વિક્ષણ દ્વારા નકારાત્મકમૂલ્યોનું
ઉચ્છેદન
મૂલ્યો મનષ્ય માટે અવત મહત્ત્િના છે.
પોતાના જીિનમાું મૂલ્યોના વિકાસથી જીિન સમૃદ્ધ બને છે.
સામાન્ય રીતે મૂલ્યના ત્રણ સ્િરૂપ છે.
1. સનાતન મૂલ્યો
2. પવરિતસનિીલ મૂલ્યો
3. બુંધારણીય મૂલ્યો
3.
વિક્ષણ દ્વારા નકારાત્મકમૂલ્યોનું
ઉચ્છેદન
1. સનાતન મૂલ્યો – સનાતન મૂલ્યો એટલે એિા મૂલ્યો જેનાું
પર જદા-જદા સ્થળો કે જદા કાળની અસર થતી નથી. ઉદા.
સત્ય, અવહુંસા, પ્રેમ, દયા િગેરે
2. પવરિતસનિીલ મૂલ્યો – એિા મૂલ્યો જે સ્થળ અને કાળ
પ્રમાણે પવરિતસન પામતા હોય છે. દા. ત. ભારતીયોનો
પહેરિેિ, જૂના રીવત-વરિાજો
3. બુંધારણીય મૂલ્યો – પવરિતસનિીલ મૂલ્યો ટકી જાય ત્યારે
તેનું ઊભરતા મૂલ્યોમાું રૂપાુંતર થાય છે. દા. ત. બાળવિિાહ
પ્રથા સમય જતાું નાિ પામી, વત્રપલ તલાક પ્રથા નાબદ કરિા
4.
વિક્ષણ દ્વારા નકારાત્મકમૂલ્યોનું
ઉચ્છેદન
પવરિતસનિીલ મૂલ્યો અને બુંધારણીય મૂલ્યો સ્થળ અને કાળ
સાથે બદલાયા કરે છે. તેને બદલાતાું રાખિા જરૂરી છે. જો તે
ન બદલાય તો વબનઉપયોગી પરિાર થાય અને ફાયદો
કરિાને બદલે નકસાન જ કરે.
જે મૂલ્યો સ્થળ અને કાળ સાથે સસુંગત હોતા નથી તેને
નકારાત્મક મૂલ્યો કહેિામાું આિે છે.
5.
વિક્ષણ દ્વારા નકારાત્મકમૂલ્યોનું
ઉચ્છેદન
અવતરેક આચરણ પણ નકારાત્મક મૂલ્ય છે.
વ્યવિ ખોટી બાબતોને તેની અજ્ઞાનતાને કારણે મૂલ્ય
સ્િીકારે
વિક્ષણનું કાયસ વિદ્યાથીમાું મૂલ્ય આરોવપત કરિાનું પણ છે
અને મૂલ્ય ઉચ્છેદન કરિાનું કામ પણ છે.
વિક્ષણ દ્વારા નકારાત્મક મૂલ્યોને દૂર કરિા જરૂરી છે
સમાજના રીવત વરિાજો – પ્રણાલીઓ માનિજીિનનો
અગત્યનો વહસ્સો છે.
6.
વિક્ષણ દ્વારા નકારાત્મકમૂલ્યોનું
ઉચ્છેદન
સમાજમાું રહેલા કવરિાજો વિક્ષણ દ્વારા દૂર કરિા આિશ્યક છે.
લૈંવગક અસમાનતા વિક્ષણ દ્વારા દૂર કરી િકાય છે.
ધમસના નામે નકારાત્મક મૂલ્યોનું વસુંચન વિક્ષણ દ્વારા અટકાિી
િકાય છે.
ધમસ િું છે તે િાસ્તવિિા સમજાિિી વિક્ષણ દ્વારા જ િક્ય છે.
શ્રદ્ધા-અુંધશ્રદ્ધા ચચાસ કરી નકારાત્મક મૂલ્યોને દૂર કરી િકાય.
વિક્ષણને કારણે જ બાળમજૂરીનું પ્રમાણ ઘટ્ું છે.
વિક્ષણથી જ સાચી હકીકત અને હકારાત્મક મૂલ્યનો વિકાસ કરી
િકાય છે.