SlideShare a Scribd company logo
1 of 54
Download to read offline
MOTO
બૃહન્મુબઈ મહાનગરપાલિકાનો અવયવદાન ઉપક્રમ
ડૉ .કામાક્ષી ભાટે
પ્રાધ્યાપક
રુગ્ણ લિક્ષણ કેન્ર ,કે.ઈ.એમ. રુગ્ણાિય, મુુંબઈ
MCGM’S ORGAN TRANSPLANT
ORGANISATION
અવયવદાન િા માટે ?
િુું તમે જાણો છો ?
૧૦ લમલિયન કરતા વધારે ભારતીયો
આખે જોઈ નથી િકતા, એમાુંથી ૧/૫
કોનીઅિ અુંધ છે અને ૬૦% જેટિા
તો ૧૨ વરસથી નાની ઉમરના છે
અુંધ છોકરી, કોર્નનયા મળ્યા પછી
િીવર ફેિ થયેિો દદી િીવર મળ્યા પછી
આ દદીને દવા દારૂ કામ નલહ કરે જે કામ િીવર ડૉનેિને કરી બતાવયુું
આ ત્રીસ વરસનો જુવાન, આની બન્ને કકડને ફેિ છે !
દર અઠવાકડયે ડાયાિીસીસ
કરાવયા વઘર જીવી ના િકે!
એ બેન્કમાું નોકરી કરે છે.
નોકરીએ જતા પેહિા વેિી
સવારે ડાયાિીસીસ કરાવે છે .
આ જુવાનને કકડનીની જરૂર છે !
આ બધાને જીવાડવા માટે કાયયિીિ અવયોવોની જરૂરત પડે છે
આવા કાયયિીિ અવયવ કયાુંથી મળે ?
અવયવ દાન કરવાથી !
જોયુું ?
૧ જીવતા વયલકત પોતાના સગાવાિામાટે કા બીજામાટે
૨ નૈસર્નગક મૃત્યુપછી
३ મેંદુ સ્તુંભ ( મગજ સ્થુંભ ) મૃત્યુ પછી
વયલકત પોતેજ જીવતે એવી ઈચ્છા વયકત કરી ડૉનર કાડય ભરી િકે
.
નલહ તો મૃત વયલકતનાું સગાવાિા અવયવ દાન માટે રજા આપે
છે.
અવયવદાન કયારે અને કોણ કરી િકે ?
 રકત
 મુત્રપીંડ
 યાકૃતનો ( Liver) નાનો ટુકડો
 સ્વાદુપપડ નો ( Pancreas) ટુકડો ??
 બોન મેરોવ (અસ્તીમાજ્જજા )
इदं शरीरं परोपकारार्थम
- आदी शंकराचार्थ
૧ - જીવતા વયલકત કયા અવયવોનુું દાન કરી િકે ?
અસ્તીમાજ્જજા
 આુંખ
 ત્વચા
 ત્વચાની નીચેનુું આવરણ
 હાડકા
 સ્નાયુ બુંધ
 કારતીિેજ
 રકતવાહીની
 મધ્ય કાન ના નાજુક હાડકા
મૃત્યુ ઘરમાું થાય તોય અવયવ દાન કરી િકાય
૨ - નૈસર્નગક મૃત્યુપછી કયા અવયોવોનુું દાન થઈ િકે?
મોટાભાગે દાન
થાય છે
२ આખો
२ મુત્રપીંડ
१ યકૃત
१સ્વાદુપપડ
२ ફેફડા
નાનુું અટરડુું
१સ્વરયુંત્ર
२હાથ
२ માુંધ્યાકાનના હાડકા
બધી ત્વચા
ફેલિયા
બધા હાડકા
કતીિેજ
સ્નાયુબુંધ
રકતવાહીની
હૃદય ના વોલ્વ
મજ્જજાતુંતુ
२० હાથ પગની અુંગળીયો
३- મેંદુ સ્તુંભ (બ્રેઇન સ્ટેમ) મૃત્યુ પછી અવયવદાન
એવી લસ્થલત જયારે માનવી હૃદય ચાિે છે પણ મગજનુું કાયય કાયમ માટે
બુંદ છે !
મેંદુસ્તુંભ મૃત્યુ પછી સૌથી વધારે અવયવોનુું દાન થ ઈ િકે કારણ ઘણી વાર સુધી રકત પુરવઠો છાિુું રેહેછે
નેત્રદાન એટિે િુું ?
નેત્રદાન કોણ કરી િકે ?
કઈ વયલકત ને નેત્રદાનની જરૂરત હોય છે ?
 મૃત્યુપછી નેત્રદાન થઈ િકે છે, એ માટે મૃતા વયલકતનાું સગાવાિાની
િી ફરજ છે
નેત્રદાન : તમને િુું આ વાતો ખબર છે ?
માત્ર મૃત્યુપછીજ નેત્રદાન કરી િકાય
આખની રચના અને અુંધત્વ : નેત્રદાનની જરૂર છે
કોને પડે ?
અખની કીકી ઉપર પારદિયક પડદો
કોર્નિયા
અખની અનાદરનુું ભીંગ
અખની કીકી ઉપર પારદિયક પડદો કોર્નિયા
પારદિયક પડદો કોર્નિયા
અપારદર્શક થાય ત્યારે
અંધત્વ આવે છે
લવકસનિીિ દેિોમાું ૩૫ દિિક્ષ વયલકત
કોર્નિયા અપારદર્શક થવાથી અંધ થાય છે
કોર્નિયા
અપડા દેિમાું ૩ દિિક્ષ વયલકત કોર્નનયા અપારદિયક થવાથી અુંધ થાય છે
 ૬૦ % અુંધ ૧૨ વર્યથી નાના બાળકો હોય છે
 નેત્રદાન થી અપારદિયક કોર્નનયા ની જગ્યાએ નેત્રદાનથી મળેિી પારદિયક
કોર્નનયા બેસાડીને આ બાળકોને દૃલિ આપી િકાય છે
દર વર્ે કેવળ દોઢ િાખ કોનીયાનુજ દાન થાય છે !?
નેત્રદાનની આવશ્યકતા
અુંધ દદીની અપારદિયક
કોર્નનયા કાઢી નાખી
મૃત અવયવ દાતાના અખની
પારદિયક કોર્નનયા િગાડવામાું આવે છે
પ્રત્યારોપણ પેહિા
પ્રત્યારોપણ પછીકોનીયિ પ્રત્યારોપણથી દૃલિદાન
દૃલિદાન
कोर्निअलકોનીઅિ ટ્રાન્સપ્િાન્ટ થી દૃલિદાન
તું વાપરી િે ,પછી અમને આપીિ ?
કોઈ પણ ઉમ્મરે , ચશ્માું હોય તોય , મોલતયાનુું ઓપેરિન
થયેિુું હોય તોય, મૃત્યુ પછી નેત્રદાન કરી િકાય છે !
ભારતમાું ૧૨૫ કરોડની વસ્તી છે
રોજ ના ૬૨૩૮૯ નાું મૃત્યુું થાય છે
