SlideShare a Scribd company logo
1 of 35
પૂરક આહાર અને એરોબિક કસરતોના તાલીમ કાર્યક્રમની
હહમેટોલોજીકલ પાસાઓ અને એરોબિક-અનએરોબિક
ક્ષમતા પર થતી અસરોનો અભ્ર્ાસ
પ્રસ્તુતકતાય
મકાભાઈ ભુ. િારૈર્ા
માર્યદર્યક
પ્રા. ડૉ. જમનાદાસ કે. સાવબલર્ા
સંયોજક
મહાદેવ દેસાઇ શારીરરક શશક્ષણ મહાશવદ્યાલય
સાદરા.
મહાર્ોધ નનિંધ
ર્ારીહરક નર્ક્ષણની નવદ્યાવાચસ્પનત (Ph.D.) પદવી માટે
ગૂજરાત નવદ્યાપીઠ અમદાવાદ સંચાબલતમહાદેવ દેસાઇ ર્ારીહરક નર્ક્ષણ
મહાનવદ્યાલર્
સાદરા
ક્ષેત્રમર્ાયદાઓ
• આ સંશોધન અભ્યાસમાં ગૂજરાત શવદ્યાપીઠ, અમદાવાદ
સંચાલલત મહાદેવ દેસાઈ ગ્રામસેવા મહાશવદ્યાલય,
રાંધેજાની બહેનોને શવષયપાત્રો તરીકે પસંદ કરવામાં
આવી હતી.
• આ સંશોધન અભ્યાસમાં ૧૭ થી ૨૨ વષષની વય જૂથની
બહેનોને શવષયપાત્રો તરીકે પસંદ કરવામાં આવી હતી.
• આ સંશોધન અભ્યાસમાં કુલ ૪૫ બહેનોને યાદૃચ્છિક
પદ્ધશતથી પસંદ કરી ત્રણ જૂથની રચના કરવામાં આવી
હતી.
• આ અભ્યાસ માટે બધા શવષયપાત્રો મહાશવદ્યાલયના
િાત્રાલયમાં રહેતા અને એક જ ભોજનશાળામાં જમતા
હતા તેમને પસંદ કરવામાં આવ્યા હતા.
ક્ષેત્રમર્ાયદાઓ
• આ સંશોધન અભ્યાસમાં તાલીમ સમયગાળો બાર
અઠવારિયાનો રાખવામાં આવ્યો હતો અને ઓરિયો-
વીજ્યુઅલ સાધન દ્વારા રીધમ સાથે એરોલબકસ કસરતો
કરવામાં આવી હતી.
• આ સંશોધન અભ્યાસમાં પૂરક આહારનું પ્રમાણ ચોક્કસ
રાખવામાં આવ્યું હતું.
• આ સંશોધન અભ્યાસમાં રહમેટોલોજીકલ પાસાઓમાં લાલ
રક્તકણો, શ્વેત રક્તકણો, પ્લેટલેટ્સ તથા રહમોગ્લોબીન
અને એરોલબક ક્ષમતા અને અનએરોલબક ક્ષમતા જેવા
ચલાયમાનો પસંદ કરવામાં આવ્યા હતા.
મર્ાયદાઓ
• આ સંશોધન અભ્યાસને અસર કરતાં ભૌગોલલક અને
નૈસલગિક પરરસ્થથશત જેવા પરરબળો શનયંશત્રત કરી શકાયાં
નથી.
• આ સંશોધન અભ્યાસમાં જ્ઞાશત શવષયક તફાવતને ધ્યાને
લેવામાં આવ્યો નથી.
• આ સંશોધન અભ્યાસમાં શવષયપાત્રોની તાલીમ કાયષક્રમ
શસવાયની રોજીંદી પ્રવૃશિઓને ધ્યાનમાં લેવામાં આવી નથી.
• આ સંશોધન અભ્યાસમાં તાલીમ કાયષક્રમ દરશમયાન
આપવામાં આવતા પૂરક આહાર શસવાયના અન્ય પોષણને
ધ્યાનમાં લેવામાં આવ્યુ નથી.
મર્ાયદાઓ
• આ સંશોધન અભ્યાસમાં શવષયપાત્રોની દૈશનક કેલરી
ઊજાષની જરૂરરયાત સંબંધી વ્યસ્ક્તગત લભન્નતા ધ્યાનમાં
લેવામાં આવી નથી.
• આ સંશોધન અભ્યાસમાં શવષયપાત્રોના સામાજજક, આશથિક
તેમજ વારસો જેવા પરરબળોને ધ્યાનમાં લેવામાં આવ્યા
નથી.
અભ્યાસના હેતુઓ
• પૂરક આહાર અને એરોલબક કસરતો દ્વારા લાલ રક્તકણો,
શ્વેત રક્તકણો, પ્લેટલેટ્સ અને રહમોગ્લોબીન જેવા
રહમેટોલોજીકલ પાસાઓ પર થતી અસરો જાણવાનો હેતુ.
• પૂરક આહાર અને એરોલબક કસરતો દ્વારા એરોલબક ક્ષમતા
પર થતી અસરો જાણવાનો હેતુ.
• પૂરક આહાર અને એરોલબક કસરતો દ્વારા અનએરોલબક
ક્ષમતા પર થતી અસરો જાણવાનો હેતુ.
• એરોલબક કસરતોના તાલીમ કાયષક્રમનું શનમાષણ કરવાનો
હેતુ.
ઉત્કલ્પનાઓ
• પૂરક આહાર અને એરોલબક કસરતોની શ્વેત રક્તકણો,
લાલ રક્તકણો, પ્લેટલેટ્સ અને રહમોગ્લોબીન પર સાથષક
અસર જોવા મળશે.
• પૂરક આહાર અને એરોલબક કસરતોની એરોલબક ક્ષમતા
પર સાથષક અસર જોવા મળશે.
• પૂરક આહાર અને એરોલબક કસરતોની અનએરોલબક
ક્ષમતા પર સાથષક અસર જોવા મળશે.
અભ્ર્ાસનું મહત્વ
• પૂરક આહાર અને એરોલબક કસરતોની લાલ રક્તકણો, શ્વેત
રક્તકણો, પ્લેટલેટ્સ અને રહમોગ્લોબીન પર થતી અસરો
જાણી શકાશે.
• પૂરક આહાર અને એરોલબક કસરતોની એરોલબક ક્ષમતા પર
થતી અસરો જાણી શકાશે.
• પૂરક આહાર અને એરોલબક કસરતોની અનએરોલબક ક્ષમતા
પર થતી અસરો જાણી શકાશે.
અભ્ર્ાસનું મહત્વ
• પ્રથતુત સંશોધન અભ્યાસના પરરણામો થવથથ જીવન માટે
આહાર અને કસરત અંગે સાચી સમજ કેળવવા માટે
અગત્યની ભૂશમકા પૂરી પાિી શકે તેમ િે.
• આ સંશોધન અભ્યાસના પરરણામો શારીરરક શશક્ષણ અને
રમત ક્ષેત્રના શનષણાંતો માટે ઉપયોગી ભૂશમકા પૂરી પાિી
શકે તેમ િે.
• આ સંશોધન અભ્યાસના પરરણામો તબીબી ક્ષેત્ર સાથે
સંકળાયેલ તમામ માટે ઉપયોગી ભૂશમકા પૂરી પાિી શકે
તેમ િે.
નવષર્પાત્રોની પસંદર્ી
જૂથ નવષર્પાત્રોની સંખ્ર્ા
પૂરક આહાર અને એરોલબક
જૂથ- ‘અ’
૧૫
એરોલબક જૂથ ‘બ’ ૧૫
શનયંશત્રત જૂથ ‘ક’ ૧૫
કુલ ૪૫
માપનના ધોરણો
ક્રમ ચલાર્માન કસોટી/પદ્ધનત માપન/એકમ
1 લાલ રક્તકણો કોમ્પપ્યુટર આધારરત રહમેટોલોજી
એનેલાઈઝર મશીન
l
2 શ્વેત રક્તકણો કોમ્પપ્યુટર આધારરત રહમેટોલોજી
એનેલાઈઝર મશીન
l
3 પ્લેટલેટ્સ કોમ્પપ્યુટર આધારરત રહમેટોલોજી
એનેલાઈઝર મશીન
l
4 રહમોગ્લોબીન કોમ્પપ્યુટર આધારરત રહમેટોલોજી
એનેલાઈઝર મશીન
g/dl
5 એરોલબક શસ્ક્ત એથરાન્િ-રાયમીંગ સબ-મેક્ષીમલ
એરોલબક કસોટી
l/Kg/Min.
6 અનએરોલબક શસ્ક્ત મારગારીયા અનએરોલબક શસ્ક્ત
કસોટી
ફૂટ/પાઉન્િ/સે..
અભ્ર્ાસની ર્ોજના
• પ્રાયોલગક જૂથ(અ)ના શવષયપાત્રોને અઠવારિયાના ૫
રદવસ (કુલ-૧૨ અઠવારિયા સુધી પૂરક આહાર અને
એરોલબક કસરતોની તાલીમ આપવામાં આવી હતી.
• પ્રાયોલગક જૂથ-(બ)ના શવષયપાત્રોને અઠવારિયાના ૫
રદવસ (કુલ ૧૨ અઠવારિયા સુધી) એરોલબક કસરતોની
તાલીમ આપવામાં આવી હતી.
• શનયંશત્રત જૂથ-(ક)ના શવષયપાત્રોને પૂરક આહાર અને
એરોલબકસ કસરતોની તાલીમથી મુક્ત રાખવામાં આવ્યા
હતા.
પૂરક આહારનું સંચાલન
ક્રમ હદવસ આહાર/પ્રકાર
1 સોમવાર ખાંિ સાથે ગરમ કરેલ દૂધ
2 મંગળવાર કેળાં/સફરજન
3 બુધવાર ફણગાવેલ ચણા/મગ
4 ગુરૂવાર સફરજન/કેળાં
5 શુક્રવાર ગાજર/બીટ
તાલીમ કાર્યક્રમનું સંચાલન
ક્રમ એરોબિક્સનો પ્રકાર હદવસ
1 ઉષમાપ્રેરક હળવી કસરતો સોમવાર થી શુક્રવાર
2 થટેપ એરોલબક્સ સોમવાર થી શુક્રવાર
3 કેલેથથેશનક્સ એરોલબક્સ સોમવાર થી શુક્રવાર
4 શનમ્પન તીવ્રતાવાળી નૃત્ય
એરોલબક્સ
સોમવાર થી શુક્રવાર
5 મધ્યમ તીવ્રતાવાળી નૃત્ય
એરોલબકસ
સોમવાર થી શુક્રવાર
6 ઉછચ તીવ્રતાવાળી નૃત્ય
એરોલબકસ
સોમવાર થી શુક્રવાર
7 કુલીંગ િાઉન કસરતો સોમવાર થી શુક્રવાર
આંકડાકીર્ પ્રહક્રર્ા
• આ સંશોધન અભ્યાસ માટે રચેલી ઉત્કલ્પનાની ચકાસણી
કરવા માટે આંકડાકીર્ નવચરણ પૃથક્કરણ (Analysis of
Variance) અને સહનવચરણ પૃથક્કરણ (Analysis of
