SlideShare a Scribd company logo
1 of 16
ઓળખ પરેડ 
By Dharmendrasinh G Rana 
Assistant Public Prosecutor 
Government Of Gujarat 
By Dharmendrasinh G Rana 
Assistant Public Prosecutor 
Government Of Gujarat
ઓળખ પરેડ શંુ છે..?
કાયદાકીય જોગવાઈ 
ઓળખ પરેડ અંગે કાયદામાં કોઈ સ્પષ્ટ જોગવાઈ નથી પરંતુ 
ભારતીય પુરાવા ધારા કલમ–૯ મુજબ ચકુાદાઓના આધારે 
ઓળખ પરેડ યોજવામાં આવે છે. 
ફોજદારી કાયરરીતી સિંહતા કલમ ૨૯૧ –અ જે તાજેતરમાં 
જ દાખલ કરવામાં આવી છે તેમાં મહત્વની જોગવાઈ આવી ઓળખ 
પરેડ નો કાયરવાહી રીપોટ ર સીધેસીધો પુરાવામાં દાખલ કરવાનું ઠરાવાયું 
છે. 
જો કે, એ કલમ માં ફિરયાદપક્ષ કે આરોપી ઈચ્છે તો ઓળખ પરેડ 
કરનાર મેજીસ્ટ્રેટ  ને સમન્સ કરી શકાશે એમ જણાવાયેલ છે.
ઓળખ પરેડની જરરીયાત
ઓળખ પરડે બાબતે મહતવના મદુાઓ
મેજસટટેે ઓળખ પરડે કરતી વખતે શંુ ધયાન રાખશો.? 
મેજસટટે ેઓળખ પરડે કરતી વખતે શંુ ધયાન રાખશો.? 
Syed Mohd. Owais v. State of Maharastra, 2002 Cri. LJ 303 
Syed Mohd. Owais v. State of Maharastra, 2002 Cri. LJ 303 
આ કેસમાં મહારાષ્ટ્ર હાઈકોટર્ટ દ્વારા ઓળખપરેડ કરવા માટે આપવામાં આવેલી જરૂરી માગદર્ટદર્શીકા 
આ કેસમાં મહારાષ્ટ્ર હાઈકોટર્ટ દ્વારા ઓળખપરેડ કરવા માટે આપવામાં આવેલી જરૂરી માગદર્ટદર્શીકા 
એકઝીકયટુીવ મેજસટેટ અથવા ઓનરરી મેજસટેટ એ યાદર્ રાખવંુ જરૂરી છે કે સમગ ઓળખપરેડની 
કાયવર્ટાહી દર્રમયાન તે full and sole in charge છે. 
એકઝીકયટુીવ મેજસટેટે સૌ પથમ પોતે કેસની હકીકતોથી માિહતગદાર થવંુ જોઈએ અને કોની 
ઓળખપરેડ કરવાની છે તથા ઓળખ માટે કયા સાહેદર્ોને બોલાવવાના છે તે જણવંુ જોઈએ. 
બે સવતંત માનનીય વયિકત(પોલીસ સાથ ેસંકળાયલેા ન હોય તેવા) ને પથમ બોલાવવા જોઈએ. 
સામાનય રીતે તેમને પોલીસ જતે જ બોલાવી લાવે છે પરંતુ એકઝીકયટુીવ મજેસટેટે તેની પુછપરછ કરી 
તઓે સવતંત અને કાયર્ટવાહી સમજ સકે તેટલા હોસીયાર સાહેદર્ છે કે કેમ તેની ખાતરી કરી લવેી 
જોઈએ. તથા તેમને ઓળખપરેડ તથા કેસની હિકકતની ટંુકી સમજ આપવી જોઈએ. 
પરેડ એવા રૂમમાં કે એવી જગયાએ યોજવી જોઈએ કે જયાં ઓળખ કરનાર સાકી કે પોલીસ અંદર્ર 
જોઈ ના શકે.
જયારે એક આરોપીને ઓળખવાનો હોય તયારે ઓછામાં ઓછા છ થી દસ વયિકતઓને પરેડમાં 
મુકવા જોઇએ. બે આરોપીની ઓળખ કરવાની હોય તો દસથી બાર વયિકતને પરેડમાં મુકવા જોઈએ. 
એક પરેડમાં બે થી વધુ આરોપીઓની ઓળખ કરાવવી જોઈએ નહી. 
જયાં ઓળખ પરેડ થવાની હોય તે રમમાં બે માનનીય પંચો તથા ઓળખ પરેડના સભયો િસવાય 
કોઈને પણ હાજર રહેવા દેવા જોઈએ નહી. પોલીસ અિધકારી તથા કોનસેટબલને બહાર મોકલવા 
અને સંજોગોવસાત આરોપી કોઈ તકલીફ ઉભી કરે તો તાતકાિલક ઓળખ પરેડના સથળે પહોચી શકે 
એટલા અંતરે રાખી શકાય. 
પરેડનંુ આયોજન થતા બે માંથી એક પંચને આરોપીને લોક અપ માંથી લેવા મોકલવા જોઈએ. 
દરમયાન જેના દવારા ઓળખ કરવાની હોય તનેે જોવાની તક મળવી જોઈએ નહી.
આ તબકક ેએકઝીકયટુીવ મેજસટેટ મેમોરેનડમ લખવાની શરઆત કરશે. 
પંચનાં નામ, ઉમર, ધંધો તથા પુર સરનામુ 
ઓળખ પરેડમાં ઉભા રહેનારા વયિકતઓના નામ તથા અંદાજત ઉમર (કમાનુસાર તેમની ઉભા 
