Organization / Workplace
Techno-Commercial ManagerLocation
Surat, GujaratOccupation
Techno-Commercial ManagerAbout
સ્તબ્ધ ઉભા પહાડ ને હું એકલો, સાવ ખુલ્લું આભ ને હું એકલો. બારસાખે તોરણો ઝૂર્યા કરે, બારણે શુભ-લાભ ને હું એકલો. ઝેર પી અદ્રશ્ય મીરાં થઈ ગયાં, અસ્થિમય મેવાડ ને હું એકલો. મત્સ્ય જેવું તરફડે છે આંખમાં, આ અજાણ્યો ઘાટ ને હું એકલો. સાતમા કોઠા સમી છાતી વિશે, રે હણાયા શ્વાસ ને હ