Covariance) લાગુ પાિવામાં આવ્યુ હતુ.
• ત્રણેય જૂથો વછચે સાથષક તફાવત ચકાસવા માટે LSD
(List Significant Difference) લાગુ પાિી સાથષકતા
ચકાસવામાં આવી હતી. જેનું સાથષકતાનું ધોરણ ૦.૦૫
કક્ષાએ જોવામાં આવ્યું હતું.
લાલ રક્તકણોના માપનમાં ત્રણેર્ જૂથના મધ્ર્કનું નવચરણ અને
સહનવચરણ પૃથક્કરણ દર્ાયવતી સારણી
કસોટી જૂથ નવચરણ
પ્રકાર
વર્ોનો
સરવાળો
સ્વતંત્ર
માત્રા
મધ્ર્ક
નવચરણ
‘F’
ગુણોત્તર*
અ િ ક
પૂવષ
કસોટી
મધ્યક ૪.૫૮ ૪.૨૮ ૪.૫૯
જૂથ
વછચે
૦.૯૩ ૨ ૦.૪૭
૧.૫૭જૂથ
અંતગષત
૧૨.૫૩ ૪૨ ૦.૩૦
ઉિર
કસોટી
મધ્યક ૫.૦૦ ૪.૪૯ ૪.૮૦
જૂથ
વછચે
૧.૯૭ ૨ ૦.૯૯
૩.૬૭*જૂથ
અંતગષત
૧૧.૪૭ ૪૨ ૦.૨૭
સુધારેલ
મધ્યક
૪.૯૨ ૪.૬૬ ૪.૭૧
જૂથ
વછચે
૦.૫૪ ૨ ૦.૨૭
૪.૫૦*જૂથ
અંતગષત
૨.૫૨ ૪૧ ૦.૦૬
લાલ રક્તકણોના માપનમાં ત્રણેર્ જૂથના પૂવય કસોટી અને ઉત્તર
કસોટીના મધ્ર્ક તેમજ સુધારેલ
મધ્ર્ક દર્ાયવતો આલેખ.
લાલ રક્તકણોના માપનમાં ત્રણેર્ જૂથો વચ્ચે મધ્ર્ક
તફાવત અને ક્રાંનતક તફાવત દર્ાયવતી સારણી
મધ્ર્ક મધ્ર્ક
તફાવત
ક્રાંનતક
તફાવત
જૂથ ‘અ’ જૂથ ‘િ’ જૂથ ‘ક’
૪.૯૨ ૪.૬૬ -- ૦.૨૬* ૦.૨૦
૪.૯૨ -- ૪.૭૧ ૦.૨૧* ૦.૨૦
-- ૪.૬૬ ૪.૭૧ ૦.૦૫ ૦.૨૦
શ્વેત રક્તકણો, પ્લેટલેટ્સ અને હહમોગ્લોિીન
‘F’ ગુણોત્તર
ક્રમ કસોટી શ્વેત રક્તકણો
‘F’ ગુણોત્તર*
પ્લેટલેટ્સ
‘F’ ગુણોત્તર*
હહમોગ્લોિીન
‘F’ ગુણોત્તર*
1 પૂવષ કસોટી મધ્યક
૦.૧૬
૦.૨૧ ૦.૦૮
2 ઉિર કસોટી
મધ્યક
૦.૫૮ ૦.૫૨ ૪.૧૯*
3 સુધારેલ મધ્યક ૧.૧૬ ૧.૩૪ ૧૩.૩*
એરોબિક ર્ક્ક્ત અને અનએરોબિક ર્ક્ક્ત
‘F’ ગુણોત્તર
ક્રમ
કસોટી એરોબિક ર્ક્ક્ત
‘F’ ગુણોત્તર*
અનએરોબિક ર્ક્ક્ત
‘F’ ગુણોત્તર*
1 પૂવય કસોટી મધ્ર્ક ૦.૫૦ ૦.૩૭
2 ઉત્તર કસોટી
મધ્ર્ક
૮.૫૦* ૦.૦૨
3 સુધારેલ મધ્ર્ક ૧૩.૦૦* ૨.૨૬
લાલ રક્તકણો: ર્ોધખોળની ચચાય
• મારહતીનું પૃથક્કરણ દશાષવતું હતું કે, ૧૨ અઠવારિયાના પૂરક
આહાર અને એરોલબક કસરતોના તાલીમ કાયષક્રમ દ્વારા લાલ
રક્તકણોના માપનમાં વધારો જોવા મળ્યો હતો. અહીં ઉિર કસોટીના
મધ્યકોનો ‘F’ ગુણોિર અને સુધારેલ મધ્યકોનો ‘F’ ગુણોિર ૦.૦૫
કક્ષાએ સાથષક જોવા મળ્યો હતો. તેથી કહી શકાય કે, લાલ રક્તકણોના
માપનમાં પૂરક આહાર અને એરોલબક્સ કાયષક્રમની સાથષક અસર જોવા
મળી હતી.
• એરોલબક્સ કસરતો દરશમયાન જરૂરી કાયષ ઉજાષના ઉત્પાદન માટે
સામાન્ય કરતાં વધારે પ્રાણવાયુ (O૨)ની જરૂર પિે િે. આ પ્રાણવાયુનું
વહન લાલ રક્તકણોમાં રહેલા રહમોગ્લોબીનના કણો દ્વારા થાય િે.
તેથી ઓસ્ક્સજનની વધારાની માંગ પૂરી કરવા માટે શરીરમાં થતા જૈવ
રાસાયલણક ફેરફારો દરશમયાન લાલ રક્તકણો અને રહમોગ્લોબીનના
થતરમાં વધારો થયો હોય તેમ કહી શકાય.
શ્વેત રક્તકણો : ર્ોધખોળની ચચાય
• ૧૨ અઠવારિયાના પૂરક આહાર અને એરોલબક કસરતોના તાલીમ
કાયષક્રમ દ્વારા શ્વેત રક્તકણોના માપનમાં સાથષક અસર જોવા મળી ન
હતી.અહીં પૂવષ કસોટીના મધ્યકોનો ‘F’ ગુણોિર ૦.૧૬ જોવા મળ્યો
હતો, જે ૦.૦૫ કક્ષાએ સાથષક જોવા મળ્યો ન હતો. તે જ રીતે ઉિર
કસોટીના મધ્યકોનો ‘F’ ગુણોિર અને સુધારેલ મધ્યકોનો ‘F’ ગુણોિર
પણ સાથષક જોવા મળ્યો ન હતો.
• રોજીંદા જીવન દરશમયાન તેમજ એરોલબક્સ જેવી કસરતો દરશમયાન
શરીરમાં અનેક જૈવ રાસાયલણક ફેરફારો થતા હોય િે. તેના કારણે શ્વેત
રક્તકણોના સંદભષમાં પૂરક આહાર અને એરોલબક્સ કસરતોના તાલીમ
કાયષક્રમની સાથષક અસર જોવા મળી ન હોય તેમ કહી શકાય.
પ્લેટલેટ્સ : ર્ોધખોળની ચચાય
• ૧૨ અઠવારિયાના પૂરક આહાર અને એરોલબક કસરતોના તાલીમ
કાયષક્રમ દ્વારા પ્લેટલેટ્સના માપનમાં સાથષક અસર જોવા મળી ન હતી.
અહીં ત્રણેય જૂથોના મધ્યકોનો ‘F’ ગુણોિર ૦.૦૫ કક્ષાએ સાથષક જોવા
મળ્યો ન હતો.
• રોજીંદા જીવન દરશમયાન અને એરોલબક્સ કસરતો દરશમયાન શરીરમાં
અનેક પ્રકારના જૈવ રાસાયલણક પરરવતષનો થતાં હોય િે. તેના
સંદભષમાં પ્લેટલેટ્સના માપનમાં પૂરક આહાર અને એરોલબક કસરતોના
તાલીમ કાયષક્રમની સાથષક અસર જોવા મળી ન હોય તેમ કહી શકાય.
હહમોગ્લોિીન : ર્ોધખોળની ચચાય
• ૧૨ અઠવારિયાના પૂરક આહાર અને એરોલબક કસરતોના તાલીમ
કાયષક્રમ દ્વારા રહમોગ્લોબીનના માપનમાં સાથષક અસર જોવા મળી હતી.
અહીં ત્રણેય જૂથોનો ઉિર કસોટીના મધ્યકોનો ‘F’ ગુણોિર તેમજ
સુધારેલ મધ્યકોનો ‘F’ ગુણોિર ૦.૦૫ કક્ષાએ સાથષક જોવા મળ્યો
હતો. તેથી કહી શકાય કે, રહમોગ્લોબીનના માપનમાં પૂરક આહાર અને
એરોલબક્સ કસરતોના તાલીમ કાયષક્રમની સાથષક અસર જોવા મળી
હતી.
• એરોલબક શસ્ક્ત એટલે ઓસ્ક્સજનની હાજરીમાં લાંબો સમય સુધી સતત
કાયષ કરવાની શસ્ક્ત. એરોલબક કસરતો દરશમયાન કાયષ ઉજાષના
ઉત્પાદન માટે સામાન્ય કરતાં વધારે ઓસ્ક્સજનની જરૂર પિે િે. અને
આ વધારાની માંગ પૂરી કરવા માટે રૂશધરાલભસરણ રક્રયા ઝિપી બને
િે. રહમોગ્લોબીન ઓસ્ક્સજનનો વાહક િે. સતત એરોલબક કસરતો
કરવાથી લોહીનું બંધારણ બદલાય િે. આ પરરવતષન દરશમયાન લાલ
રક્તકણોની સંખ્યામાં વધારો થાય િે, રહમોગ્લોબીનના થતરમાં વધારો
થાય િે, પરરણામે ઓસ્ક્સજન વહન કરવાની ક્ષમતામાં વધારો થાય
િે.
એરોબિક ર્ક્ક્ત : ર્ોધખોળની ચચાય
• ૧૨ અઠવારિયાના પૂરક આહાર અને એરોલબક કસરતોના તાલીમ
કાયષક્રમ દ્વારા એરોલબક શસ્ક્તના માપનમાં સાથષક અસર જોવા મળી
હતી. અહીં ત્રણેય જૂથોના ઉિર કસોટીના મધ્યકોનો ‘F’ ગુણોિર
તેમજ સુધારેલ મધ્યકનો ‘F’ ગુણોિર ૦.૦૫ કક્ષાએ સાથષકતાને
અનુસરતો હતો. તેથી કહી શકાય કે, એરોલબક શસ્ક્તના માપનમાં પૂરક
આહાર અને એરોલબક કસરતોના તાલીમ કાયષક્રમની સાથષક અસર
જોવા મળી હતી.
• એરોલબક શસ્ક્ત એ ઓસ્ક્સજનની હાજરીમાં લાંબો સમય સુધી સતત
કાયષ કરવાની શસ્ક્ત િે. મહાવરા દ્વારા એરોલબક શસ્ક્તમાં સુધારો કરી
શકાય િે. ખાસ કરીને એરોલબક્સ કસરતો દ્વારા રૂશધરાલભસરણ શ્વસન
સહન શસ્ક્તમાં સુધારો કરી શકાય િે. કારણ કે એરોલબક દરશમયાન
ઓસ્ક્સજનની માંગ વધે િે અને આ વધારાની માંગ પૂરી કરવા માટે
રૂશધરાલભસરણ તંત્ર વધુ કાયષક્ષમતાથી કાયષ કરે િે.
અનએરોબિક ર્ક્ક્ત : ર્ોધખોળની ચચાય
• ૧૨ અઠવારિયાના પૂરક આહાર અને એરોલબક કસરતોના તાલીમ
