SlideShare a Scribd company logo
1 of 10
Download to read offline
ટી.પી. સ્કીમ
ટી.પી. સ્કીમ લાગુ પાડવાની પધ્ધતિ
Property Knowledge By Autoscale
www.autoscale.in
વિકસતા જતા વસટી વિસ્તાર તથા અર્બન એરીયામાાં ટી.પી.સ્કીમો લાગુ
પાડિા માટેનો વનર્બય ગુજરાત સરકારના શહેરી વિકાસ ખાતા તરફથી
લેિામાાં આિે છે. તે ર્ાર્તે જેતે શહેરના કવમશ્નરશ્રી તથા અર્બન વિસ્તારના
અવિકારીને જાર્ કરિામાાં આિે છે. ત્યાર ર્ાદ ઓફીવશયલ જાહેરાત કરિામાાં
આિે છે.
ટી.પી.સ્કીમ લાગુ પાડિા ર્ાર્તે લોકલ ઓથોરીટી (એસ.એમ.સી. તથા
સુડા) તે ર્ાર્તેની જાહેરાત ન્યુઝ પેપરોમાાં તથા તેની ઓફફસના નોફટસ ર્ોડબ
દ્વારા જર્ાિિામાાં આિે છે. જે તે વિસ્તારમાાં ટી.પી.સ્કીમ લાગુ પાડિા ર્ાર્તે
જાહેરાત થયા ર્ાદ જે તે વિસ્તારના વિકાસ પ્લાનોની માંજૂરીનુાં કામ સ્થગીત
કરિામાાં આિે છે. ચાલુ ટનીગ ફાઈલોને તત્પૂરતી અટકાિામાાં આિે છે તથા
નિા વિકાસ પ્લાનોની ફાઈલો લેિામાાં આિતી નથી. માંજૂર થયેલ વિકાસ
પ્લાનોને કોઈ ર્ાિ આિતો નથી.
ટી.પી.સ્કીમ લાગુ પાડિા ર્ાર્તે અગાઉથી જે તે વિસ્તારનો સિે
કરિામાાં આિે છે અને સરહુ વિસ્તારમાાં કેટલા પ્લાનો માંજૂર થયેલા છે, કેટલા
ર્ાાંિકામો ચાલુ છે, કેટલા ર્ાાંિકામો પૂર્બ થયેલા છે, કેટલી જમીન ખુલ્લી છે,
કેટલી જમીન પર કાયેસર / ગેરકાયેસર ર્ાાંિકામો થયેલા છે, જે તે વિસ્તારના
હયાત રસ્તાઓ, સોસાયટીના રસ્તાઓ તથા જેતે સોસાયટીના સી.ઓ.પી. તથા
સોસાયટીમાાં પ્લોટો પર થયેલા ર્ાાંિકામ કે ખુલ્લા પ્લોટોની પફરસ્સ્થવતનો સિે
કરીને પ્લાનો ર્નાિિામાાં આિે છે. ત્યાર ર્ાદ તેમાાં ટી.પી.સ્કીમ ડેિલપ
કરિા માટેનુાં પ્લાનીંગ કરિામાાં આિે છે. તેને પ્રપોઝડ ટી.પી.સ્કીમની
કાયબિાહી કહેિામાાં આિે છે.
Property Knowledge By Autoscale
www.autoscale.in
ટી.પી.સ્કીમની કાર્યવાહીમાાં આ મુદ્દાઓનો સમાવેશ કરવામાાં આવે છે :
1. જે જમીન ખાલી હોય અથિા જેની ઉપર ર્ાાંિકામ થઈ ચુકયુ હોય તો
તેનુાં રેખાાંકન કરવુાં.
2. નીચાર્માાં આિેલા કાદિ-કચરાિાળા અથિા આરોગ્યને હાની કરે તેિા
વિસ્તારોની પુરર્ી કરિી અથિા જમીન નિસાધ્ય કરિી અથિા જમીનને
સમતલ કરિી.
3. નિા રસ્તા કે માગોનુાં રેખાાંકન કરવુાં રસ્તા અને માગો ર્નાિિા, ફેરિિા,
વિસ્તૃત કરિા, તેમાાં ફેરફારો કરિા, સુિારિા અને અવ્યિસ્સ્થત માગબ ર્ાંિ
કરિા.
4. માગો, ખુલ્લી જગ્યાઓ, ર્ાગો, મનોરાંજન સ્થળો, શાળાઓ, માકેટો, ગ્રીન
ર્ેલ્ટો, િાહન વ્યિહારની સગિડો અને સિે પ્રકારના સાિબજવનક હેતુઓ
માટે જમીન આપિી કે અનામત રાખિી.
Property Knowledge By Autoscale
www.autoscale.in