૧૦૦ % મૃતકોએ નેત્રદાન કયુું તો..
 માત્ર ૧૧ કદવસમાું જ દેિના બધાજ કોનીઅિ અપારદિયક અુંધને
દૃલિ મળી િકે છે !
માત્ર ૫% મૃતકના આુંખનુું દાન પણ થાય, તો કેવળ ૨૨૦
કદવસમાું દેિના બધાજ કોનીઅિ અુંધ વયલકતને દૃલિ મળી િકે
આપડે વાપરી િલહયે પછી નેત્રદાન
 નેત્રદાનની ઈચ્છા હોય એવા વયલકતનુું મૃત્યુ થયા પછી તરત પાસેની નેત્રપેકઢને
સપકય કરો.
 મૃત વયલકતનુું માથુું ઊચુું રેહે એ માટે માથાની લનચે ત્રણ તકકયા રાખો.
મૃતકની પાપણ બુંદ કરો, આખ ઉપર સિાઈન માું ડુબાડેિ કપાસના પોતા રાખો
જુંતુ સુંસગય ટાળવા માટે આખમાું એન્ટીબાયોટીકના ડ્રોપ્સ નાખતા રહો
નેત્ર કાઢવાની પ્રકક્રયા ૨૦ થી ૨૫ લમનીટ ચાિે.
૯૬ કિાક માું કોર્નનયા ટ્રાન્સપ્િાન્ટ ની પ્રકક્રયા પરી થવી જોઈયે
મૃત્યુ પછી ૬ કિાુંકમાુંજ નેત્ર કાઢવાની પ્રકક્રયા પરી થવી જોઈયે
મૃત્યુ ઘરમાું થયુું હોય તોય નેત્રદાન કરી િકાય !
નેત્ર અનમોિ છે!
મૃત્યુ પછી બાળતા નલહ !
મૃત્યુ પછી નેત્રદાન કરીને દૃલિદાનનો સકલ્પ િલહયે !!
Let us Leave Our “I” While We Live And
Leave Our “Eyes” While We Leave !!
ત્વચા (skin ) અપડા િરીરનો સોહુથી મોટો અવયવ છે, જયારે
િરીરના મોટા ભાગની ત્વચા બળી જાય છે ત્યારે દદીના િરીરમાુંથી
પાણી, પ્રોટીન, પોર્ક તત્વો બહાર વહી જાય છે, એવામાું ત્વચા
પ્રત્યારોપણની જરૂર પડે છે.
ત્વચા ચેપ થી આપડે રક્ષણ આપે. િરીરનુું તાપમાન રાખે છે
પ્રથીનો અને બીજા પોર્ક પ્રવાહી િરીરમાુંથી વહી જતા રોકે છે,
ત્વચા પ્રત્યારોપણ બળેિા વયલકતને જીવનદાન આપે છે
ત્વચા દાન િા માટે કરવુું ?
 બળેિા દદીને જલ્દી સાજુ કરવા માટે મૃતકની દાન
આપેિી ત્વચા સુંજીવનીનુું કામ કરી જાય છે.
 ૮૦% બળેિા દદી આ બેનો અને નાના બાળકોજ
હોય છે. ભારતમાું ૬૦% બળેિા વયલકતનો ૧૦૦%
મૃત્યુ થઈ િકે.
ત્વચાદાન નુું મહત્વ
પણ મૃતકની ત્વચાના
પ્રત્યારોપણથી આ મૃત્યુ ઓછા
કરી િકાય છે.
મૃતકની ત્વચા જીવન દાઈ
મોટા ભાગે આ વાદળી
ભાગમાું બતાવેિી ત્વચા
િેવામાું આવે છે
કોઈક વાર ગુિાબી ભાગમાુંથી
પણ ત્વચા િેવામાું આવે છે
..
મૃત્યુ પછી બે કિાકમાુંજ ત્વચાદાન થવુું જોઈએ ,
પણ ૧૨-૨૪ કિાક સુધી ત્વચા િઈ િકાય.
મૃત્યુ પછીજ ત્વચાદાન થઈ િકે છે .
મૃત દેહ ઉપરથી જે ત્વચા િેવામાું આવે છે, તે જાળીના યુંત્ર માુંથી
ફરાવવામાું આવે છે , તેથી ત્વચા ઉપર આવરણ તૈયાર થાય છે
 જાળીસલહત રોિ થયેિી ત્વચા :- આવા રોિ સુંભાળવા સેિા
પડે છે
ત્વચાબેંક ના ફ્રીઝરમાું
આવા રોિ પાચ વરસ
સુધી પણ જાળવી િકાય
મૃતકની ત્વચા સૌઉથી ઉપયુકત
જાળીના યુંત્ર
માુંથી કાઢેિી
ત્વચા
મૃત વયલકતની ત્વચા
મૃતકની ત્વચા બળેિા દદીમાુંટે જીવનરક્ષક
મૃતકની ત્વચા બળેિા દદીમાુંટે
જીવનરક્ષક કામ કરે છે.
િરીરમાું થી પ્રથીન ગળી જતા અટકાવે
મોટા ઘા નુું ચેપથી રક્ષણ કરે છે.
દુખાવો ઓછો કરે છે
અને િરીરનુું તાપમાન જાળવે છે .
હાિો મૃત્યુ પછી ત્વચા દાન કરવાનો
સુંકલ્પ કરીએ !!
મૃતકની ત્વચા બાળીને અને દાટીને નિ ના કરો,
તે બહુ અનમોિ છે !
 કીડની ની બીમારીઓ અને અવયવ પ્રત્યારોપણ
ની લસ્થલત :
વર્યમાું ૧,૫૦,૦૦૦ િોકોની કીડની લનષ્ફળ થાય
છે માત્ર ૫૦૦૦ કકડનીનુું પ્રત્યારોપણ થાય છે
 યકૃતની બીમારીઓ અને પ્રત્યારોપણ ની
લસ્થલત:
૫ દિ િક્ષ યકૃત નકામાું થયેિા દદી હોય છે
માત્ર ૧૦૦૦ યકૃતનુજ પ્રત્યારોપણ થાય છે .
કીડની અને યકૃતના પ્રત્યારોપણ ની લસ્થલત કેવી છે ?
કકડનીનુું પ્રત્યારોપણ
પ્રત્યારોલપત
કીડની
લનષ્ફળ કીડની
યાકૃતનુું પ્રત્યારોપણ
યાકૃતનો પ્રત્યારોલપત ટુકડો
મેંદુ સ્થુંભ મૃત્યુ પછી થયેિા અવયવ
દાનથી જીવન દાન
कार्िक्षमયકૃત લનષ્ફળ થયેિો રુગ્ણ
લનષ્ફળ યકૃતના જગ્યાએ મેંદુ
સ્થુંભ મૃતનો યકૃત
પ્રત્યારોપણ થયા પછી
સાજો થયેિો એજ રુગ્ણ
મેન્દુસ્થુંભ મૃત્યુ આ એક નવી વાત છે હૃદય ચાિુ છે,
પણ શ્વાસ બુંદ થઇ ગયેિો હોય છે !!
