SlideShare a Scribd company logo
1 of 6
27 Ways Get quick
relief from vomiting
and diarrhea problems
HARI SOMAIYA PRODUCTION
PRESENTS
YOUTUBE/HARI SOMAIYA
ઝાડા અને ઊલટી માટે ઘરેલૂ ઉપચાર
• તુલસી અને આદુુંનો રસ મધ સાથે લેવાથી ઊલટીમાું રાહત મળે છે.
• આદુુંનો રસ ને કાુંદાનો રસ મેળવીને પીવાથી ઊલટીની સમસ્યામાું ઝડપથી ફાયદો થાય છે.
• ફુદીનાનો રસ પીવાથી ઊલટીમાું લાભ થાય છે.
• મરી અને મીઠુું વાટીને ફાકવાથી ઊલટી મટે છે.
• ગોળને મધમાું મેળવીને લેવાથી ઊલટીમાું રાહત થાય છે.
• સુુંઠ અને ગુંઠોડાનુું ચૂર્ણ મધમાું ચાટવાથી ઊલટી મટે છે.
• રાઈને ઝીર્ી વાટી, પાર્ીમાું પલાળી, પેટ પર લેપ કરવાથી ઊલટી માટે છે.
• લીંબુ કાપી તેના ઉપર ખાુંડ ભભરાવીને ચૂસવાથી અન્નવવકારથી થતી ઊલટી મટે છે.
• એલચીના દાર્ા વાટીને ફાકી મારવાથી અથવા મધમાું ચાટવાથી ઊલટી થાય એવુું લાગતુું હોય તો તે
મટે છે.
YOUTUBE/HARI SOMAIYA
ઝાડા અને ઊલટી માટે ઘરેલૂ ઉપચાર
• એકાદ લીટર પાર્ીમાું દસેક ગ્રામ જેટલી ખાુંડ અને એકાદ નાની ચમચી મીઠુું(નમક)
નાખી, ગરમ કરી બોટલમાું ભરી રાખવુું. દર બે કલાકને અંતરે અડધો -અડધો ગ્લાસ
જેટલુું આવુું પાર્ી પીવુું. આનાથી ઝાડા બહુ ઝડપથી કાબુમાું આવી ાયય છે.
• ઝાડા થાય ત્યારે ચોખાના ઓસામર્માું આમલીનુું પાર્ી મેળવીને આપવુું.
• ઝાડામાું ઉપવાસ અત્યુંત લાભદાયી છે.
• મલાઈ વવનાના દૂધની બનાવેલી છાસને સારી રીતે વલોવી થોડી સુુંઠ નાખી પીવી,
અને બીજુ ું કશુું ખાવુું નહીં. વાયુ અને કફથી થતા ઝાડા અને બીાય અનેક રોગો
છાસના સેવનથી મટે છે. એનાથી શરીરના માગોની શુદ્ધી થાય છે. કફવાયુના કોઈપર્
રોગમાું છાસથી ચડીયાતુું ઔષધ નથી.
• સ ૂુંઠ અને અજમાનો સમાન ભાગે બનાવેલો પાઉડર ૧-૧ ચમચી દર બે કલાકે પાર્ી
સાથે ચારેક વખત લેવાથી ઝાડા મટે છે.
• ઝાડા એ અપચાનો રોગ છે, આથી પાચનતુંત્રને સુંપૂર્ણ આરામ આપવો. ઉપવાસ કે
હલકો ખોરાક જ લેવો.
YOUTUBE/HARI SOMAIYA
ઝાડા માટે ઉપચાર
• આદુના તાાય રસનાું પાુંચ-સાત ટીપાું નાભભમાું દદવસમાું ચારેક વખત ભરવાથી ઝાડા મટે છે.
• ૧૦ ગ્રામ જેટલાું આમલીનાું કુમળાું પાનને ચોખાના ઓસામર્માું વાટી પીવડાવવાથી ઝાડામટે છે.
• એક પાકા લીંબુને ગરમ કરી, રસ કાઢી તેમાું સીંધવ અને ખાુંડ મેળવી પીવાથી પીત્તજન્ય ઝાડા મટે
છે.
• લીંબુ અને ડુુંગળીનો રસ ઠુંડા પાર્ીમાું મેળવીને લેવાથી અપચાજન્ય ઝાડા મટે છે.
• જવ અને મગનુું ઓસામર્ પીવાથી આંતરડાની ઉગ્રતા શાુંત થાય છે અને ઝાડામાું ફાયદો થાય છે.
• ગાજર ઉકાળી તેનુું સુપ બનાવી પીવાથી ઝાડા મટે છે.
• વધુ પડતા પાતળા ઝાડા થતા હોય, મરડો મટતો ન હોય તો વડની છાલનો ઉકાળો પીવો. જરૂર પડે
તો તેમાું શેકેલા ઈન્રજવનુું ચુર્ણ આપવુું.
YOUTUBE/HARI SOMAIYA
ઝાડા માટે ઉપચાર
• સ ૂુંઠના ચુર્ણની ફાકી લેવી. ખાવામાું જુના ઢીલા ચોખા, રાબ, મગનુું સુપ
સારાું.
• ઝાડા થઈ ગયા હોય તો દવા લેવાને બદલે દદવસમાું બે કે ત્રર્ કેળાું અને
ત્રર્ ગ્લાસ નારુંગીનો રસ થોડુું મીઠુું નાખીને લેવાથી ફાયદો થાય છે.
• પાકાું કેળાું છુંદી મોળા દહીંમાું ભેળવી એલચીનુું થોડુું ચુર્ણ નાખી સવાર,
બપોર, સાુંજ ખાવાથી અને એ વવના બીજુ ુંકશુું ન ખાવાથી ઝાડા મટે છે.
• લોખુંડના તવા પર શેકેલા સુકા ધાર્ા એક એક ચમચો દરરોજ ચારેક કલાકે
ચાવી ચાવીને ખાવાથી ઝાડાની ફરીયાદ મટે છે.
• જુના મરડાને લીધે બે-ત્રર્ કે વધારે પડતા ચીકાશવાળા, ગેસ સાથે ચીકર્ા
ઝાડા થતા હોય તો ચારથી પાુંચ ચમચી કુટાયરીષ્ટ સવારે, બપોરે અને રાત્રે
પીવો. ઉષ્ર્, તીક્ષ્ર્ આહારરવ્યો અને અથાર્ાું, પાપડ ખાવાું નહીં તથા
સુપાચ્ય આહાર લેવો.
YOUTUBE/HARI SOMAIYA
THANK YOU FOR WATCHING MY
VIDEO
FOR MORE VIDEOS
SUBSCRIBE
YOUTUBE/HARI SOMAIYA
YOUTUBE/HARI SOMAIYA