5. ગાંદા પાર્ીના વનકાસ સફહત ડ્રેનેજ જમીન ઉપરના અથિા ભૂગર્બ ડ્રેનેજ
તેમજ સુિેઝ વનકાલની વ્યિસ્થા કરિી
6. રોડ લાઈટની વ્યિસ્થા કરિી.
7. પાર્ી પુરુાં પાડવુાં.
8. ઐવતહાવસક અથિા રાષ્ટ્રીય મહત્િની અથિા કુદરતી સૌંદયબિાળી
િસ્તુઓનુાં અને િાવમિક કામ માટે ખરેખર િાપરિામાાં આિતા હોય તેિા
મકાનોનુાં રક્ષર્ કરવુાં.
9. સામાજજક અને આવથિક રીતે પછાત હોય તે િગબના લોકો માટે રહેઠાર્ની
સગિડ માટે કુલ આિરી લીિેલા વિસ્તારની ૧૦% જમીન અનામત રાખિી.
(ઈ.ડબ્લલ્યુ.એસ.)
10. યોજના હેઠળ આિરી લેિાયેલા કુલ વિસ્તારની જમીનનુાં બ્રેક અપ નીચે
મુજર્ છે.
Property Knowledge By Autoscale
www.autoscale.in
ડ્રાફટ ટી.પી.સ્કીમ :
જેમ દસ્તાિેજ ર્નાિતા પહેલા ડ્રાફટ દસ્તાિેજ ર્નાિિામાાં આિે છે તેમ
ટી.પી.સ્કીમ શરૂઆતમાાં ડ્રાફટ ટી.પી.સ્કીમ ર્ની ગયા પછી તેની જાર્કારી અને
જાહેરાત લાગતા િળગતાઓને થાય તે માટે તેની જાહેરાત ન્યૂઝ પેપરમાાં કરિામાાં
આિે છે. ઓફફસોમાાં તેના નકશા જાહેર જાર્કારી માટે નોફટસ ર્ોડબ પર મૂકિામાાં
આિે છે. લાગતા િળગતાઓને સદરહુ ટી.પી.સ્કીમની જાર્કારી આપિા તથા તેના
િાાંિા સૂચનો માટે જાહેર મીટીંગ યોજિામાાં આિે છે. જેમને સદરહુ ડ્રાફટ
ટી.પી.સ્કીમ માટે િાાંિા સૂચનો આપિા હોય કે તેમને આપિામાાં ફાઈનલ પ્લોટ
ર્ાર્તે િાાંિો હોય તો તેઓ રજૂઆત કરી શકે છે. ઓથોફરટીને યોગ્ય લાગે તેિા
િાાંિાઓને ધ્યાને લઈને ટી.પી.સ્કીમના પ્લાનમાાં સુિારો કરિામાાં આિે છે.
સદરહુ ટી.પી.ડ્રાફટ ટી.પી.સ્કીમની જાહેર મીટીંગ િખતે અસર પામતા દરેક
ખાતેદારોને તેમની જમીનમાાં થયેલ કપાત તથા જમીનના આકારમાાં થયેલા
ફેરફારની જાર્કારી માટે દરેકને ફોમબ નાં. ર્ (ફોમબ એફ.) તથા ટી.પી. પાટબ પ્લાન
આપિામાાં આિે છે. જેથી દરેક વ્યફકત પોતાની જમીનને થયેલી અસરનુાં વનરીક્ષર્
કરી શકે.
અસર પામતા દરેક જમીન માલીકોએ પોતાને ફાળિિામાાં આિતા ફાઈનલ
પ્લોટ ર્ાર્તે એરીયા / લોકેશન / કપાત ર્ાર્તે િાાંિા હોય તો તેમર્ે પોતાની
રજૂઆત ૭ ફદિસમાાં પોતાના માંજૂર થયેલા પ્લાન સફહત બર્નખેતીનો મેળિેલ
હુકમ કે જમીનમાાં હયાત ર્ાાંિકામ કે જમીનના િેચાર્ કરેલા પ્લોટો િગેરેની
માફહતી પૂરાિા સફહત રજૂ કરિી જરૂરી છે. તેથી તેના આિારે તેમાાં સુિારો િિારો
થઈ શકે.
Property Knowledge By Autoscale
www.autoscale.in
ડ્રાફટ ટી.પી. સ્કીમ સર્મીટેડ ટુ ગિન્મેન્ટ :
ડ્રાફટ ટી.પી.સ્કીમ ર્નાવ્યા ર્ાદ તેમાાં આિેલા િાાંિાઓને ધ્યાનમાાં
લઈને જરૂરી સુિારાઓ કરિામાાં આિે છે. ત્યાર ર્ાદ આ ડ્રાફટ ટી.પી.સ્કીમ
માંજૂરી અથે સરકારશ્રીમાાં મોકલિામાાં આિે છે. આ સ્ટેજને આપર્ે કહીશુાં
