1. Real Patidar Mail - OE 13 -Original Real Patidar Group / ખરો Real Patidar ુ
પ. Page 1 of 2
Real Patidar <mail@realpatidar.com>
OE 13 -Original Real Patidar Group / ખરો Real Patidar
ુ
પ.
Real Patidar <mail@realpatidar.com> Thu, Aug 12, 2010 at 11:46 PM
To: realpatidar@googlegroups.com, Real Patidar <realpatidar@gmail.com>
12-Aug-2010
Hello/નમ તે,
I am the first person to use this Pen Name (Real Patidar) to enlighten the people of our samaj, which
turned into a people's movement. I call it Real Patidar movement. However some people, who were
unhappy with my success, soon created fake ids with similar sounding name, with the sole intention to
cause harm to this movement.
તમને જ્ઞાત છે કે "Real Patidar" ના ઉપનામ વાપરીને આપણા સમાજ ને જાગરુક કરવાનુ ં ભગીરથ કામ કરવા વાળો
પહેલો યિક્ત હુ ં . ધીરે ધીરે લોકો જોડતા ગયા અને એક લોક અંદોલન નો વ પ લઈ લીધુ.ં હુ ં આ અંદોલન ને
ં
"Real Patidar અંદોલન" કહુ ં . પણ અમુક લોકો આ વાત થી ખુશ ન હતા અને આપણા અંદોલન ને નુકસાન
ં
પો ચાડવાના હેત ુ થી હમ નામે વી ભ્રામક id ઓ વાપરવા લાગ્યા.
I would like to re-remind all of you that certain fake id with the "Real Patidar" name is being used to
confuse people. (Use of Taqiyya). The fake ids are realpatidarr@gmail.com, realpatidaar@gmail.com etc.
They have even created a fake group called real-patidar@googlegroups.com. It seems that these ids are
owned and maintained by pro-satpanthi people.
તમને યાદ હશે, તે છતાં તમને ફરી યાદ આપવુ ં ં કે અમુક ખોટી id, મારા એટલે "Real Patidar" ના નામ થી ચાલી
રહી છે , નો મકસદ ફક્ત લોકો ને ભ્રમ માં મુકવાનો. (તાિકયા નો ઉપયોગ). આ ખોટી id realpatidarr@gmail.com,
realpatidaar@gmail.com અને અ ય છે . તેવો એ એક ખોટું ુ
પ પણ બના યુ ં છે real-
patidar@googlegroups.com ના નામે ચાલે છે . એમ લાગે છે કે આ id ઓ અમુક સતપંથી િહતે લોકો ારા
ચાલવામાં આવે છે .
I had already send similar emails warning of such fake ids (like fake chinese goods) vide
http://issuu.com/patidar/docs/oe2_-attempt_to_discredit_real_patidar_-beware_of on 28-Apr-2010 and
later on vide http://issuu.com/patidar/docs/oe_4_-addition_of_new_id_group_realpatidar.com_and on 16-
Jun-2010.
આ વ તુ હકીકત ની જાણ આપતા ઈ-મેલ મેં તમોને પહેલા મોકલાવેલ છે જ.
http://issuu.com/patidar/docs/oe2_-attempt_to_discredit_real_patidar_-beware_of on 28-Apr-2010 અને
યાર પછી
http://issuu.com/patidar/docs/oe_4_-addition_of_new_id_group_realpatidar.com_and on 16-Jun-2010.
Duplicate ચીની માલ વી આ ખોટી id છે .
I do not see any reason, other than taqiyya, why these people have to use similar sounding fake ids. Not
only this, the writer of the email signs-off his mails by the name "Real Patidar". Had they had anything
genuine to say, they could have used any id other than Real Patidar. Nobody can justify the use of these
fake ids. The only justification is Taiqyya.
તાિકયા ના ઉપયોગ િશવાય કોઈ કારણ નથી કે આવી ખોટી અને ભ્રામક id ને વાપરવાની જ ર પડે. આટલું નિહ પણ
ઈ-મેલ લખનાર યિક્ત પોતે "Real Patidar" છે એવી રીતે લખે છે . જો તેમણે કઈ સાચું અને મજબ ૂત ઠોસ વાત કહેવી
હોત તો કોઈ પણ અ ય નામ થી id ખોલી ને કહી શકતા હતા. આવી ખોટી id ના વપરાશ ને કોઈ પણ યાજબી ન
ઠરાવી શકે. તાિકયા િશવાય કોઈ કારણ નથી.
Nitesh Chhabhaiya, who objects to every email sent on realpatidar@googlegroups.com, is the member of
the fake group and writes regularly. Why does he not ask the owner of the fake group to stop it or rather
start a fresh group by any other name.Why does he write in that group? All this suggests he is hand-in-
12-Aug-2010
2. Real Patidar Mail - OE 13 -Original Real Patidar Group / ખરો Real Patidar ુ
પ. Page 2 of 2
glove with the owners of these fake ids.
ુ
નીતેશ છાભૈયા, આપણા પ ના દરે ક ઈ-મેલ સામે િવરોધ ન ધાવે છે , એ આ ખોટા ુ
પ ના મે બર છે અને તેમાં
િનયિમત રીતે લખે છે . કેમ તેવો આવા ખોટા id અને ુ
પ ના માિલક ને બીજી id ખોલી ને લખવાનુ ં નથી કહેતા. કેમ
પોતે તેમાં લખે છે ? આ વાતો થી ચોખું ખબર પડે છે કે નીતેશ ભાઈ આવા ખોટા id વાળા લોકો સાથે ભળે લા છે અને
નૈથીકતા ની ખોટી ડીંગો મારે છે .
Remember friends, these people base their arguments on LIES. Do not believe them.
યાદ રાખજો કે આ લોકો જુઠાણા િશવાય કઈ કહી નથી શકતા. તેમની વાત નો કોઈ ભરોસો નથી.
Of-late I have noticed that the conversation in the original realpatidar@googlegroups.com is being
attempted to divert to the fake real-patidar@googlegroups.com. Hence request all of you not to write any
email to real-patidar@googlegroups.com. In case you need to reply to any email, mark it to
realpatidar@googlegroups.com ONLY.
ુ
હમણાં થોડા િદવસ થી મેં નોટ કયુર્ં છે કે આપણ આ પ (realpatidar@googlegroups.com) માં કઈ ચચાર્ થઈ
રહી છે , તેણે આવા ખોટા ુ
પ real-patidar@googlegroups.com માં લઈ જવાના પ્રય ન થઈ ર ા છે . એટલે મારી
તમને િવનંતી છે કે કોઈએ પણ કોટા ુ
પ real-patidar@googlegroups.com માં ઈ-મેલ લખવો નિહ. અને ક્યારે ક
જવાબ આપવો હોય તો ફક્ત અને ફક્ત realpatidar@googlegroups.com પરજ આપવો.
Thanks for your support and encouragement.
તમારો સાથ અને સહકાર બ ાલ આભારી છીએ.
Real Patidar / ખરો પાટીદાર
--------------------------------------------------------------------------------------------------------------------------------------------
-----------------------------
- Views expressed here are for the sake of discussion and knowledge only
- To fully understand the contents of this email, you may be required to read email with "Series 1" in the
subject line.
- See here for Series 1 email: http://issuu.com/patidar/docs/series_1_-covering_email_contents
- To know more visit http://issuu.com/patidar or send a request-mail to mail@realpatidar.com
- To receive emails send a request to mail@realpatidar.com
--------------------------------------------------------------------------------------------------------------------------------------------
------------------------------
12-Aug-2010