના કરવા સંપરામર્શ કરવો અને લોહ તત્વ ની સારવાર માટે ની દવાઓ પુરી પાડવી અને સારવાર પુર્ણ કરાવવી • જરૂર જણાય તો-માસીક ધર્મ ચુકિ ગયેલ હોય તો - પ્રેગ્નંસી ટેસ્ટ કરવી અને ટેસ્ટ પોજીટીવ આવે તો સગર્ભા નોંધણી કરી તેણીની જરૂરીયાત મુજબ મદદ કરવી • દર મુલાકાતે તેણી લોહ તત્વ ની ઉણપ અટકાવવાની ટેબલેટ wifs અંતર્ગત લે તે રીતે સમજાવી ખાતરી કરવી • 1000 દીવસ ના ખ્યાલ વિશે સમજાવી યોગ્ય સંતુલીત આહાર અને આહાર સબંધી ગેર માન્યતાઓ વિશે સંપરામર્શ કરવો
  • 6.
    6 એલ એમ પીટ્રેકીંગ દરમીયાન કરવાની કામગીરી • જો તેણીને નાનુ બાળક હોય તો હોમ બેજ ન્યુ બોર્ન કેર ,હોમ બેજ યંગ ચાઇલ્ડ કેર વિશે સંપરામર્શ કરવો • તેણી ને સરકારશ્રીની મહીલાઓ માટે ઉપલબ્ધ વિવિધ યોજનાઓ વિશે માહીત્તગાર કરવી • તેણી ને આરોગ્ય અને અન્ય વિભાગ ખાસ કરીને આઇસીડીએસ ની યોજનાઓનો લાભ લેવા સમજાવી તેણીના જરૂરી ડોક્યુમેંટ KYC માટે અપ ડેટ કરવા સમજાવવુ • તેણીના પતિ ની સીકલ સેલ ની સ્થિતી થી તેણીને માહીતગાર કરવી અને તે મુજબ બાળકો નુ આયોજન કરવા સંપરામર્શ કરવો • જરૂર પડ્યે સમગ્ર કુટુમ્બ નો સંપરામર્શ કરવો
  • 7.
    7 એલ એમ પીટ્રેકીંગ કરવાનુ આયોજન  દરેક લક્ષિત દંપતિની મુલાકાત પ્લાન્નીંગ મુજબ લેવી અને તેની નોંધ અલગ નિયત નમુના મુજબ ના રજીસ્ટર મા નિભાવવી  મુલાકાત વખતે વજન કાંટો ઉંચાઇ માપવા ની મેજરટેપ યુપીટી ટેસ્ટ કીટ અન્ય જરૂરી સાધન સામગ્રી લઇ ને જ જવુ  દંપતિ મહીલાના વજન અને યોગ્ય ઉમર મુજબ સગર્ભાવસ્થાનુ આયોજન કરવા જે તે કુટુમ્બ ને સલાહ આપવી ત્યા સુધી કુટુમ્બ નિયોજનની અનુકુળ પધ્ધતીઓ અપનાવવા સંપરામર્શ કરવા અને સાધન સામગ્રી પુરી પાડવા સહાય રૂપ થવુ
  • 8.
    8 એલ એમ પીટ્રેકીંગ કરવાનુ આયોજન પત્રક  દંપતિ મહીલાના માસીક શરુ થયાના સાતમા દીવસે મુલાકાત થાય તે મુજબ આયોજન કરવુ  પ્રથમ ખાના મા દંપતિ મહીલાનો ટેકો આઇડી લખવો  દંપતિ ના નામ ના ખાના મા પ્રથમ મહીલાનુ નામ બાદ પતિ નુ નામ બાદ પતિના પિતાનુ નામ અને છેલ્લે અટક એ રીતે લખવુ  માસીક નો અપેક્ષિત પ્રથમ દીવસ ના ખાનામા મહીનાની જે તારીખે સામાન્ય રીતે માસીક શરુ થતુ હોય તે તારીખ લખવી દાત કોઇ દંપતિ મહીલાને મહીનાની 4 તારીખે માસીક શરુ થતુ હોય તો “4થી “ એમ લખવુ
  • 9.
