SlideShare a Scribd company logo
1 of 8
Download to read offline
જમીનના સંપાદન (LAND ACQUISITION) ની સંપુણઁ જાણકારી
જમીનનું સંપાદન :
સરકાર ફરજયાત જમીનનુંસુંપાદન કરે ત્યારે યોગ્ય વળતર રકમ મેળવવા બાબત -
સરકાર 2 રીતે ખાનગી માલિકીની જગ્યાઓ િે છે.
(1) ટુંકા સમય માટે.
(2) િાુંબા સમય માટે / હુંમેશા માટે.
Act 1894 જમીન સમ્પાદન અધિધનયમ આખા ગજરાત માું િાગ છે, આથી દરેક ધમિકત નો આખરી
માલિક સરકાર જ છે, અને સરકારને સમ્પાદન નો અધિકાર છે.
અધિગ્રહણ (Requisition) :
ચુંટણી / કાયદો / વ્યવસ્થા જેવી અત્યુંત તાકીદની મયાાદદત સમયમાટે ની સરકારી કાયો માટે ખાનગી
ધમિકતો નો અધિગ્રહણ કરે જેનુંવળતર પણ મળે છે, તે સમય દરમ્યાન કબજો સરકારનો રહે છે, આમાું
માલિકી હક્ક ખાનગી વ્યદકતનો જ રહે છે, આમાું માલિકી હક્ક સરકાર ને ટ્રાન્સફર નથી થતો માત્ર ને
માત્ર કબ્જા હક્ક મળે છે.
સંપાદન (Acquisition) :
સરકાર િાુંબા સમય માટે / હમેશા ના ઉપયોગ માટે સમ્પાદન કરે જેમાું ખાનગી વ્યદકત નો માલિકી હક્ક
નાશ થાય અને સરકાર ને મળે છે. સરકારને સમ્પાદન કરવાની સાવાભોમ સતા છે, બુંિારણ મજબ
નક્કી કરેિા ઉપયોગ માટેજ સમ્પાદન કરી શકે જે બુંિારણીય અધિકાર છે
શું શું સંપાદન થઇ શકે ?
1. જમીન અને તેની સાથે જોડાયેિી વસ્તઓ
2. જમીન સાથે કાયમી જડી દીિેિ વસ્તઓ
3. મકાન, અન્ય બાુંિકામ
4. કવા,વ્રક્ષો
5. ગોડાઉન,પાઈપિાઇન વગેરે...
સંપાદન નો હેતુ -
ાહેર / સાવાજધનક હેતઓ માટે
સરકારી કચેરી, કોપોરશન, સરકારી યોજના માટે
કદરતી આપતી માું અસરગ્રસ્તોને વસાવવા / રહેઠાણ હેત / યાત્રા સ્થળે યાત્રાળુ માટે સધવિા માટે .
પબ્જિીક િીમીટેડ કુંપની / પ્રાઈવેટ કુંપની ના અમક હેતઓ માટે પણ ખાનગી ધમિકતો સમ્પાદન કરી
શકે છે.
જાહેર હેતુ સ્પષ્ટ હોવો જરૂરી છે -
1.સમ્પાદન સંભાવના / શક્યતા નક્કી કરવા , જમીનમાં પ્રવેશ અંગે કીમત અને વળતર મૂલ્ાંકન.
2. કલમ 4 પ્રાથધમક જાહેરનામુ.
3. કલમ 5 વાંિા વચકા , તપાસ ચકાસણી.
4. કલમ 6 આખરી જાહેરનામુ.
5. કલમ 9 (1)(2)(3) ની નોટટસ.
6. જમીન સમ્પાદન એવોર્ડ.
7. જમીન સંમતી એવોર્ડ.
8. સંપાટદત જમીન કબજો.
9. કલમ 18 કોટડ રેફરન્સ (વધુ વળતર માટે).
10. સંપાદન મુકત કરવા અંગે.
1. સંપાદન માટે જમીનના પ્રવેશવા અંગે :
સુંપાદન ની જરૂરી ની સુંભાવના / શક્યતા નક્કી કરવા તથા સવે , માપની હદનીશાન અને ચકાસણી
માટે , વ્રક્ષો ની ધવગતો , બાુંિકામ ધવગત વગેરે માટે જમીનમાું પવેશવા.
નોટીસ : અધિકારીઓ ( બાુંિકામ ખાતું/ માપણી અધિકારી અને અન્ય અધિકારી )
- સામાન્ય સુંજોગોમાું 48 કિાક પેહિા ાણ કરી સવે માટે દાખિ થઈ શકે .
આ સવેમાું વ્રક્ષો ની કાપકપ કે ધમિકત ને નકશાન થાય તો માલિક ને વળતર મળે અને આ વળતર માું
ધવવાદ હોય તો કિેકટર નો ધનણાય માન્ય રાખવામાું આવે છે.
2. કલમ 4 નું પ્રાથધમક જાહેરનામું :
