SlideShare a Scribd company logo
1 of 2
અડધું શરીર સવાયું જવન!
જના ઈસી કા નામ હૈ...

અકલપય શારીિરક અકમતા છતાં અનેકિવધ પવૃિતઓમાં અગસર િનક
વૉયચીક, શારીિરક પંગુતાને નાથીને વટથી કેમ જવી શકાય એનું અનોખું અને
જવંત
ઉદાહરણ
છે
પફલ

શાહ

એ લખે છે . કાંસકાથી વાળ ઓળે છે . બશથી દાંત ઘસે છે . ગલાસથી પાણી પીવે છે . ફોનના
જવાબ આપે છે . દાઢી કરે છે . કૉમપયુટર વાપરે છે . ટેિનસ બોલ ફેકે છે . ડમ પેડલસ વગાડે છે .
િસવિમગ
કરે
છે .
ગોલફ
રમે
છે .
સકાય-ડાઈિવગ
કરે
છે .
પણ એમાં નવું શું કે નોધ લેવી પડે? આવું તો બધા કરતા હોય કે કરી શકે. હા પણ િનક વૉયચીક
આ બધું કરે, તયારે માત નોધ જ ન લેવી પડે પણ સલામ સુધધાં કરવી જ પડે. કારણ કે િનકને
નથી એકેય હાથ કે નથી એકેય પગ! ’િનક’ વૉયચીક ઊફે િનકોલસ જે મસ વૉયચીક આવી
અકલપય શારીિરક અકમતા છતાં કરોડો સામાનય માણસ જે વું જવન ગુજરે છે . એની આ
કાિબલ-એ-દાદ િહમત અનેકને પેરણા, આશા અને જવતા રહેવાનાં કારણો પૂરાં પાડે છે .
૧૯૮૨ની ચોથી િડસેમબરે ઑસટેિલયાના મેલબોનરમાં ડુસકા અને બોરીસ વૉયચુકને ઘરે િનક
’ટેટા-એમેિલયા િસનડોમ’ સાથે જનમયો. જવલલે જ દેખાતી આ બીમારીમાં નવજત િશશુ હાથ
કે પગ વગર જનમે છે . િનકને પણ પગને નામે બે સાવ નાના કે િમની પગ હતા, જે માંથી એક
પગમાં બે આંગળા હતા. આ િસવાય િનક પૂરેપૂરો દુરસત-તંદુરસત. એના બનને ભાઈ િમચેલ
અને
એરોન
એકદમ
નોમરલ.
જનમ કે એની સાથે ભેટમાં આવેલી પંગુતામાં િનકે કંઈ કરવાનું નહોતું, પરંતુ અતયંત દોહલું
અને મુશકેલ જવન એને આવકારવા માટે બનને હાથ પહોળા કરીને ઊભું હતું. સંપૂણર માનિસક
સજજતા છતાં માત શારીિરક પંગુતાને લીધે િનક સામાનય બાળકો માટેની સકૂલમાં ન જઈ
શકયો, કારણ કે કાયદો એને રોકતો હતો. પરંતુ આ કાયદામાં ફેરફાર થયા બાદ મુખય પવાહની
સામાનય બાળકો માટેની સકૂલમાં એડિમશન મેળવનારો સવરપથમ િવદાથી િનક બનયો.
જોકે સકૂલ એડિમશનથી જં ગ િજતાઈ નહોતો ગયો, િનકના અસલી જં ગની શરઆત થઈ
હતી. કાયદામાં ફેરફાર થયો પણ લોકોના મન બદલવાનું આસાન નથી. હાથ-પગની
ગેરહાજરીને લીધે અનય િવદાથીઓ એની મજક કરવા માંડયા. કનડગત એટલી વધી ગઈ કે
િનક હતાશાની ગતારમાં સરી પડયો. આ િડપેશનની માતાનો કયાસ એ હકીકત પરથી આવે છે કે
માત આઠ વષરની ઉમરે તે આપઘાતના િવચાર કરવા માંડયો હતો. દસ વષરની ઉમરે બાથટબમાં
