SlideShare a Scribd company logo
1 of 2
IPR
IPR IN LISC PH D COURSE WORK ANDSSIP D:/PhD Corse work materials/ બૌધિક સંપદા અધિકાર .doc
(III) કૉપીરઈટ :- આ કાયદો વિસ્ત ૃત રીતે સાહિત્ય સર્જન, જેિાાંકે નિલકથા,કવિતા, નાટક, વનબાંધ, વિિેચન િગેરે માટે,
સાંગીતબધ રચનાઓ, ધ ૂન, કોરીઓગ્રાફી િગેરે અને ચચત્ર અને વિલ્પસ્થાપ્તત્યને રક્ષણ આપતો િોય છે. જેમાાં
સાહિત્ય નિસર્જન ને 50 િર્ષ અથિા તેના મૃત્યુ બેમાાં થી જે પ્રથમ િોય તેને ગણતરીમાાં લેિાય છે જો ક્રુવત
“તખ્ખખ્ખલુિ” થી નોધાયેલ િોયતો 70 િર્ષ સુધી િક્ક મળતા િોય છે. તેવુાં બીજી રચનાઓ માટે પણ િોય છે.
 NEIGHBORING:- માહિતી પ્રસારણને િાલમાાં કોપીરાઇટના પાડોિી (નેઘ્બોહરિંગ)ને કોપી રાઇટ કાયદા અંતગષત
આિરી લેિામાાં આિેલ છે.
 પર્ફોમન્સ આર્ટિસ્ટ તેના પેરફોરમેન્સમાાં જે રજૂઆત કરે એને પણ રક્ષણ મળે છે.
 ર્ફોનોગ્રામાસસ તેના ફોનોગ્રામ્સમાાં રેકોડષ કરેલા ફોનોગ્રામ્સ નો િક્ક મેળિી િકે છે.
 બ્રોડ્કસસ્ટિંગ ઓગષનઈજર તેના ટીવી અને રેડીઓના કાર્સક્રમોનો પ્રસારણ હક્ક મેળિી િકે છે.
(IV) ટ્રેડ ધસકરેટ્સ:- આ કાયદા અંતગષત કાંપની પોતાની િસ્તુની ઉત્પાદન પ્રહિયા કે તેની ફોમ્યુષલાને રજીસ્ટર કરાિે તો
તે પ્રહિયા કે ફોમ્યુષલા બીજી કોઈ કાંપની ઉપયોગ કરી િકે નિીં તેનુાં રક્ષણ આપે છે. આ પેટેણ્ટ સામાન્યરીતે 10થી
20 િર્ષ માટે િોય છે પરાંતુ આ કાયદા િેઠળ કાંપનીના વસકેરેટ્સ ાહિેર થાય તો પણ રક્ષણ મળી રિેછે, આનુાં
ઉત્તમ ઉદાિરણ કોકાકોલાએ પોતાના વસકરેટ્સ નો િક્ક મેળવ્યો િતો તેમ દિાષિી િકાય..
(VI) IPR ની જરૂર્રર્ાત :- શંશોિન કે નવા અધવસ્કારના માનવીના પ્રેરણાસ્રોત ખાસકારીને નર્ફો કે આવક હોર્ છે, માનિી
પોતાની જીિનની આિક કે સાંપવત કે સમય (િર્ો) આ માટે જ ખચી નાખે ત્યારે તેની નિા વિચારને રક્ષણ ના
મળે તો આ પ્રવૃવત કરેજ નિીં માટે સરકાર તેિા કયો માટે પ્રોત્સાિન અને રક્ષણ આપિા આિા કાયદાઓ
બનાિતી િોય છે. જેમકે બાઓટેકનોલોજી ના વિકાસથી કાયદાકીય નિી િોધને નક્કી કરિી એક પડકાર પણ
છે પણ તેની િોધને નોધણી કરાિીને રક્ષણ મેળિીને માનવસક િાાંવત અનુભિી િકે છે. બીાહ િરીફ આજ િોધનો
ઉપયોગ કરી િકતા નથી. ગેરરીવત પુરિકના ઉપયોગને અટકાિી િકાય છે અને તેનુાં કાયદાકીય રક્ષણ મેળિી
િકાય છે. દુ વનયા આિી િોધના સાંિોધકોને રક્ષણ આપીને ઉપયોગ,માહિતીપ ૂણષ અને બૌવધક સાંપવતકાયષ માટે
અિકાિ પ ૂરો પાડે છે. બૌવધક સાંપવતકાયષના માચલકોને નિા નિા વિચારો અને સાંિોધનોને પ્રોત્સાિન અને તેને
સતત ચાલુ રાખિામા સિાયક પુરિાર થાય છે.
(VII) IPR ની ર્ફાર્દા:-
1. બૌવધક નિસર્જનો અને કળાકીય નિસર્જનોને પ્રોત્સાિન અને રક્ષણ અપેછે.
2. બૌવધક નિસર્જનો અને સાંિોધનોના વિકાસને રોકાનોને પ્રોત્સાિન બક્ષે છે.
3. બૌવધક નિસર્જનો અને અવિસ્કારના પહરણામોને નિા ગ્રાિકો પ ૂરા પડે છે.
4. બૌવધક નિસર્જનો અને અવિસ્કારની ટેકક્નોલોજીને િૈવિક સ્તર પર પ્રચાર અને પ્રસાર પારો પડે છે.
(VIII) IPR ના પ્રશ્નો :- તેનાથી ઇજારાશાહીને પ્રોત્સાહન મળે છે. બૌવધક સાંપવતના િક્કો મેળિિા માટે અનેક રીતે પ્રયાસો
કરતાાં િોય છે. તેની જૈધવક, ભૌગોલિક અને આધથિક અસમાનતા પેદા થાર્ છે. તેની જીવન િોરણપર અધવકધસત
અને ધવકધસત દેસશોમાં ધવપરીત અસર થતી હોર્ છે. (ગરીબી, બેકરી ભ ૂખમરો etc. )
(IX) સમીક્ષા :- IPR માનિ જીિન ધોરણને પ્રભાવિત કરતુાંિોય છે. તેનાથી ભેદભાિ ઊભાથય છે અને સામાજજક
અને આવથિક સમસ્યાઓ પણ સાહષતી િોિા છતાાં વિકાસ અને સાંિોધનોને પ્રોત્સાિનો માટે WTO દ્વારા સિષસમવતથી
નક્કી થયેલો કાયદો દરેક દેિે અમલ કરિો જ જોઈએ અને તે થાય છે પણ કેટલીક િાર અલ્પવિક્ક્સત દેિોની
IPR
IPR IN LISC PH D COURSE WORK ANDSSIP D:/PhD Corse work materials/ બૌધિક સંપદા અધિકાર .doc
જુનીપરાંપરાગત િોધોકે રૂઢીઓ આ કાયદાના રક્ષણ થી િાંચચત રિી ાહય તેવુાં બને છે જેમકે ભારત બાસમતી
ચોખા, િળધર, લીમડો િગેરે જણાિી િકાય.