આ ાહેરનામા માું
(1) ાહેર હેતની સ્પષ્ટતા
(2) જમીનની ધવગતો
(3) વાદ-ધવવાદ , ધવરોિ ,તકરાર ની ધવગતો
જાહેરનામુ ક્યાં-ક્યાં પ્રધસદ્ધ થા્ છે
1. સરકારી ગેઝેટમાું
2. ઓંછમાુંઓંછા 1 પ્રાદેધશક ભાષાના અખબાર મા
3. સુંપાદન હેઠળ ની જમીન ના ધવસ્તારમાુંના 2 દેધનક અખબારમાું
4. સમ્પાદન ના ધવસ્તારમાું નોટીસ બોડા - જે તે જગ્યા પર
5. પુંચાયત / નગરપાલિકાના નોટીસ બોડા પર
પ્રાથધમક જાહેરનામા નું હેતુ
દહત િરાવતી ક્યદકત ને ાણ નથી કરતી, તેથી જગૃત રહી પોતા ના હક્ક દહત ની જમીન સમ્પાદન
કાયવાાહી ની તકેદારી રાખવી
વળતર ટકિંમત
1 ાહેરનામાની છેલ્િી તારીખ વળતર કીમત નક્કી કરવા િેવાય છે.
2 ાહેરનામાની છેલ્િી તારીખ પછી થયેિ જમીન અંગે ના વ્યવહારો અને દકિંમત એ વળતર રકમ
નક્કી કરવામાું ઉપયોગમાું કે ધ્યાન માું િેવાતા નથી.
3. કલમ 5 સમ્પાદન સામેના વાંિા :
જો નીચે પેકી વાુંિા હોય તો , ાહેરનામું પ્રધસધ્િ થાય બાદ 30 દદવસ ની અંદર ાતે િેલખત અરજી
દેવી પડે છે
- દહત િરાવતી વ્યક્તત માટે ાહેર હેત વ્યાજબી ના હોય.
- ાહેર હેત માટે પસુંદ કરાયેિ જગ્યા અનકળ ન હોય
- દશાાવેિ ાહેર હેત માટે બીજી જમીન જેટિી અનકળ ન હોય.
- જરૂદરયાત કરતા ધવસ્તાર વધ હોય. સમ્પાદન દ્રેષભધ્િી થતુંહોય. એધતહાધસક કે કિાત્મક સ્મારક ને
નકશાન થતુંહોય.
- દશાાવેિ ાહેર હેત માટે બીજી જમીન જેટિી અનકળ ન હોય
- જરૂરીયાત કરતા ધવસ્તાર વધ હોય. સમ્પાદન દ્રેષભધ્ધ્િ થી થતુંહોય. એધતહાધસક કે કિાત્મક સ્મારક
ને નકશાન થતું હોય.
માલલકી હક્ક,કબ્જજા હક્ક,ટકિંમત અંગેના વાંિા કલમ 9 માં આવે છે.
અરજદારે ને સુંભાળવાની તક અને વધ તપાસ નો એહવાિ સરકારમાું ાય છે અને આ ક્સ્થતી માું
સરકાર ને િાગે કે વાુંિા યોગ્ય છે સમ્પાદન રોકી શકે છે, અને જો સરકાર વાુંિા ને કાઢી નાખે / દાદ ના
આપે તો તે માત્ર કોટામાું જઈ શકતુંનથી , જેના અપવાદ રૂપે જો દ્રેષબધ્િીથી સમ્પાદન થતુંહોય તો
કોટામાું જઈ શકાય છે.
4. કલમ 6- આખરી જાહેરનામું :
કિમ 4 (પ્રાથધમક ાહેરનામ ) બાદ ાહેર હેતના સુંદભા જરૂરી તપાસ / ચકાસણી / વૈકધ્લ્પક જમીનો ની
ઉપ્િભ્િતા / અસરગ્રસ્તો ની ક્સ્થતી / જમીનના માપ અને વણાન / વાુંિા ની તપાસ / રૂબરૂ સનવાણી
બાદ સરકાર નક્કી કરે છે કે સમ્પાદન કરવુંકે નદહ, અને જો સુંપાદન કરવા નો ધનણાય આવે તો જે
ાહેરનામ પ્રધસદ્ધ કે તે આખરી ાહેરનામ ગણાય છે.
કિમ 6 નુંાહેરનામ અંધતમ ધનણાય ની ાહેરાત છે, જેમાું તમામ ધવગતો હોય છે.
ાહેરનામ ક્યાું ક્યાું પ્રધસધ્િ થાય છે.
1. સરકારી ગેઝેટમાું
2. દેધનક અખબારોમાું
3. ગ્રામપુંચાયત / નગરપાલિકા નોટીસબોડા પર
ભાવ અને વળતર ની ગણતરી :
વળતર ગણતરી ની ચાર પ્રદ્ધતી છે.
1. સુંભધવત ભાડાની રકમના આઘારે
2. મેહ્સિ આકારના ગણાુંકના આઘારે
3. સુંભધવત ચોખ્ખી આવકના આઘારે
