SlideShare a Scribd company logo
1 of 2
કોણ વધુ બળવાન?
એક વખત પવન અને સ ૂરજ ચડસાચડસીમાાં ઊતરી પડયા. પવન કહે,‘સ ૂરજ,તારા કરતાાં હુાં બળવાન’.
‘તુાં બળવાન? હાં!’સ ૂરજે કહ્ુાં: ‘મારી આગળ તારી કશી વવસાત નહહ, સમજ્યો?’
પવને કહ્ુાં: ‘ના ના, તારા કરતાાં હુાં ખ ૂબ બળવાન, બોલ!’
આ જ વખતે તેમણે પૃથ્વી પર રસ્તે ચાલ્યા જતા એક મુસાફરને જોયો. તેણે પોતાના શરીરે શાલ લપેટેલી
રાખી હતી.
સ ૂરજે પવનને કહ્ુાં: ‘પેલા મુસાફરની શાલ આપણા બેમાાંથી જે ઉતરાવે તે વધુ બળવાન. બોલ છે કબ ૂલ?’
પવને કહ્ુાં: ‘માંજૂર!’
‘જા,પહેલી તક તને આપુાં છાં’, સ ૂરજે પવનને કહ્ુાં.
‘અરે, હમણાાં જ તેની શાલ ઉડાડી દઉં છાં. જોજેને!’ પવન બોલ્યો.
પવન મુસાફરના શરીર ઉપરથી શાલ ઉડાડવા જોરજોરથી ફાંકાવા લાગ્યો. પરાંતુ પવન જેટલો જોરથી
ફાંકાવા લાગ્યો, મુસાફર એટલા જ જોરથી શાલ કસીને પોતાના શરીર સાથે લપેટીને રાખવા લાગ્યો. આ
સાંઘર્ષ તયાાં સુધી ચાલ્યો જ્યાાં સુધી પવનનો વારો પ ૂરો ન થયો.
હવે સ ૂરજનો વારો આવ્યો. સ ૂરજે હળવેથી પૃથ્વી પર હૂાંફાળાં સ્સ્મત વેર્ુું. મુસાફરને જરાક ગરમી લાગી. એણે
તરત જ શાલની પકડ ઢીલી કરી નાાંખી. જેમ જેમ સ ૂરજનુાં સ્સ્મત વધતુાં ગર્ુાં તેમ તેમ પૃથ્વી પર ગરમી
વધતી ગઈ. હવે મુસાફરને શાલ ઓઢી રાખવાની જરૂર ન લાગી. તેણે શાલ ઉતારીને પોતાના હાથમાાં લઈ
લીઘી. પવનને માનવુાં પડ્ુાં કે પોતાનાથી સ ૂરજ બળવાન છે.
ઘણી વખત જે કામ બળથી ન થાય તે કેવળ મીઠડુાં સ્સ્મત કરી જાય છે!

More Related Content

More from CRC No.4 RMC School No.10, Near District & Session Court Rajkot

More from CRC No.4 RMC School No.10, Near District & Session Court Rajkot (20)

Std 1 kalarav sem-1 te
Std 1 kalarav sem-1 teStd 1 kalarav sem-1 te
Std 1 kalarav sem-1 te
 
Aayojan1
Aayojan1Aayojan1
Aayojan1
 
Std 4 amari aspas sem-2
Std 4 amari aspas sem-2Std 4 amari aspas sem-2
Std 4 amari aspas sem-2
 
Std 4 gujarati sem-2
Std 4 gujarati sem-2Std 4 gujarati sem-2
Std 4 gujarati sem-2
 
Brosher pragna projects
Brosher pragna projectsBrosher pragna projects
Brosher pragna projects
 
સાબરનાં રૂપાળાં શીંગડાં
સાબરનાં રૂપાળાં શીંગડાંસાબરનાં રૂપાળાં શીંગડાં
સાબરનાં રૂપાળાં શીંગડાં
 