ડૂબી
જવાનો
પયાસ
પણ
કયો.
સદભાગયે િનકને મા-બાપનો એટલો બધો પેમ મળયો કે હતાશા અને આતમઘાતી િવચારોનું
સાવ બાષપીભવન થઈ ગયું. એ માનવા લાગયો કે ઈશવર પાસે મારા જવન માટે કોઈ અલગ
પલાન
લાગે
છે
એટલે
જ
ડૂબવા
ન
દીધો.
આગળ જતા િનક દુિનયાભરને સમજવવા માંડયો કે જે હદય (વયિકત) પોતાનું કાયર કરવા
ઈચછુ ક હોય તેનો ઈશવર ઉપયોગ કરે ને કરે જ. ગમે તેવી અને દરેક પંગુતાને પહોચી વળવા
માટે ઈશવર ખૂબ સકમ અને શિકતશાળી છે . િનક વૉયચીકની ઈશવર પરની શદધા અને આસથા
ગજબનાક છે . શરઆતમાં િનક પાથરના કરતો કે હે પભુ મને હાથ અને પગ આપ, અને જો
મારી પાથરનાનો અસવીકાર કરીશ તો હુ ં તારી પશંસા કરવાનું છોડી દઈશ. પરંતુ માતાએ
બતાવેલા એક અખબારી કિટગને પગલે એની શદધાને એક નવું જ પિરમાણ મળયું. એ
અખબારમાં ભયંકર પંગુતા સાથે બાખડતા એક માનવી અંગે લેખ હતો. િનકને સમજયું કે
આવો સંઘષર કરનારો હુ ં એકલદોકલ નથી. આ સાથે જ પોતાની પંગુતાને એ સહજભાવે
સમજતો-સવીકારતો
થયો.
ઉમર વધવા સાથે િનક બરાબર ઝળકવા માંડયો. એ રાજયકકાની ટીમનો કેપટન બનયો. સથાિનક
ધમારદા સંસથાઓ માટે અને અપંગો માટેના ચેિરટી કાયરમાં એ સહભાગી થવા માંડયો. ૧૭મા
વષે તેણે િવદાથીઓના જૂ થને પવચન આપવાનું શર કયુ. આને પાયો બનાવીને િનકે ’લાઈફ
ર
િવધાઉટ િલમબસ’ નામના એન.જ.ઓ.ની સથાપના કરી. ૨૦૦૫માં તો એ યંગ ઑસટેિલયન
ઑફ ધ યરના એવૉડર માટે નોિમનેટ થયો હતો. તયારે િનક ઈશવરના ચમતકારમાં તયાં સુધી
માનતો કે પોતાના કબાટમાં કાયમ બૂટની જોડ રાખતો... ભગવાન પગ આપે તો તરત જ બૂટ
પહેરી
શકાય!
માત ૨૨ વષરની ઉમરે તેણે એકાઉનટનસી અને ફાયનાિનશયલ પલાિનગમાં ગેજયુએશન કયુર.
પરંતુ કારિકદી બનાવી મોિટવેશનલ સપીકર (પેરણાદાયી વકતા) તરીકેની. આજ સુધી પાંચ
ઉપખંડના ૨૪ દેશના તીસ લાખથી વધુ લોકો સમક તે પવચન આપી ચૂકયો છે .
આ ઉપરાંત િનકે પુસતક લખયું. મોિટવેશનલ ડીવીડી માકેટમાં મૂકી. એના જવન પર
ડૉકયુમેનટરી બની, શોટર િફલમ બની, બેસટ એકટરનો એવૉડર સુધધાં મળયો...
હાલ િનક અમેિરકાના લોસ એજલસમાં રહે છે . ૨૦૧૨ની ૧૨મી ફેબુઆરીએ પોતાની
િપયતમાને પરણયો. આ વષરની ૧૩મી ફેબુઆરીએ પુતનો િપતા બનયો.
ઈનટરનેટ પર ઉપલબધ િનકના પતની પહેલી લાઈન સાથે સમાપન કરીએ: મારં નામ િનક
વૉયચીક છે અને ૩૦ વષર અગાઉ હાથ કે પગ વગર જનમવા બદલ હુ ં (ઈશવરનો) આભારી
છુ ં ...