4. અન્ય જમીન ના વેચાણના દાખિાના આિરે (છેલ્િા 5 વષા નો વેચાણ ધવગત ઘ્યાન માું િેવાય છે)
ટકિંમત નક્કી કરવામાં ધ્્ાનમાં લેવાતા મુંદાઓ :
1. છેલ્િા 5 વષાના તેના જેવીજ જમીન ની વેચાણ ધવગત
2. ફળદ્રપતા
3. ધસિંચાઈ
4. ઉત્પાદકતા
5 . ક્ષેત્રફળ
6. જમીનનો આકાર
7. રસ્તાથી અંતર
8. ગામતળ થી અંતર
9. ધવકાસ ની શક્યતા
10. િેવિ
11. અન્ય િાભ / ગેર િાભ
વ્રક્ષો ની કીમત માટે વ્રક્ષો ની ઉંમર , િેરાવો ,ફ્ળાઉ શક્તત ,ખેતીવાડી / જ ુંગિ ખાતા ના અિકારી નો
અલભપ્રાય
બાુંિકામ / ધસિંચાઈખાતા અધિકારી નુંએસ્ટીમેન્ટ
જમીનના ટકડા પડવાથી કે ધવખટા પડવાથી િુંિા - રોજગારને અસર થવાથી નકશાન પણ ધ્યાનમાું
િેવાય. ઉભાપાકને થતુંનકશાન પણ વળતર ને પાત્ર છે.
દકિંમત કિમ 4 ના ાહેરનામાું ના છેલ્િી પ્રધસદ્ધ થયેિી તારીખ ના રોજ ગણાય છે, પછી કબા સિીના
સમય માટે 12% કીમત આપવામાું આવે છે.
સોલેશ્્મ ની રકમ :
આવકનુંસાિન (જમીન) સુંપાદદત થી જે તકિીફ પડે જેના વળતર રૂપે વિારાના 30% રકમ અપાય છે
તેને સોિેશ્યમ કેહવાય છે.
(મળ રકમ +12% વિારો + ધવિુંબ નો વ્યાજ * 30% = સોિેશ્યમ)
પાક ના નકશાન ના વળતર સામે સોિેશ્યમ ના મળે. હુંગામી સમ્પાદન માું સોિેશ્યમ ના મળે.
5. કલમ 9 (1) (2) (3) ની નોટીસ :
 કિમ 6 (આખરી ાહેરનામ ) ની નોટીસ સરકાર મોકિે છે કે જો વાુંિો હોય તો તેની ાણ
નોટીસના 15 દદવસમાું યોગ્ય પરાવા સાથે કરવી
 વળતરની રકમ અંગે ના વાુંિા / માલિકી હક્ક અંગેના વાુંિા આ નોટીસ પછી રજ થાય છે.
6 . કલમ 11 જમીન સમ્પાદન એવોર્ડ :
કિમ 9 નો ધનણાય (હોવા અંગે ધનણાય) એવોડામાું ાહેર થયા. આ એવોડા ાહેર કરવો ફરજીયાત છે,
સમ્પાદન એવોડા ાહેર ન કરાય તો અમ્પદ્ન પ્રદકયા રદ થાય છે.
7 . સંમતી એવોર્ડ :
 દકિંમત ની આકરણી અને તેની ફાળવણી સાથે સહમત કરારનામું કરી સુંમતી એવોડા ાહેર કરી
શક્ય શકાય
 સુંમતી એવોડા દરમ્યાન જમીન ની કીમત +30% સોિેશ્યમ + 35% પ્રોત્સાહક રકમ મળે
 સુંમતી એવોડા પછી વધ રકમ માુંગી ન શકે
8. સંપાટદત જમીન નો કબજો
ખાનગી માલિકી હક્ક - જયાું સિી કબજો િેવામાું ના આવે ત્યાું સિી ખાનગી હક્ક ચાલ રહે અને તેનો
ઉપયોગ કરી શકે ( માલિકી હક્ક છે ખાનગી વ્યક્તત તેનો વપરાશ કરી શકે છે.
કબા વખતે 80% રકમ ભરવી પડે છે.
- કબજો િેવાની કોઈ સમયમયાાદા નથી અને કબજો િેતી વખતે રોજકામ / કબ્જા પાવતી તેયાર કરી
આપે.
- સમ્પાદન થયા બાદ નોટીસ ના 15 દદવસ માું કબજો િઈ સ્કાય છે , અને અસામાન્ય સુંજોગો માું 48
કિાક માું કબજો િઇ શકાય છે .
9 .વળતર કે વધુ વળતર માટે કોટડ રેફરન્સ મેળવવા પર્ે છે.
10. સંપાદન મુકત કરવા અંગે.
કબજો િેવાયો હોય અને સરકારને જમીન જરૂરી ન હોય તો સમ્પાદન રદ કરી શકે અને સમ્પાદન
પ્રક્રીયા ના કારણે થયેિ નકશાન બદિ વળતર પણ મળે છે. સરકાર મળ માલિકને જમીન પરત કરે છે.
જમીનના સંપાદન (Land acquisition) ની સંપુણઁ જાણકારી   ઓટોસ્કેલ