કાયષક્રમ દ્વારા અનએરોલબક શસ્ક્તના માપનમાં સાથષક અસર જોવા
મળી ન હતી. અહીં ત્રણેય જૂથોના પૂવષકસોટી અને ઉિર કસોટીના
મધ્યકોનો ‘F’ ગુણોિર તેમજ સુધારેલ મધ્યકોનો ‘F’ ગુણોિર ૦.૦૫
કક્ષાએ સાથષક જોવા મળતો ન હતો.
• અનએરોલબક શસ્ક્ત એ માણસની પ્રાણવાયુની ગેરહાજરીમાં કાયષ
કરવાની શસ્ક્ત િે. પ્રાણવાયુની ગેરહાજરીમાં કાયષ કરવાની શસ્ક્ત
ફોથફોજન શવભાજન એટલે કે ATP-CP શવભાજન દ્વારા મળે િે.
• આ અભ્યાસની ઉત્કલ્પના એ હતી કે,
પૂરક આહાર અને એરોલબક કસરતો દ્વારા લાલ રક્તકણો, શ્વેત
રક્તકણો, પ્લેટલેટ્સ અને રહમોગ્લોબીન પર સાથષક અસર જોવા મળશે.
અભ્યાસના અંતે લાલ રક્તકણો અને રહમોગ્લોબીન પર સાથષક અસર
જોવા મળી હતી. જ્યારે શ્વેત રક્તકણો અને પ્લેટલેટ્સ પર સાથષક
અસર જોવા મળી ન હતી. તેથી આ ઉત્કલ્પનાનો આંશશક થવીકાર
કરવામાં આવે િે, ઉત્કલ્પના આંશશક રીતે સાથષક થાય િે.
• પૂરક આહાર અને એરોલબક કસરતોની એરોલબક ક્ષમતા પર સાથષક
અસર જોવા મળશે. અભ્યાસના અંતે એરોલબક ક્ષમતા પર સાથષક
અસર જોવા મળી હતી, તેથી આ ઉત્કલ્પનાનો થવીકાર કરવામાં આવે
િે, ઉત્કલ્પના સાથષક થાય િે.
• પૂરક આહાર અને એરોલબક કસરતોની અનએરોલબક ક્ષમતા પર સાથષક
અસર જોવા મળશે. અભ્યાસના અંતે અનએરોલબક ક્ષમતા પર સાથષક
અસર જોવા મળી નહોતી. તેથી આ ઉત્કલ્પનાનો અથવીકાર કરવામાં
આવે િે, ઉત્કલ્પના અસાથષક થાય િે.
ઉત્કલ્પનાની ચચાય
સારાંર્
• લાલ રક્તકણોના માપનમાં બે પ્રાયોલગક જૂથો ‘અ’ અને ‘બ’ તથા
શનયંશત્રત જૂથ ‘ક’ના પૂવષ કસોટીના મધ્યકોનો ‘F’ ગુણોિર ૧.૫૭
મળેલ િે. જે ૦.૦૫ કક્ષાએ સાથષક જોવા મળેલ નથી. જ્યારે ઉિર
કસોટીના મધ્યકોનો ‘F’ ગુણોિર અને સુધારેલ મધ્યકોનો ‘F’ ગુણોિર
અનુક્રમે ૩.૬૭ અને ૪.૫૦ જોવા મળેલ િે. જે ૦.૦૫ કક્ષાએ સાથષક
જોવા મળ્યો હતો. ‘F’ ગુણોિરની સાથષકતા માટેની જરૂરરયાત ૩.૨૩
હતી. અહીં જૂથ ‘અ’ અને જૂથ ‘બ’ના મધ્યકો વછચે સૌથી વધારે
સાથષક અસર જોવા મળી હતી.જ્યારે જૂથ ‘બ’ અને જૂથ ‘ક’નો મધ્યકો
વછચે સૌથી ઓિી અસર જોવા મળી હતી.
• શ્વેત રક્તકણોના માપનમાં બે પ્રાયોલગક જૂથો ‘અ’ અને ‘બ’ તથા
શનયંશત્રત જૂથ ‘ક’ના પૂવષ કસોટીના મધ્યકોનો ‘F’ ગુણોિર, ઉિર
કસોટી અને સુધારેલ મધ્યકોનો ‘F’ ગુણોિર અનુક્રમે ૦.૧૬, ૦.૫૮
અને ૧.૧૬ જોવા મળેલ િે. જે ૦.૦૫ કક્ષાએ સાથષક જોવા મળેલ નથી.
સારાંર્
• પ્લેટલેટ્સના માપનમાં બે પ્રાયોલગક જૂથો ‘અ’, જૂથ ‘બ’ અને જૂથ
‘ક’ ના પૂવષકસોટીના મધ્યકોનો ‘F’ ગુણોિર, ઉિર કસોટી અને
સુધારેલ મધ્યકોનો ‘F’ ગુણોિર અનુક્રમે ૦.૨૧, ૦.૫૨ અને ૧.૩૪
જોવા મળેલ િે. જે ૦.૦૫ કક્ષાએ સાથષક જોવા મળેલ નથી.
• રહમોગ્લોબીનના માપનમાં બે પ્રાયોલગક જૂથો ‘અ’ અને ‘બ’ તથા
શનયંશત્રત જૂથ ‘ક’ના પૂવષ કસોટીના મધ્યકોનો ‘F’ ગુણોિર ૦.૦૮
જોવા મળેલ, જે ૦.૦૫ કક્ષાએ સાથષક જોવા મળેલ નથી. જ્યારે ઉિર
કસોટી અને સુધારેલ મધ્યકોનો ‘F’ ગુણોિર અનુક્રમે ૪.૧૯, અને
૧૩.૩ જોવા મળેલ િે. જે ૦.૦૫ કક્ષાએ સાથષક જોવા મળ્યો હતો. અહીં
જૂથ ‘અ’ અને જૂથ ‘ક’ના મધ્યકો વછચે સૌથી વધારે સાથષક અસર
જોવા મળી હતી. જ્યારે જૂથ ‘અ’ અને જૂથ ‘બ’ના મધ્યકો વછચે સૌથી
ઓિી અસર જોવા મળી હતી.
સારાંર્
• એરોલબક શસ્ક્તના માપનમાં બે પ્રાયોલગક જૂથો ‘અ’ અને ‘બ’ તથા
શનયંશત્રત જૂથ ‘ક’ના પૂવષ કસોટીના મધ્યકોનો ‘F’ ગુણોિર ૦.૫૦
જોવા મળેલ, જે ૦.૦૫ કક્ષાએ સાથષક જોવા મળેલ નથી. જ્યારે ઉિર
કસોટી અને સુધારેલ મધ્યકોનો ‘F’ ગુણોિર અનુક્રમે ૮.૫૦ અને ૧૩.૦
જોવા મળેલ િે. જે ૦.૦૫ કક્ષાએ સાથષક જોવા મળ્યો હતો. અહીં જૂથ
‘અ’ અને જૂથ ‘ક’ના મધ્યકો વછચે સૌથી વધારે સાથષક અસર જોવા
મળી હતી. જ્યારે જૂથ ‘બ’ અને જૂથ ‘ક’ના મધ્યકો વછચે સૌથી ઓિી
અસર જોવા મળી હતી.
• અનએરોલબક શસ્ક્તના માપનમાં બે પ્રાયોલગક જૂથો ‘અ’ અને ‘બ’ તથા
શનયંશત્રત જૂથ ‘ક’ના પૂવષ કસોટીના મધ્યકોનો ‘F’ ગુણોિર, ઉિર
કસોટી અને સુધારેલ મધ્યકોનો ‘F’ ગુણોિર અનુક્રમે ૦.૩૭, ૦.૦૨
અને ૨.૨૬ જોવા મળેલ િે. જે ૦.૦૫ કક્ષાએ સાથષક જોવા મળેલ નથી.
તારણો
• પૂરક આહાર અને એરોલબક કસરતોના તાલીમ કાયષક્રમની
લાલ રક્તકણોના માપનમાં સાથષક અસર જોવા મળી હતી.
• પૂરક આહાર અને એરોલબક કસરતોના તાલીમ કાયષક્રમની
શ્વેત રક્તકણોના માપનમાં સાથષક અસર જોવા મળી ન
હતી.
• પૂરક આહાર અને એરોલબક કસરતોના તાલીમ કાયષક્રમની
પ્લેટલેટ્સના માપનમાં સાથષક અસર જોવા મળી ન હતી.
• પૂરક આહાર અને એરોલબક કસરતોના તાલીમ કાયષક્રમની
રહમોગ્લોબીનના માપનમાં સાથષક અસર જોવા મળી હતી.
તારણો
• પૂરક આહાર અને એરોલબક કસરતોના તાલીમ કાયષક્રમની
એરોલબક શસ્ક્તના માપનમાં સાથષક અસર જોવા મળી હતી.
• પૂરક આહાર અને એરોલબક કસરતોના તાલીમ કાયષક્રમની
અનએરોલબક શસ્ક્તના માપનમાં સાથષક અસર જોવા મળી
ન હતી.
• શનયંશત્રત જૂથના રહમેટોલોજીકલ પાસાઓ અને એરોલબક –
અનએરોલબક શસ્ક્ત જેવા પાસાઓ પર પૂવષકસોટી અને
અંશતમ કસોટી મધ્યકો વછચે કોઈ સાથષક અસર જોવા મળી
ન હતી.
ભલામણો
– પૂરક આહાર અને એરોલબક કસરતોના તાલીમ કાયષક્રમનો ઉપયોગ
શારીરરક શશક્ષણના શનષણાંતો અને રાહબરો દ્વારા ખેલાિીઓના
રહમેટોલોજીકલ પાસાઓ અને એરોલબક-અનએરોલબક શસ્ક્તના શવકાસ
માટે કરી શકાય.
– પૂરક આહાર અને એરોલબક કસરતોના તાલીમ કાયષક્રમનો ઉપયોગ
તબીબી ક્ષેત્રે કાયષ કરતા શનષણાંતો દ્વારા થવાથ્ય અને એરોલબક
ફીટનેસની જાળવણી માટે કરી શકાય.
– આ પ્રકારનું સંશોધન અન્ય થવરૂપના પૂરક આહાર અને તાલીમ
પદ્ધશતઓનો ઉપયોગ કરીને હાથ ધરી શકાય.
– આ પ્રકારનું સંશોધન રક્ત અને ફીટનેસના અન્ય પાસાઓ પર પણ
હાથ ધરી શકાય.
ભલામણો
– આ પ્રકારનું સંશોધન અન્ય જાશત અને વયના શવષયપાત્રો
પર હાથ ધરી શકાય.
– આ પ્રકારનું સંશોધન પૂરક આહાર અને એરોલબક કસરતોની
તરાહમાં ફેરફાર કરીને હાથ ધરી શકાય.
– ખેલાિીઓ અને સામાન્ય માનવી દ્વારા પોતાના થવાથ્ય અને
ફીટનેસની જાળવણી માટે પૂરક આહાર અને એરોલબક
કસરતોના તાલીમ કાયષક્રમનો ઉપયોગ કરી શકાય.
Food supplements and Aerobics