ડ્રાફટ ટી.પી.સ્કીમ સર્મીટેડ ટુ ગિન્મેન્ટ.
ટી.પી.ઓ.ની વનમણુાંક (ટાઉન પ્લાનીંગ આફફસર) :
સરકારશ્રીમાાંથી ડ્રાફટ ટી.પી.સ્કીમને માંજૂરી ર્ાદ તેના અમલીકરર્
માટે ટાઉન પ્લાનીંગ ઓફીસરની વનમણુાંક કરિામાાં આિે છે. ટાઉન પ્લાનીંગ
ઓફીસર સ્થળ તપાસ કરી ખાતેદારો પાસેથી સમજૂતી કર્જો ફેરફાર
ર્ાર્તેની કાયબિાહી કરે છે તથા ટી.પીમાાં દશાબિિામાાં આિેલા રસ્તાઓ
ખ ૂલ્લા કરિાની કાયબિાહી હાથ િરે છે. ફરી કયાાંક ચૂક થઈ હોય, ભૂલ હોય
યા ટી.પીમાાં સુિારા િિારા કરિાની જરૂરત જર્ાય તે મૂજર્ સુિારો કરીને
ફરીથી સરકારમાાં ટી.પી.સ્કીમને મોકલી આપે છે. આ પ્રફિયાને સેન્સેટીિ
રીકોન્સીટયુશન કહેિામાાં આિે છે.
Property Knowledge By Autoscale
www.autoscale.in
ડીમાકેશન :
સરકારમાાંથી સુિારો માંજૂર થઈને આિેલ ટી.પી.સ્કીમ પરત આિે છે.
અને ત્યાર ર્ાદ ફાઈનલ ફડમાકેશન પુરા લગાડિાની પ્રફિયા હાથ િરિામાાં
આિે છે. અને આ પફરસ્સ્થવતને સિે જાહેર થતા પહેલાનો પરામશબ (વિચારર્ા)
તરીકે ઓળખાય છે. ત્યાર ર્ાદ ટી.પી. સ્કીમ ફરી સરકારમાાં મોકલી આપિામાાં
આિે છે.
પ્રીલીમીનરી ટી.પી.સ્કીમ :
ઉપરોકત સરકારમાાં રજૂ થયેલ સ્કીમ સરકારમાાંથી માંજૂર થઈને આિે
ત્યારે આ સ્ટેજને વપ્રબલવમનરી ટી.પી.સ્કીમ તરીકે જાહેર કરે છે.
Property Knowledge By Autoscale
www.autoscale.in
ફાઈનલ ટી.પી.સ્કીમ :
ઉપરોકત વપ્રબલવમનરી ટી.પી.સ્કીમ માંજૂર થઈને આવ્યા ર્ાદ સ્થળ પર તે
મુજર્ સુિારા િિારા કરી કર્જા ફેરફાર કરી (આખરી ફેરફાર મુજર્) સરકારમાાં
ફરી માંજૂરી અથે મોકલાય છે. જે માંજૂર થઈને આિે તે ટી.પી.સ્કીમને ફાઈનલ
ટી.પી.સ્કીમ તરીકે જાહેર કરિામાાં આિે છે.
ઉપરોકત ફાઈનલ થયેલ ટી.પી.સ્કીમ મુજર્ના પ્લાનને આખરી ઓપ
આપીને માપોને ફાઈનલ ગર્િામાાં આિે છે. ત્યાર પછીના માપો કાયમી તરીકે
રહેશે અને તે માપો ફાઈનલ રેકોડબ તરીકે જાહેર થશે. ત્યાર ર્ાદ માપોમાાં કોઈ
પર્ જાતનો ફેરફાર કરી શકાશે નહી.
ર્ેટરમેન્ટ ચાજીસઃ (ઈન્િીમેન્ટ ચાર્જ આઈ.સી.ના નાર્ા) :
સદરહુ ટી.પી. સ્કીમના સ્ટેજ િાઈઝ અલગ અલગ સ્ટેજ પૂર્બ થાય પછી
અને માપો ફાઈનલ થયા ર્ાદ આખરે ર્ેટરમેન્ટ ચાજીસની ગર્તરી થાય છે.
આખરી સમય, સાંજોગો, જ ાંત્રી તથા વિકાસના અનુસાંિાને જે તે ખાતેદારે /
જમીન માબલકે કેટલા ચાજીસ ર્રિાના એ નક્કી થાય છે. તે રકમને ફાઈનલ
તરીકે ગર્ી લેિામાાં આિે છે. તે મુજર્ના નાર્ા વનયત કરિામાાં આિેલ
સમયમાાં ર્રી દેિાના હોય છે. ત્યાર ર્ાદ ર્રિાપાત્ર આઈ.સી.ના નાર્ાાં પર
૧.૫% થી ૨% જેટલુાં વ્યાજ લાગિાનુાં શરૂ થાય છે.
Property Knowledge By Autoscale
www.autoscale.in
આર્ાર

