Beginners Guide to TikTok for Search - Rachel Pearson - We are Tilt __ Bright...
Turbine start up Kwu 210 mw
1. 1 N S PATEL OPERATION 4&5 WTPS
Vacuum Pulling System:
1. બન્ને condenser water side charge હોવા જોઈઍ. એક CW Pump ચાલુ હોવા જોઈઍ.
2. Condenser ની એર લાઈન પર આવેલા એર Isolating Valve OPEN હોવા જોઈઍ.
3. Hot well level normal હોવુ જોઈઍ. તથા એક CE Pump R/C પર ચાલુ હોવો જોઈએ.
4. SEAL steam control valve બંધ હોવા જોઈઍ તેની આગળનો Isolating valve OPEN હોવા
જોઈઍ.( Modify line પર નો Isolating valve CLOSED હોવા જોઈઍ.)
5. AUXI. PRDS to GSS header line Charge હોવી જોઈએ.
6. MAW-10 અને MAL-81 બંધ કરી MAW-10 પહેલાનો atmospheric Drain OPEN હોવા જોઈઍ.
7. Gland Steam cooler syphon પાણી થી ભરેલો હોવું જોઈએ.
8. LEAK Steam control valve CLOSED હોવા જોઈઍ.
9. બન્ને Vacuum Pump ની સેપરેટર Tank નુ level Normal હોવું જોઈઍ.
10. AUXI PRDS પરથી આવતી steam નું Temperature > 180 ° C થી વધારે હોવું જોઈએ.
11. સૌ પ્રથમ vacuum BKR valve બંધ કરવો અને water sealing આપવું
12. બન્ને vacuum Pump ના R/C Pump વારાફરથી ચાલુ કરવા flow > 40 GPM થી વધારે હોવો
જોઈઍ. જો flow ઓછો હશે તો vacuum pump ચાલુ થશે નહહ.
13. હવે એક vacuum pump ચાલુ કરી તેનો system Inlet valve OPEN AUTO પર ખુલી જશે
જો ના OPEN થાય તો Manuel Mode કરી OPEN કરવો.
14. જ્યારે vacuum > 0.15 kg/cm² થાય seal steam control valve OPEN કરી Turbine
Sealing આપવું Pressure 0.10 kg/cm² maintain કરવું GSS exhauster blower એક ચાલુ
કરવું. ત્યાર બાદ બીજો vacuum Pump ચાલુ કરી તેનો system inlet valve OPEN કરવો.
15. Vacuum વધારતા જઈ 0.90 kg/cm² full લઈ લેવું
16. Turbine Turbo supervisory Parameter બધા જ નોંધી લેવા.
Boiler Lit-up હોય અને Drum Pressure 08 to 10 kg/cm² હોય ત્યારે Main Steam Line charge
કરવી. Line charge કરતા પહેલા નીચેના Drain OPEN હોવા જોઈએ
At 16 Mtr BOILER. M.S.Line Drain LHS/RHS
AUXI PRDS Before small control valve at 16 mtr BOILER
DDT – M.S Strainer Drain LHS/RHS
DDT- HPT Before seat drain LHS/RHS
Main Steam Line bypass valve દ્વારા charge કરવી
2. 2 N S PATEL OPERATION 4&5 WTPS
જ્યારે Main steam line Temperature 100 to 150 °C થાય ત્યાર પછી Boiler Main Steam Stop
Valve ધીમે ધીમે full Open કરવા. બન્ને valve FULL OPEN થયા બાદ તેના bypass valve બન્ને
બંધ કરવા
HP/LP Bypass System charge:-
LP bypass OPEN કરતા પહેલા નીચે મુજબની Condition હોવી જોઈએ
1. C.E Pump discharge pressure > 15 kg/cm² વધારે હોવું જોઈએ
2. Vacuum > 0.7 kg/cm² વધારે હોવું જોઈએ
3. Exhaust Temperature < 90 °C થી ઓછં હોવું જોઈએ
4. કોઈપણ એક BFP ચાલુ હોવો જોઈએ
નીચેના Drain OPEN
1. HRH Strainer Drain LHS/RHS
2. CRH Line Pot Drain LHS/RHS