More Related Content

Viewers also liked

Lic new jeevan nidhi
Lic new jeevan nidhiLic new jeevan nidhi
Lic new jeevan nidhiTHEPOLICYKART
 
LIC - New Endowment
LIC - New EndowmentLIC - New Endowment
LIC - New EndowmentLIC of India
 
Single Premium Endowment Plan 817
Single Premium Endowment Plan 817Single Premium Endowment Plan 817
Single Premium Endowment Plan 817Satish Kumar
 
Double accident benefit insurance
Double accident benefit insuranceDouble accident benefit insurance
Double accident benefit insuranceTHEPOLICYKART
 
Lic new jeevan anand plan (table no. 815)
Lic new jeevan anand plan (table no. 815)Lic new jeevan anand plan (table no. 815)
Lic new jeevan anand plan (table no. 815)THEPOLICYKART
 
LIC Plan Table 838 LIC NEW JEEVAN PRAGATI LAUNCHING ON 03/02/2016
LIC Plan Table 838 LIC  NEW JEEVAN PRAGATI LAUNCHING ON 03/02/2016LIC Plan Table 838 LIC  NEW JEEVAN PRAGATI LAUNCHING ON 03/02/2016
LIC Plan Table 838 LIC NEW JEEVAN PRAGATI LAUNCHING ON 03/02/2016Hari Somaiya
 

Viewers also liked (9)

Lic new jeevan nidhi
Lic new jeevan nidhiLic new jeevan nidhi
Lic new jeevan nidhi
 