More Related Content

Featured

Product Design Trends in 2024 | Teenage Engineerings
Product Design Trends in 2024 | Teenage EngineeringsProduct Design Trends in 2024 | Teenage Engineerings
Product Design Trends in 2024 | Teenage EngineeringsPixeldarts
 
How Race, Age and Gender Shape Attitudes Towards Mental Health
How Race, Age and Gender Shape Attitudes Towards Mental HealthHow Race, Age and Gender Shape Attitudes Towards Mental Health
How Race, Age and Gender Shape Attitudes Towards Mental HealthThinkNow
 
AI Trends in Creative Operations 2024 by Artwork Flow.pdf
AI Trends in Creative Operations 2024 by Artwork Flow.pdfAI Trends in Creative Operations 2024 by Artwork Flow.pdf
AI Trends in Creative Operations 2024 by Artwork Flow.pdfmarketingartwork
 
PEPSICO Presentation to CAGNY Conference Feb 2024
PEPSICO Presentation to CAGNY Conference Feb 2024PEPSICO Presentation to CAGNY Conference Feb 2024
PEPSICO Presentation to CAGNY Conference Feb 2024Neil Kimberley
 
Content Methodology: A Best Practices Report (Webinar)
Content Methodology: A Best Practices Report (Webinar)Content Methodology: A Best Practices Report (Webinar)
Content Methodology: A Best Practices Report (Webinar)contently
 
How to Prepare For a Successful Job Search for 2024
How to Prepare For a Successful Job Search for 2024How to Prepare For a Successful Job Search for 2024
How to Prepare For a Successful Job Search for 2024Albert Qian
 
Social Media Marketing Trends 2024 // The Global Indie Insights
Social Media Marketing Trends 2024 // The Global Indie InsightsSocial Media Marketing Trends 2024 // The Global Indie Insights
Social Media Marketing Trends 2024 // The Global Indie InsightsKurio // The Social Media Age(ncy)
 
Trends In Paid Search: Navigating The Digital Landscape In 2024
Trends In Paid Search: Navigating The Digital Landscape In 2024Trends In Paid Search: Navigating The Digital Landscape In 2024
Trends In Paid Search: Navigating The Digital Landscape In 2024Search Engine Journal
 
5 Public speaking tips from TED - Visualized summary
5 Public speaking tips from TED - Visualized summary5 Public speaking tips from TED - Visualized summary
5 Public speaking tips from TED - Visualized summarySpeakerHub
 
ChatGPT and the Future of Work - Clark Boyd
ChatGPT and the Future of Work - Clark Boyd ChatGPT and the Future of Work - Clark Boyd
ChatGPT and the Future of Work - Clark Boyd Clark Boyd
 
Getting into the tech field. what next
Getting into the tech field. what next Getting into the tech field. what next
Getting into the tech field. what next Tessa Mero
 
Google's Just Not That Into You: Understanding Core Updates & Search Intent
Google's Just Not That Into You: Understanding Core Updates & Search IntentGoogle's Just Not That Into You: Understanding Core Updates & Search Intent
Google's Just Not That Into You: Understanding Core Updates & Search IntentLily Ray
 
Time Management & Productivity - Best Practices
Time Management & Productivity -  Best PracticesTime Management & Productivity -  Best Practices
Time Management & Productivity - Best PracticesVit Horky
 
The six step guide to practical project management
The six step guide to practical project managementThe six step guide to practical project management
The six step guide to practical project managementMindGenius
 
Beginners Guide to TikTok for Search - Rachel Pearson - We are Tilt __ Bright...
Beginners Guide to TikTok for Search - Rachel Pearson - We are Tilt __ Bright...Beginners Guide to TikTok for Search - Rachel Pearson - We are Tilt __ Bright...
Beginners Guide to TikTok for Search - Rachel Pearson - We are Tilt __ Bright...RachelPearson36
 
Unlocking the Power of ChatGPT and AI in Testing - A Real-World Look, present...
Unlocking the Power of ChatGPT and AI in Testing - A Real-World Look, present...Unlocking the Power of ChatGPT and AI in Testing - A Real-World Look, present...
Unlocking the Power of ChatGPT and AI in Testing - A Real-World Look, present...Applitools
 
12 Ways to Increase Your Influence at Work
12 Ways to Increase Your Influence at Work12 Ways to Increase Your Influence at Work
12 Ways to Increase Your Influence at WorkGetSmarter
 