 ૧૯૬૮ માું અમેકરકામાું હાવયડય યુનીવસીટી એ મેંદુ સ્થુંભ મૃત્યુની સુંકલ્પના માુંડી અને
તેવો કાયદો પણ આવયો
 ભારતમાું ૧૯૯૪ માું મેંદુ મૃત્યુની સુંકલ્પના આવી અને તેનો કાયદો પણ થયો “હ્યુમન
ઓગયન ટ્રાન્સપ્િાન્ટ એકટ” ( HOTA). આ કાયદામાું સુધારો ૨૦૧૧ માું થયો
અવયવ દાન માું કોઈ િરત હોતી નથી !
અવયવ દાનમાું પૈસા નો લવલનયોગ પણ હોતો નથી !!
માનવી અવયવોનુું દાન અને તે અુંગે કાયદો
મેંદુ(મગજ) સ્થુંભ એટિે િુું?
મોટુું મગજ
નાનુું મગજ
મગજ સ્થુંભ Brain Stem
અલહયાું શ્વસન કેન્રો , અખની હિચિ , દુખાવો અ
બધાનો સેન્ટર હોય છે .
શ્વસન ,વેદના અને અખોની હિનચિન
મેંદુ સ્તુંભ મૃત્યુપછી કાયમના બુંદ થાય છે !!
મેંદુ(મગજ) સ્થુંભ મૃત્યુ નુું લનદાન થાય છે ત્યારે
એને પેિન્ટ ના કેહેવાય, કેડેવર કેહેવાય
મેંદુ(મગજ) સ્થુંભ મૃત્યુ સેનાથી થાય ?
મગજમાું ગાઠ
મગજને ઇજા મગજમાું
રકતસ્ત્રાવ
મેન્દુનો િોહીનો
પુરવઠો બુંદ થાય છે
મેન્દુસ્થુંભ મૃત્યુના કારણો
આ એક એવી લસ્થલત છે જ્જયાું
મગજનુું કામ પુરતુું બુંદ થયુું છે
હૃદય ચાિુ હોવાથી િરીરના બધા
અવયવોને િોહીનો પુરવઠો ચાિુજ
રેહે છે.
પ્રાણવાયુનો પુરવઠો ચાિુ રાખ વા
માટે કેડેવારને ICU માું રેસ્પીરેટર
ઉપર રાખવામાું આવે છે!!
કેડેવરને વેન્ટીિેટર
ઉપર રાખવામાું
આવે છે
મેંદુ(મગજ) સ્થુંભ મૃત્યુ
ભારતમાું રોજ ૬૦૦૦ વયલકતનુું અવયવ ના મળવાથી મૃત્યુ
થાય છે , એટિે દર મીનીટમાું ૧૫ જણ મૃત્યુ થાય છે .
દર ૧૧ મીનીટે એક વયલકતનો વધારો થાય છે .
વર્યમાું ૫૦૦૦૦૦ િોકોનુું અવયવ ના મળવાથી મૃત્યુ થાય
છે .
કારણ કેડેવર પ્રત્યારોપણની જનજાગૃલત નથી
ભારતમાું કેડેવર અવયવ પ્રત્યારોપણ ની લસ્થલત કેવી છે ?
કૉમા એ મેદુસ્થુંભ મૃત્યુ નથી !
આ જાણવુું જરૂરી
મેદુસ્થુંભ(બ્રેઇન સ્ટેમ) મૃત્યુ
 મેન્દુનુું કાયય પણય બુંદ છે
 શ્વાસોશ્વાસ પુરતી રીતે બુંદ હોય છે
માત્ર રેસ્પીરેટર થી પ્રાણવાયુનો પુરવઠો
થાય છે.
 હાિચાિ બુંદ હોય છે અ કાયમની
લસ્થલત છે,
 આ વયલકત કોઈ લહસાબે સાજો ના
થાય કારણ એનુું શ્વસન માત્ર યુંત્રોના
મદતથી ચાિુ રહે છે
કૉમા
 મગજનુું કામ ચાિુ છે , શ્વાસ
ચાિતો હોય .
 િરીરની થોડી હિચિ ચાિુ રહે
 આમાથી દદી સાજો થઇ િકે છે
કૉમા અને મેદુસ્થુંભ (બ્રેઇન સ્ટેમ) મૃત્યુ :
– તફાવત જાણો
અપડા દેિમાું મેંદુ સ્થુંભ મૃત્યુ પછી અવયવ દાનની લસ્થલત બહુજ દયનીય છે .
પાલશ્ચમાુંત્ય દેિમાું અવયવ દાનની લસ્થલત
1985 1986 1987 1988 1990 1991 1992
0
5000
10000
15000
20000
25000
Kidneys - Cadaver
kidneys - Living
Liver
Heart
કેડેવર
જીવતા વ્યક્તત
પાલશ્ચમાુંત્ય દેિોમાું મોટાભાગે કેડેવર ટ્રાન્સપ્િાન્ટજ થાય છે
ભારતમાું અવયવ દાન ની લસ્થલત
ભારતમાાં માત્ર ૫૦ કેડેવર ટ્રાન્સપ્લાન્ટ થાય છે !
કેડેવર
જીવતા
 મુુંબઈ જેવા મોટા િહેરના કે. ઈ. એમ. જેવી
હોસ્પીટિમાું કદવસના ૨૦-૨૨ અકસ્માતના દદી આવે
છે . એમાુંથી ૧૦%મેંદુ સ્થુંભ મૃત્યુ હોય છે
 મેન્દુસ્થુંભ મૃત્યુનુું લનદાન કરવા માટે આય સી યુ ના
ડોકટરોને પ્રલિક્ષણ આપવુું.
મૃત્યુપછી અવયવ દાન માટે જન જાગૃલત થવી જોઈયે
મેંદુ સ્થુંભ મૃત્યુની સુંખ્યા કેટિી છે?
અવયવ દાનની લસ્થલત સુધારવા િુું કરિુું ?
અકસ્માતના કેસ હોલસ્પટિ માું
એમાુંથી ૧૦ % મૃત્યુ થાય .
૫% મેન્દુસ્થુંભ મૃત્યુ હોય
અવયવદાતા
અપડા દેિમાું
અકસ્માતોનુું પ્રમાણ
અને મૃત્યુનુું પ્રમાણ
બહુજ વધારે છે પણ
અવયવ દાન નુું
પ્રમાણ નગણ્ય છે .
એમ કેમ ?
કારણ,
જનજાગૃલત નથી !
અકસ્માતના
દદીઓને
હોસ્પીટિમાું
િાવે છે
વોડય
લવિેર્
કાળજીનો
વોડય
• કુટુુંબીયોને મેંદુ સ્થુંબ મૃત્યુ ની
માલહતી આપવી ,સાુંત્વનાું દેવી.
• અવયવ દાન ની જાણકારી દેવી
• સમુપદેિન કરવુું .
• કુટુુંબીયોને ની મદત કરવી
કુટુુંબીયોને નો ગૌરવ કરવો
દક્ષતા લવભાગ
(ICU)
કૉમા
મેદુસ્થુંભ મૃત્યુ :
પ્રથમ લનણયય
મેન્દુસ્થુંભ મૃત્યુ:
ડોકટરોનો અુંલતમ