LIC - New Endowment
LIC - New EndowmentLIC - New Endowment
LIC - New Endowment
 
LIC's New Jeevan Anand Plan Presentation
LIC's New Jeevan Anand Plan PresentationLIC's New Jeevan Anand Plan Presentation
LIC's New Jeevan Anand Plan Presentation
 
Single Premium Endowment Plan 817
Single Premium Endowment Plan 817Single Premium Endowment Plan 817
Single Premium Endowment Plan 817
 
Double accident benefit insurance
Double accident benefit insuranceDouble accident benefit insurance
Double accident benefit insurance
 
Plan 827 presentation
Plan 827 presentationPlan 827 presentation
Plan 827 presentation
 
Lic new jeevan anand plan (table no. 815)
Lic new jeevan anand plan (table no. 815)Lic new jeevan anand plan (table no. 815)
Lic new jeevan anand plan (table no. 815)
 
LIC Plan Table 838 LIC NEW JEEVAN PRAGATI LAUNCHING ON 03/02/2016
LIC Plan Table 838 LIC  NEW JEEVAN PRAGATI LAUNCHING ON 03/02/2016LIC Plan Table 838 LIC  NEW JEEVAN PRAGATI LAUNCHING ON 03/02/2016
LIC Plan Table 838 LIC NEW JEEVAN PRAGATI LAUNCHING ON 03/02/2016
 
Lic jeevan rekha 152
Lic jeevan rekha 152Lic jeevan rekha 152
Lic jeevan rekha 152
 