રહેવાની િસથિત મુજબ લખી લેવી જોઈએ. (લખી લીધા બાદ તેમને ઉભા રહેવાની િસથિત 
બદલવા પરવાનગી આપી શકાય નહી) 
બે પંચો અને ઓળખ પરેડમાં ભાગ લેનારી વયિકતઓ િસવાય રમમાં કોઈ વયિકત હાજર નહી 
હોવાની તથા પોલીસના કોઈ માણસો પણ હાજર નહી હોવાની તકેદારી અંગેની નોધ કરવી 
જોઈએ. 
પંચો તથા આરોપીને સમજવવંુ જોઈએ કે આરોપી ને ઓળખ કરનાર કોઈ પણ રીતે ઓળખ 
પરેડ પહેલા જોઈ શકે તેની તકદેારી રાખવામાં આવેલી છે. અને તનેી નોધ કરવી. 
મેમોરેનડમમાં મથાડે જયાં ઓળખ પરેડ થઈ રહી હોય તે સથળ, તારીખ અને ઓળખ પરેડ શર 
થયાનો સમય. 
જયારે આરોપીને લાવવામાં આવે તયારે મેજસટેટે આરોપીને અનય વયાિકતઓની લાઈનમાંથી તેને 
મરજ પડે તેમની વચચે જઈ ઉભા રહેવાની છૂટ આપવી જોઈશે. અને તે જે બે કમ વચચે ઉભા રહેવાનંુ 
પસંદ કરે તેની નોધ મેમોરેનડમમાં કરવી જોઈશે. 
તયાર બાદ આરોપીને તેણે તેના વેશમા કોઈ પિરવતરન લાવવંુ હોય તો તેમ કરવા તેને જણાવવંુ જોઈશે. 
અને તેના પિરવતરનની નોધ પણ મેમોરેનડમમાં કરવી જોઈશે. સાથોસાથ આરોપી કોઈ તોફાન કરે કે 
શોરબકોર કરે તો તેવી વતરણકની પણ મેમોરેનડમમાં નોધ કરવી જોઈએ.
તયાર બાદ પંચને ઓળખ કરનાર સાહેદને તેને જયાં રાખવામાં આવેલો હોય તયાંથી બોલાવી 
લાવવાનંુ કહેવંુ જોઈએ. આ સાહેદ આવે તેને જે વયિકતને તે ઓળખી બતાવવા માગે છે તેને બનાવ 
બનયા બાદ ઓળખ પરેડ થતા પહેલા કોઈ પણ તબકકે જોવાની તક મળેલી કે કેમ તે.. પુછવંુ અને તેના 
જવાબ સિહત ની નોધ મેમોરેનડમમા; કરવી જોઈએ. તયાર બાદ આ સાહેદને પરેડમાં ઉભેલા 
વયિકતઓમાંથી આરોપીને ઓળખી બતાવવા કહેવંુ. અને તનેે નજક જઈ બારીકાઈથી િનિરકણ કરી 
ઓળખવાની તક આપવી. અને તે વયિકત જેને ઓળખે તેને સપસર કરી ઓળખે તમે કહેવંુ. અને ત ેજે 
વયિકતને ઓળખે તેની નોધ કરવી. અને તયાર બાદ ઓળખ કરનાર વયિકતને તે રમ છોડી જવા 
જણાવવંુ જોઈએ. 
તયાર બાદ બીજ ઓળખનારા સાહેદ પાસે ઓળખ કરાવતા પહેલા આરોપીને તે તેની જગયા 
બદલવા કે, તેને પહેરવેશમાં કે અનય કોઈ પિરવતરન કરવા ઈચછે છે કે કેમ તે પંુછવંુ ને જો કોઈ પિરવતરન 
કરવામાં આવે તો તેની નોધ કરવી. 
તયાર બાદ અનય પંચને ઓળખનાર સાહેદને બોલાવી લાવવા કહેવંુ અને અગાઉની જેમ પિકયાને 
અનુસરવી.
આમ, એક પછી એક સાહેદોની ઓળખની કાયવરાહી કયાર બાદ મેમોરેનડમ પુર થાય એટલે તેના પુરા 
થવાનાં સમયની નોધ કરી તેની િવગતો હાજર પચંોને વાંચી સભળાવવી અને જો પંચો આ 
પંચનામાના લખાણની ભાષા સમજતા હોય તો વધારામાં તમેને જતે વાંચી જવા આપવંુ. 
પંચનામામાં તયાર બાદ મેિજસટેટે નીચે મુજબનંુ એનડોસરમનેટ કરવંુ 
"Identification Parade was conducted by me personally with the 
help of two respectable witnesses, namely Shri……....and Shri........... whose 
signatures have been obtained in token of what transpired in their 
presence, and shall sign below this endorsement and put the date below 
his signature." 
તયાર બાદ પંચ સાહેદો નો પણ નીચે મુજબનંુ એનડોસરમેનટ લેવંુ. 
"We read above memorandum [or it was explained to us) and it depicts the 