More Related Content

What's hot

Leases of Immovable Property
Leases of Immovable PropertyLeases of Immovable Property
Leases of Immovable PropertyAjithaa Edirimane
 
Arrest and Detention-1.pptx
Arrest and Detention-1.pptxArrest and Detention-1.pptx
Arrest and Detention-1.pptxMokshika Sharma
 
LAND LAW - Kuasa PBN
LAND LAW - Kuasa PBNLAND LAW - Kuasa PBN
LAND LAW - Kuasa PBNAmirulAfiq30
 
The punjab land revenue act, 1967 ppt
The punjab land revenue act, 1967 pptThe punjab land revenue act, 1967 ppt
The punjab land revenue act, 1967 pptsobia fatima
 
Jatashankar v. BOR (Land Law Moot)
Jatashankar v. BOR (Land Law Moot)Jatashankar v. BOR (Land Law Moot)
Jatashankar v. BOR (Land Law Moot)Sandeep K Bohra
 
Civil procedure code, 1908 { place of institution of suits }
Civil procedure code, 1908 { place of institution of suits }Civil procedure code, 1908 { place of institution of suits }
Civil procedure code, 1908 { place of institution of suits }ShahMuhammad55
 
TPA presentation
TPA presentationTPA presentation
TPA presentationNirbhayJha3
 
Land Acquisition Act 1894
Land Acquisition Act 1894Land Acquisition Act 1894
Land Acquisition Act 1894ArchDuty
 
Land Acquisition Act 1894
Land Acquisition Act 1894Land Acquisition Act 1894
Land Acquisition Act 1894IshaKhalid3
 
Shanavas powers and functions of revenue officers as executive magistrate
Shanavas powers and functions of revenue officers as executive magistrateShanavas powers and functions of revenue officers as executive magistrate
Shanavas powers and functions of revenue officers as executive magistrateshanavas chithara
 
Salmond's Theory of Sovereignty
Salmond's Theory of SovereigntySalmond's Theory of Sovereignty
Salmond's Theory of SovereigntyA K DAS's | Law
 
Judicial measures of lord cornwallis
Judicial measures of lord cornwallisJudicial measures of lord cornwallis
Judicial measures of lord cornwallisVishwadeep Sharma
 
The powers and functions of the president 2
The powers and functions of the president 2The powers and functions of the president 2
The powers and functions of the president 2Sunit Kapoor
 

What's hot (20)

lease
leaselease
lease
 
Leases of Immovable Property
Leases of Immovable PropertyLeases of Immovable Property
Leases of Immovable Property
 
Arrest and Detention-1.pptx
Arrest and Detention-1.pptxArrest and Detention-1.pptx
Arrest and Detention-1.pptx
 
Union Executive
Union ExecutiveUnion Executive
Union Executive
 
LAND LAW - Kuasa PBN
LAND LAW - Kuasa PBNLAND LAW - Kuasa PBN
LAND LAW - Kuasa PBN
 
Land acquisition (1)
Land acquisition (1)Land acquisition (1)
Land acquisition (1)
 
The punjab land revenue act, 1967 ppt
The punjab land revenue act, 1967 pptThe punjab land revenue act, 1967 ppt
The punjab land revenue act, 1967 ppt
 
Jatashankar v. BOR (Land Law Moot)
Jatashankar v. BOR (Land Law Moot)Jatashankar v. BOR (Land Law Moot)
Jatashankar v. BOR (Land Law Moot)
 
Civil procedure code, 1908 { place of institution of suits }
Civil procedure code, 1908 { place of institution of suits }Civil procedure code, 1908 { place of institution of suits }
Civil procedure code, 1908 { place of institution of suits }
 