More Related Content

Featured

How Race, Age and Gender Shape Attitudes Towards Mental Health
How Race, Age and Gender Shape Attitudes Towards Mental HealthHow Race, Age and Gender Shape Attitudes Towards Mental Health
How Race, Age and Gender Shape Attitudes Towards Mental Health
ThinkNow
 
Social Media Marketing Trends 2024 // The Global Indie Insights
Social Media Marketing Trends 2024 // The Global Indie InsightsSocial Media Marketing Trends 2024 // The Global Indie Insights
Social Media Marketing Trends 2024 // The Global Indie Insights
Kurio // The Social Media Age(ncy)
 

Featured (20)

Everything You Need To Know About ChatGPT
Everything You Need To Know About ChatGPTEverything You Need To Know About ChatGPT
Everything You Need To Know About ChatGPT
 
Product Design Trends in 2024 | Teenage Engineerings
Product Design Trends in 2024 | Teenage EngineeringsProduct Design Trends in 2024 | Teenage Engineerings
Product Design Trends in 2024 | Teenage Engineerings
 
How Race, Age and Gender Shape Attitudes Towards Mental Health
How Race, Age and Gender Shape Attitudes Towards Mental HealthHow Race, Age and Gender Shape Attitudes Towards Mental Health
How Race, Age and Gender Shape Attitudes Towards Mental Health
 
AI Trends in Creative Operations 2024 by Artwork Flow.pdf
AI Trends in Creative Operations 2024 by Artwork Flow.pdfAI Trends in Creative Operations 2024 by Artwork Flow.pdf
AI Trends in Creative Operations 2024 by Artwork Flow.pdf
 
Skeleton Culture Code
Skeleton Culture CodeSkeleton Culture Code
Skeleton Culture Code
 
PEPSICO Presentation to CAGNY Conference Feb 2024
PEPSICO Presentation to CAGNY Conference Feb 2024PEPSICO Presentation to CAGNY Conference Feb 2024
PEPSICO Presentation to CAGNY Conference Feb 2024
 
Content Methodology: A Best Practices Report (Webinar)
Content Methodology: A Best Practices Report (Webinar)Content Methodology: A Best Practices Report (Webinar)
Content Methodology: A Best Practices Report (Webinar)
 
How to Prepare For a Successful Job Search for 2024
How to Prepare For a Successful Job Search for 2024How to Prepare For a Successful Job Search for 2024
How to Prepare For a Successful Job Search for 2024
 