લનણયય
રુગ્ણાિયમાું આવતી અકસ્માતની કેસ
પ્રાથલમક લનદાન ટીમ
કુટુુંબીયોને માલહતી
અને સમુપદેર્ન
મેન્દુસ્થુંભ મૃત્યુનુું
અુંલતમ
લનદાન
घेतली जाते
અવયવ પ્રાપ્ત
કરતા ના ઉપચાર
કારતી ટીમ
ઇન્ટેલન્સવ કેર માું
કેદેવારની સુંભાળ
ઇન્ટેલન્સવ
કેર માું
મેદુસ્થુંભ
મૃત્યુનુું
લનદાન
अवर्व दात्र्ा कडून
प्राप्तकत्र्ाथ मध्र्े
प्रत्र्ारोपण करणारी
टीम
અવયવ દાતા પાસેથી
,અવયવ િહીને
પ્રત્યારોપણ ની ટીમ
24.25
21.7
21.65
21.5
20
18.1
13.15
12.96
12.18
10.62
6.1
4.3
2.7
0.75
0.12
0.05
33.68
0 5 10 15 20 25 30 35
Spain
Austria
Portugal
Beligium
USA
France
Italy
Canada
United Kingdom
Germany
Australia
HK
Singapore
Taiwan
Korea
Philippines
Japanજાપાન
ફિલીપીન્સ
કોફિયા
તાઇવાન
સસિંગાપુિ
હોંગકોંગ
ઓસ્ટ્રેલલયા
જર્મની
યુકે
ઇટલી
ફ્ાાંસ
અર્ેફિકા
બેલ્જીયર્
પોર્ુમગલ
સ્ટ્પેન
ઓસ્ટ્સ્ટ્રયા
લમલિયન િોકસુંખ્યા પાછળ દુલનયા
માું અવયવ દાન ની લસ્થલત
ભારતમાું મૃત્યુ પાશ્ચ્યાત અવયવ દાન
લમલિયન િોકસુંખ્યા પાછળ ૦.૧૬ એટિુજ છે
આ લસ્થલત બદિવી હોય
તો, અપડે બધા િુું કરી િકીએ ?
હુું તો રહ્યો લવઠ્ઠિ ભકત ,
એના નામે જનસામાન્યને
માલહતી આપીિ.
જીવતે દદી ની સારવાર આ મારુું
કતયવય ,મૃત્યુપછી અવયવોનો બગાડ
રોકવો એ તપશ્ચયાય
હુ લિલક્ષકા છુું સ્કુિ જતા બચ્ચાઓને
અવયવ દાન નુું મહત્વ કહી િકુું મારી લનિાળમાું બધાને કહીિ
इदं शरीरं
परोपकारार्थम
રાજ્જય સરકારના અલધલનયમ અુંતગયત સલમલત નુું ગઠન છે -
અવયવોની ખરીદી કે વેચાણ ન થાય એ માટે રાજ્જયના પ્રત્યેક અવયવ
યાચકની સચી તય્યાર કરવામાું આવેિ છે.
જે રુગ્નાિય માું અવયવ કાઢવાની અને પ્રત્યારોલપત કરવાની પ્રવૃલિ ચાિે
છે એવા રુગ્નાિય ની પણ સચી કરવામાું આવે છે
અવયવનુું લવતરણ માત્ર ઉમર, જીલવત રેવાની તક અને ઈતર આવશ્યકતા
જોઈને કરવામાું આવે છે, અવયવ દેનાર કે િેનાર ગરીબ હોય કે પૈસાવાળો એ
જોવામાું આવતુું નથી .
ઝોનિ ટ્રાન્સપ્િાન્ટ કોદીનાર્ન કલમટી (ZTCC)
એટિે િુું?
ઝોનિ ટ્રાન્સપ્િાન્ટ કોદીનાર્ન કલમટી (ZTCC) નુું કાયય
Organ
•Maintains list of hospitals registered for
organs retrieval and transplantation.
•Maintains waiting list of patients who are
desirous for organs.
• carries fair distribution of organs based on
waiting list.
• waiting list is prepared on the basis of-
-Age
-Severity of disease
-Prognosis/expected survival after transplant
Organs
transplanting
hospitals
Multi-organs
transplant
centres
સરકારી લનયુંત્રણ
(HOTA act-1994)
ZTCC
No hospital can transplant organ without prior information or permission of ZTCC.
મુુંબઈમાું ૨૦૦૦
થી કાયયરત
List of Organ
Retrieving
Hospitals
કોઈ વયલકતએ જીવતે િપથ ના િીધી હોય તોય આપ્ત /
સગાવાિા વયલકતનાું મૃત્યુ પછી અવયવ દાન / નેત્રદાન
કરવાનો લનણયય િઈ િકે છે
કોઈ પણ વયલકત અવયવ દાન કરી િકે -
 જેને ડાઆબેતીસ હોય
 ઉચ્ચ રકતચાપ હોય
 નલહ તો બીઓ કોઈએ બી રોગ હોય તોય નેત્રદાન અને
અવયવ દાન કરી િકે
નેત્રદાન અને અવયવ દાન બાબત જાની િો
જેમનો મૃત્યુ
 એચ આય એડ્સ થી થાય
 જેને સેલપ્ટક થયુું હોય
 પાણીમાું ડબીને મૃત્યુ થયો હોય
 કેન્સરથી મૃતુું થયુું હોય
આવા વયલકત દેહદાન / અવયવ દાન કરી િકતા નથી
કોણ દેહદાન અને નેત્રદાન ના કરી િકે ?
એક ચક્રવતી રાજા હતા , બહુજ હોલિયાર
એની પાસે ઘણા
મહિ,સોનુું,હીરા,
જવાહરાત એવુું ઘણુંજ હતુું
એને પોતાની વસ્તુઓની
બહુજ પચતા હતી એટિેજ
એણે મૃત્યુ પત્ર કરવાનુું નકકી
કયુું
રાજાનાં મૃત્યપત્ર
મૃત્યપત્ર
રાજાનાં મૃત્યપત્ર
ગાુંડો રાજા !
મૃત્યપત્ર
રાજાનાં મૃત્યપત્ર
કોણ છે ગાુંડુ ? આપડે જ ને ??
મૃત્યપત્ર
જે પ્રત્યક્ષ ભોલાનાથ થી પણ ન થાત તે
એક અવયવદાતા એ કિી બતાવયુાં

