SlideShare a Scribd company logo
1 of 3
અમદાવાદ,૧૭ માર્ચ ૨૦૧૬
મુંબઈગરાઓ સાથે મીડિયાગરો
એન આઈ એમ સી જે ના વવદ્યાથી ઓ દ્વારા મહાનગરી મુંબઈ ની
મલાકાત
મુંબઈ એટલે ડિલ્મી વસતારાઓ નું નગર..દોિધામ વાિી જ િંદગી નું નગર..સુંઘર્ચ કરવા વાળા લોકો
નું ઠેકાણું..તયાું મીડિયા ના વવદ્યાથીઓ ગત ૩ ડદવસ દરવમયાન ટ્રેન ના ધક્કા ખાતા ખાતા આ શહેર
ની મલાકાત લીધી . ત્રણ ડદવસ ની આ નાનકિી મલાકાત માું વવદ્યાથીઓ એ ભણવાની સાથે સાથે મજા
મસ્તી અને મુંબઈગરા બનીને જીવવાનો અનભવ
મેળવ્યો.
મહાલક્ષ્મી,
હાજીઅલી,અને દડરયા થી લઈને મુંબઈ ના વિાપાઉં
સધી ની મજા માણી..મજા ની સાથે જ્ઞાન ની આપલે
પણ થઇ .સૌ પ્રથમ એિ િેક્ટર ના કબીલ અને અનભવ
વાળા વ્યક્ક્તઓ દ્વારા એિ અને પી આર શું છે તેના
વવર્ે જાણકારી આપી અને આ ક્ષેત્ર માું કેટલી તક છે,
ભવવષ્ય માું શું થઇ શકે છે એ ના વવર્ે ની ર્ર્ાચ
વવદ્યાથીઓ સાથે કરી હતી.
*પી આર એ લોકો સાથે ભળવાનું ઉત્તમ
સાધન છે
*ડિલ્મ બનાવવા માટે તમારી આવિત રૂરી
છે
*ડિલ્મ માટે સારી વાતાચ અગતય ની છે
*ન્ય ૂસ બનાવવા માટે દરેક ક્ષેત્ર નું જ્ઞાન હોવું
રૂરી છે
*લખવાની આવિત હોવી એ મહતવ નું છે
* સવવધા હોય કે ના હોય પણ પોતાની
આવિત થી આગળ વધવું ોઈએ
*વવદ્યાથીઓ ની આવિત પ્રમાણે તેઓ નું
િયર્ર નક્કી થાય છે.
સાું ના સમય એ "વપિં ર" જેવી ડિલ્મ ના વનમાચતા િોક્ટર ર્ુંદ્રપ્રકાશ દ્વદ્વવેદી સાથે વાતર્ીત કરી
તેઓ એ તેમના સુંઘર્ચ વવર્ે વાત કરી અને ડિલ્મ લાઈન માું આગળ કઈ રીતે વધી શકાય તે વવર્ે ની
ર્ર્ાચ કરી.
ભણતર ની આ વ્યસ્ત ટર માું થી થોિો ટાઇમ કાઢી ને રાત ના સમય એ ર્વનિ રોિ ર્ોપાટી
પર ગયા અને વમત્રો સાથે મજા માણી ખાવાની સાથે દડરયા સાથે બાથ ભીિી ને બધા એ ખબ મસ્તી
કરી.
બીજા ડદવસ ની શરૂઆત માું વવદ્યાથીઓ ને સી એન બી સી ન્ય ૂસ ર્ેનલ માું લઇ વા માું આવ્યા,
જયાું તેમને ન્ય ૂસ ર્ેનલ માું કઈ રીતે કામ થાય છે િક્ત એન્કર સવચસ્વ નથી હોતો બીજી ઘણી
વસ્તઓ અને લોકો દ્વારા ૧ ન્ય ૂસ ર્ેનલ ર્ાલે છે તે વવર્ે ની જાણકારી આપી. તયાર પછી તેઓ ને મુંબઈ
ના વિાપાઉં કરતા પણ વધારે પ્રખ્યાત એવા "વશવસેના" ના અખબાર "સામના' માું લઇ વા માું
આવ્યા તયાના પત્રકારો સાથે ની વાતર્ીત માું તેઓ એ ણાવ્યું કે ખબર પ ૂરી ઈમાનદારી થી છાપવી
ોઈએ, વશવસેના ના અખબાર માું વશવસેના વવર્ે કોઈ ખબર આવી હોય તો તેઓ છાપે છે આમ ૧
પત્રકાર હોવા ના નાતે ઈમાનદારી થી િર બ વ વી ોઈએ.
આગળ ના ડદવસે વવસ્લીંગ વડ્સ જે સભાર્ ઘાઈ સાહેબ નું જ્ઞાન નું મથક છે તયાું ગયા, તયાું ની
સવવધાઓ તથા ભણતર વવર્ે ની માડહતી આપી. તયાના અધ્યાપકો એ આવીને વવદ્યાથીઓ ને ભવવષ્ય
માું શું કરવુંતેના વવર્ે સમજાવ્યું, કયા ક્ષેત્ર માું વું તેની મું વણ હોય તો તેને કઈ રીતે દર કરવી એ
વવર્ે ની વાત પ્રોિ િોક મીનાક્ષી બેન ઉપાધ્યાય એ કરી. તયાર બાદ ૧ અધ્યાપક સોમનાથ સેન એ
સ્ટોરી ટેલીંગ વવર્ે ની ખબ સરસ વાત કરી જેમાું ૧ પણ વવદ્યાથી ને ઉંગ ના આવી એ સૌથી સરસ
વાત હતી.
વ્વ્હસલલિંગ વડ્સ ની મલાકાત પછી પ્રાઈમ િોકસ જેવા મોટા સ્ટિીઓ માું વવદ્યાથીઓ ને લઇ વા માું
આવ્યા જયાું કામ કઈ રીતે થાય છે અને શું કામ થાય છે બોલીવિ ની મોટા ગજા ની ડિલ્મો નું એિીટીંગ
આ સ્ટિીઓ માું થાય છે એવું ણાવવા માું આવ્યું ખબ મોટો અને સવવધાઓ થી ભરપર એવા
પ્રાઈમ િોકસ માું કામ કરવું કેટલું અઘરું છે તે પણ અમે ોઈ શક્યા
આમ મુંબઈ જેવી માયાનગરી ની મલાકાત ખબ સારી અને જ્ઞાનસભર બની રહી.
આભાર એન આઈ એમ સી જે