More Related Content

Viewers also liked

Viewers also liked (13)

Bonstempos
BonstemposBonstempos
Bonstempos
 
Design office-tower
Design office-towerDesign office-tower
Design office-tower
 
Diário Oficial de Guarujá - 18-05-12
Diário Oficial de Guarujá - 18-05-12Diário Oficial de Guarujá - 18-05-12
Diário Oficial de Guarujá - 18-05-12
 
Diário Oficial de Guarujá - 11 08-11
Diário Oficial de Guarujá - 11 08-11Diário Oficial de Guarujá - 11 08-11
Diário Oficial de Guarujá - 11 08-11
 
Diário Oficial de Guarujá - 29 09-11
Diário Oficial de Guarujá - 29 09-11Diário Oficial de Guarujá - 29 09-11
Diário Oficial de Guarujá - 29 09-11
 
Portfolio
PortfolioPortfolio
Portfolio
 
MY C.V 1
MY C.V 1MY C.V 1
MY C.V 1
 
Participacion comunitariaygac
Participacion comunitariaygacParticipacion comunitariaygac
Participacion comunitariaygac
 
Westernblot
WesternblotWesternblot
Westernblot
 
Pitch - Cade Viagens
Pitch - Cade ViagensPitch - Cade Viagens
Pitch - Cade Viagens
 
Diário Oficial de Guarujá - 10-11-2011
Diário Oficial de Guarujá - 10-11-2011Diário Oficial de Guarujá - 10-11-2011
Diário Oficial de Guarujá - 10-11-2011
 
El alcohol y las drogas javi y fernando real
El alcohol y las drogas   javi y fernando realEl alcohol y las drogas   javi y fernando real
El alcohol y las drogas javi y fernando real
 