More Related Content

More from PATIENT EDUCATION CENTRE

More from PATIENT EDUCATION CENTRE (20)

DE ADDICTION
DE ADDICTION DE ADDICTION
DE ADDICTION
 
IMMUNIZATION
IMMUNIZATIONIMMUNIZATION
IMMUNIZATION
 
EYE CARE
EYE CARE EYE CARE
EYE CARE
 
BLOOD DONATION
BLOOD DONATIONBLOOD DONATION
BLOOD DONATION
 
Women +40
Women +40Women +40
Women +40
 
T.b ppt
T.b pptT.b ppt
T.b ppt
 
Osteoporosis ppt
Osteoporosis pptOsteoporosis ppt
Osteoporosis ppt
 
Organ donation english ppt
Organ donation english pptOrgan donation english ppt
Organ donation english ppt
 
Old age problem ppt
Old age problem pptOld age problem ppt
Old age problem ppt
 
Mental health ppt
Mental health pptMental health ppt
Mental health ppt
 
Kidney ppt
Kidney pptKidney ppt
Kidney ppt
 
Hypertension ppt
Hypertension pptHypertension ppt
Hypertension ppt
 
Hand rub ppt
Hand rub pptHand rub ppt
Hand rub ppt
 
Food safety ppt
Food safety pptFood safety ppt
Food safety ppt
 
Dengue ppt
Dengue pptDengue ppt
Dengue ppt
 
Burn ppt
Burn pptBurn ppt
Burn ppt
 
Breast feeding ppt
Breast feeding pptBreast feeding ppt
Breast feeding ppt
 
Breast cancer ppt
Breast cancer pptBreast cancer ppt
Breast cancer ppt
 
Blood donation ppt
Blood donation pptBlood donation ppt
Blood donation ppt
 
Antenatal care ppt
Antenatal care pptAntenatal care ppt
Antenatal care ppt
 

ORGAN DONATION (GUJRATHI)