Social Media Marketing Trends 2024 // The Global Indie Insights
Social Media Marketing Trends 2024 // The Global Indie InsightsSocial Media Marketing Trends 2024 // The Global Indie Insights
Social Media Marketing Trends 2024 // The Global Indie Insights
 
Trends In Paid Search: Navigating The Digital Landscape In 2024
Trends In Paid Search: Navigating The Digital Landscape In 2024Trends In Paid Search: Navigating The Digital Landscape In 2024
Trends In Paid Search: Navigating The Digital Landscape In 2024
 
5 Public speaking tips from TED - Visualized summary
5 Public speaking tips from TED - Visualized summary5 Public speaking tips from TED - Visualized summary
5 Public speaking tips from TED - Visualized summary
 
ChatGPT and the Future of Work - Clark Boyd
ChatGPT and the Future of Work - Clark Boyd ChatGPT and the Future of Work - Clark Boyd
ChatGPT and the Future of Work - Clark Boyd
 
Getting into the tech field. what next
Getting into the tech field. what next Getting into the tech field. what next
Getting into the tech field. what next
 
Google's Just Not That Into You: Understanding Core Updates & Search Intent
Google's Just Not That Into You: Understanding Core Updates & Search IntentGoogle's Just Not That Into You: Understanding Core Updates & Search Intent
Google's Just Not That Into You: Understanding Core Updates & Search Intent
 
How to have difficult conversations
How to have difficult conversations How to have difficult conversations
How to have difficult conversations
 
Introduction to Data Science
Introduction to Data ScienceIntroduction to Data Science
Introduction to Data Science
 
Time Management & Productivity - Best Practices
Time Management & Productivity -  Best PracticesTime Management & Productivity -  Best Practices
Time Management & Productivity - Best Practices
 
The six step guide to practical project management
The six step guide to practical project managementThe six step guide to practical project management
The six step guide to practical project management
 
Beginners Guide to TikTok for Search - Rachel Pearson - We are Tilt __ Bright...
Beginners Guide to TikTok for Search - Rachel Pearson - We are Tilt __ Bright...Beginners Guide to TikTok for Search - Rachel Pearson - We are Tilt __ Bright...
Beginners Guide to TikTok for Search - Rachel Pearson - We are Tilt __ Bright...
 
Unlocking the Power of ChatGPT and AI in Testing - A Real-World Look, present...
Unlocking the Power of ChatGPT and AI in Testing - A Real-World Look, present...Unlocking the Power of ChatGPT and AI in Testing - A Real-World Look, present...
Unlocking the Power of ChatGPT and AI in Testing - A Real-World Look, present...
 