More Related Content

Viewers also liked

Basic concepts of Development: Lecture Note
Basic concepts of Development: Lecture NoteBasic concepts of Development: Lecture Note
Basic concepts of Development: Lecture NoteHenok Gebremedhin Teka
 
Porter’s generic competitive strategies
Porter’s generic competitive strategiesPorter’s generic competitive strategies
Porter’s generic competitive strategiesChetna Setia
 
INTRODUCTION TO ICT
INTRODUCTION TO ICTINTRODUCTION TO ICT
INTRODUCTION TO ICTKak Yong
 
Chapter 1-introduction to ict
Chapter 1-introduction to ictChapter 1-introduction to ict
Chapter 1-introduction to ictAten Kecik
 
Porter's Generic Strategies with examples
Porter's Generic Strategies with examplesPorter's Generic Strategies with examples
Porter's Generic Strategies with examplesdipalij07
 

Viewers also liked (7)

Basic concepts of Development: Lecture Note
Basic concepts of Development: Lecture NoteBasic concepts of Development: Lecture Note
Basic concepts of Development: Lecture Note
 
Porter’s generic competitive strategies
Porter’s generic competitive strategiesPorter’s generic competitive strategies
Porter’s generic competitive strategies
 
INTRODUCTION TO ICT
INTRODUCTION TO ICTINTRODUCTION TO ICT
INTRODUCTION TO ICT
 
Chapter 1-introduction to ict
Chapter 1-introduction to ictChapter 1-introduction to ict
Chapter 1-introduction to ict
 
Ict ppt
Ict pptIct ppt
Ict ppt
 
Integration of ICT in Teaching and Learning
Integration  of  ICT in Teaching and LearningIntegration  of  ICT in Teaching and Learning
Integration of ICT in Teaching and Learning
 
Porter's Generic Strategies with examples
Porter's Generic Strategies with examplesPorter's Generic Strategies with examples
Porter's Generic Strategies with examples
 