27 Ways to Get quick relief from vomiting and diarrhea problems

  • 1. 27 Ways Get quick relief from vomiting and diarrhea problems HARI SOMAIYA PRODUCTION PRESENTS YOUTUBE/HARI SOMAIYA
  • 2. ઝાડા અને ઊલટી માટે ઘરેલૂ ઉપચાર • તુલસી અને આદુુંનો રસ મધ સાથે લેવાથી ઊલટીમાું રાહત મળે છે. • આદુુંનો રસ ને કાુંદાનો રસ મેળવીને પીવાથી ઊલટીની સમસ્યામાું ઝડપથી ફાયદો થાય છે. • ફુદીનાનો રસ પીવાથી ઊલટીમાું લાભ થાય છે. • મરી અને મીઠુું વાટીને ફાકવાથી ઊલટી મટે છે. • ગોળને મધમાું મેળવીને લેવાથી ઊલટીમાું રાહત થાય છે. • સુુંઠ અને ગુંઠોડાનુું ચૂર્ણ મધમાું ચાટવાથી ઊલટી મટે છે. • રાઈને ઝીર્ી વાટી, પાર્ીમાું પલાળી, પેટ પર લેપ કરવાથી ઊલટી માટે છે. • લીંબુ કાપી તેના ઉપર ખાુંડ ભભરાવીને ચૂસવાથી અન્નવવકારથી થતી ઊલટી મટે છે. • એલચીના દાર્ા વાટીને ફાકી મારવાથી અથવા મધમાું ચાટવાથી ઊલટી થાય એવુું લાગતુું હોય તો તે મટે છે. YOUTUBE/HARI SOMAIYA
  • 3. ઝાડા અને ઊલટી માટે ઘરેલૂ ઉપચાર • એકાદ લીટર પાર્ીમાું દસેક ગ્રામ જેટલી ખાુંડ અને એકાદ નાની ચમચી મીઠુું(નમક) નાખી, ગરમ કરી બોટલમાું ભરી રાખવુું. દર બે કલાકને અંતરે અડધો -અડધો ગ્લાસ જેટલુું આવુું પાર્ી પીવુું. આનાથી ઝાડા બહુ ઝડપથી કાબુમાું આવી ાયય છે. • ઝાડા થાય ત્યારે ચોખાના ઓસામર્માું આમલીનુું પાર્ી મેળવીને આપવુું. • ઝાડામાું ઉપવાસ અત્યુંત લાભદાયી છે. • મલાઈ વવનાના દૂધની બનાવેલી છાસને સારી રીતે વલોવી થોડી સુુંઠ નાખી પીવી, અને બીજુ ું કશુું ખાવુું નહીં. વાયુ અને કફથી થતા ઝાડા અને બીાય અનેક રોગો છાસના સેવનથી મટે છે. એનાથી શરીરના માગોની શુદ્ધી થાય છે. કફવાયુના કોઈપર્ રોગમાું છાસથી ચડીયાતુું ઔષધ નથી. • સ ૂુંઠ અને અજમાનો સમાન ભાગે બનાવેલો પાઉડર ૧-૧ ચમચી દર બે કલાકે પાર્ી સાથે ચારેક વખત લેવાથી ઝાડા મટે છે. • ઝાડા એ અપચાનો રોગ છે, આથી પાચનતુંત્રને સુંપૂર્ણ આરામ આપવો. ઉપવાસ કે હલકો ખોરાક જ લેવો. YOUTUBE/HARI SOMAIYA
  • 4. ઝાડા માટે ઉપચાર • આદુના તાાય રસનાું પાુંચ-સાત ટીપાું નાભભમાું દદવસમાું ચારેક વખત ભરવાથી ઝાડા મટે છે. • ૧૦ ગ્રામ જેટલાું આમલીનાું કુમળાું પાનને ચોખાના ઓસામર્માું વાટી પીવડાવવાથી ઝાડામટે છે. • એક પાકા લીંબુને ગરમ કરી, રસ કાઢી તેમાું સીંધવ અને ખાુંડ મેળવી પીવાથી પીત્તજન્ય ઝાડા મટે છે. • લીંબુ અને ડુુંગળીનો રસ ઠુંડા પાર્ીમાું મેળવીને લેવાથી અપચાજન્ય ઝાડા મટે છે. • જવ અને મગનુું ઓસામર્ પીવાથી આંતરડાની ઉગ્રતા શાુંત થાય છે અને ઝાડામાું ફાયદો થાય છે. • ગાજર ઉકાળી તેનુું સુપ બનાવી પીવાથી ઝાડા મટે છે. • વધુ પડતા પાતળા ઝાડા થતા હોય, મરડો મટતો ન હોય તો વડની છાલનો ઉકાળો પીવો. જરૂર પડે તો તેમાું શેકેલા ઈન્રજવનુું ચુર્ણ આપવુું. YOUTUBE/HARI SOMAIYA
  • 5. ઝાડા માટે ઉપચાર • સ ૂુંઠના ચુર્ણની ફાકી લેવી. ખાવામાું જુના ઢીલા ચોખા, રાબ, મગનુું સુપ સારાું. • ઝાડા થઈ ગયા હોય તો દવા લેવાને બદલે દદવસમાું બે કે ત્રર્ કેળાું અને ત્રર્ ગ્લાસ નારુંગીનો રસ થોડુું મીઠુું નાખીને લેવાથી ફાયદો થાય છે. • પાકાું કેળાું છુંદી મોળા દહીંમાું ભેળવી એલચીનુું થોડુું ચુર્ણ નાખી સવાર, બપોર, સાુંજ ખાવાથી અને એ વવના બીજુ ુંકશુું ન ખાવાથી ઝાડા મટે છે. • લોખુંડના તવા પર શેકેલા સુકા ધાર્ા એક એક ચમચો દરરોજ ચારેક કલાકે ચાવી ચાવીને ખાવાથી ઝાડાની ફરીયાદ મટે છે. • જુના મરડાને લીધે બે-ત્રર્ કે વધારે પડતા ચીકાશવાળા, ગેસ સાથે ચીકર્ા ઝાડા થતા હોય તો ચારથી પાુંચ ચમચી કુટાયરીષ્ટ સવારે, બપોરે અને રાત્રે પીવો. ઉષ્ર્, તીક્ષ્ર્ આહારરવ્યો અને અથાર્ાું, પાપડ ખાવાું નહીં તથા સુપાચ્ય આહાર લેવો. YOUTUBE/HARI SOMAIYA
  • 6. THANK YOU FOR WATCHING MY VIDEO FOR MORE VIDEOS SUBSCRIBE YOUTUBE/HARI SOMAIYA YOUTUBE/HARI SOMAIYA