correct state of affairs as stated, in the memorandum, and he shall obtain 
the signature of the two respectable persons with whose help he held the 
Identification Parade."
આ મમેોરનેડમમાં નીચે એકઝયુકેટીવ મેજસટેટ પોતાની સહી કરવી. અને લખાણમાં જયાં પણ 
સુધારાવધારા હોય તયાં ટંુકી સહી કરવી. 
આ મમેોરનેડમ તયાર બાદ સંબંિધત પોલીસ અિધકારીને સુપરત કરવંુ. આ મેમોરેનડમમાં સમગ 
કાયવરાહી દરમયાન કોઈ પણ તબકકે પોલીસની હાજરી ન હતી તે હિકકત નો ઉલલખે કરવો ખબુ જ 
જરરી છે. 
આ મમેોરનેડમમાં સૌથી મહતવનો ભાગ આરોપીને ઓળખનાર સાહેદ તે આરોપીને તેણે બનાવ 
વખતે કરેલા કૃતયની િવગતો સાથે ઓળખી બતાવે અને તવેી હિકકતની નોધ કરવામાં આવે તે જરરી 
છે. 
મેમોરેનડમમાં કોઈ પણ ઠેકાણે એક કરતા વધુ આરોપીઓ હોય તયારે આરોપીના નામનો ઉલલખે 
કરવો જોઈએ. 
કોટરમાં જરર પડે જુબાની આપતી વખતે મેજસટેટે તણેે કરેલી કાયરવાહીની િવશદ છણાવટપુવરક 
સપષપણે જણાવવી જોઈએ. જરર પડે તેણે પોતે જ તયૈાર કરેલા મેમોરેનડમનો તે ઉપયોગ યાદદાસત 
તાજ કરવા કરી શકે છે.
કોટરમાં જુબાની આપતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.? 
સચેત રહેવ,ંુ બચેેન નહી. શાંત અને મોભાદાર રહવેંુ. 
પુરાવો આપતી વખતે, પોતાની જમણી કે ડાબી બાજુ ન જોવંુ, માત કોટર સામે જોવંુ. 
અદાલતમાં તમોને જે બાબત માટે પુરાવો આપવાનો છે તે પુરાવો સરતપાસ સવરપે પિબલક 
પોસીકયુટર લશેે. પિબલક પોસીકયુટર તમારા મોઢામાં જવાબ મુકી શકે નહી, પરંતુ સરતપાસ 
દરમયાન તમે જે બાબત માટે પુરાવો આપવા આવયા છો તે બાબત કમસ: િવગતવાર જણાવવી 
જોઈએ. અને જો તમોએ કરેલી કામગીરીનંુ રેકડર રાખલેંુ હશે તો તે િપવીયસ સટટેમેનટ 
યાદદાસત તાજ કરવા જરર પડે ઉપયોગ કરી શકાય છે. 
જે ચોકકસ માિહિત જણતા હો, તે જ આપો અદાલતમાં યાદશિકતની પરીકા નથી, જેટલી 
માિહિતની ખબર હોય તેટલી તમે કરેલી કામગીરી અગંે માિહિત આપો.
જો અદાલતમાં કરેલી કામગીરી કે જેનંુ રેકડર પોલીસ દવારા કોટરમાં આપવામાં આવેલંુ હોય 
અને જો સાહેદ તે રેકડર કરતા િવપિરત અને આરોપીના પકને મદદરપ થાય એવી જુબાની આપે 
તો જુબાનીના કોઈ પણ તબકકે પિબલક પોસીકયુટર તે સાહદેને ‘સમથનર ન આપતા’ હોવાનંુ 
જહરે કરી બચાવપક જે રીતે ઉલટતપાસમાં પશનો પછુે તેમ પશનો પુછી શકે છે. અને તેવી 
વતરણક બાબતે તયાર બાદ પજરરી સિહતની ફોજદારી કાયરવાહી પણ થઈ શકે છે.ખાતાકીય 
તપાસનો સામનો પણ કરવો પડી શકે. 
જયારે સામેનો પક પશન પૂછે તયારે તેની સામે ન જોવંુ. 
પશનનો જવાબ પશનથી ન આપવો. 
ઉ.તપાસમાં સમજયા વગર જવાબ આપવાને બદલે, પશન િરિપટ કરવા િવવેકથી કહવેંુ. 
હકીકત યાદ ન આવે તો, ગમે તે જવાબ ન દેવો. 
ગુસસ ેન થવ.ંુ તમને પસદં ન પડે તેવા પશન અગંે અપમાન ન ગણવંુ. 
અયોગય પશન માટ ેકોટરને જણ કરવી. સામા વકીલ સાથે ઝધડો ન કરવો. 
તમારી જત માિહતી તથા તમને મળેલ માિહતી વચચેનો ભદે સપષ દશારવવો.
All the best all of you for happy 
court proceedings.. 
Thanks for listening… 
શ્રી ધમેનદ્રસિસહ જ.રણા 
આિસસટનટ પિબલક પોસીકયુટર 
કાયદા િવભાગ, ગુજરાત રાજય 
મો– ૯૪૨૭૫૮૨૮૯૫