Food supplements and Aerobics

  • 1. પૂરક આહાર અને એરોબિક કસરતોના તાલીમ કાર્યક્રમની હહમેટોલોજીકલ પાસાઓ અને એરોબિક-અનએરોબિક ક્ષમતા પર થતી અસરોનો અભ્ર્ાસ પ્રસ્તુતકતાય મકાભાઈ ભુ. િારૈર્ા માર્યદર્યક પ્રા. ડૉ. જમનાદાસ કે. સાવબલર્ા સંયોજક મહાદેવ દેસાઇ શારીરરક શશક્ષણ મહાશવદ્યાલય સાદરા. મહાર્ોધ નનિંધ ર્ારીહરક નર્ક્ષણની નવદ્યાવાચસ્પનત (Ph.D.) પદવી માટે ગૂજરાત નવદ્યાપીઠ અમદાવાદ સંચાબલતમહાદેવ દેસાઇ ર્ારીહરક નર્ક્ષણ મહાનવદ્યાલર્ સાદરા
  • 2. ક્ષેત્રમર્ાયદાઓ • આ સંશોધન અભ્યાસમાં ગૂજરાત શવદ્યાપીઠ, અમદાવાદ સંચાલલત મહાદેવ દેસાઈ ગ્રામસેવા મહાશવદ્યાલય, રાંધેજાની બહેનોને શવષયપાત્રો તરીકે પસંદ કરવામાં આવી હતી. • આ સંશોધન અભ્યાસમાં ૧૭ થી ૨૨ વષષની વય જૂથની બહેનોને શવષયપાત્રો તરીકે પસંદ કરવામાં આવી હતી. • આ સંશોધન અભ્યાસમાં કુલ ૪૫ બહેનોને યાદૃચ્છિક પદ્ધશતથી પસંદ કરી ત્રણ જૂથની રચના કરવામાં આવી હતી. • આ અભ્યાસ માટે બધા શવષયપાત્રો મહાશવદ્યાલયના િાત્રાલયમાં રહેતા અને એક જ ભોજનશાળામાં જમતા હતા તેમને પસંદ કરવામાં આવ્યા હતા.
  • 3. ક્ષેત્રમર્ાયદાઓ • આ સંશોધન અભ્યાસમાં તાલીમ સમયગાળો બાર અઠવારિયાનો રાખવામાં આવ્યો હતો અને ઓરિયો- વીજ્યુઅલ સાધન દ્વારા રીધમ સાથે એરોલબકસ કસરતો કરવામાં આવી હતી. • આ સંશોધન અભ્યાસમાં પૂરક આહારનું પ્રમાણ ચોક્કસ રાખવામાં આવ્યું હતું. • આ સંશોધન અભ્યાસમાં રહમેટોલોજીકલ પાસાઓમાં લાલ રક્તકણો, શ્વેત રક્તકણો, પ્લેટલેટ્સ તથા રહમોગ્લોબીન અને એરોલબક ક્ષમતા અને અનએરોલબક ક્ષમતા જેવા ચલાયમાનો પસંદ કરવામાં આવ્યા હતા.
  • 4. મર્ાયદાઓ • આ સંશોધન અભ્યાસને અસર કરતાં ભૌગોલલક અને નૈસલગિક પરરસ્થથશત જેવા પરરબળો શનયંશત્રત કરી શકાયાં નથી. • આ સંશોધન અભ્યાસમાં જ્ઞાશત શવષયક તફાવતને ધ્યાને લેવામાં આવ્યો નથી. • આ સંશોધન અભ્યાસમાં શવષયપાત્રોની તાલીમ કાયષક્રમ શસવાયની રોજીંદી પ્રવૃશિઓને ધ્યાનમાં લેવામાં આવી નથી. • આ સંશોધન અભ્યાસમાં તાલીમ કાયષક્રમ દરશમયાન આપવામાં આવતા પૂરક આહાર શસવાયના અન્ય પોષણને ધ્યાનમાં લેવામાં આવ્યુ નથી.
  • 5. મર્ાયદાઓ • આ સંશોધન અભ્યાસમાં શવષયપાત્રોની દૈશનક કેલરી ઊજાષની જરૂરરયાત સંબંધી વ્યસ્ક્તગત લભન્નતા ધ્યાનમાં લેવામાં આવી નથી. • આ સંશોધન અભ્યાસમાં શવષયપાત્રોના સામાજજક, આશથિક તેમજ વારસો જેવા પરરબળોને ધ્યાનમાં લેવામાં આવ્યા નથી.
  • 6. અભ્યાસના હેતુઓ • પૂરક આહાર અને એરોલબક કસરતો દ્વારા લાલ રક્તકણો, શ્વેત રક્તકણો, પ્લેટલેટ્સ અને રહમોગ્લોબીન જેવા રહમેટોલોજીકલ પાસાઓ પર થતી અસરો જાણવાનો હેતુ. • પૂરક આહાર અને એરોલબક કસરતો દ્વારા એરોલબક ક્ષમતા પર થતી અસરો જાણવાનો હેતુ. • પૂરક આહાર અને એરોલબક કસરતો દ્વારા અનએરોલબક ક્ષમતા પર થતી અસરો જાણવાનો હેતુ. • એરોલબક કસરતોના તાલીમ કાયષક્રમનું શનમાષણ કરવાનો હેતુ.
  • 7. ઉત્કલ્પનાઓ • પૂરક આહાર અને એરોલબક કસરતોની શ્વેત રક્તકણો, લાલ રક્તકણો, પ્લેટલેટ્સ અને રહમોગ્લોબીન પર સાથષક અસર જોવા મળશે. • પૂરક આહાર અને એરોલબક કસરતોની એરોલબક ક્ષમતા પર સાથષક અસર જોવા મળશે. • પૂરક આહાર અને એરોલબક કસરતોની અનએરોલબક ક્ષમતા પર સાથષક અસર જોવા મળશે.
  • 8. અભ્ર્ાસનું મહત્વ • પૂરક આહાર અને એરોલબક કસરતોની લાલ રક્તકણો, શ્વેત રક્તકણો, પ્લેટલેટ્સ અને રહમોગ્લોબીન પર થતી અસરો જાણી શકાશે. • પૂરક આહાર અને એરોલબક કસરતોની એરોલબક ક્ષમતા પર થતી અસરો જાણી શકાશે. • પૂરક આહાર અને એરોલબક કસરતોની અનએરોલબક ક્ષમતા પર થતી અસરો જાણી શકાશે.
  • 9. અભ્ર્ાસનું મહત્વ • પ્રથતુત સંશોધન અભ્યાસના પરરણામો થવથથ જીવન માટે આહાર અને કસરત અંગે સાચી સમજ કેળવવા માટે અગત્યની ભૂશમકા પૂરી પાિી શકે તેમ િે. • આ સંશોધન અભ્યાસના પરરણામો શારીરરક શશક્ષણ અને રમત ક્ષેત્રના શનષણાંતો માટે ઉપયોગી ભૂશમકા પૂરી પાિી શકે તેમ િે. • આ સંશોધન અભ્યાસના પરરણામો તબીબી ક્ષેત્ર સાથે સંકળાયેલ તમામ માટે ઉપયોગી ભૂશમકા પૂરી પાિી શકે તેમ િે.
  • 10. નવષર્પાત્રોની પસંદર્ી જૂથ નવષર્પાત્રોની સંખ્ર્ા પૂરક આહાર અને એરોલબક જૂથ- ‘અ’ ૧૫ એરોલબક જૂથ ‘બ’ ૧૫ શનયંશત્રત જૂથ ‘ક’ ૧૫ કુલ ૪૫
  • 11. માપનના ધોરણો ક્રમ ચલાર્માન કસોટી/પદ્ધનત માપન/એકમ 1 લાલ રક્તકણો કોમ્પપ્યુટર આધારરત રહમેટોલોજી એનેલાઈઝર મશીન l 2 શ્વેત રક્તકણો કોમ્પપ્યુટર આધારરત રહમેટોલોજી એનેલાઈઝર મશીન l 3 પ્લેટલેટ્સ કોમ્પપ્યુટર આધારરત રહમેટોલોજી એનેલાઈઝર મશીન l 4 રહમોગ્લોબીન કોમ્પપ્યુટર આધારરત રહમેટોલોજી એનેલાઈઝર મશીન g/dl 5 એરોલબક શસ્ક્ત એથરાન્િ-રાયમીંગ સબ-મેક્ષીમલ એરોલબક કસોટી l/Kg/Min. 6 અનએરોલબક શસ્ક્ત મારગારીયા અનએરોલબક શસ્ક્ત કસોટી ફૂટ/પાઉન્િ/સે..
  • 12. અભ્ર્ાસની ર્ોજના • પ્રાયોલગક જૂથ(અ)ના શવષયપાત્રોને અઠવારિયાના ૫ રદવસ (કુલ-૧૨ અઠવારિયા સુધી પૂરક આહાર અને એરોલબક કસરતોની તાલીમ આપવામાં આવી હતી. • પ્રાયોલગક જૂથ-(બ)ના શવષયપાત્રોને અઠવારિયાના ૫ રદવસ (કુલ ૧૨ અઠવારિયા સુધી) એરોલબક કસરતોની તાલીમ આપવામાં આવી હતી. • શનયંશત્રત જૂથ-(ક)ના શવષયપાત્રોને પૂરક આહાર અને એરોલબકસ કસરતોની તાલીમથી મુક્ત રાખવામાં આવ્યા હતા.
  • 13. પૂરક આહારનું સંચાલન ક્રમ હદવસ આહાર/પ્રકાર 1 સોમવાર ખાંિ સાથે ગરમ કરેલ દૂધ 2 મંગળવાર કેળાં/સફરજન 3 બુધવાર ફણગાવેલ ચણા/મગ 4 ગુરૂવાર સફરજન/કેળાં 5 શુક્રવાર ગાજર/બીટ
  • 14. તાલીમ કાર્યક્રમનું સંચાલન ક્રમ એરોબિક્સનો પ્રકાર હદવસ 1 ઉષમાપ્રેરક હળવી કસરતો સોમવાર થી શુક્રવાર 2 થટેપ એરોલબક્સ સોમવાર થી શુક્રવાર 3 કેલેથથેશનક્સ એરોલબક્સ સોમવાર થી શુક્રવાર 4 શનમ્પન તીવ્રતાવાળી નૃત્ય એરોલબક્સ સોમવાર થી શુક્રવાર 5 મધ્યમ તીવ્રતાવાળી નૃત્ય એરોલબકસ સોમવાર થી શુક્રવાર 6 ઉછચ તીવ્રતાવાળી નૃત્ય એરોલબકસ સોમવાર થી શુક્રવાર 7 કુલીંગ િાઉન કસરતો સોમવાર થી શુક્રવાર
