આધુનિક દોડધામવાળી જીવનશૈલીને કારણે મોટાભાગની મહિલાઓમાં વાળ ખરવા ની સમસ્યા જોવા મળે છે. જો વાળ થોડાઘણાં ખરે તો કોઈ ચિંતાની વાત નથી પરંતુ વાળ વધુ ખરવા લાગે અથવા અકાળે વાળ સફેદ થવા લાગે તો સ્ત્રીઓ સૌથી વધુ ચિંતિત થઈ જાય છે. એમાંય વરસાદ અને વરસાદ પછીના ભેજવાળા વાતાવરણને કારણે વાળની સમસ્યાઓ વધી જાય છે. સાથે જ ચોમાસા અને શિયાળામાં ડેંડ્રફ, શુષ્ક વાળ થવાની સમસ્યા વધુ જોવા મળે છે અને આજકાલની ઝડપી લાઈફમાં વાળની યોગ્ય કાળજી લેવાનો સમય પણ રહેતો નથી.
Beginners Guide to TikTok for Search - Rachel Pearson - We are Tilt __ Bright...
વાળ ખરવા નાં કારણો | Dr. Jyoti Patil
1. વાળ ખરવા
નાં કારણો
Dr. Jyoti Patil
Baroda's First Certified
Trichologist From IAT, Australia
www.hairensure.com
2. આધુનિક દોડધામવાળી જીવનશૈલીને કારણે મોટાભાગની
મહિલાઓમાં વાળ ખરવા ની સમસ્યા જોવા મળે છે. જો વાળ
થોડાઘણાં ખરે તો કોઈ ચિંતાની વાત નથી પરંતુ વાળ વધુ ખરવા
લાગે અથવા અકાળે વાળ સફેદ થવા લાગે તો સ્ત્રીઓ સૌથી વધુ
ચિંતિત થઈ જાય છે. એમાંય વરસાદ અને વરસાદ પછીના
ભેજવાળા વાતાવરણને કારણે વાળની સમસ્યાઓ વધી જાય છે.
સાથે જ ચોમાસા અને શિયાળામાં ડેંડ્રફ, શુષ્ક વાળ થવાની
સમસ્યા વધુ જોવા મળે છે અને આજકાલની ઝડપી લાઈફમાં
વાળની યોગ્ય કાળજી લેવાનો સમય પણ રહેતો નથી.
3. વાળ ખરવા નાં કારણો
ટાઇફોઇડ કે મરડા જેવી વ્યાધિ લાંબો સમય ચાલી હોય તો
વ્યાધિ મટી ગયા પછી પણ વાળ ખૂબ ઊતરે છે. આંતરડાંના
રોગો જો જીર્ણ સ્વરૂપ પકડે અથવા ત્વચાના કેટલાક રોગોને
લીધે પણ વાળ ખરે છે.
પ્રસૂતિ પછી લાંબા વખત સુધી બાળકને સ્તનપાન કરાવવાથી
પણ વાળ ઊતરે છે. ઉપરાંત, પોષણનો અભાવ, વિટામિનનો
ખામી તેમજ વારંવારની ટૂંકા ગાળાની પ્રસૂતિથી પણ વાળ ખરે
છે.
4. વધારે પડતા ખારા, ખાટા, તીખા, ઉષ્ણ, તીક્ષ્ણ ગુણોવાળાં
આહારદ્રવ્યોનો સતત કે વધારે ઉપયોગ પણ વાળ ખરવાનું
પ્રધાન કારણ ગણાવાય છે. વિરુદ્ધ આહાર-વિહારથી પણ
વાળ ખરે છે.
કોસ્ટિક સોડાવાળા સાબુના સતત નિયમિત ઉપયોગથી વાળ
ખરે છે.
વાળ ખરવા નાં કારણો
5. વિભિન્ન પ્રકારનાં રસાયણોયુક્ત સુગંધિત તેલથી પણ વાળનું
સ્વાસ્થ્ય જોખમાય છે.
મનોવ્યાધિ, ચિંતા, શોક, ભય, ગુસ્સો, અનિદ્રા પણ વાળ ખરવા
માટે જવાબદાર ગણાય છે.
સ્ત્રીઓમાં માસિકસ્રાવની અનિયમિતતા, અલ્પ માસિક, અતિ
માસિક, શ્વેત સ્રાવ, ગર્ભાશયના મોઢા પર ચાંદું, જાતીય રોગો
વગેરેથી પણ વાળ ખરે છે.
વાળ ખરવા નાં કારણો
6. વારસાગત કારણોમાં માતૃ પક્ષ કે પિતૃ પક્ષની જીર્ણ વ્યાધિઓ
જો વારસામાં ઊતરે તોપણ વાળ વધારે ખરે છે. આમાં
શારીરિક કે માનસિક વ્યાધિઓ પણ હોઈ શકે, જેમાં મંદબુદ્ધિ,
અપસ્માર-વાઈ, સ્મૃતિભ્રંશ, ડાયાબિટીસ, ત્વચાના
સોરાયસીસ જેવા રોગો, મસા, કૃશતા, સ્થૂળતા વગેરે ઘણી
વિકૃતિઓ ગણાવી શકાય.
વાળ ખરવા નાં કારણો
7. વાળ ખરવાનાં આટલાં સામાન્ય કારણો જાણ્યાં
પછી તેની યોગ્ય સમયે નિષ્ણાત ની સલાહ લેવા
થી તેનું નિદાન થઇ શકે છે.
8. ABOUT US
Hair Ensure Clinic in Vadodara is the leading hair
care service and hair fall treatment Provider.
Dr. Jyoti Patil is Vadodara's First Certified
Trichologist from Australia IAT. Hair Specialist
Doctor in Vadodara offers award winning super
specialty treatments for all diseases like hair
loss, dandruff, grey hairs, Male and Female
Pattern Baldness,Trichotillomania and hair loss
and more solutions.
9. Contact information
Sai Chamber, Above Bank Of
Baroda, Opp Midtown, Jetalpur Rd,
Alkapuri, Vadodara, Gujarat
390007
+91 9274 200 200, 0265 2344200
www.hairensure.com