More Related Content

What's hot

International Covenants on Child Rights and Protection
International Covenants on Child Rights and ProtectionInternational Covenants on Child Rights and Protection
International Covenants on Child Rights and ProtectionNilendra Kumar
 
Nature of Crime
Nature of CrimeNature of Crime
Nature of CrimeMr Shipp
 
International criminal-law
International criminal-lawInternational criminal-law
International criminal-lawMainan Ray
 
Adversarial system under criminal law
Adversarial system under criminal law Adversarial system under criminal law
Adversarial system under criminal law gagan deep
 
Right to privacy on internet and Data Protection
Right to privacy on internet and Data ProtectionRight to privacy on internet and Data Protection
Right to privacy on internet and Data Protectionatuljaybhaye
 
Comparative Criminal Justice Presentation
Comparative Criminal Justice PresentationComparative Criminal Justice Presentation
Comparative Criminal Justice PresentationJake Mulinix
 
Documentary evidence.pptx
Documentary evidence.pptxDocumentary evidence.pptx
Documentary evidence.pptxSaksham4414
 
Lecture 2: Preliminary Aspects of the Indian Evidence Act, 1872
Lecture 2: Preliminary Aspects of the Indian Evidence Act, 1872Lecture 2: Preliminary Aspects of the Indian Evidence Act, 1872
Lecture 2: Preliminary Aspects of the Indian Evidence Act, 1872Badrinath Srinivasan
 
Recording of Evidence
Recording of EvidenceRecording of Evidence
Recording of EvidenceLegal
 
What is probation and how Probation Services work
What is probation and how Probation Services workWhat is probation and how Probation Services work
What is probation and how Probation Services workDanielStoyanov9
 