Featured (20)

Product Design Trends in 2024 | Teenage Engineerings
Product Design Trends in 2024 | Teenage EngineeringsProduct Design Trends in 2024 | Teenage Engineerings
Product Design Trends in 2024 | Teenage Engineerings
 
How Race, Age and Gender Shape Attitudes Towards Mental Health
How Race, Age and Gender Shape Attitudes Towards Mental HealthHow Race, Age and Gender Shape Attitudes Towards Mental Health
How Race, Age and Gender Shape Attitudes Towards Mental Health
 
AI Trends in Creative Operations 2024 by Artwork Flow.pdf
AI Trends in Creative Operations 2024 by Artwork Flow.pdfAI Trends in Creative Operations 2024 by Artwork Flow.pdf
AI Trends in Creative Operations 2024 by Artwork Flow.pdf
 
Skeleton Culture Code
Skeleton Culture CodeSkeleton Culture Code
Skeleton Culture Code
 
PEPSICO Presentation to CAGNY Conference Feb 2024
PEPSICO Presentation to CAGNY Conference Feb 2024PEPSICO Presentation to CAGNY Conference Feb 2024
PEPSICO Presentation to CAGNY Conference Feb 2024
 
Content Methodology: A Best Practices Report (Webinar)
Content Methodology: A Best Practices Report (Webinar)Content Methodology: A Best Practices Report (Webinar)
Content Methodology: A Best Practices Report (Webinar)
 
How to Prepare For a Successful Job Search for 2024
How to Prepare For a Successful Job Search for 2024How to Prepare For a Successful Job Search for 2024
How to Prepare For a Successful Job Search for 2024
 
Social Media Marketing Trends 2024 // The Global Indie Insights
Social Media Marketing Trends 2024 // The Global Indie InsightsSocial Media Marketing Trends 2024 // The Global Indie Insights
Social Media Marketing Trends 2024 // The Global Indie Insights
 
Trends In Paid Search: Navigating The Digital Landscape In 2024
Trends In Paid Search: Navigating The Digital Landscape In 2024Trends In Paid Search: Navigating The Digital Landscape In 2024
Trends In Paid Search: Navigating The Digital Landscape In 2024
 
5 Public speaking tips from TED - Visualized summary
5 Public speaking tips from TED - Visualized summary5 Public speaking tips from TED - Visualized summary
5 Public speaking tips from TED - Visualized summary
 
ChatGPT and the Future of Work - Clark Boyd
ChatGPT and the Future of Work - Clark Boyd ChatGPT and the Future of Work - Clark Boyd
ChatGPT and the Future of Work - Clark Boyd
 
Getting into the tech field. what next
Getting into the tech field. what next Getting into the tech field. what next
Getting into the tech field. what next
 
Google's Just Not That Into You: Understanding Core Updates & Search Intent
Google's Just Not That Into You: Understanding Core Updates & Search IntentGoogle's Just Not That Into You: Understanding Core Updates & Search Intent
Google's Just Not That Into You: Understanding Core Updates & Search Intent
 
How to have difficult conversations
How to have difficult conversations How to have difficult conversations
How to have difficult conversations
 
Introduction to Data Science
Introduction to Data ScienceIntroduction to Data Science
Introduction to Data Science
 
Time Management & Productivity - Best Practices
Time Management & Productivity -  Best PracticesTime Management & Productivity -  Best Practices
Time Management & Productivity - Best Practices
 
The six step guide to practical project management
The six step guide to practical project managementThe six step guide to practical project management
The six step guide to practical project management
 
Beginners Guide to TikTok for Search - Rachel Pearson - We are Tilt __ Bright...
Beginners Guide to TikTok for Search - Rachel Pearson - We are Tilt __ Bright...Beginners Guide to TikTok for Search - Rachel Pearson - We are Tilt __ Bright...
Beginners Guide to TikTok for Search - Rachel Pearson - We are Tilt __ Bright...
 
Unlocking the Power of ChatGPT and AI in Testing - A Real-World Look, present...
Unlocking the Power of ChatGPT and AI in Testing - A Real-World Look, present...Unlocking the Power of ChatGPT and AI in Testing - A Real-World Look, present...
Unlocking the Power of ChatGPT and AI in Testing - A Real-World Look, present...
 