  • 1. MOTO બૃહન્મુબઈ મહાનગરપાલિકાનો અવયવદાન ઉપક્રમ ડૉ .કામાક્ષી ભાટે પ્રાધ્યાપક રુગ્ણ લિક્ષણ કેન્ર ,કે.ઈ.એમ. રુગ્ણાિય, મુુંબઈ MCGM’S ORGAN TRANSPLANT ORGANISATION
  • 3. િુું તમે જાણો છો ? ૧૦ લમલિયન કરતા વધારે ભારતીયો આખે જોઈ નથી િકતા, એમાુંથી ૧/૫ કોનીઅિ અુંધ છે અને ૬૦% જેટિા તો ૧૨ વરસથી નાની ઉમરના છે
  • 5. િીવર ફેિ થયેિો દદી િીવર મળ્યા પછી આ દદીને દવા દારૂ કામ નલહ કરે જે કામ િીવર ડૉનેિને કરી બતાવયુું
  • 6. આ ત્રીસ વરસનો જુવાન, આની બન્ને કકડને ફેિ છે ! દર અઠવાકડયે ડાયાિીસીસ કરાવયા વઘર જીવી ના િકે! એ બેન્કમાું નોકરી કરે છે. નોકરીએ જતા પેહિા વેિી સવારે ડાયાિીસીસ કરાવે છે . આ જુવાનને કકડનીની જરૂર છે !
  • 7. આ બધાને જીવાડવા માટે કાયયિીિ અવયોવોની જરૂરત પડે છે આવા કાયયિીિ અવયવ કયાુંથી મળે ? અવયવ દાન કરવાથી ! જોયુું ?
  • 8. ૧ જીવતા વયલકત પોતાના સગાવાિામાટે કા બીજામાટે ૨ નૈસર્નગક મૃત્યુપછી ३ મેંદુ સ્તુંભ ( મગજ સ્થુંભ ) મૃત્યુ પછી વયલકત પોતેજ જીવતે એવી ઈચ્છા વયકત કરી ડૉનર કાડય ભરી િકે . નલહ તો મૃત વયલકતનાું સગાવાિા અવયવ દાન માટે રજા આપે છે. અવયવદાન કયારે અને કોણ કરી િકે ?
  • 9.  રકત  મુત્રપીંડ  યાકૃતનો ( Liver) નાનો ટુકડો  સ્વાદુપપડ નો ( Pancreas) ટુકડો ??  બોન મેરોવ (અસ્તીમાજ્જજા ) इदं शरीरं परोपकारार्थम - आदी शंकराचार्थ ૧ - જીવતા વયલકત કયા અવયવોનુું દાન કરી િકે ? અસ્તીમાજ્જજા
  • 10.  આુંખ  ત્વચા  ત્વચાની નીચેનુું આવરણ  હાડકા  સ્નાયુ બુંધ  કારતીિેજ  રકતવાહીની  મધ્ય કાન ના નાજુક હાડકા મૃત્યુ ઘરમાું થાય તોય અવયવ દાન કરી િકાય ૨ - નૈસર્નગક મૃત્યુપછી કયા અવયોવોનુું દાન થઈ િકે? મોટાભાગે દાન થાય છે
  • 11. २ આખો २ મુત્રપીંડ १ યકૃત १સ્વાદુપપડ २ ફેફડા નાનુું અટરડુું १સ્વરયુંત્ર २હાથ २ માુંધ્યાકાનના હાડકા બધી ત્વચા ફેલિયા બધા હાડકા કતીિેજ સ્નાયુબુંધ રકતવાહીની હૃદય ના વોલ્વ મજ્જજાતુંતુ २० હાથ પગની અુંગળીયો ३- મેંદુ સ્તુંભ (બ્રેઇન સ્ટેમ) મૃત્યુ પછી અવયવદાન એવી લસ્થલત જયારે માનવી હૃદય ચાિે છે પણ મગજનુું કાયય કાયમ માટે બુંદ છે ! મેંદુસ્તુંભ મૃત્યુ પછી સૌથી વધારે અવયવોનુું દાન થ ઈ િકે કારણ ઘણી વાર સુધી રકત પુરવઠો છાિુું રેહેછે
  • 12. નેત્રદાન એટિે િુું ? નેત્રદાન કોણ કરી િકે ? કઈ વયલકત ને નેત્રદાનની જરૂરત હોય છે ?  મૃત્યુપછી નેત્રદાન થઈ િકે છે, એ માટે મૃતા વયલકતનાું સગાવાિાની િી ફરજ છે નેત્રદાન : તમને િુું આ વાતો ખબર છે ? માત્ર મૃત્યુપછીજ નેત્રદાન કરી િકાય
  • 13. આખની રચના અને અુંધત્વ : નેત્રદાનની જરૂર છે કોને પડે ? અખની કીકી ઉપર પારદિયક પડદો કોર્નિયા અખની અનાદરનુું ભીંગ અખની કીકી ઉપર પારદિયક પડદો કોર્નિયા પારદિયક પડદો કોર્નિયા અપારદર્શક થાય ત્યારે અંધત્વ આવે છે લવકસનિીિ દેિોમાું ૩૫ દિિક્ષ વયલકત કોર્નિયા અપારદર્શક થવાથી અંધ થાય છે કોર્નિયા
  • 14. અપડા દેિમાું ૩ દિિક્ષ વયલકત કોર્નનયા અપારદિયક થવાથી અુંધ થાય છે  ૬૦ % અુંધ ૧૨ વર્યથી નાના બાળકો હોય છે  નેત્રદાન થી અપારદિયક કોર્નનયા ની જગ્યાએ નેત્રદાનથી મળેિી પારદિયક કોર્નનયા બેસાડીને આ બાળકોને દૃલિ આપી િકાય છે દર વર્ે કેવળ દોઢ િાખ કોનીયાનુજ દાન થાય છે !? નેત્રદાનની આવશ્યકતા
  • 15. અુંધ દદીની અપારદિયક કોર્નનયા કાઢી નાખી મૃત અવયવ દાતાના અખની પારદિયક કોર્નનયા િગાડવામાું આવે છે પ્રત્યારોપણ પેહિા પ્રત્યારોપણ પછીકોનીયિ પ્રત્યારોપણથી દૃલિદાન
  • 17. તું વાપરી િે ,પછી અમને આપીિ ? કોઈ પણ ઉમ્મરે , ચશ્માું હોય તોય , મોલતયાનુું ઓપેરિન થયેિુું હોય તોય, મૃત્યુ પછી નેત્રદાન કરી િકાય છે !
  • 18. ભારતમાું ૧૨૫ કરોડની વસ્તી છે રોજ ના ૬૨૩૮૯ નાું મૃત્યુું થાય છે ૧૦૦ % મૃતકોએ નેત્રદાન કયુું તો..  માત્ર ૧૧ કદવસમાું જ દેિના બધાજ કોનીઅિ અપારદિયક અુંધને દૃલિ મળી િકે છે ! માત્ર ૫% મૃતકના આુંખનુું દાન પણ થાય, તો કેવળ ૨૨૦ કદવસમાું દેિના બધાજ કોનીઅિ અુંધ વયલકતને દૃલિ મળી િકે આપડે વાપરી િલહયે પછી નેત્રદાન
  • 19.  નેત્રદાનની ઈચ્છા હોય એવા વયલકતનુું મૃત્યુ થયા પછી તરત પાસેની નેત્રપેકઢને સપકય કરો.  મૃત વયલકતનુું માથુું ઊચુું રેહે એ માટે માથાની લનચે ત્રણ તકકયા રાખો. મૃતકની પાપણ બુંદ કરો, આખ ઉપર સિાઈન માું ડુબાડેિ કપાસના પોતા રાખો જુંતુ સુંસગય ટાળવા માટે આખમાું એન્ટીબાયોટીકના ડ્રોપ્સ નાખતા રહો નેત્ર કાઢવાની પ્રકક્રયા ૨૦ થી ૨૫ લમનીટ ચાિે. ૯૬ કિાક માું કોર્નનયા ટ્રાન્સપ્િાન્ટ ની પ્રકક્રયા પરી થવી જોઈયે મૃત્યુ પછી ૬ કિાુંકમાુંજ નેત્ર કાઢવાની પ્રકક્રયા પરી થવી જોઈયે મૃત્યુ ઘરમાું થયુું હોય તોય નેત્રદાન કરી િકાય !
  • 20. નેત્ર અનમોિ છે! મૃત્યુ પછી બાળતા નલહ ! મૃત્યુ પછી નેત્રદાન કરીને દૃલિદાનનો સકલ્પ િલહયે !! Let us Leave Our “I” While We Live And Leave Our “Eyes” While We Leave !!
  • 21. ત્વચા (skin ) અપડા િરીરનો સોહુથી મોટો અવયવ છે, જયારે િરીરના મોટા ભાગની ત્વચા બળી જાય છે ત્યારે દદીના િરીરમાુંથી પાણી, પ્રોટીન, પોર્ક તત્વો બહાર વહી જાય છે, એવામાું ત્વચા પ્રત્યારોપણની જરૂર પડે છે. ત્વચા ચેપ થી આપડે રક્ષણ આપે. િરીરનુું તાપમાન રાખે છે પ્રથીનો અને બીજા પોર્ક પ્રવાહી િરીરમાુંથી વહી જતા રોકે છે, ત્વચા પ્રત્યારોપણ બળેિા વયલકતને જીવનદાન આપે છે ત્વચા દાન િા માટે કરવુું ?