More Related Content

More from Digvijay Chauhan

Scopus – an overview.docx
Scopus – an overview.docxScopus – an overview.docx
Scopus – an overview.docxDigvijay Chauhan
 
IIATLIS પુસ્તકાલય અને માહિતી વિજ્ઞાનના શિક્ષકો2022.docx
IIATLIS પુસ્તકાલય અને માહિતી વિજ્ઞાનના શિક્ષકો2022.docxIIATLIS પુસ્તકાલય અને માહિતી વિજ્ઞાનના શિક્ષકો2022.docx
IIATLIS પુસ્તકાલય અને માહિતી વિજ્ઞાનના શિક્ષકો2022.docxDigvijay Chauhan
 
Definition of IPRબૌધિક સંપદા અધિકાર.docx
Definition of IPRબૌધિક સંપદા અધિકાર.docxDefinition of IPRબૌધિક સંપદા અધિકાર.docx
Definition of IPRબૌધિક સંપદા અધિકાર.docxDigvijay Chauhan
 
IPR PPT For ph. d.cource work.pdf
IPR PPT For ph. d.cource work.pdfIPR PPT For ph. d.cource work.pdf
IPR PPT For ph. d.cource work.pdfDigvijay Chauhan
 
Indest-Aicte library consortia
Indest-Aicte library consortiaIndest-Aicte library consortia
Indest-Aicte library consortiaDigvijay Chauhan
 
Harmony in family, society and nature (2)
Harmony in family, society and nature (2)Harmony in family, society and nature (2)
Harmony in family, society and nature (2)Digvijay Chauhan
 
Intellectual property rights in india
Intellectual property rights in indiaIntellectual property rights in india
Intellectual property rights in indiaDigvijay Chauhan
 
Intellectual property rights in india
Intellectual property rights in indiaIntellectual property rights in india
Intellectual property rights in indiaDigvijay Chauhan
 