TPA presentation
TPA presentationTPA presentation
TPA presentation
 
Land Acquisition Act 1894
Land Acquisition Act 1894Land Acquisition Act 1894
Land Acquisition Act 1894
 
Land Acquisition Act 1894
Land Acquisition Act 1894Land Acquisition Act 1894
Land Acquisition Act 1894
 
Shanavas powers and functions of revenue officers as executive magistrate
Shanavas powers and functions of revenue officers as executive magistrateShanavas powers and functions of revenue officers as executive magistrate
Shanavas powers and functions of revenue officers as executive magistrate
 
Salmond's Theory of Sovereignty
Salmond's Theory of SovereigntySalmond's Theory of Sovereignty
Salmond's Theory of Sovereignty
 
Judicial measures of lord cornwallis
Judicial measures of lord cornwallisJudicial measures of lord cornwallis
Judicial measures of lord cornwallis
 
Indian Land acquisition for public purpose - The Right to Fair Compensation a...
Indian Land acquisition for public purpose - The Right to Fair Compensation a...Indian Land acquisition for public purpose - The Right to Fair Compensation a...
Indian Land acquisition for public purpose - The Right to Fair Compensation a...
 
The Union Judiciary
The Union JudiciaryThe Union Judiciary
The Union Judiciary
 
The powers and functions of the president 2
The powers and functions of the president 2The powers and functions of the president 2
The powers and functions of the president 2
 
Land Law
Land LawLand Law
Land Law
 
Duty to Client
Duty to Client Duty to Client
Duty to Client
 

More from Krunal Mistry

Land re survey in gujarat autoscale
Land re survey in gujarat   autoscaleLand re survey in gujarat   autoscale
Land re survey in gujarat autoscaleKrunal Mistry
 
DOCUMENTS REQUIRED FOR RERA REGISTRATION IN GUJARAT.
DOCUMENTS REQUIRED FOR RERA REGISTRATION IN GUJARAT.DOCUMENTS REQUIRED FOR RERA REGISTRATION IN GUJARAT.
DOCUMENTS REQUIRED FOR RERA REGISTRATION IN GUJARAT.Krunal Mistry
 
7 12 knowlege by autoscale
7 12 knowlege by autoscale7 12 knowlege by autoscale
7 12 knowlege by autoscaleKrunal Mistry
 
Rera rules for gujarat
Rera rules for gujarat Rera rules for gujarat
Rera rules for gujarat Krunal Mistry
 
ટી.પી. સ્કીમ By autoscale
ટી.પી. સ્કીમ By autoscaleટી.પી. સ્કીમ By autoscale
ટી.પી. સ્કીમ By autoscaleKrunal Mistry
 
Rera rules for gujarat by autoscale
Rera rules for gujarat by autoscaleRera rules for gujarat by autoscale
Rera rules for gujarat by autoscaleKrunal Mistry
 

More from Krunal Mistry (6)

Land re survey in gujarat autoscale
Land re survey in gujarat   autoscaleLand re survey in gujarat   autoscale
Land re survey in gujarat autoscale
 
DOCUMENTS REQUIRED FOR RERA REGISTRATION IN GUJARAT.
DOCUMENTS REQUIRED FOR RERA REGISTRATION IN GUJARAT.DOCUMENTS REQUIRED FOR RERA REGISTRATION IN GUJARAT.
DOCUMENTS REQUIRED FOR RERA REGISTRATION IN GUJARAT.
 
7 12 knowlege by autoscale
7 12 knowlege by autoscale7 12 knowlege by autoscale
7 12 knowlege by autoscale
 
Rera rules for gujarat
Rera rules for gujarat Rera rules for gujarat
Rera rules for gujarat
 
ટી.પી. સ્કીમ By autoscale
ટી.પી. સ્કીમ By autoscaleટી.પી. સ્કીમ By autoscale
ટી.પી. સ્કીમ By autoscale
 
Rera rules for gujarat by autoscale
Rera rules for gujarat by autoscaleRera rules for gujarat by autoscale
Rera rules for gujarat by autoscale
 

