૧૧ વાણીજ્ય વ્યવસ્થા 1.pdf
- 1. PRANAY CLASSES
તા. 18/12/2022 ધોરણ. 11 ટેસ્ટ વિષય – OC ગુણ – 25
પ્રશ્ન: 1 નીચેના પ્રશ્નોના જિાબ સાચો વિકલ્પ પસંદ કરો ( 3 ગુણ)
1. સહકારી મંડળી....
(A) મૂડીપતિઓની સંસ્થા છે. (B) સભ્યોની સેવાનો હેતુ ધરાવે છે.
(C) નફાનો ઉદ્દેશ ધરાવે છે. (D) સટ્ટાખોરીને ઉત્તેજન આપે છે.
2. ભારિમાં હાલમાં કયો કંપનીધારો અમલમાં છે?
(A) 1912 (B) 1932 (C) 1956 (D) 2013
3. નીચેનાંમાંથી કયું સ્વરૂપ જાહેરક્ષેત્રનું નથી?
(A) ખાિાકીય સંચાલન (B) વૈયક્તિક માલલકી (C) જાહેર તનગમ (D) સરકારી કંપની
પ્રશ્ન: 2 નીચેના પ્રશ્નોના એક િાક્યમાં જિાબ આપો ( 3 ગુણ)
1. વૈતિક સાહસ નો અથથ જણાવો
2. એક વ્યક્તિની કંપની એટલે શું
3. કંપનીને આતથિક તવકાસનું એન્જજન શા માટે કહે છે
પ્રશ્ન: 3 નીચેના પ્રશ્નોના ટંકમાં જિાબ આપો ( 8 ગુણ)
1. સહકારી મંડળીને લોકશાહી િાલીમ શા માટે કહે છે
2. કંપનીની કોઈપણ ચાર લાક્ષલણકિા ટૂંકમાં સમજાવો
3. ખાિાકીય સંચાલન એટલે શું ? ઉદાહરણથી સ્પષ્ટિાઆપો
4. ખાનગી સાહસોનું અથથિંત્રમાં મહત્વ જણાવો
પ્રશ્ન: 4 નીચેના પ્રશ્નોના મુદ્દાસર જિાબ આપો ( 6 ગુણ)
1. જાહેર તનગમ નો અથથ આપી િેના લક્ષણોજણાવો
2. જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર વચ્ચેનો િફાવિ આપો
પ્રશ્ન : 5 નીચેના પ્રશ્નોના વિસ્તારપિવક જિાબ લખો ( 5 ગુણ)
1. ખાનગી કંપની અને જાહેર કંપની વચ્ચેનો િફાવિ આપો