V S Patel college library orientation programme 201920
V S Patel college library orientation programme 201920V S Patel college library orientation programme 201920
V S Patel college library orientation programme 201920Digvijay Chauhan
 

More from Digvijay Chauhan (10)

Scopus – an overview.docx
Scopus – an overview.docxScopus – an overview.docx
Scopus – an overview.docx
 
IIATLIS પુસ્તકાલય અને માહિતી વિજ્ઞાનના શિક્ષકો2022.docx
IIATLIS પુસ્તકાલય અને માહિતી વિજ્ઞાનના શિક્ષકો2022.docxIIATLIS પુસ્તકાલય અને માહિતી વિજ્ઞાનના શિક્ષકો2022.docx
IIATLIS પુસ્તકાલય અને માહિતી વિજ્ઞાનના શિક્ષકો2022.docx
 
Definition of IPRબૌધિક સંપદા અધિકાર.docx
Definition of IPRબૌધિક સંપદા અધિકાર.docxDefinition of IPRબૌધિક સંપદા અધિકાર.docx
Definition of IPRબૌધિક સંપદા અધિકાર.docx
 
IPR PPT For ph. d.cource work.pdf
IPR PPT For ph. d.cource work.pdfIPR PPT For ph. d.cource work.pdf
IPR PPT For ph. d.cource work.pdf
 
Indest-Aicte library consortia
Indest-Aicte library consortiaIndest-Aicte library consortia
Indest-Aicte library consortia
 
Harmony in family, society and nature (2)
Harmony in family, society and nature (2)Harmony in family, society and nature (2)
Harmony in family, society and nature (2)
 
Intellectual property rights in india
Intellectual property rights in indiaIntellectual property rights in india
Intellectual property rights in india
 
Intellectual property rights in india
Intellectual property rights in indiaIntellectual property rights in india
Intellectual property rights in india
 
National library of india
National library of indiaNational library of india
National library of india
 
V S Patel college library orientation programme 201920
V S Patel college library orientation programme 201920V S Patel college library orientation programme 201920
V S Patel college library orientation programme 201920
 