  • 22.  બળેિા દદીને જલ્દી સાજુ કરવા માટે મૃતકની દાન આપેિી ત્વચા સુંજીવનીનુું કામ કરી જાય છે.  ૮૦% બળેિા દદી આ બેનો અને નાના બાળકોજ હોય છે. ભારતમાું ૬૦% બળેિા વયલકતનો ૧૦૦% મૃત્યુ થઈ િકે. ત્વચાદાન નુું મહત્વ પણ મૃતકની ત્વચાના પ્રત્યારોપણથી આ મૃત્યુ ઓછા કરી િકાય છે.
  • 23. મૃતકની ત્વચા જીવન દાઈ મોટા ભાગે આ વાદળી ભાગમાું બતાવેિી ત્વચા િેવામાું આવે છે કોઈક વાર ગુિાબી ભાગમાુંથી પણ ત્વચા િેવામાું આવે છે .. મૃત્યુ પછી બે કિાકમાુંજ ત્વચાદાન થવુું જોઈએ , પણ ૧૨-૨૪ કિાક સુધી ત્વચા િઈ િકાય. મૃત્યુ પછીજ ત્વચાદાન થઈ િકે છે .
  • 24. મૃત દેહ ઉપરથી જે ત્વચા િેવામાું આવે છે, તે જાળીના યુંત્ર માુંથી ફરાવવામાું આવે છે , તેથી ત્વચા ઉપર આવરણ તૈયાર થાય છે  જાળીસલહત રોિ થયેિી ત્વચા :- આવા રોિ સુંભાળવા સેિા પડે છે ત્વચાબેંક ના ફ્રીઝરમાું આવા રોિ પાચ વરસ સુધી પણ જાળવી િકાય મૃતકની ત્વચા સૌઉથી ઉપયુકત જાળીના યુંત્ર માુંથી કાઢેિી ત્વચા મૃત વયલકતની ત્વચા
  • 25. મૃતકની ત્વચા બળેિા દદીમાુંટે જીવનરક્ષક મૃતકની ત્વચા બળેિા દદીમાુંટે જીવનરક્ષક કામ કરે છે. િરીરમાું થી પ્રથીન ગળી જતા અટકાવે મોટા ઘા નુું ચેપથી રક્ષણ કરે છે. દુખાવો ઓછો કરે છે અને િરીરનુું તાપમાન જાળવે છે .
  • 26. હાિો મૃત્યુ પછી ત્વચા દાન કરવાનો સુંકલ્પ કરીએ !! મૃતકની ત્વચા બાળીને અને દાટીને નિ ના કરો, તે બહુ અનમોિ છે !
  • 27.  કીડની ની બીમારીઓ અને અવયવ પ્રત્યારોપણ ની લસ્થલત : વર્યમાું ૧,૫૦,૦૦૦ િોકોની કીડની લનષ્ફળ થાય છે માત્ર ૫૦૦૦ કકડનીનુું પ્રત્યારોપણ થાય છે  યકૃતની બીમારીઓ અને પ્રત્યારોપણ ની લસ્થલત: ૫ દિ િક્ષ યકૃત નકામાું થયેિા દદી હોય છે માત્ર ૧૦૦૦ યકૃતનુજ પ્રત્યારોપણ થાય છે . કીડની અને યકૃતના પ્રત્યારોપણ ની લસ્થલત કેવી છે ? કકડનીનુું પ્રત્યારોપણ પ્રત્યારોલપત કીડની લનષ્ફળ કીડની યાકૃતનુું પ્રત્યારોપણ યાકૃતનો પ્રત્યારોલપત ટુકડો
  • 28. મેંદુ સ્થુંભ મૃત્યુ પછી થયેિા અવયવ દાનથી જીવન દાન कार्िक्षमયકૃત લનષ્ફળ થયેિો રુગ્ણ લનષ્ફળ યકૃતના જગ્યાએ મેંદુ સ્થુંભ મૃતનો યકૃત પ્રત્યારોપણ થયા પછી સાજો થયેિો એજ રુગ્ણ
  • 29. મેન્દુસ્થુંભ મૃત્યુ આ એક નવી વાત છે હૃદય ચાિુ છે, પણ શ્વાસ બુંદ થઇ ગયેિો હોય છે !!  ૧૯૬૮ માું અમેકરકામાું હાવયડય યુનીવસીટી એ મેંદુ સ્થુંભ મૃત્યુની સુંકલ્પના માુંડી અને તેવો કાયદો પણ આવયો  ભારતમાું ૧૯૯૪ માું મેંદુ મૃત્યુની સુંકલ્પના આવી અને તેનો કાયદો પણ થયો “હ્યુમન ઓગયન ટ્રાન્સપ્િાન્ટ એકટ” ( HOTA). આ કાયદામાું સુધારો ૨૦૧૧ માું થયો અવયવ દાન માું કોઈ િરત હોતી નથી ! અવયવ દાનમાું પૈસા નો લવલનયોગ પણ હોતો નથી !! માનવી અવયવોનુું દાન અને તે અુંગે કાયદો
  • 30. મેંદુ(મગજ) સ્થુંભ એટિે િુું? મોટુું મગજ નાનુું મગજ મગજ સ્થુંભ Brain Stem અલહયાું શ્વસન કેન્રો , અખની હિચિ , દુખાવો અ બધાનો સેન્ટર હોય છે . શ્વસન ,વેદના અને અખોની હિનચિન મેંદુ સ્તુંભ મૃત્યુપછી કાયમના બુંદ થાય છે !!
  • 31. મેંદુ(મગજ) સ્થુંભ મૃત્યુ નુું લનદાન થાય છે ત્યારે એને પેિન્ટ ના કેહેવાય, કેડેવર કેહેવાય મેંદુ(મગજ) સ્થુંભ મૃત્યુ સેનાથી થાય ? મગજમાું ગાઠ મગજને ઇજા મગજમાું રકતસ્ત્રાવ મેન્દુનો િોહીનો પુરવઠો બુંદ થાય છે મેન્દુસ્થુંભ મૃત્યુના કારણો
  • 32. આ એક એવી લસ્થલત છે જ્જયાું મગજનુું કામ પુરતુું બુંદ થયુું છે હૃદય ચાિુ હોવાથી િરીરના બધા અવયવોને િોહીનો પુરવઠો ચાિુજ રેહે છે. પ્રાણવાયુનો પુરવઠો ચાિુ રાખ વા માટે કેડેવારને ICU માું રેસ્પીરેટર ઉપર રાખવામાું આવે છે!! કેડેવરને વેન્ટીિેટર ઉપર રાખવામાું આવે છે મેંદુ(મગજ) સ્થુંભ મૃત્યુ
  • 33. ભારતમાું રોજ ૬૦૦૦ વયલકતનુું અવયવ ના મળવાથી મૃત્યુ થાય છે , એટિે દર મીનીટમાું ૧૫ જણ મૃત્યુ થાય છે . દર ૧૧ મીનીટે એક વયલકતનો વધારો થાય છે . વર્યમાું ૫૦૦૦૦૦ િોકોનુું અવયવ ના મળવાથી મૃત્યુ થાય છે . કારણ કેડેવર પ્રત્યારોપણની જનજાગૃલત નથી ભારતમાું કેડેવર અવયવ પ્રત્યારોપણ ની લસ્થલત કેવી છે ?
  • 34. કૉમા એ મેદુસ્થુંભ મૃત્યુ નથી ! આ જાણવુું જરૂરી
  • 35. મેદુસ્થુંભ(બ્રેઇન સ્ટેમ) મૃત્યુ  મેન્દુનુું કાયય પણય બુંદ છે  શ્વાસોશ્વાસ પુરતી રીતે બુંદ હોય છે માત્ર રેસ્પીરેટર થી પ્રાણવાયુનો પુરવઠો થાય છે.  હાિચાિ બુંદ હોય છે અ કાયમની લસ્થલત છે,  આ વયલકત કોઈ લહસાબે સાજો ના થાય કારણ એનુું શ્વસન માત્ર યુંત્રોના મદતથી ચાિુ રહે છે કૉમા  મગજનુું કામ ચાિુ છે , શ્વાસ ચાિતો હોય .  િરીરની થોડી હિચિ ચાિુ રહે  આમાથી દદી સાજો થઇ િકે છે કૉમા અને મેદુસ્થુંભ (બ્રેઇન સ્ટેમ) મૃત્યુ : – તફાવત જાણો અપડા દેિમાું મેંદુ સ્થુંભ મૃત્યુ પછી અવયવ દાનની લસ્થલત બહુજ દયનીય છે .
  • 36. પાલશ્ચમાુંત્ય દેિમાું અવયવ દાનની લસ્થલત 1985 1986 1987 1988 1990 1991 1992 0 5000 10000 15000 20000 25000 Kidneys - Cadaver kidneys - Living Liver Heart કેડેવર જીવતા વ્યક્તત પાલશ્ચમાુંત્ય દેિોમાું મોટાભાગે કેડેવર ટ્રાન્સપ્િાન્ટજ થાય છે