12 Ways to Increase Your Influence at Work
12 Ways to Increase Your Influence at Work12 Ways to Increase Your Influence at Work
12 Ways to Increase Your Influence at Work
 
ટી.પી. સ્કીમ By autoscale

  • 1. ટી.પી. સ્કીમ ટી.પી. સ્કીમ લાગુ પાડવાની પધ્ધતિ
  • 2. Property Knowledge By Autoscale www.autoscale.in વિકસતા જતા વસટી વિસ્તાર તથા અર્બન એરીયામાાં ટી.પી.સ્કીમો લાગુ પાડિા માટેનો વનર્બય ગુજરાત સરકારના શહેરી વિકાસ ખાતા તરફથી લેિામાાં આિે છે. તે ર્ાર્તે જેતે શહેરના કવમશ્નરશ્રી તથા અર્બન વિસ્તારના અવિકારીને જાર્ કરિામાાં આિે છે. ત્યાર ર્ાદ ઓફીવશયલ જાહેરાત કરિામાાં આિે છે.
  • 3. ટી.પી.સ્કીમ લાગુ પાડિા ર્ાર્તે લોકલ ઓથોરીટી (એસ.એમ.સી. તથા સુડા) તે ર્ાર્તેની જાહેરાત ન્યુઝ પેપરોમાાં તથા તેની ઓફફસના નોફટસ ર્ોડબ દ્વારા જર્ાિિામાાં આિે છે. જે તે વિસ્તારમાાં ટી.પી.સ્કીમ લાગુ પાડિા ર્ાર્તે જાહેરાત થયા ર્ાદ જે તે વિસ્તારના વિકાસ પ્લાનોની માંજૂરીનુાં કામ સ્થગીત કરિામાાં આિે છે. ચાલુ ટનીગ ફાઈલોને તત્પૂરતી અટકાિામાાં આિે છે તથા નિા વિકાસ પ્લાનોની ફાઈલો લેિામાાં આિતી નથી. માંજૂર થયેલ વિકાસ પ્લાનોને કોઈ ર્ાિ આિતો નથી. ટી.પી.સ્કીમ લાગુ પાડિા ર્ાર્તે અગાઉથી જે તે વિસ્તારનો સિે કરિામાાં આિે છે અને સરહુ વિસ્તારમાાં કેટલા પ્લાનો માંજૂર થયેલા છે, કેટલા ર્ાાંિકામો ચાલુ છે, કેટલા ર્ાાંિકામો પૂર્બ થયેલા છે, કેટલી જમીન ખુલ્લી છે, કેટલી જમીન પર કાયેસર / ગેરકાયેસર ર્ાાંિકામો થયેલા છે, જે તે વિસ્તારના હયાત રસ્તાઓ, સોસાયટીના રસ્તાઓ તથા જેતે સોસાયટીના સી.ઓ.પી. તથા સોસાયટીમાાં પ્લોટો પર થયેલા ર્ાાંિકામ કે ખુલ્લા પ્લોટોની પફરસ્સ્થવતનો સિે કરીને પ્લાનો ર્નાિિામાાં આિે છે. ત્યાર ર્ાદ તેમાાં ટી.પી.સ્કીમ ડેિલપ કરિા માટેનુાં પ્લાનીંગ કરિામાાં આિે છે. તેને પ્રપોઝડ ટી.પી.સ્કીમની કાયબિાહી કહેિામાાં આિે છે. Property Knowledge By Autoscale www.autoscale.in
  • 4. ટી.પી.સ્કીમની કાર્યવાહીમાાં આ મુદ્દાઓનો સમાવેશ કરવામાાં આવે છે : 1. જે જમીન ખાલી હોય અથિા જેની ઉપર ર્ાાંિકામ થઈ ચુકયુ હોય તો તેનુાં રેખાાંકન કરવુાં. 2. નીચાર્માાં આિેલા કાદિ-કચરાિાળા અથિા આરોગ્યને હાની કરે તેિા વિસ્તારોની પુરર્ી કરિી અથિા જમીન નિસાધ્ય કરિી અથિા જમીનને સમતલ કરિી. 3. નિા રસ્તા કે માગોનુાં રેખાાંકન કરવુાં રસ્તા અને માગો ર્નાિિા, ફેરિિા, વિસ્તૃત કરિા, તેમાાં ફેરફારો કરિા, સુિારિા અને અવ્યિસ્સ્થત માગબ ર્ાંિ કરિા. 4. માગો, ખુલ્લી જગ્યાઓ, ર્ાગો, મનોરાંજન સ્થળો, શાળાઓ, માકેટો, ગ્રીન ર્ેલ્ટો, િાહન વ્યિહારની સગિડો અને સિે પ્રકારના સાિબજવનક હેતુઓ માટે જમીન આપિી કે અનામત રાખિી. Property Knowledge By Autoscale www.autoscale.in