કોપીરાઇટ.docx

  • 1. IPR IPR IN LISC PH D COURSE WORK ANDSSIP D:/PhD Corse work materials/ બૌધિક સંપદા અધિકાર .doc (III) કૉપીરઈટ :- આ કાયદો વિસ્ત ૃત રીતે સાહિત્ય સર્જન, જેિાાંકે નિલકથા,કવિતા, નાટક, વનબાંધ, વિિેચન િગેરે માટે, સાંગીતબધ રચનાઓ, ધ ૂન, કોરીઓગ્રાફી િગેરે અને ચચત્ર અને વિલ્પસ્થાપ્તત્યને રક્ષણ આપતો િોય છે. જેમાાં સાહિત્ય નિસર્જન ને 50 િર્ષ અથિા તેના મૃત્યુ બેમાાં થી જે પ્રથમ િોય તેને ગણતરીમાાં લેિાય છે જો ક્રુવત “તખ્ખખ્ખલુિ” થી નોધાયેલ િોયતો 70 િર્ષ સુધી િક્ક મળતા િોય છે. તેવુાં બીજી રચનાઓ માટે પણ િોય છે.  NEIGHBORING:- માહિતી પ્રસારણને િાલમાાં કોપીરાઇટના પાડોિી (નેઘ્બોહરિંગ)ને કોપી રાઇટ કાયદા અંતગષત આિરી લેિામાાં આિેલ છે.  પર્ફોમન્સ આર્ટિસ્ટ તેના પેરફોરમેન્સમાાં જે રજૂઆત કરે એને પણ રક્ષણ મળે છે.  ર્ફોનોગ્રામાસસ તેના ફોનોગ્રામ્સમાાં રેકોડષ કરેલા ફોનોગ્રામ્સ નો િક્ક મેળિી િકે છે.  બ્રોડ્કસસ્ટિંગ ઓગષનઈજર તેના ટીવી અને રેડીઓના કાર્સક્રમોનો પ્રસારણ હક્ક મેળિી િકે છે. (IV) ટ્રેડ ધસકરેટ્સ:- આ કાયદા અંતગષત કાંપની પોતાની િસ્તુની ઉત્પાદન પ્રહિયા કે તેની ફોમ્યુષલાને રજીસ્ટર કરાિે તો તે પ્રહિયા કે ફોમ્યુષલા બીજી કોઈ કાંપની ઉપયોગ કરી િકે નિીં તેનુાં રક્ષણ આપે છે. આ પેટેણ્ટ સામાન્યરીતે 10થી 20 િર્ષ માટે િોય છે પરાંતુ આ કાયદા િેઠળ કાંપનીના વસકેરેટ્સ ાહિેર થાય તો પણ રક્ષણ મળી રિેછે, આનુાં ઉત્તમ ઉદાિરણ કોકાકોલાએ પોતાના વસકરેટ્સ નો િક્ક મેળવ્યો િતો તેમ દિાષિી િકાય.. (VI) IPR ની જરૂર્રર્ાત :- શંશોિન કે નવા અધવસ્કારના માનવીના પ્રેરણાસ્રોત ખાસકારીને નર્ફો કે આવક હોર્ છે, માનિી પોતાની જીિનની આિક કે સાંપવત કે સમય (િર્ો) આ માટે જ ખચી નાખે ત્યારે તેની નિા વિચારને રક્ષણ ના મળે તો આ પ્રવૃવત કરેજ નિીં માટે સરકાર તેિા કયો માટે પ્રોત્સાિન અને રક્ષણ આપિા આિા કાયદાઓ બનાિતી િોય છે. જેમકે બાઓટેકનોલોજી ના વિકાસથી કાયદાકીય નિી િોધને નક્કી કરિી એક પડકાર પણ છે પણ તેની િોધને નોધણી કરાિીને રક્ષણ મેળિીને માનવસક િાાંવત અનુભિી િકે છે. બીાહ િરીફ આજ િોધનો ઉપયોગ કરી િકતા નથી. ગેરરીવત પુરિકના ઉપયોગને અટકાિી િકાય છે અને તેનુાં કાયદાકીય રક્ષણ મેળિી િકાય છે. દુ વનયા આિી િોધના સાંિોધકોને રક્ષણ આપીને ઉપયોગ,માહિતીપ ૂણષ અને બૌવધક સાંપવતકાયષ માટે અિકાિ પ ૂરો પાડે છે. બૌવધક સાંપવતકાયષના માચલકોને નિા નિા વિચારો અને સાંિોધનોને પ્રોત્સાિન અને તેને સતત ચાલુ રાખિામા સિાયક પુરિાર થાય છે. (VII) IPR ની ર્ફાર્દા:- 1. બૌવધક નિસર્જનો અને કળાકીય નિસર્જનોને પ્રોત્સાિન અને રક્ષણ અપેછે. 2. બૌવધક નિસર્જનો અને સાંિોધનોના વિકાસને રોકાનોને પ્રોત્સાિન બક્ષે છે. 3. બૌવધક નિસર્જનો અને અવિસ્કારના પહરણામોને નિા ગ્રાિકો પ ૂરા પડે છે. 4. બૌવધક નિસર્જનો અને અવિસ્કારની ટેકક્નોલોજીને િૈવિક સ્તર પર પ્રચાર અને પ્રસાર પારો પડે છે. (VIII) IPR ના પ્રશ્નો :- તેનાથી ઇજારાશાહીને પ્રોત્સાહન મળે છે. બૌવધક સાંપવતના િક્કો મેળિિા માટે અનેક રીતે પ્રયાસો કરતાાં િોય છે. તેની જૈધવક, ભૌગોલિક અને આધથિક અસમાનતા પેદા થાર્ છે. તેની જીવન િોરણપર અધવકધસત અને ધવકધસત દેસશોમાં ધવપરીત અસર થતી હોર્ છે. (ગરીબી, બેકરી ભ ૂખમરો etc. ) (IX) સમીક્ષા :- IPR માનિ જીિન ધોરણને પ્રભાવિત કરતુાંિોય છે. તેનાથી ભેદભાિ ઊભાથય છે અને સામાજજક અને આવથિક સમસ્યાઓ પણ સાહષતી િોિા છતાાં વિકાસ અને સાંિોધનોને પ્રોત્સાિનો માટે WTO દ્વારા સિષસમવતથી નક્કી થયેલો કાયદો દરેક દેિે અમલ કરિો જ જોઈએ અને તે થાય છે પણ કેટલીક િાર અલ્પવિક્ક્સત દેિોની
  • 2. IPR IPR IN LISC PH D COURSE WORK ANDSSIP D:/PhD Corse work materials/ બૌધિક સંપદા અધિકાર .doc જુનીપરાંપરાગત િોધોકે રૂઢીઓ આ કાયદાના રક્ષણ થી િાંચચત રિી ાહય તેવુાં બને છે જેમકે ભારત બાસમતી ચોખા, િળધર, લીમડો િગેરે જણાિી િકાય.