  • 37. ભારતમાું અવયવ દાન ની લસ્થલત ભારતમાાં માત્ર ૫૦ કેડેવર ટ્રાન્સપ્લાન્ટ થાય છે ! કેડેવર જીવતા
  • 38.  મુુંબઈ જેવા મોટા િહેરના કે. ઈ. એમ. જેવી હોસ્પીટિમાું કદવસના ૨૦-૨૨ અકસ્માતના દદી આવે છે . એમાુંથી ૧૦%મેંદુ સ્થુંભ મૃત્યુ હોય છે  મેન્દુસ્થુંભ મૃત્યુનુું લનદાન કરવા માટે આય સી યુ ના ડોકટરોને પ્રલિક્ષણ આપવુું. મૃત્યુપછી અવયવ દાન માટે જન જાગૃલત થવી જોઈયે મેંદુ સ્થુંભ મૃત્યુની સુંખ્યા કેટિી છે? અવયવ દાનની લસ્થલત સુધારવા િુું કરિુું ?
  • 39. અકસ્માતના કેસ હોલસ્પટિ માું એમાુંથી ૧૦ % મૃત્યુ થાય . ૫% મેન્દુસ્થુંભ મૃત્યુ હોય અવયવદાતા અપડા દેિમાું અકસ્માતોનુું પ્રમાણ અને મૃત્યુનુું પ્રમાણ બહુજ વધારે છે પણ અવયવ દાન નુું પ્રમાણ નગણ્ય છે . એમ કેમ ? કારણ, જનજાગૃલત નથી !
  • 40. અકસ્માતના દદીઓને હોસ્પીટિમાું િાવે છે વોડય લવિેર્ કાળજીનો વોડય • કુટુુંબીયોને મેંદુ સ્થુંબ મૃત્યુ ની માલહતી આપવી ,સાુંત્વનાું દેવી. • અવયવ દાન ની જાણકારી દેવી • સમુપદેિન કરવુું . • કુટુુંબીયોને ની મદત કરવી કુટુુંબીયોને નો ગૌરવ કરવો દક્ષતા લવભાગ (ICU) કૉમા મેદુસ્થુંભ મૃત્યુ : પ્રથમ લનણયય મેન્દુસ્થુંભ મૃત્યુ: ડોકટરોનો અુંલતમ લનણયય રુગ્ણાિયમાું આવતી અકસ્માતની કેસ
  • 41. પ્રાથલમક લનદાન ટીમ કુટુુંબીયોને માલહતી અને સમુપદેર્ન મેન્દુસ્થુંભ મૃત્યુનુું અુંલતમ લનદાન घेतली जाते અવયવ પ્રાપ્ત કરતા ના ઉપચાર કારતી ટીમ ઇન્ટેલન્સવ કેર માું કેદેવારની સુંભાળ ઇન્ટેલન્સવ કેર માું મેદુસ્થુંભ મૃત્યુનુું લનદાન अवर्व दात्र्ा कडून प्राप्तकत्र्ाथ मध्र्े प्रत्र्ारोपण करणारी टीम અવયવ દાતા પાસેથી ,અવયવ િહીને પ્રત્યારોપણ ની ટીમ
  • 42. 24.25 21.7 21.65 21.5 20 18.1 13.15 12.96 12.18 10.62 6.1 4.3 2.7 0.75 0.12 0.05 33.68 0 5 10 15 20 25 30 35 Spain Austria Portugal Beligium USA France Italy Canada United Kingdom Germany Australia HK Singapore Taiwan Korea Philippines Japanજાપાન ફિલીપીન્સ કોફિયા તાઇવાન સસિંગાપુિ હોંગકોંગ ઓસ્ટ્રેલલયા જર્મની યુકે ઇટલી ફ્ાાંસ અર્ેફિકા બેલ્જીયર્ પોર્ુમગલ સ્ટ્પેન ઓસ્ટ્સ્ટ્રયા લમલિયન િોકસુંખ્યા પાછળ દુલનયા માું અવયવ દાન ની લસ્થલત ભારતમાું મૃત્યુ પાશ્ચ્યાત અવયવ દાન લમલિયન િોકસુંખ્યા પાછળ ૦.૧૬ એટિુજ છે
  • 43. આ લસ્થલત બદિવી હોય તો, અપડે બધા િુું કરી િકીએ ? હુું તો રહ્યો લવઠ્ઠિ ભકત , એના નામે જનસામાન્યને માલહતી આપીિ. જીવતે દદી ની સારવાર આ મારુું કતયવય ,મૃત્યુપછી અવયવોનો બગાડ રોકવો એ તપશ્ચયાય હુ લિલક્ષકા છુું સ્કુિ જતા બચ્ચાઓને અવયવ દાન નુું મહત્વ કહી િકુું મારી લનિાળમાું બધાને કહીિ इदं शरीरं परोपकारार्थम
  • 44.
  • 45. રાજ્જય સરકારના અલધલનયમ અુંતગયત સલમલત નુું ગઠન છે - અવયવોની ખરીદી કે વેચાણ ન થાય એ માટે રાજ્જયના પ્રત્યેક અવયવ યાચકની સચી તય્યાર કરવામાું આવેિ છે. જે રુગ્નાિય માું અવયવ કાઢવાની અને પ્રત્યારોલપત કરવાની પ્રવૃલિ ચાિે છે એવા રુગ્નાિય ની પણ સચી કરવામાું આવે છે અવયવનુું લવતરણ માત્ર ઉમર, જીલવત રેવાની તક અને ઈતર આવશ્યકતા જોઈને કરવામાું આવે છે, અવયવ દેનાર કે િેનાર ગરીબ હોય કે પૈસાવાળો એ જોવામાું આવતુું નથી . ઝોનિ ટ્રાન્સપ્િાન્ટ કોદીનાર્ન કલમટી (ZTCC) એટિે િુું?
  • 46. ઝોનિ ટ્રાન્સપ્િાન્ટ કોદીનાર્ન કલમટી (ZTCC) નુું કાયય Organ •Maintains list of hospitals registered for organs retrieval and transplantation. •Maintains waiting list of patients who are desirous for organs. • carries fair distribution of organs based on waiting list. • waiting list is prepared on the basis of- -Age -Severity of disease -Prognosis/expected survival after transplant Organs transplanting hospitals Multi-organs transplant centres સરકારી લનયુંત્રણ (HOTA act-1994) ZTCC No hospital can transplant organ without prior information or permission of ZTCC. મુુંબઈમાું ૨૦૦૦ થી કાયયરત List of Organ Retrieving Hospitals
  • 47. કોઈ વયલકતએ જીવતે િપથ ના િીધી હોય તોય આપ્ત / સગાવાિા વયલકતનાું મૃત્યુ પછી અવયવ દાન / નેત્રદાન કરવાનો લનણયય િઈ િકે છે કોઈ પણ વયલકત અવયવ દાન કરી િકે -  જેને ડાઆબેતીસ હોય  ઉચ્ચ રકતચાપ હોય  નલહ તો બીઓ કોઈએ બી રોગ હોય તોય નેત્રદાન અને અવયવ દાન કરી િકે નેત્રદાન અને અવયવ દાન બાબત જાની િો
  • 48. જેમનો મૃત્યુ  એચ આય એડ્સ થી થાય  જેને સેલપ્ટક થયુું હોય  પાણીમાું ડબીને મૃત્યુ થયો હોય  કેન્સરથી મૃતુું થયુું હોય આવા વયલકત દેહદાન / અવયવ દાન કરી િકતા નથી કોણ દેહદાન અને નેત્રદાન ના કરી િકે ?
  • 49.
  • 50. એક ચક્રવતી રાજા હતા , બહુજ હોલિયાર એની પાસે ઘણા મહિ,સોનુું,હીરા, જવાહરાત એવુું ઘણુંજ હતુું એને પોતાની વસ્તુઓની બહુજ પચતા હતી એટિેજ એણે મૃત્યુ પત્ર કરવાનુું નકકી કયુું
  • 53. રાજાનાં મૃત્યપત્ર કોણ છે ગાુંડુ ? આપડે જ ને ?? મૃત્યપત્ર
  • 54. જે પ્રત્યક્ષ ભોલાનાથ થી પણ ન થાત તે એક અવયવદાતા એ કિી બતાવયુાં