Roots of Indian IT ACT 2000- UNCITRAL
Roots of Indian IT ACT 2000-  UNCITRALRoots of Indian IT ACT 2000-  UNCITRAL
Roots of Indian IT ACT 2000- UNCITRALRahul Gurnani
 
Penology and Victimology.pptx
Penology and Victimology.pptxPenology and Victimology.pptx
Penology and Victimology.pptxPushpaHanumaiah1
 
COMPENSATORY JURISPRUDENCE
COMPENSATORY JURISPRUDENCECOMPENSATORY JURISPRUDENCE
COMPENSATORY JURISPRUDENCERahul Gaur
 

What's hot (20)

International Covenants on Child Rights and Protection
International Covenants on Child Rights and ProtectionInternational Covenants on Child Rights and Protection
International Covenants on Child Rights and Protection
 
Privacy and Privacy Law in India By Prashant Mali
Privacy and Privacy Law in India By Prashant MaliPrivacy and Privacy Law in India By Prashant Mali
Privacy and Privacy Law in India By Prashant Mali
 
Cybercrime investigation
Cybercrime investigationCybercrime investigation
Cybercrime investigation
 
Nature of Crime
Nature of CrimeNature of Crime
Nature of Crime
 
International criminal-law
International criminal-lawInternational criminal-law
International criminal-law
 
Adversarial system under criminal law
Adversarial system under criminal law Adversarial system under criminal law
Adversarial system under criminal law
 
Penology
PenologyPenology
Penology
 
Right to privacy on internet and Data Protection
Right to privacy on internet and Data ProtectionRight to privacy on internet and Data Protection
Right to privacy on internet and Data Protection
 
Comparative Criminal Justice Presentation
Comparative Criminal Justice PresentationComparative Criminal Justice Presentation
Comparative Criminal Justice Presentation
 
Documentary evidence.pptx
Documentary evidence.pptxDocumentary evidence.pptx
Documentary evidence.pptx
 
Penology
PenologyPenology
Penology
 
How to Do a Legal Research: Definition, Types, Examples, Methodology - Legodesk
How to Do a Legal Research: Definition, Types, Examples, Methodology - LegodeskHow to Do a Legal Research: Definition, Types, Examples, Methodology - Legodesk
How to Do a Legal Research: Definition, Types, Examples, Methodology - Legodesk
 
Neremberg trial
Neremberg trialNeremberg trial
Neremberg trial
 
Lecture 2: Preliminary Aspects of the Indian Evidence Act, 1872
Lecture 2: Preliminary Aspects of the Indian Evidence Act, 1872Lecture 2: Preliminary Aspects of the Indian Evidence Act, 1872
Lecture 2: Preliminary Aspects of the Indian Evidence Act, 1872
 
Recording of Evidence
Recording of EvidenceRecording of Evidence
Recording of Evidence
 
What is probation and how Probation Services work
What is probation and how Probation Services workWhat is probation and how Probation Services work
What is probation and how Probation Services work
 
Roots of Indian IT ACT 2000- UNCITRAL
Roots of Indian IT ACT 2000-  UNCITRALRoots of Indian IT ACT 2000-  UNCITRAL
Roots of Indian IT ACT 2000- UNCITRAL
 
Penology and Victimology.pptx
Penology and Victimology.pptxPenology and Victimology.pptx
Penology and Victimology.pptx
 
Evidence
EvidenceEvidence
Evidence
 
COMPENSATORY JURISPRUDENCE
COMPENSATORY JURISPRUDENCECOMPENSATORY JURISPRUDENCE
COMPENSATORY JURISPRUDENCE
 

Viewers also liked

Mixturespowerpoint 130227135539-phpapp02
Mixturespowerpoint 130227135539-phpapp02Mixturespowerpoint 130227135539-phpapp02
Mixturespowerpoint 130227135539-phpapp02reonhel
 
Presentation1 shazad edwards
Presentation1   shazad edwardsPresentation1   shazad edwards
Presentation1 shazad edwardsshazad143
 
Why you should adopt a pit bull
Why you should adopt a pit bullWhy you should adopt a pit bull
Why you should adopt a pit bulllsheard0
 
Risk Assessment
Risk AssessmentRisk Assessment
Risk Assessmentshazad143
 
Why you should adopt a pit bull
Why you should adopt a pit bullWhy you should adopt a pit bull
Why you should adopt a pit bulllsheard0
 