  • 15. આંકડાકીર્ પ્રહક્રર્ા • આ સંશોધન અભ્યાસ માટે રચેલી ઉત્કલ્પનાની ચકાસણી કરવા માટે આંકડાકીર્ નવચરણ પૃથક્કરણ (Analysis of Variance) અને સહનવચરણ પૃથક્કરણ (Analysis of Covariance) લાગુ પાિવામાં આવ્યુ હતુ. • ત્રણેય જૂથો વછચે સાથષક તફાવત ચકાસવા માટે LSD (List Significant Difference) લાગુ પાિી સાથષકતા ચકાસવામાં આવી હતી. જેનું સાથષકતાનું ધોરણ ૦.૦૫ કક્ષાએ જોવામાં આવ્યું હતું.
  • 16. લાલ રક્તકણોના માપનમાં ત્રણેર્ જૂથના મધ્ર્કનું નવચરણ અને સહનવચરણ પૃથક્કરણ દર્ાયવતી સારણી કસોટી જૂથ નવચરણ પ્રકાર વર્ોનો સરવાળો સ્વતંત્ર માત્રા મધ્ર્ક નવચરણ ‘F’ ગુણોત્તર* અ િ ક પૂવષ કસોટી મધ્યક ૪.૫૮ ૪.૨૮ ૪.૫૯ જૂથ વછચે ૦.૯૩ ૨ ૦.૪૭ ૧.૫૭જૂથ અંતગષત ૧૨.૫૩ ૪૨ ૦.૩૦ ઉિર કસોટી મધ્યક ૫.૦૦ ૪.૪૯ ૪.૮૦ જૂથ વછચે ૧.૯૭ ૨ ૦.૯૯ ૩.૬૭*જૂથ અંતગષત ૧૧.૪૭ ૪૨ ૦.૨૭ સુધારેલ મધ્યક ૪.૯૨ ૪.૬૬ ૪.૭૧ જૂથ વછચે ૦.૫૪ ૨ ૦.૨૭ ૪.૫૦*જૂથ અંતગષત ૨.૫૨ ૪૧ ૦.૦૬
  • 17. લાલ રક્તકણોના માપનમાં ત્રણેર્ જૂથના પૂવય કસોટી અને ઉત્તર કસોટીના મધ્ર્ક તેમજ સુધારેલ મધ્ર્ક દર્ાયવતો આલેખ.
  • 18. લાલ રક્તકણોના માપનમાં ત્રણેર્ જૂથો વચ્ચે મધ્ર્ક તફાવત અને ક્રાંનતક તફાવત દર્ાયવતી સારણી મધ્ર્ક મધ્ર્ક તફાવત ક્રાંનતક તફાવત જૂથ ‘અ’ જૂથ ‘િ’ જૂથ ‘ક’ ૪.૯૨ ૪.૬૬ -- ૦.૨૬* ૦.૨૦ ૪.૯૨ -- ૪.૭૧ ૦.૨૧* ૦.૨૦ -- ૪.૬૬ ૪.૭૧ ૦.૦૫ ૦.૨૦
  • 19. શ્વેત રક્તકણો, પ્લેટલેટ્સ અને હહમોગ્લોિીન ‘F’ ગુણોત્તર ક્રમ કસોટી શ્વેત રક્તકણો ‘F’ ગુણોત્તર* પ્લેટલેટ્સ ‘F’ ગુણોત્તર* હહમોગ્લોિીન ‘F’ ગુણોત્તર* 1 પૂવષ કસોટી મધ્યક ૦.૧૬ ૦.૨૧ ૦.૦૮ 2 ઉિર કસોટી મધ્યક ૦.૫૮ ૦.૫૨ ૪.૧૯* 3 સુધારેલ મધ્યક ૧.૧૬ ૧.૩૪ ૧૩.૩*
  • 20. એરોબિક ર્ક્ક્ત અને અનએરોબિક ર્ક્ક્ત ‘F’ ગુણોત્તર ક્રમ કસોટી એરોબિક ર્ક્ક્ત ‘F’ ગુણોત્તર* અનએરોબિક ર્ક્ક્ત ‘F’ ગુણોત્તર* 1 પૂવય કસોટી મધ્ર્ક ૦.૫૦ ૦.૩૭ 2 ઉત્તર કસોટી મધ્ર્ક ૮.૫૦* ૦.૦૨ 3 સુધારેલ મધ્ર્ક ૧૩.૦૦* ૨.૨૬
  • 21. લાલ રક્તકણો: ર્ોધખોળની ચચાય • મારહતીનું પૃથક્કરણ દશાષવતું હતું કે, ૧૨ અઠવારિયાના પૂરક આહાર અને એરોલબક કસરતોના તાલીમ કાયષક્રમ દ્વારા લાલ રક્તકણોના માપનમાં વધારો જોવા મળ્યો હતો. અહીં ઉિર કસોટીના મધ્યકોનો ‘F’ ગુણોિર અને સુધારેલ મધ્યકોનો ‘F’ ગુણોિર ૦.૦૫ કક્ષાએ સાથષક જોવા મળ્યો હતો. તેથી કહી શકાય કે, લાલ રક્તકણોના માપનમાં પૂરક આહાર અને એરોલબક્સ કાયષક્રમની સાથષક અસર જોવા મળી હતી. • એરોલબક્સ કસરતો દરશમયાન જરૂરી કાયષ ઉજાષના ઉત્પાદન માટે સામાન્ય કરતાં વધારે પ્રાણવાયુ (O૨)ની જરૂર પિે િે. આ પ્રાણવાયુનું વહન લાલ રક્તકણોમાં રહેલા રહમોગ્લોબીનના કણો દ્વારા થાય િે. તેથી ઓસ્ક્સજનની વધારાની માંગ પૂરી કરવા માટે શરીરમાં થતા જૈવ રાસાયલણક ફેરફારો દરશમયાન લાલ રક્તકણો અને રહમોગ્લોબીનના થતરમાં વધારો થયો હોય તેમ કહી શકાય.
  • 22. શ્વેત રક્તકણો : ર્ોધખોળની ચચાય • ૧૨ અઠવારિયાના પૂરક આહાર અને એરોલબક કસરતોના તાલીમ કાયષક્રમ દ્વારા શ્વેત રક્તકણોના માપનમાં સાથષક અસર જોવા મળી ન હતી.અહીં પૂવષ કસોટીના મધ્યકોનો ‘F’ ગુણોિર ૦.૧૬ જોવા મળ્યો હતો, જે ૦.૦૫ કક્ષાએ સાથષક જોવા મળ્યો ન હતો. તે જ રીતે ઉિર કસોટીના મધ્યકોનો ‘F’ ગુણોિર અને સુધારેલ મધ્યકોનો ‘F’ ગુણોિર પણ સાથષક જોવા મળ્યો ન હતો. • રોજીંદા જીવન દરશમયાન તેમજ એરોલબક્સ જેવી કસરતો દરશમયાન શરીરમાં અનેક જૈવ રાસાયલણક ફેરફારો થતા હોય િે. તેના કારણે શ્વેત રક્તકણોના સંદભષમાં પૂરક આહાર અને એરોલબક્સ કસરતોના તાલીમ કાયષક્રમની સાથષક અસર જોવા મળી ન હોય તેમ કહી શકાય.
  • 23. પ્લેટલેટ્સ : ર્ોધખોળની ચચાય • ૧૨ અઠવારિયાના પૂરક આહાર અને એરોલબક કસરતોના તાલીમ કાયષક્રમ દ્વારા પ્લેટલેટ્સના માપનમાં સાથષક અસર જોવા મળી ન હતી. અહીં ત્રણેય જૂથોના મધ્યકોનો ‘F’ ગુણોિર ૦.૦૫ કક્ષાએ સાથષક જોવા મળ્યો ન હતો. • રોજીંદા જીવન દરશમયાન અને એરોલબક્સ કસરતો દરશમયાન શરીરમાં અનેક પ્રકારના જૈવ રાસાયલણક પરરવતષનો થતાં હોય િે. તેના સંદભષમાં પ્લેટલેટ્સના માપનમાં પૂરક આહાર અને એરોલબક કસરતોના તાલીમ કાયષક્રમની સાથષક અસર જોવા મળી ન હોય તેમ કહી શકાય.
  • 24. હહમોગ્લોિીન : ર્ોધખોળની ચચાય • ૧૨ અઠવારિયાના પૂરક આહાર અને એરોલબક કસરતોના તાલીમ કાયષક્રમ દ્વારા રહમોગ્લોબીનના માપનમાં સાથષક અસર જોવા મળી હતી. અહીં ત્રણેય જૂથોનો ઉિર કસોટીના મધ્યકોનો ‘F’ ગુણોિર તેમજ સુધારેલ મધ્યકોનો ‘F’ ગુણોિર ૦.૦૫ કક્ષાએ સાથષક જોવા મળ્યો હતો. તેથી કહી શકાય કે, રહમોગ્લોબીનના માપનમાં પૂરક આહાર અને એરોલબક્સ કસરતોના તાલીમ કાયષક્રમની સાથષક અસર જોવા મળી હતી. • એરોલબક શસ્ક્ત એટલે ઓસ્ક્સજનની હાજરીમાં લાંબો સમય સુધી સતત કાયષ કરવાની શસ્ક્ત. એરોલબક કસરતો દરશમયાન કાયષ ઉજાષના ઉત્પાદન માટે સામાન્ય કરતાં વધારે ઓસ્ક્સજનની જરૂર પિે િે. અને આ વધારાની માંગ પૂરી કરવા માટે રૂશધરાલભસરણ રક્રયા ઝિપી બને િે. રહમોગ્લોબીન ઓસ્ક્સજનનો વાહક િે. સતત એરોલબક કસરતો કરવાથી લોહીનું બંધારણ બદલાય િે. આ પરરવતષન દરશમયાન લાલ રક્તકણોની સંખ્યામાં વધારો થાય િે, રહમોગ્લોબીનના થતરમાં વધારો થાય િે, પરરણામે ઓસ્ક્સજન વહન કરવાની ક્ષમતામાં વધારો થાય િે.
  • 25. એરોબિક ર્ક્ક્ત : ર્ોધખોળની ચચાય • ૧૨ અઠવારિયાના પૂરક આહાર અને એરોલબક કસરતોના તાલીમ કાયષક્રમ દ્વારા એરોલબક શસ્ક્તના માપનમાં સાથષક અસર જોવા મળી હતી. અહીં ત્રણેય જૂથોના ઉિર કસોટીના મધ્યકોનો ‘F’ ગુણોિર તેમજ સુધારેલ મધ્યકનો ‘F’ ગુણોિર ૦.૦૫ કક્ષાએ સાથષકતાને અનુસરતો હતો. તેથી કહી શકાય કે, એરોલબક શસ્ક્તના માપનમાં પૂરક આહાર અને એરોલબક કસરતોના તાલીમ કાયષક્રમની સાથષક અસર જોવા મળી હતી. • એરોલબક શસ્ક્ત એ ઓસ્ક્સજનની હાજરીમાં લાંબો સમય સુધી સતત કાયષ કરવાની શસ્ક્ત િે. મહાવરા દ્વારા એરોલબક શસ્ક્તમાં સુધારો કરી શકાય િે. ખાસ કરીને એરોલબક્સ કસરતો દ્વારા રૂશધરાલભસરણ શ્વસન સહન શસ્ક્તમાં સુધારો કરી શકાય િે. કારણ કે એરોલબક દરશમયાન ઓસ્ક્સજનની માંગ વધે િે અને આ વધારાની માંગ પૂરી કરવા માટે રૂશધરાલભસરણ તંત્ર વધુ કાયષક્ષમતાથી કાયષ કરે િે.