Kinjari ૧

  • 1. અમદાવાદ,૧૭ માર્ચ ૨૦૧૬ મુંબઈગરાઓ સાથે મીડિયાગરો એન આઈ એમ સી જે ના વવદ્યાથી ઓ દ્વારા મહાનગરી મુંબઈ ની મલાકાત મુંબઈ એટલે ડિલ્મી વસતારાઓ નું નગર..દોિધામ વાિી જ િંદગી નું નગર..સુંઘર્ચ કરવા વાળા લોકો નું ઠેકાણું..તયાું મીડિયા ના વવદ્યાથીઓ ગત ૩ ડદવસ દરવમયાન ટ્રેન ના ધક્કા ખાતા ખાતા આ શહેર ની મલાકાત લીધી . ત્રણ ડદવસ ની આ નાનકિી મલાકાત માું વવદ્યાથીઓ એ ભણવાની સાથે સાથે મજા મસ્તી અને મુંબઈગરા બનીને જીવવાનો અનભવ મેળવ્યો. મહાલક્ષ્મી, હાજીઅલી,અને દડરયા થી લઈને મુંબઈ ના વિાપાઉં સધી ની મજા માણી..મજા ની સાથે જ્ઞાન ની આપલે પણ થઇ .સૌ પ્રથમ એિ િેક્ટર ના કબીલ અને અનભવ વાળા વ્યક્ક્તઓ દ્વારા એિ અને પી આર શું છે તેના વવર્ે જાણકારી આપી અને આ ક્ષેત્ર માું કેટલી તક છે, ભવવષ્ય માું શું થઇ શકે છે એ ના વવર્ે ની ર્ર્ાચ વવદ્યાથીઓ સાથે કરી હતી. *પી આર એ લોકો સાથે ભળવાનું ઉત્તમ સાધન છે *ડિલ્મ બનાવવા માટે તમારી આવિત રૂરી છે *ડિલ્મ માટે સારી વાતાચ અગતય ની છે *ન્ય ૂસ બનાવવા માટે દરેક ક્ષેત્ર નું જ્ઞાન હોવું રૂરી છે *લખવાની આવિત હોવી એ મહતવ નું છે * સવવધા હોય કે ના હોય પણ પોતાની આવિત થી આગળ વધવું ોઈએ *વવદ્યાથીઓ ની આવિત પ્રમાણે તેઓ નું િયર્ર નક્કી થાય છે.
  • 2. સાું ના સમય એ "વપિં ર" જેવી ડિલ્મ ના વનમાચતા િોક્ટર ર્ુંદ્રપ્રકાશ દ્વદ્વવેદી સાથે વાતર્ીત કરી તેઓ એ તેમના સુંઘર્ચ વવર્ે વાત કરી અને ડિલ્મ લાઈન માું આગળ કઈ રીતે વધી શકાય તે વવર્ે ની ર્ર્ાચ કરી. ભણતર ની આ વ્યસ્ત ટર માું થી થોિો ટાઇમ કાઢી ને રાત ના સમય એ ર્વનિ રોિ ર્ોપાટી પર ગયા અને વમત્રો સાથે મજા માણી ખાવાની સાથે દડરયા સાથે બાથ ભીિી ને બધા એ ખબ મસ્તી કરી. બીજા ડદવસ ની શરૂઆત માું વવદ્યાથીઓ ને સી એન બી સી ન્ય ૂસ ર્ેનલ માું લઇ વા માું આવ્યા, જયાું તેમને ન્ય ૂસ ર્ેનલ માું કઈ રીતે કામ થાય છે િક્ત એન્કર સવચસ્વ નથી હોતો બીજી ઘણી વસ્તઓ અને લોકો દ્વારા ૧ ન્ય ૂસ ર્ેનલ ર્ાલે છે તે વવર્ે ની જાણકારી આપી. તયાર પછી તેઓ ને મુંબઈ ના વિાપાઉં કરતા પણ વધારે પ્રખ્યાત એવા "વશવસેના" ના અખબાર "સામના' માું લઇ વા માું આવ્યા તયાના પત્રકારો સાથે ની વાતર્ીત માું તેઓ એ ણાવ્યું કે ખબર પ ૂરી ઈમાનદારી થી છાપવી ોઈએ, વશવસેના ના અખબાર માું વશવસેના વવર્ે કોઈ ખબર આવી હોય તો તેઓ છાપે છે આમ ૧ પત્રકાર હોવા ના નાતે ઈમાનદારી થી િર બ વ વી ોઈએ. આગળ ના ડદવસે વવસ્લીંગ વડ્સ જે સભાર્ ઘાઈ સાહેબ નું જ્ઞાન નું મથક છે તયાું ગયા, તયાું ની સવવધાઓ તથા ભણતર વવર્ે ની માડહતી આપી. તયાના અધ્યાપકો એ આવીને વવદ્યાથીઓ ને ભવવષ્ય માું શું કરવુંતેના વવર્ે સમજાવ્યું, કયા ક્ષેત્ર માું વું તેની મું વણ હોય તો તેને કઈ રીતે દર કરવી એ વવર્ે ની વાત પ્રોિ િોક મીનાક્ષી બેન ઉપાધ્યાય એ કરી. તયાર બાદ ૧ અધ્યાપક સોમનાથ સેન એ સ્ટોરી ટેલીંગ વવર્ે ની ખબ સરસ વાત કરી જેમાું ૧ પણ વવદ્યાથી ને ઉંગ ના આવી એ સૌથી સરસ વાત હતી. વ્વ્હસલલિંગ વડ્સ ની મલાકાત પછી પ્રાઈમ િોકસ જેવા મોટા સ્ટિીઓ માું વવદ્યાથીઓ ને લઇ વા માું આવ્યા જયાું કામ કઈ રીતે થાય છે અને શું કામ થાય છે બોલીવિ ની મોટા ગજા ની ડિલ્મો નું એિીટીંગ આ સ્ટિીઓ માું થાય છે એવું ણાવવા માું આવ્યું ખબ મોટો અને સવવધાઓ થી ભરપર એવા પ્રાઈમ િોકસ માું કામ કરવું કેટલું અઘરું છે તે પણ અમે ોઈ શક્યા આમ મુંબઈ જેવી માયાનગરી ની મલાકાત ખબ સારી અને જ્ઞાનસભર બની રહી.
  • 3. આભાર એન આઈ એમ સી જે