    9 એલ એમ પીટ્રેકીંગ કરવાનુ આયોજન પત્રક  એલ એમ પી ટ્રેકિંગ મુલાકાત નો દીવસ ની તારીખ ના ખાનામા- જે તારીખે સામાન્ય રીતે માસીક શરુ થતુ હોય તેના સાતમા દીવસ ની તારીખ લખવી દા ત કોઇ દંપતિ મહીલાને મહીનાની 4 તારીખે માસીક શરુ થતુ હોય તો તેના સાતમા દીવસ ની તારીખ 11 મી થશે તેથી “11મી “ લખવી અને સમય જે તે મહીલા ઘરે હાજર મળી આવે તે સમય લખવો .આ આયોજન મુજબ દંપતિની મુલાકાત તેમના અનુકુળ સમયે લેવી.  આ આયોજન કરેલ એલ એમ પી ટ્રેકીંગ દરમીયાન જાણવા મળેલ માહીતી નિ નોંધ અલગ નિભાવેલ રજીસ્ટર લાયક લક્ષિત દંપતિ રજીસ્ટર સહ એલ એમ પી રજીસ્ટર મા કરવી
  • 10.
    10 એલ એમ પીટ્રેકીંગ કરવાનુ આયોજન પત્રક  મોટા ભાગ ની મહીલા ઓ નુ માસીક ચક્ર નિયમીત હોય છે જો કોઇ મહીલાના માસીક ચક્ર મા ફેરફાર થાય તો તે મુજબ આ આયોજન અપ ડેટ કરવુ  આ આયોજનપત્રક મુજબ પ્લાનીંગ કરી સી એચ ઓ અને એફ એચ ડબલ્યુ દ્વારા ચકાસ્યા બદલ ની સહી કરી આ પત્રકો ને આશા ડાયરી સાથે સામેલ કરી દેવા અને તે આયોજન પત્રક મુજબ આશા દ્વારા કામગીરી થાય તથા નિયત ઇંસેંટીવ મળે તે મુજબ કાર્યવાહી કરવી
  • 11.
    11 એલ એમ પીટ્રેકીંગ આયોજન પત્રકનો નમુનો ટેકો આઇ ડી દમ્પતિ નુ નામ માસીક નો અપેક્ષિત પ્રથમ દીવસ ની તારીખ એલ એમ પી ટ્રેકિંગ મુલાકાત નો દીવસ ની તારીખ અને સમય ABCD2345ABC મહીલાનુ નામ પતિ નુ નામ પતિના પિતાનુ નામ અટક 4 થી 11 મી સાંજે 5-00 વાગ્યે
  • 12.
    12 એલ એમ પીટ્રેકીંગ રજીસ્ટર નો નમુનો એલ એમ પી રજીસ્ટર વર્ષ 2024-25 ટેકો આઇ ડી લક્ષિત દંપતિ નુ નામ ઉમર હયાત બાળકો વજન ઉંચાઇ બી એમ આઇ અપનાવેલ કુ ક પધ્ધ્તિ પીએમજેએવાય કાર્ડ હા ના સીકલ સેલ સ્ટેટસ D T N એપ્રીલ મે જુન જુલાય ઓગસ્ટ સપ્ટે ઓક્ટો નવે ડીસે જન ફેબ માર્ચ ના અલગ 11 ખાના પત્ની પતિ પત્ની પતિ માસીક શરુ થવાની અપેક્ષીત તારીખ મુલાકાત ની તારીખ વજન અને હીમોગ્લોબી ન ની સ્થીતી માસીક શરુ થવાની અપેક્ષીત તારીખ મુલાકાત ની તારીખ વજન અને હીમોગ્લોબી ન ની સ્થીતી 1 અબ ક 21 25 1 નીલ હા T T 4થી 11મી 40કિલો ,7 Hb
  • 13.
    13 યોગ્ય વજન અનેસગર્ભાવસ્થા નુ પરિણામ-ક્યારે ગર્ભધારણ કરવો હીતાવહ છે? • ગર્ભધારણ માટે આદર્શ બોડી માસ ઇંડેક્સ 18.5 થી 24.9 વચ્ચે હોય તે જરૂરી છે • બોડી માસ ઇંડેક્સ ગણવા વજન કીગ્રા મા અને મીટર મા ઉંચાઇ જોઇએ જે સાચી વ્યવસ્થીત માપેલી હોવી જોઇએ • સામાન્ય રીતે નર્મદા જિલ્લા ની પુખ્ત મહીલા ની સરેરાશ ઉંચાઇ 151 સેંટીમીટર (1.51 મીટર ) લઇએ તો ગર્ભધારણ માટે આદર્શ વજન 44-57 કીગ્રા હોવુ જોઇએ.44 કિગ્રા થી ઓછુ બેલકુલ ના હોવુ જોઇએ • સગર્ભાવસ્થા ના 9 મહીના દરમીયાન સરેરાશ 11.5 થી 16 કીગ્રા વજન વધવુ જોઇએ • શરુઆત મા ઓછુ વજન હોય કે સગર્ભાવસ્થા મા વજન ના વધે કસુવાવડ થવી,અધુરા મહીને બાળક જન્મવુ,ઓછા વજન વાળૂ બાલક જન્મવુ, ગર્ભાશય મા બાળક મ્રુત્યુ પામવુ,બાળક નો વિકાસ ના થવો જીવી બાબતો બને છે
  • 14.