જમીનના સંપાદન (Land acquisition) ની સંપુણઁ જાણકારી ઓટોસ્કેલ

  • 1. જમીનના સંપાદન (LAND ACQUISITION) ની સંપુણઁ જાણકારી જમીનનું સંપાદન : સરકાર ફરજયાત જમીનનુંસુંપાદન કરે ત્યારે યોગ્ય વળતર રકમ મેળવવા બાબત - સરકાર 2 રીતે ખાનગી માલિકીની જગ્યાઓ િે છે. (1) ટુંકા સમય માટે. (2) િાુંબા સમય માટે / હુંમેશા માટે. Act 1894 જમીન સમ્પાદન અધિધનયમ આખા ગજરાત માું િાગ છે, આથી દરેક ધમિકત નો આખરી માલિક સરકાર જ છે, અને સરકારને સમ્પાદન નો અધિકાર છે. અધિગ્રહણ (Requisition) : ચુંટણી / કાયદો / વ્યવસ્થા જેવી અત્યુંત તાકીદની મયાાદદત સમયમાટે ની સરકારી કાયો માટે ખાનગી ધમિકતો નો અધિગ્રહણ કરે જેનુંવળતર પણ મળે છે, તે સમય દરમ્યાન કબજો સરકારનો રહે છે, આમાું માલિકી હક્ક ખાનગી વ્યદકતનો જ રહે છે, આમાું માલિકી હક્ક સરકાર ને ટ્રાન્સફર નથી થતો માત્ર ને માત્ર કબ્જા હક્ક મળે છે. સંપાદન (Acquisition) : સરકાર િાુંબા સમય માટે / હમેશા ના ઉપયોગ માટે સમ્પાદન કરે જેમાું ખાનગી વ્યદકત નો માલિકી હક્ક નાશ થાય અને સરકાર ને મળે છે. સરકારને સમ્પાદન કરવાની સાવાભોમ સતા છે, બુંિારણ મજબ નક્કી કરેિા ઉપયોગ માટેજ સમ્પાદન કરી શકે જે બુંિારણીય અધિકાર છે
  • 2. શું શું સંપાદન થઇ શકે ? 1. જમીન અને તેની સાથે જોડાયેિી વસ્તઓ 2. જમીન સાથે કાયમી જડી દીિેિ વસ્તઓ 3. મકાન, અન્ય બાુંિકામ 4. કવા,વ્રક્ષો 5. ગોડાઉન,પાઈપિાઇન વગેરે... સંપાદન નો હેતુ - ાહેર / સાવાજધનક હેતઓ માટે સરકારી કચેરી, કોપોરશન, સરકારી યોજના માટે કદરતી આપતી માું અસરગ્રસ્તોને વસાવવા / રહેઠાણ હેત / યાત્રા સ્થળે યાત્રાળુ માટે સધવિા માટે . પબ્જિીક િીમીટેડ કુંપની / પ્રાઈવેટ કુંપની ના અમક હેતઓ માટે પણ ખાનગી ધમિકતો સમ્પાદન કરી શકે છે. જાહેર હેતુ સ્પષ્ટ હોવો જરૂરી છે - 1.સમ્પાદન સંભાવના / શક્યતા નક્કી કરવા , જમીનમાં પ્રવેશ અંગે કીમત અને વળતર મૂલ્ાંકન. 2. કલમ 4 પ્રાથધમક જાહેરનામુ. 3. કલમ 5 વાંિા વચકા , તપાસ ચકાસણી. 4. કલમ 6 આખરી જાહેરનામુ. 5. કલમ 9 (1)(2)(3) ની નોટટસ. 6. જમીન સમ્પાદન એવોર્ડ. 7. જમીન સંમતી એવોર્ડ. 8. સંપાટદત જમીન કબજો. 9. કલમ 18 કોટડ રેફરન્સ (વધુ વળતર માટે). 10. સંપાદન મુકત કરવા અંગે.
  • 3. 1. સંપાદન માટે જમીનના પ્રવેશવા અંગે : સુંપાદન ની જરૂરી ની સુંભાવના / શક્યતા નક્કી કરવા તથા સવે , માપની હદનીશાન અને ચકાસણી માટે , વ્રક્ષો ની ધવગતો , બાુંિકામ ધવગત વગેરે માટે જમીનમાું પવેશવા. નોટીસ : અધિકારીઓ ( બાુંિકામ ખાતું/ માપણી અધિકારી અને અન્ય અધિકારી ) - સામાન્ય સુંજોગોમાું 48 કિાક પેહિા ાણ કરી સવે માટે દાખિ થઈ શકે . આ સવેમાું વ્રક્ષો ની કાપકપ કે ધમિકત ને નકશાન થાય તો માલિક ને વળતર મળે અને આ વળતર માું ધવવાદ હોય તો કિેકટર નો ધનણાય માન્ય રાખવામાું આવે છે. 