  • 5. 5. ગાંદા પાર્ીના વનકાસ સફહત ડ્રેનેજ જમીન ઉપરના અથિા ભૂગર્બ ડ્રેનેજ તેમજ સુિેઝ વનકાલની વ્યિસ્થા કરિી 6. રોડ લાઈટની વ્યિસ્થા કરિી. 7. પાર્ી પુરુાં પાડવુાં. 8. ઐવતહાવસક અથિા રાષ્ટ્રીય મહત્િની અથિા કુદરતી સૌંદયબિાળી િસ્તુઓનુાં અને િાવમિક કામ માટે ખરેખર િાપરિામાાં આિતા હોય તેિા મકાનોનુાં રક્ષર્ કરવુાં. 9. સામાજજક અને આવથિક રીતે પછાત હોય તે િગબના લોકો માટે રહેઠાર્ની સગિડ માટે કુલ આિરી લીિેલા વિસ્તારની ૧૦% જમીન અનામત રાખિી. (ઈ.ડબ્લલ્યુ.એસ.) 10. યોજના હેઠળ આિરી લેિાયેલા કુલ વિસ્તારની જમીનનુાં બ્રેક અપ નીચે મુજર્ છે. Property Knowledge By Autoscale www.autoscale.in
  • 6. ડ્રાફટ ટી.પી.સ્કીમ : જેમ દસ્તાિેજ ર્નાિતા પહેલા ડ્રાફટ દસ્તાિેજ ર્નાિિામાાં આિે છે તેમ ટી.પી.સ્કીમ શરૂઆતમાાં ડ્રાફટ ટી.પી.સ્કીમ ર્ની ગયા પછી તેની જાર્કારી અને જાહેરાત લાગતા િળગતાઓને થાય તે માટે તેની જાહેરાત ન્યૂઝ પેપરમાાં કરિામાાં આિે છે. ઓફફસોમાાં તેના નકશા જાહેર જાર્કારી માટે નોફટસ ર્ોડબ પર મૂકિામાાં આિે છે. લાગતા િળગતાઓને સદરહુ ટી.પી.સ્કીમની જાર્કારી આપિા તથા તેના િાાંિા સૂચનો માટે જાહેર મીટીંગ યોજિામાાં આિે છે. જેમને સદરહુ ડ્રાફટ ટી.પી.સ્કીમ માટે િાાંિા સૂચનો આપિા હોય કે તેમને આપિામાાં ફાઈનલ પ્લોટ ર્ાર્તે િાાંિો હોય તો તેઓ રજૂઆત કરી શકે છે. ઓથોફરટીને યોગ્ય લાગે તેિા િાાંિાઓને ધ્યાને લઈને ટી.પી.સ્કીમના પ્લાનમાાં સુિારો કરિામાાં આિે છે. સદરહુ ટી.પી.ડ્રાફટ ટી.પી.સ્કીમની જાહેર મીટીંગ િખતે અસર પામતા દરેક ખાતેદારોને તેમની જમીનમાાં થયેલ કપાત તથા જમીનના આકારમાાં થયેલા ફેરફારની જાર્કારી માટે દરેકને ફોમબ નાં. ર્ (ફોમબ એફ.) તથા ટી.પી. પાટબ પ્લાન આપિામાાં આિે છે. જેથી દરેક વ્યફકત પોતાની જમીનને થયેલી અસરનુાં વનરીક્ષર્ કરી શકે. અસર પામતા દરેક જમીન માલીકોએ પોતાને ફાળિિામાાં આિતા ફાઈનલ પ્લોટ ર્ાર્તે એરીયા / લોકેશન / કપાત ર્ાર્તે િાાંિા હોય તો તેમર્ે પોતાની રજૂઆત ૭ ફદિસમાાં પોતાના માંજૂર થયેલા પ્લાન સફહત બર્નખેતીનો મેળિેલ હુકમ કે જમીનમાાં હયાત ર્ાાંિકામ કે જમીનના િેચાર્ કરેલા પ્લોટો િગેરેની માફહતી પૂરાિા સફહત રજૂ કરિી જરૂરી છે. તેથી તેના આિારે તેમાાં સુિારો િિારો થઈ શકે. Property Knowledge By Autoscale www.autoscale.in