    14 લોહીની ઉણપ અનેસગર્ભાવસ્થાનુ પરિણામ • લોહીમા હીમોગ્લોબીન ઓછૂ હોય તેને લોહીની ઉણપ કહે છે જે એનેમીયા તરીકે ઓળખાય છે. • ભારતીય સ્ત્રીઓ મા સામાન્ય રીતે 12.1 થી 15.1 ગ્રામ પ્રતિ ડેસીલીટર હોવુ જોઇએ. • હીમોગ્લોબીન 9 થી 10.9 વચ્ચે હોય તો હળવો એનેમીયા કહેવાય • હીમોગ્લોબીન 7 થી 8.9 વચ્ચે હોય તો મધ્યમ એનેમીયા કહેવાય • હીમોગ્લોબીન 7 થી નીચે હોય તો ભારે એનેમીયા કહેવાય • એનેમીયા ધરાવતી માતા જો સગર્ભા બને તો તેણીને કસુવાવડ થવી,અધુરા મહીને બાળક જન્મવુ,ઓછા વજન વાળૂ બાલક જન્મવુ, ગર્ભાશય મા બાળક મ્રુત્યુ પામવુ,બાળક નો વિકાસ ના થવો જીવી બાબતો બને છે • આમ તંદુરસ્ત સગર્ભાવસ્થા માટે ઓછામા ઓછુ 10.9 હીમોગ્લોબીન હોય તો જ ગર્ભધારણ કરવો જોઇએ.
  • 15.
    15 લોહીની ઉણપ અનેતેની અટકાયત અને સારવાર • દરેક પ્રજનન વય જુથ ની મહીલાએ જો તેનુ હીમોગ્લોબીન 10.9 કે તેથી વધુ હોય તો દર માસે માસીક મા થતો લોહ તત્વ નો વ્યય અટકાવવા લોહ તત્વની એક ગોળી દર બુધવારે લેવી જોઇએ જે આરોગ્ય વિભાગ દ્વારા વીનામુલ્યે પુરી પાડવામા આવે છે • દરેક મહીલાને જો એનેમીયા હોય તો તેણે તેના વજન મુજબ દીવસ મા એક કે બે ગોળી લેખે પ્રા આ કે ના મેડીકલ ઓફીસર જેટલો સમય કહે તેટલો સમય લોહ તત્વ ની ગોળીઓ જ્યા સુધી 10.9 ગ્હીમોગ્લોબીન થાય ત્યા સુધી લેવી જોઇએ જે વિના મુલ્યે આરોગ્ય વિભાગ દ્વારા પુરી પાડવામા આવે છે
  • 16.
    16 ઓછી ઉમરે ગર્ભધારણઅને તેના દુષ્પરીણામો • 19 વર્ષની વય પહેલા ગર્ભધારણ ખુબ જ જોખમી છેમાતાનુ મ્રુત્યુ થવાનુ જોખમ છે • કસુવાવડ થવી,અધુરા મહીને બાળક જન્મવુ,ઓછા વજન વાળૂ બાલક જન્મવુ, ગર્ભાશય મા બાળક મ્રુત્યુ પામવુ,બાળક નો વિકાસ ના થવો જેવી બાબતો બને છે. • ઘણીવાર કાયદાકીય પ્રશ્નો પણ ઉદભવે છે.
  • 17.
    17 સીકલ સેલ અનેગર્ભધારણ
  • 18.
  • 19.
  • 20.
  • 21.
  • 22.
    22 હીમોગ્લોબીન માપવુ એનેમીયાજાણવુ • લક્ષીત દંપતિ મહીલાનુ હીમોગ્લોબીન વર્ષ મા બે વાર ડીજીટલ હીમોગ્લોબીનો મીટર થી કરવુ આ માટે પ્રા આ કે અને સબ સેંટર ની મદદ લેવી • એનેમીયા હોય તેવી લક્ષીત દંપતિ મહીલાનુ દર મહીને હીમોગ્લોબીન પ્રા આ કે ની મદદ થી કરવુ • એનેમીક મહીલાને સામાન્ય રીતે યોગ્ય સારવાર તથા પોષણ મળે તો દર મહીને એક ગ્રામ હીમોગ્લોબીન વધે
  • 23.
    23 મહીલાઓ માટે આરોગ્યવિભાગ ની યોજનાઓ
  • 24.
    24 મહીલાઓ માટે મહીલાઅને બાળ કલ્યાણ વીભાગ ની યોજનાઓ