સસોભાઈ સાંકળિયા 1
સસોભાઈ સાંકળિયા 1સસોભાઈ સાંકળિયા 1
સસોભાઈ સાંકળિયા 1
 
સસોભાઈ સાંકળિયા
સસોભાઈ સાંકળિયાસસોભાઈ સાંકળિયા
સસોભાઈ સાંકળિયા
 
વાંદરો અને મગર
વાંદરો અને મગરવાંદરો અને મગર
વાંદરો અને મગર
 
વહોરાવાળું નાડું
વહોરાવાળું નાડુંવહોરાવાળું નાડું
વહોરાવાળું નાડું
 
લે રે હૈયાભફ
લે રે હૈયાભફલે રે હૈયાભફ
લે રે હૈયાભફ
 
લાવરીની શિખામણ
લાવરીની શિખામણલાવરીની શિખામણ
લાવરીની શિખામણ
 
રીંછે કાનમાં શું કહ્યું
રીંછે કાનમાં શું કહ્યુંરીંછે કાનમાં શું કહ્યું
રીંછે કાનમાં શું કહ્યું
 
મા
મામા
મા
 
ભેંશ ભાગોળે
ભેંશ ભાગોળેભેંશ ભાગોળે
ભેંશ ભાગોળે
 
ભણેલો ભટ્ટ
ભણેલો ભટ્ટભણેલો ભટ્ટ
ભણેલો ભટ્ટ
 
બાપા કાગડો
બાપા કાગડોબાપા કાગડો
બાપા કાગડો
 
ફુલણજી દેડકો
ફુલણજી દેડકોફુલણજી દેડકો
ફુલણજી દેડકો
 
પોપટ ભૂખ્યો નથી
પોપટ ભૂખ્યો નથીપોપટ ભૂખ્યો નથી
પોપટ ભૂખ્યો નથી
 
દલો તરવાડી
દલો તરવાડીદલો તરવાડી
દલો તરવાડી
 

ગમે તેને ભાઈબંધ ન બનાવાય

  • 1. કોણ વધુ બળવાન? એક વખત પવન અને સ ૂરજ ચડસાચડસીમાાં ઊતરી પડયા. પવન કહે,‘સ ૂરજ,તારા કરતાાં હુાં બળવાન’. ‘તુાં બળવાન? હાં!’સ ૂરજે કહ્ુાં: ‘મારી આગળ તારી કશી વવસાત નહહ, સમજ્યો?’ પવને કહ્ુાં: ‘ના ના, તારા કરતાાં હુાં ખ ૂબ બળવાન, બોલ!’ આ જ વખતે તેમણે પૃથ્વી પર રસ્તે ચાલ્યા જતા એક મુસાફરને જોયો. તેણે પોતાના શરીરે શાલ લપેટેલી રાખી હતી. સ ૂરજે પવનને કહ્ુાં: ‘પેલા મુસાફરની શાલ આપણા બેમાાંથી જે ઉતરાવે તે વધુ બળવાન. બોલ છે કબ ૂલ?’ પવને કહ્ુાં: ‘માંજૂર!’ ‘જા,પહેલી તક તને આપુાં છાં’, સ ૂરજે પવનને કહ્ુાં. ‘અરે, હમણાાં જ તેની શાલ ઉડાડી દઉં છાં. જોજેને!’ પવન બોલ્યો. પવન મુસાફરના શરીર ઉપરથી શાલ ઉડાડવા જોરજોરથી ફાંકાવા લાગ્યો. પરાંતુ પવન જેટલો જોરથી ફાંકાવા લાગ્યો, મુસાફર એટલા જ જોરથી શાલ કસીને પોતાના શરીર સાથે લપેટીને રાખવા લાગ્યો. આ સાંઘર્ષ તયાાં સુધી ચાલ્યો જ્યાાં સુધી પવનનો વારો પ ૂરો ન થયો.
  • 2. હવે સ ૂરજનો વારો આવ્યો. સ ૂરજે હળવેથી પૃથ્વી પર હૂાંફાળાં સ્સ્મત વેર્ુું. મુસાફરને જરાક ગરમી લાગી. એણે તરત જ શાલની પકડ ઢીલી કરી નાાંખી. જેમ જેમ સ ૂરજનુાં સ્સ્મત વધતુાં ગર્ુાં તેમ તેમ પૃથ્વી પર ગરમી વધતી ગઈ. હવે મુસાફરને શાલ ઓઢી રાખવાની જરૂર ન લાગી. તેણે શાલ ઉતારીને પોતાના હાથમાાં લઈ લીઘી. પવનને માનવુાં પડ્ુાં કે પોતાનાથી સ ૂરજ બળવાન છે. ઘણી વખત જે કામ બળથી ન થાય તે કેવળ મીઠડુાં સ્સ્મત કરી જાય છે!