  • 26. અનએરોબિક ર્ક્ક્ત : ર્ોધખોળની ચચાય • ૧૨ અઠવારિયાના પૂરક આહાર અને એરોલબક કસરતોના તાલીમ કાયષક્રમ દ્વારા અનએરોલબક શસ્ક્તના માપનમાં સાથષક અસર જોવા મળી ન હતી. અહીં ત્રણેય જૂથોના પૂવષકસોટી અને ઉિર કસોટીના મધ્યકોનો ‘F’ ગુણોિર તેમજ સુધારેલ મધ્યકોનો ‘F’ ગુણોિર ૦.૦૫ કક્ષાએ સાથષક જોવા મળતો ન હતો. • અનએરોલબક શસ્ક્ત એ માણસની પ્રાણવાયુની ગેરહાજરીમાં કાયષ કરવાની શસ્ક્ત િે. પ્રાણવાયુની ગેરહાજરીમાં કાયષ કરવાની શસ્ક્ત ફોથફોજન શવભાજન એટલે કે ATP-CP શવભાજન દ્વારા મળે િે.
  • 27. • આ અભ્યાસની ઉત્કલ્પના એ હતી કે, પૂરક આહાર અને એરોલબક કસરતો દ્વારા લાલ રક્તકણો, શ્વેત રક્તકણો, પ્લેટલેટ્સ અને રહમોગ્લોબીન પર સાથષક અસર જોવા મળશે. અભ્યાસના અંતે લાલ રક્તકણો અને રહમોગ્લોબીન પર સાથષક અસર જોવા મળી હતી. જ્યારે શ્વેત રક્તકણો અને પ્લેટલેટ્સ પર સાથષક અસર જોવા મળી ન હતી. તેથી આ ઉત્કલ્પનાનો આંશશક થવીકાર કરવામાં આવે િે, ઉત્કલ્પના આંશશક રીતે સાથષક થાય િે. • પૂરક આહાર અને એરોલબક કસરતોની એરોલબક ક્ષમતા પર સાથષક અસર જોવા મળશે. અભ્યાસના અંતે એરોલબક ક્ષમતા પર સાથષક અસર જોવા મળી હતી, તેથી આ ઉત્કલ્પનાનો થવીકાર કરવામાં આવે િે, ઉત્કલ્પના સાથષક થાય િે. • પૂરક આહાર અને એરોલબક કસરતોની અનએરોલબક ક્ષમતા પર સાથષક અસર જોવા મળશે. અભ્યાસના અંતે અનએરોલબક ક્ષમતા પર સાથષક અસર જોવા મળી નહોતી. તેથી આ ઉત્કલ્પનાનો અથવીકાર કરવામાં આવે િે, ઉત્કલ્પના અસાથષક થાય િે. ઉત્કલ્પનાની ચચાય
  • 28. સારાંર્ • લાલ રક્તકણોના માપનમાં બે પ્રાયોલગક જૂથો ‘અ’ અને ‘બ’ તથા શનયંશત્રત જૂથ ‘ક’ના પૂવષ કસોટીના મધ્યકોનો ‘F’ ગુણોિર ૧.૫૭ મળેલ િે. જે ૦.૦૫ કક્ષાએ સાથષક જોવા મળેલ નથી. જ્યારે ઉિર કસોટીના મધ્યકોનો ‘F’ ગુણોિર અને સુધારેલ મધ્યકોનો ‘F’ ગુણોિર અનુક્રમે ૩.૬૭ અને ૪.૫૦ જોવા મળેલ િે. જે ૦.૦૫ કક્ષાએ સાથષક જોવા મળ્યો હતો. ‘F’ ગુણોિરની સાથષકતા માટેની જરૂરરયાત ૩.૨૩ હતી. અહીં જૂથ ‘અ’ અને જૂથ ‘બ’ના મધ્યકો વછચે સૌથી વધારે સાથષક અસર જોવા મળી હતી.જ્યારે જૂથ ‘બ’ અને જૂથ ‘ક’નો મધ્યકો વછચે સૌથી ઓિી અસર જોવા મળી હતી. • શ્વેત રક્તકણોના માપનમાં બે પ્રાયોલગક જૂથો ‘અ’ અને ‘બ’ તથા શનયંશત્રત જૂથ ‘ક’ના પૂવષ કસોટીના મધ્યકોનો ‘F’ ગુણોિર, ઉિર કસોટી અને સુધારેલ મધ્યકોનો ‘F’ ગુણોિર અનુક્રમે ૦.૧૬, ૦.૫૮ અને ૧.૧૬ જોવા મળેલ િે. જે ૦.૦૫ કક્ષાએ સાથષક જોવા મળેલ નથી.
  • 29. સારાંર્ • પ્લેટલેટ્સના માપનમાં બે પ્રાયોલગક જૂથો ‘અ’, જૂથ ‘બ’ અને જૂથ ‘ક’ ના પૂવષકસોટીના મધ્યકોનો ‘F’ ગુણોિર, ઉિર કસોટી અને સુધારેલ મધ્યકોનો ‘F’ ગુણોિર અનુક્રમે ૦.૨૧, ૦.૫૨ અને ૧.૩૪ જોવા મળેલ િે. જે ૦.૦૫ કક્ષાએ સાથષક જોવા મળેલ નથી. • રહમોગ્લોબીનના માપનમાં બે પ્રાયોલગક જૂથો ‘અ’ અને ‘બ’ તથા શનયંશત્રત જૂથ ‘ક’ના પૂવષ કસોટીના મધ્યકોનો ‘F’ ગુણોિર ૦.૦૮ જોવા મળેલ, જે ૦.૦૫ કક્ષાએ સાથષક જોવા મળેલ નથી. જ્યારે ઉિર કસોટી અને સુધારેલ મધ્યકોનો ‘F’ ગુણોિર અનુક્રમે ૪.૧૯, અને ૧૩.૩ જોવા મળેલ િે. જે ૦.૦૫ કક્ષાએ સાથષક જોવા મળ્યો હતો. અહીં જૂથ ‘અ’ અને જૂથ ‘ક’ના મધ્યકો વછચે સૌથી વધારે સાથષક અસર જોવા મળી હતી. જ્યારે જૂથ ‘અ’ અને જૂથ ‘બ’ના મધ્યકો વછચે સૌથી ઓિી અસર જોવા મળી હતી.
  • 30. સારાંર્ • એરોલબક શસ્ક્તના માપનમાં બે પ્રાયોલગક જૂથો ‘અ’ અને ‘બ’ તથા શનયંશત્રત જૂથ ‘ક’ના પૂવષ કસોટીના મધ્યકોનો ‘F’ ગુણોિર ૦.૫૦ જોવા મળેલ, જે ૦.૦૫ કક્ષાએ સાથષક જોવા મળેલ નથી. જ્યારે ઉિર કસોટી અને સુધારેલ મધ્યકોનો ‘F’ ગુણોિર અનુક્રમે ૮.૫૦ અને ૧૩.૦ જોવા મળેલ િે. જે ૦.૦૫ કક્ષાએ સાથષક જોવા મળ્યો હતો. અહીં જૂથ ‘અ’ અને જૂથ ‘ક’ના મધ્યકો વછચે સૌથી વધારે સાથષક અસર જોવા મળી હતી. જ્યારે જૂથ ‘બ’ અને જૂથ ‘ક’ના મધ્યકો વછચે સૌથી ઓિી અસર જોવા મળી હતી. • અનએરોલબક શસ્ક્તના માપનમાં બે પ્રાયોલગક જૂથો ‘અ’ અને ‘બ’ તથા શનયંશત્રત જૂથ ‘ક’ના પૂવષ કસોટીના મધ્યકોનો ‘F’ ગુણોિર, ઉિર કસોટી અને સુધારેલ મધ્યકોનો ‘F’ ગુણોિર અનુક્રમે ૦.૩૭, ૦.૦૨ અને ૨.૨૬ જોવા મળેલ િે. જે ૦.૦૫ કક્ષાએ સાથષક જોવા મળેલ નથી.
  • 31. તારણો • પૂરક આહાર અને એરોલબક કસરતોના તાલીમ કાયષક્રમની લાલ રક્તકણોના માપનમાં સાથષક અસર જોવા મળી હતી. • પૂરક આહાર અને એરોલબક કસરતોના તાલીમ કાયષક્રમની શ્વેત રક્તકણોના માપનમાં સાથષક અસર જોવા મળી ન હતી. • પૂરક આહાર અને એરોલબક કસરતોના તાલીમ કાયષક્રમની પ્લેટલેટ્સના માપનમાં સાથષક અસર જોવા મળી ન હતી. • પૂરક આહાર અને એરોલબક કસરતોના તાલીમ કાયષક્રમની રહમોગ્લોબીનના માપનમાં સાથષક અસર જોવા મળી હતી.
  • 32. તારણો • પૂરક આહાર અને એરોલબક કસરતોના તાલીમ કાયષક્રમની એરોલબક શસ્ક્તના માપનમાં સાથષક અસર જોવા મળી હતી. • પૂરક આહાર અને એરોલબક કસરતોના તાલીમ કાયષક્રમની અનએરોલબક શસ્ક્તના માપનમાં સાથષક અસર જોવા મળી ન હતી. • શનયંશત્રત જૂથના રહમેટોલોજીકલ પાસાઓ અને એરોલબક – અનએરોલબક શસ્ક્ત જેવા પાસાઓ પર પૂવષકસોટી અને અંશતમ કસોટી મધ્યકો વછચે કોઈ સાથષક અસર જોવા મળી ન હતી.
  • 33. ભલામણો – પૂરક આહાર અને એરોલબક કસરતોના તાલીમ કાયષક્રમનો ઉપયોગ શારીરરક શશક્ષણના શનષણાંતો અને રાહબરો દ્વારા ખેલાિીઓના રહમેટોલોજીકલ પાસાઓ અને એરોલબક-અનએરોલબક શસ્ક્તના શવકાસ માટે કરી શકાય. – પૂરક આહાર અને એરોલબક કસરતોના તાલીમ કાયષક્રમનો ઉપયોગ તબીબી ક્ષેત્રે કાયષ કરતા શનષણાંતો દ્વારા થવાથ્ય અને એરોલબક ફીટનેસની જાળવણી માટે કરી શકાય. – આ પ્રકારનું સંશોધન અન્ય થવરૂપના પૂરક આહાર અને તાલીમ પદ્ધશતઓનો ઉપયોગ કરીને હાથ ધરી શકાય. – આ પ્રકારનું સંશોધન રક્ત અને ફીટનેસના અન્ય પાસાઓ પર પણ હાથ ધરી શકાય.
  • 34. ભલામણો – આ પ્રકારનું સંશોધન અન્ય જાશત અને વયના શવષયપાત્રો પર હાથ ધરી શકાય. – આ પ્રકારનું સંશોધન પૂરક આહાર અને એરોલબક કસરતોની તરાહમાં ફેરફાર કરીને હાથ ધરી શકાય. – ખેલાિીઓ અને સામાન્ય માનવી દ્વારા પોતાના થવાથ્ય અને ફીટનેસની જાળવણી માટે પૂરક આહાર અને એરોલબક કસરતોના તાલીમ કાયષક્રમનો ઉપયોગ કરી શકાય.