2. કલમ 4 નું પ્રાથધમક જાહેરનામું : આ ાહેરનામા માું (1) ાહેર હેતની સ્પષ્ટતા (2) જમીનની ધવગતો (3) વાદ-ધવવાદ , ધવરોિ ,તકરાર ની ધવગતો જાહેરનામુ ક્યાં-ક્યાં પ્રધસદ્ધ થા્ છે 1. સરકારી ગેઝેટમાું 2. ઓંછમાુંઓંછા 1 પ્રાદેધશક ભાષાના અખબાર મા 3. સુંપાદન હેઠળ ની જમીન ના ધવસ્તારમાુંના 2 દેધનક અખબારમાું 4. સમ્પાદન ના ધવસ્તારમાું નોટીસ બોડા - જે તે જગ્યા પર 5. પુંચાયત / નગરપાલિકાના નોટીસ બોડા પર પ્રાથધમક જાહેરનામા નું હેતુ દહત િરાવતી ક્યદકત ને ાણ નથી કરતી, તેથી જગૃત રહી પોતા ના હક્ક દહત ની જમીન સમ્પાદન કાયવાાહી ની તકેદારી રાખવી
  • 4. વળતર ટકિંમત 1 ાહેરનામાની છેલ્િી તારીખ વળતર કીમત નક્કી કરવા િેવાય છે. 2 ાહેરનામાની છેલ્િી તારીખ પછી થયેિ જમીન અંગે ના વ્યવહારો અને દકિંમત એ વળતર રકમ નક્કી કરવામાું ઉપયોગમાું કે ધ્યાન માું િેવાતા નથી. 3. કલમ 5 સમ્પાદન સામેના વાંિા : જો નીચે પેકી વાુંિા હોય તો , ાહેરનામું પ્રધસધ્િ થાય બાદ 30 દદવસ ની અંદર ાતે િેલખત અરજી દેવી પડે છે - દહત િરાવતી વ્યક્તત માટે ાહેર હેત વ્યાજબી ના હોય. - ાહેર હેત માટે પસુંદ કરાયેિ જગ્યા અનકળ ન હોય - દશાાવેિ ાહેર હેત માટે બીજી જમીન જેટિી અનકળ ન હોય. - જરૂદરયાત કરતા ધવસ્તાર વધ હોય. સમ્પાદન દ્રેષભધ્િી થતુંહોય. એધતહાધસક કે કિાત્મક સ્મારક ને નકશાન થતુંહોય. - દશાાવેિ ાહેર હેત માટે બીજી જમીન જેટિી અનકળ ન હોય - જરૂરીયાત કરતા ધવસ્તાર વધ હોય. સમ્પાદન દ્રેષભધ્ધ્િ થી થતુંહોય. એધતહાધસક કે કિાત્મક સ્મારક ને નકશાન થતું હોય. માલલકી હક્ક,કબ્જજા હક્ક,ટકિંમત અંગેના વાંિા કલમ 9 માં આવે છે. અરજદારે ને સુંભાળવાની તક અને વધ તપાસ નો એહવાિ સરકારમાું ાય છે અને આ ક્સ્થતી માું સરકાર ને િાગે કે વાુંિા યોગ્ય છે સમ્પાદન રોકી શકે છે, અને જો સરકાર વાુંિા ને કાઢી નાખે / દાદ ના આપે તો તે માત્ર કોટામાું જઈ શકતુંનથી , જેના અપવાદ રૂપે જો દ્રેષબધ્િીથી સમ્પાદન થતુંહોય તો કોટામાું જઈ શકાય છે.
  • 5. 4. કલમ 6- આખરી જાહેરનામું : કિમ 4 (પ્રાથધમક ાહેરનામ ) બાદ ાહેર હેતના સુંદભા જરૂરી તપાસ / ચકાસણી / વૈકધ્લ્પક જમીનો ની ઉપ્િભ્િતા / અસરગ્રસ્તો ની ક્સ્થતી / જમીનના માપ અને વણાન / વાુંિા ની તપાસ / રૂબરૂ સનવાણી બાદ સરકાર નક્કી કરે છે કે સમ્પાદન કરવુંકે નદહ, અને જો સુંપાદન કરવા નો ધનણાય આવે તો જે ાહેરનામ પ્રધસદ્ધ કે તે આખરી ાહેરનામ ગણાય છે. કિમ 6 નુંાહેરનામ અંધતમ ધનણાય ની ાહેરાત છે, જેમાું તમામ ધવગતો હોય છે. ાહેરનામ ક્યાું ક્યાું પ્રધસધ્િ થાય છે. 1. સરકારી ગેઝેટમાું 2. દેધનક અખબારોમાું 3. ગ્રામપુંચાયત / નગરપાલિકા નોટીસબોડા પર ભાવ અને વળતર ની ગણતરી : વળતર ગણતરી ની ચાર પ્રદ્ધતી છે. 1. સુંભધવત ભાડાની રકમના આઘારે 2. મેહ્સિ આકારના ગણાુંકના આઘારે 3. સુંભધવત ચોખ્ખી આવકના આઘારે 4. અન્ય જમીન ના વેચાણના દાખિાના આિરે (છેલ્િા 5 વષા નો વેચાણ ધવગત ઘ્યાન માું િેવાય છે) ટકિંમત નક્કી કરવામાં ધ્્ાનમાં લેવાતા મુંદાઓ : 1. છેલ્િા 5 વષાના તેના જેવીજ જમીન ની વેચાણ ધવગત 2. ફળદ્રપતા 3. ધસિંચાઈ 4. ઉત્પાદકતા 5 . ક્ષેત્રફળ 6. જમીનનો આકાર 7. રસ્તાથી અંતર