  • 7. ડ્રાફટ ટી.પી. સ્કીમ સર્મીટેડ ટુ ગિન્મેન્ટ : ડ્રાફટ ટી.પી.સ્કીમ ર્નાવ્યા ર્ાદ તેમાાં આિેલા િાાંિાઓને ધ્યાનમાાં લઈને જરૂરી સુિારાઓ કરિામાાં આિે છે. ત્યાર ર્ાદ આ ડ્રાફટ ટી.પી.સ્કીમ માંજૂરી અથે સરકારશ્રીમાાં મોકલિામાાં આિે છે. આ સ્ટેજને આપર્ે કહીશુાં ડ્રાફટ ટી.પી.સ્કીમ સર્મીટેડ ટુ ગિન્મેન્ટ. ટી.પી.ઓ.ની વનમણુાંક (ટાઉન પ્લાનીંગ આફફસર) : સરકારશ્રીમાાંથી ડ્રાફટ ટી.પી.સ્કીમને માંજૂરી ર્ાદ તેના અમલીકરર્ માટે ટાઉન પ્લાનીંગ ઓફીસરની વનમણુાંક કરિામાાં આિે છે. ટાઉન પ્લાનીંગ ઓફીસર સ્થળ તપાસ કરી ખાતેદારો પાસેથી સમજૂતી કર્જો ફેરફાર ર્ાર્તેની કાયબિાહી કરે છે તથા ટી.પીમાાં દશાબિિામાાં આિેલા રસ્તાઓ ખ ૂલ્લા કરિાની કાયબિાહી હાથ િરે છે. ફરી કયાાંક ચૂક થઈ હોય, ભૂલ હોય યા ટી.પીમાાં સુિારા િિારા કરિાની જરૂરત જર્ાય તે મૂજર્ સુિારો કરીને ફરીથી સરકારમાાં ટી.પી.સ્કીમને મોકલી આપે છે. આ પ્રફિયાને સેન્સેટીિ રીકોન્સીટયુશન કહેિામાાં આિે છે. Property Knowledge By Autoscale www.autoscale.in
  • 8. ડીમાકેશન : સરકારમાાંથી સુિારો માંજૂર થઈને આિેલ ટી.પી.સ્કીમ પરત આિે છે. અને ત્યાર ર્ાદ ફાઈનલ ફડમાકેશન પુરા લગાડિાની પ્રફિયા હાથ િરિામાાં આિે છે. અને આ પફરસ્સ્થવતને સિે જાહેર થતા પહેલાનો પરામશબ (વિચારર્ા) તરીકે ઓળખાય છે. ત્યાર ર્ાદ ટી.પી. સ્કીમ ફરી સરકારમાાં મોકલી આપિામાાં આિે છે. પ્રીલીમીનરી ટી.પી.સ્કીમ : ઉપરોકત સરકારમાાં રજૂ થયેલ સ્કીમ સરકારમાાંથી માંજૂર થઈને આિે ત્યારે આ સ્ટેજને વપ્રબલવમનરી ટી.પી.સ્કીમ તરીકે જાહેર કરે છે. Property Knowledge By Autoscale www.autoscale.in
  • 9. ફાઈનલ ટી.પી.સ્કીમ : ઉપરોકત વપ્રબલવમનરી ટી.પી.સ્કીમ માંજૂર થઈને આવ્યા ર્ાદ સ્થળ પર તે મુજર્ સુિારા િિારા કરી કર્જા ફેરફાર કરી (આખરી ફેરફાર મુજર્) સરકારમાાં ફરી માંજૂરી અથે મોકલાય છે. જે માંજૂર થઈને આિે તે ટી.પી.સ્કીમને ફાઈનલ ટી.પી.સ્કીમ તરીકે જાહેર કરિામાાં આિે છે. ઉપરોકત ફાઈનલ થયેલ ટી.પી.સ્કીમ મુજર્ના પ્લાનને આખરી ઓપ આપીને માપોને ફાઈનલ ગર્િામાાં આિે છે. ત્યાર પછીના માપો કાયમી તરીકે રહેશે અને તે માપો ફાઈનલ રેકોડબ તરીકે જાહેર થશે. ત્યાર ર્ાદ માપોમાાં કોઈ પર્ જાતનો ફેરફાર કરી શકાશે નહી. ર્ેટરમેન્ટ ચાજીસઃ (ઈન્િીમેન્ટ ચાર્જ આઈ.સી.ના નાર્ા) : સદરહુ ટી.પી. સ્કીમના સ્ટેજ િાઈઝ અલગ અલગ સ્ટેજ પૂર્બ થાય પછી અને માપો ફાઈનલ થયા ર્ાદ આખરે ર્ેટરમેન્ટ ચાજીસની ગર્તરી થાય છે. આખરી સમય, સાંજોગો, જ ાંત્રી તથા વિકાસના અનુસાંિાને જે તે ખાતેદારે / જમીન માબલકે કેટલા ચાજીસ ર્રિાના એ નક્કી થાય છે. તે રકમને ફાઈનલ તરીકે ગર્ી લેિામાાં આિે છે. તે મુજર્ના નાર્ા વનયત કરિામાાં આિેલ સમયમાાં ર્રી દેિાના હોય છે. ત્યાર ર્ાદ ર્રિાપાત્ર આઈ.સી.ના નાર્ાાં પર ૧.૫% થી ૨% જેટલુાં વ્યાજ લાગિાનુાં શરૂ થાય છે. Property Knowledge By Autoscale www.autoscale.in