3. CRH Body Drain LHS/RHS
4. HP Bypass Pot Drain LHS/RHS
5. IPT Before Seat Drain LHS/RHS
6. LP Bypass body Drain LHS/RHS
7. LP Bypass down steam line Drain LHS/RHS
HP bypass BD valve નો MOV Full OPEN કરવો
HP oil pump કોઇપણ એક ચાલુ કરવો અથવા auto mode માં Auto પર રાખવું
BD valve ને Auto પર રાખવા માટે 50 kg/cm² set point રાખવો અથવા manual Mode પર
25% જેટલો OPEN રાખવો
BPE1 અને BPE2 temperature પ્રમાણે OPEN/CLOSE કરવા
હવે Manual Mode પર LP Bypass ધીમે ધીમે Full OPEN કરવા
HP Bypass Manual Mode પર 5% OPEN કરવા
HP Bypass down steam temperature 100 °C થી વધારે થયા પછી HP Bypass વધારે
OPEN કરવા જે નીચે મુજબ steam parameter maintain કરવા
M.S PR. - 50 KG/CM² /TEMP - 280 TO 300 °C FLOW- > 15% Load (>100 t/hrs )
HRH PRESSURE – 8 TO 12 kg/cm² Temp – 260 to 280 °C
આ બધા જ Drain
vacuum જ્યારે 400
mm of hg વધારે હોય
ત્યારે Flash Tank માં
change કરી લેવા
3. 3 N S PATEL OPERATION 4&5 WTPS
ઉપર મુજબના Parameter આવ્યા પછી STOP valve ખોલવા માટે X1,X2 અને X3 CRITERIA
ચેક કરી Fulfilled થવા જોઈએ
TSE is selected in ADMISSION MODE and upper temperature margin > 30 °K
HP/IP trim device is "ON"
નીચે મુજબની SLCs are "ON"
(A) - Oil pumps and turning gear
(B) - LP Water injection valves
(C) - MAL drain valves
(D) - HPCVs warm-up controller drain valves
(E) - Condensate pumps
Turbine Reset કરવા માટે Starting Device (Zero) કરવી
જો control oil pressure ઓછં હોય તો, governing system ના filters change over કરવા
હવે Starting Device ધીમે ધીમે 30 to 35 % Open કરવી જેમા start-up oil pressure ઘટતું જશે
અને Trip Oil pressure વધતું જશે ત્યારબાદ STOP valve Open થઈ જશે Starting Device અને
Speeder Gear 100% Full OPEN
બધા Stop valve OPEN થયા પછી T5 Relay Reset કરી, Mal-11/12 Drain OPEN ચેક કરવા
Steam parameter માટે X4- અને X5 criteria fulfilled થયા પછી જ ૬૦૦ RPM speed લઇ શકાય
Turbine ની speed બન્ને Governor દ્વારા લઇ શકાય છે. (અ) Hydraulic Governor (બ) EHC
EHC Rolling Method: ----
1. EHC “0” Position પર હોવું જોઈએ તથા તેના બન્ને Isolating Valve OPEN હોવા જોઇએ.
2. Starting Device અને Speeder Gear 100% Full OPEN
3. જ્યારે SLL Device 70-75 % આવશે ત્યારે Auxi Sec Oil Pressure @4.2 kg/cm² હશે
4. FGMO “OFF” હોવું જોઈએ
5. Load Gradient “OFF” હોવું જોઈએ અને Set Point 10 MW પર હોવો જોઈએ
6. Load Limiter 100 to 220 MW હશે ચેક કરી લેવું
7. Pressure control loop “ Limit Pressure Mode” પર હોવું જોઈએ
8. Speed controller Active હોવું જોઈએ (Yellow color ની પટ્ટી )
9. TSE “ON” હોવું જોઈએ
10. Speed Reference “0” હોવું જોઈએ અથવા બારીંગ gear Speed જેટલો હોવો જોઈએ
Starting Device “0”