  • 6. 8. ગામતળ થી અંતર 9. ધવકાસ ની શક્યતા 10. િેવિ 11. અન્ય િાભ / ગેર િાભ વ્રક્ષો ની કીમત માટે વ્રક્ષો ની ઉંમર , િેરાવો ,ફ્ળાઉ શક્તત ,ખેતીવાડી / જ ુંગિ ખાતા ના અિકારી નો અલભપ્રાય બાુંિકામ / ધસિંચાઈખાતા અધિકારી નુંએસ્ટીમેન્ટ જમીનના ટકડા પડવાથી કે ધવખટા પડવાથી િુંિા - રોજગારને અસર થવાથી નકશાન પણ ધ્યાનમાું િેવાય. ઉભાપાકને થતુંનકશાન પણ વળતર ને પાત્ર છે. દકિંમત કિમ 4 ના ાહેરનામાું ના છેલ્િી પ્રધસદ્ધ થયેિી તારીખ ના રોજ ગણાય છે, પછી કબા સિીના સમય માટે 12% કીમત આપવામાું આવે છે. સોલેશ્્મ ની રકમ : આવકનુંસાિન (જમીન) સુંપાદદત થી જે તકિીફ પડે જેના વળતર રૂપે વિારાના 30% રકમ અપાય છે તેને સોિેશ્યમ કેહવાય છે. (મળ રકમ +12% વિારો + ધવિુંબ નો વ્યાજ * 30% = સોિેશ્યમ) પાક ના નકશાન ના વળતર સામે સોિેશ્યમ ના મળે. હુંગામી સમ્પાદન માું સોિેશ્યમ ના મળે. 5. કલમ 9 (1) (2) (3) ની નોટીસ :  કિમ 6 (આખરી ાહેરનામ ) ની નોટીસ સરકાર મોકિે છે કે જો વાુંિો હોય તો તેની ાણ નોટીસના 15 દદવસમાું યોગ્ય પરાવા સાથે કરવી  વળતરની રકમ અંગે ના વાુંિા / માલિકી હક્ક અંગેના વાુંિા આ નોટીસ પછી રજ થાય છે.
  • 7. 6 . કલમ 11 જમીન સમ્પાદન એવોર્ડ : કિમ 9 નો ધનણાય (હોવા અંગે ધનણાય) એવોડામાું ાહેર થયા. આ એવોડા ાહેર કરવો ફરજીયાત છે, સમ્પાદન એવોડા ાહેર ન કરાય તો અમ્પદ્ન પ્રદકયા રદ થાય છે. 7 . સંમતી એવોર્ડ :  દકિંમત ની આકરણી અને તેની ફાળવણી સાથે સહમત કરારનામું કરી સુંમતી એવોડા ાહેર કરી શક્ય શકાય  સુંમતી એવોડા દરમ્યાન જમીન ની કીમત +30% સોિેશ્યમ + 35% પ્રોત્સાહક રકમ મળે  સુંમતી એવોડા પછી વધ રકમ માુંગી ન શકે 8. સંપાટદત જમીન નો કબજો ખાનગી માલિકી હક્ક - જયાું સિી કબજો િેવામાું ના આવે ત્યાું સિી ખાનગી હક્ક ચાલ રહે અને તેનો ઉપયોગ કરી શકે ( માલિકી હક્ક છે ખાનગી વ્યક્તત તેનો વપરાશ કરી શકે છે. કબા વખતે 80% રકમ ભરવી પડે છે. - કબજો િેવાની કોઈ સમયમયાાદા નથી અને કબજો િેતી વખતે રોજકામ / કબ્જા પાવતી તેયાર કરી આપે. - સમ્પાદન થયા બાદ નોટીસ ના 15 દદવસ માું કબજો િઈ સ્કાય છે , અને અસામાન્ય સુંજોગો માું 48 કિાક માું કબજો િઇ શકાય છે . 9 .વળતર કે વધુ વળતર માટે કોટડ રેફરન્સ મેળવવા પર્ે છે. 10. સંપાદન મુકત કરવા અંગે. કબજો િેવાયો હોય અને સરકારને જમીન જરૂરી ન હોય તો સમ્પાદન રદ કરી શકે અને સમ્પાદન પ્રક્રીયા ના કારણે થયેિ નકશાન બદિ વળતર પણ મળે છે. સરકાર મળ માલિકને જમીન પરત કરે છે.