El parto alejandro
El parto   alejandroEl parto   alejandro
El parto alejandro
 

અડધું શરીર સવાયું જીવન

  • 1. અડધું શરીર સવાયું જવન! જના ઈસી કા નામ હૈ... અકલપય શારીિરક અકમતા છતાં અનેકિવધ પવૃિતઓમાં અગસર િનક વૉયચીક, શારીિરક પંગુતાને નાથીને વટથી કેમ જવી શકાય એનું અનોખું અને જવંત ઉદાહરણ છે પફલ શાહ એ લખે છે . કાંસકાથી વાળ ઓળે છે . બશથી દાંત ઘસે છે . ગલાસથી પાણી પીવે છે . ફોનના જવાબ આપે છે . દાઢી કરે છે . કૉમપયુટર વાપરે છે . ટેિનસ બોલ ફેકે છે . ડમ પેડલસ વગાડે છે . િસવિમગ કરે છે . ગોલફ રમે છે . સકાય-ડાઈિવગ કરે છે . પણ એમાં નવું શું કે નોધ લેવી પડે? આવું તો બધા કરતા હોય કે કરી શકે. હા પણ િનક વૉયચીક આ બધું કરે, તયારે માત નોધ જ ન લેવી પડે પણ સલામ સુધધાં કરવી જ પડે. કારણ કે િનકને નથી એકેય હાથ કે નથી એકેય પગ! ’િનક’ વૉયચીક ઊફે િનકોલસ જે મસ વૉયચીક આવી અકલપય શારીિરક અકમતા છતાં કરોડો સામાનય માણસ જે વું જવન ગુજરે છે . એની આ કાિબલ-એ-દાદ િહમત અનેકને પેરણા, આશા અને જવતા રહેવાનાં કારણો પૂરાં પાડે છે . ૧૯૮૨ની ચોથી િડસેમબરે ઑસટેિલયાના મેલબોનરમાં ડુસકા અને બોરીસ વૉયચુકને ઘરે િનક ’ટેટા-એમેિલયા િસનડોમ’ સાથે જનમયો. જવલલે જ દેખાતી આ બીમારીમાં નવજત િશશુ હાથ કે પગ વગર જનમે છે . િનકને પણ પગને નામે બે સાવ નાના કે િમની પગ હતા, જે માંથી એક પગમાં બે આંગળા હતા. આ િસવાય િનક પૂરેપૂરો દુરસત-તંદુરસત. એના બનને ભાઈ િમચેલ અને એરોન એકદમ નોમરલ. જનમ કે એની સાથે ભેટમાં આવેલી પંગુતામાં િનકે કંઈ કરવાનું નહોતું, પરંતુ અતયંત દોહલું અને મુશકેલ જવન એને આવકારવા માટે બનને હાથ પહોળા કરીને ઊભું હતું. સંપૂણર માનિસક સજજતા છતાં માત શારીિરક પંગુતાને લીધે િનક સામાનય બાળકો માટેની સકૂલમાં ન જઈ શકયો, કારણ કે કાયદો એને રોકતો હતો. પરંતુ આ કાયદામાં ફેરફાર થયા બાદ મુખય પવાહની સામાનય બાળકો માટેની સકૂલમાં એડિમશન મેળવનારો સવરપથમ િવદાથી િનક બનયો. જોકે સકૂલ એડિમશનથી જં ગ િજતાઈ નહોતો ગયો, િનકના અસલી જં ગની શરઆત થઈ હતી. કાયદામાં ફેરફાર થયો પણ લોકોના મન બદલવાનું આસાન નથી. હાથ-પગની ગેરહાજરીને લીધે અનય િવદાથીઓ એની મજક કરવા માંડયા. કનડગત એટલી વધી ગઈ કે
  • 2. િનક હતાશાની ગતારમાં સરી પડયો. આ િડપેશનની માતાનો કયાસ એ હકીકત પરથી આવે છે કે માત આઠ વષરની ઉમરે તે આપઘાતના િવચાર કરવા માંડયો હતો. દસ વષરની ઉમરે બાથટબમાં ડૂબી જવાનો પયાસ પણ કયો. સદભાગયે િનકને મા-બાપનો એટલો બધો પેમ મળયો કે હતાશા અને આતમઘાતી િવચારોનું સાવ બાષપીભવન થઈ ગયું. એ માનવા લાગયો કે ઈશવર પાસે મારા જવન માટે કોઈ અલગ પલાન લાગે છે એટલે જ ડૂબવા ન દીધો. આગળ જતા િનક દુિનયાભરને સમજવવા માંડયો કે જે હદય (વયિકત) પોતાનું કાયર કરવા ઈચછુ ક હોય તેનો ઈશવર ઉપયોગ કરે ને કરે જ. ગમે તેવી અને દરેક પંગુતાને પહોચી વળવા માટે ઈશવર ખૂબ સકમ અને શિકતશાળી છે . િનક વૉયચીકની ઈશવર પરની શદધા અને આસથા ગજબનાક છે . શરઆતમાં િનક પાથરના કરતો કે હે પભુ મને હાથ અને પગ આપ, અને જો મારી પાથરનાનો અસવીકાર કરીશ તો હુ ં તારી પશંસા કરવાનું છોડી દઈશ. પરંતુ માતાએ બતાવેલા એક અખબારી કિટગને પગલે એની શદધાને એક નવું જ પિરમાણ મળયું. એ અખબારમાં ભયંકર પંગુતા સાથે બાખડતા એક માનવી અંગે લેખ હતો. િનકને સમજયું કે આવો સંઘષર કરનારો હુ ં એકલદોકલ નથી. આ સાથે જ પોતાની પંગુતાને એ સહજભાવે સમજતો-સવીકારતો થયો. ઉમર વધવા સાથે િનક બરાબર ઝળકવા માંડયો. એ રાજયકકાની ટીમનો કેપટન બનયો. સથાિનક ધમારદા સંસથાઓ માટે અને અપંગો માટેના ચેિરટી કાયરમાં એ સહભાગી થવા માંડયો. ૧૭મા વષે તેણે િવદાથીઓના જૂ થને પવચન આપવાનું શર કયુ. આને પાયો બનાવીને િનકે ’લાઈફ ર િવધાઉટ િલમબસ’ નામના એન.જ.ઓ.ની સથાપના કરી. ૨૦૦૫માં તો એ યંગ ઑસટેિલયન ઑફ ધ યરના એવૉડર માટે નોિમનેટ થયો હતો. તયારે િનક ઈશવરના ચમતકારમાં તયાં સુધી માનતો કે પોતાના કબાટમાં કાયમ બૂટની જોડ રાખતો... ભગવાન પગ આપે તો તરત જ બૂટ પહેરી શકાય! માત ૨૨ વષરની ઉમરે તેણે એકાઉનટનસી અને ફાયનાિનશયલ પલાિનગમાં ગેજયુએશન કયુર. પરંતુ કારિકદી બનાવી મોિટવેશનલ સપીકર (પેરણાદાયી વકતા) તરીકેની. આજ સુધી પાંચ ઉપખંડના ૨૪ દેશના તીસ લાખથી વધુ લોકો સમક તે પવચન આપી ચૂકયો છે . આ ઉપરાંત િનકે પુસતક લખયું. મોિટવેશનલ ડીવીડી માકેટમાં મૂકી. એના જવન પર ડૉકયુમેનટરી બની, શોટર િફલમ બની, બેસટ એકટરનો એવૉડર સુધધાં મળયો... હાલ િનક અમેિરકાના લોસ એજલસમાં રહે છે . ૨૦૧૨ની ૧૨મી ફેબુઆરીએ પોતાની િપયતમાને પરણયો. આ વષરની ૧૩મી ફેબુઆરીએ પુતનો િપતા બનયો. ઈનટરનેટ પર ઉપલબધ િનકના પતની પહેલી લાઈન સાથે સમાપન કરીએ: મારં નામ િનક વૉયચીક છે અને ૩૦ વષર અગાઉ હાથ કે પગ વગર જનમવા બદલ હુ ં (ઈશવરનો) આભારી છુ ં ...