Control oil pre = 6 - 6.5 kg/cm²
Trip oil pressure = 5.5 - 6 kg/cm²
Start-up oil pre = 5.5 - 6 kg/cm²
Auxiliary Sec oil pre = 0 kg/cm²
4. 4 N S PATEL OPERATION 4&5 WTPS
11. HP/IP Trim Device “ ON” હોવું જોઈએ
12. Tracking Device “OFF” હશે
13. Turbine Reset હોવું જોઈએ( Red color ની પટ્ટી )
14. GCB OPEN હોવું જોઈએ ( Red color ની પટ્ટી )
15. TSE upper temperature margin > 40 °K
16. Make the Tracking device "ON"
17. Steam parameter માટે X4- અને X5 criteria fulfilled થયા પછી જ ૬૦૦ RPM speed માટે
Speed Reference (Nr) 600 RPM મુકવો
18. EHC વઘવાનો command આવશે સાથે speed વધશે Turbine Parameters All turbo
supervisory parameters are normal, Bearing/ Absolute Shaft Vibrations નોંધી લેવા
19. Gate gearing valve (Barring gear) closed at 240 rpm.
20.JOP trips at 540 rpm
21. 600 RPM પર 30 mint Socking આપવું જેમા HP Overall Expansion 6.0 mm, HP
casing Temp 200 to 250 °C હોવા જોઈએ TSE upper margin (admission mode) is
achieved @ 35°K. During soaking period ensure
22.X6- Main steam temp HP bypass < Mid metal temp of HP casing or HP shaft+x6
23.X6 criteria fulfilled થયા બાદ ૬૦૦-3000 RPM speed માટે Speed Reference (Nr)
3000 RPM મુકવો
24.EHC વઘવાનો command આવશે સાથે speed વધશે A.O.P. trips at 2850 RPM
25.Turbine speed stabilizes at 3000 RPM
26.Turbine expansion and axial shift are normal Expansion should increase steadily
27.Lube oil temperature is maintained between 42 °C Temp control valve Auto mode
28.Soaking of turbine at 3000 rpm (about 15 min) till X7 criteria for raising IP mid shaft
temperature is fulfilled
29.Re-heat before LPBY < Mid wall temp of IP shaft+X7
30.X7 criteria fulfilled થયા બાદ Synchronize the generator
31. Generator load 20 MW થી વધવાથી load control mode “ON” થશે.(Red Colour)
32.HP bypass બંધ કરવા અને LP bypass Auto mode પર બંધ થઈ જશે(Auto Mode)
33.Flash Tank અને DDT ના બધા Drain બંધ કરવા
5. 5 N S PATEL OPERATION 4&5 WTPS
34.Worm-up SLC ‘ON’ હોય તો ‘OFF’ કરી Mal-11/Mal-12 બંધ કરવા
35.H2 cooler ના valve OPEN કરાવવા અને Temp Maintain કરાવવા
36.LPH ના ઑઈલ NRV Open કરી LPH Service માં મુકવા
37.Load 50 MW થી વધારે થયા પછી UAT-A/B Service માં મુકવા
38.Load 50 MW થી વધારે થયા પછી Seal steam pressure controller અને Leak steam
controller change over કરી લેવું (maintain gland steam header pressure at 0.01 –
0.015 kg/cm².)
39.Turbine Turbo supervisory Parameters Axial shift, Differential Expansion within limit
40.Mal Drain SLC “OFF” કરી Temperature પ્રમાણે MAL Drain બંધ કરવા
41. Load 90 MW to 100 MW HPH 5/6 Service માં મુકવા
42.HPH આવ્યા બાદ Auxiliaries PRDS change over કરવું
TRACKING DEVICE: - જ્યારે EHC fail થાય ત્યારે tracking device “ON” હશે ત્યારે બધો control
HC પર આવી જશે અને M/C પરનો load 10% વધુ આવી જશે અને M/C overload થતા અટકશે
જ્યારે M/C trip થશે ત્યારે Manual / automatically “OFF” થઈ જશે
HP/IP Trim Device: - HP turbine exhaust temperature control કરવા માટે આ Device
આપવામાં આવેલ છે. HP exhaust અથવા CRH Pressure 32 kg/cm² થી વધુ હોય, Generator
load 20% કરતા (40 MW) થી ઓછો હોય ત્યારે આ Device દ્વારા IP control valve નું secondary
oil drain થવાથી control valve બંધ થશે અને HP Turbine દ્વારા load લેવાથી exhaust
temperature ઓછં થશે.
Dn/Dt Operations: - જ્યારે TSE margin બરાબર હોય ત્યારે Turbine speed raise કરવા માટે
એટલે કે 600 RPM to 3000 RPM સુધી. પરતું જ્યારે TSE margin ઓછં હશે ત્યારે આ loop કાયય
કરે છે. (Pressure / Temperature margin) Dn/Dt speed વધવાનો દર ચેક કરે છે જ્યારે speed
600 to 3000 RPM વધારતા ની speed વધવાનો દર 100 RPM/MIN થી ઓછો થાય ત્યારે
Dn/Dt operate થશે અને control valve/ stop valve બંધ થવાનો command આપશે
1. Speeder gear “0” position હશે અથવા SLLD ઓછં open હોય
2. TSE margin > 30 °C થી ઓછં હોય
3. Actual speed 2850 RPM થી ઓછી હોય
4. ESV/IV Full Open & Generator BKR OFF હોવું જોઈએ
5. Speed set point માં ફેરફાર કરવાથી અથવા 700 RPM થી speed વધુ હોય ત્યારે