Why you should adopt a pit bull
Why you should adopt a pit bullWhy you should adopt a pit bull
Why you should adopt a pit bulllsheard0
 
'corruption' its sources and solution
 'corruption' its sources and solution 'corruption' its sources and solution
'corruption' its sources and solutionDharmendrasinh Rana
 
Role of ‘panchnama’ in criminal justice An outline..
Role of ‘panchnama’ in criminal justice An outline..Role of ‘panchnama’ in criminal justice An outline..
Role of ‘panchnama’ in criminal justice An outline..Dharmendrasinh Rana
 
Schema Theory
Schema Theory Schema Theory
Schema Theory Dianatl93
 

Viewers also liked (13)

лепра 007
лепра 007лепра 007
лепра 007
 
Mixturespowerpoint 130227135539-phpapp02
Mixturespowerpoint 130227135539-phpapp02Mixturespowerpoint 130227135539-phpapp02
Mixturespowerpoint 130227135539-phpapp02
 
Fashion slide
Fashion slideFashion slide
Fashion slide
 
Presentation1 shazad edwards
Presentation1   shazad edwardsPresentation1   shazad edwards
Presentation1 shazad edwards
 
Why you should adopt a pit bull
Why you should adopt a pit bullWhy you should adopt a pit bull
Why you should adopt a pit bull
 
Women empowerment
Women   empowermentWomen   empowerment
Women empowerment
 
Risk Assessment
Risk AssessmentRisk Assessment
Risk Assessment
 
Why you should adopt a pit bull
Why you should adopt a pit bullWhy you should adopt a pit bull
Why you should adopt a pit bull
 
Why you should adopt a pit bull
Why you should adopt a pit bullWhy you should adopt a pit bull
Why you should adopt a pit bull
 
Android ppt
Android pptAndroid ppt
Android ppt
 
'corruption' its sources and solution
 'corruption' its sources and solution 'corruption' its sources and solution
'corruption' its sources and solution
 
Role of ‘panchnama’ in criminal justice An outline..
Role of ‘panchnama’ in criminal justice An outline..Role of ‘panchnama’ in criminal justice An outline..
Role of ‘panchnama’ in criminal justice An outline..
 
Schema Theory
Schema Theory Schema Theory
Schema Theory
 

Test identification parade

  • 1. ઓળખ પરેડ By Dharmendrasinh G Rana Assistant Public Prosecutor Government Of Gujarat By Dharmendrasinh G Rana Assistant Public Prosecutor Government Of Gujarat
  • 3. કાયદાકીય જોગવાઈ ઓળખ પરેડ અંગે કાયદામાં કોઈ સ્પષ્ટ જોગવાઈ નથી પરંતુ ભારતીય પુરાવા ધારા કલમ–૯ મુજબ ચકુાદાઓના આધારે ઓળખ પરેડ યોજવામાં આવે છે. ફોજદારી કાયરરીતી સિંહતા કલમ ૨૯૧ –અ જે તાજેતરમાં જ દાખલ કરવામાં આવી છે તેમાં મહત્વની જોગવાઈ આવી ઓળખ પરેડ નો કાયરવાહી રીપોટ ર સીધેસીધો પુરાવામાં દાખલ કરવાનું ઠરાવાયું છે. જો કે, એ કલમ માં ફિરયાદપક્ષ કે આરોપી ઈચ્છે તો ઓળખ પરેડ કરનાર મેજીસ્ટ્રેટ ને સમન્સ કરી શકાશે એમ જણાવાયેલ છે.
  • 5.
  • 6. ઓળખ પરડે બાબતે મહતવના મદુાઓ
  • 7.
  • 8. મેજસટટેે ઓળખ પરડે કરતી વખતે શંુ ધયાન રાખશો.? મેજસટટે ેઓળખ પરડે કરતી વખતે શંુ ધયાન રાખશો.? Syed Mohd. Owais v. State of Maharastra, 2002 Cri. LJ 303 Syed Mohd. Owais v. State of Maharastra, 2002 Cri. LJ 303 આ કેસમાં મહારાષ્ટ્ર હાઈકોટર્ટ દ્વારા ઓળખપરેડ કરવા માટે આપવામાં આવેલી જરૂરી માગદર્ટદર્શીકા આ કેસમાં મહારાષ્ટ્ર હાઈકોટર્ટ દ્વારા ઓળખપરેડ કરવા માટે આપવામાં આવેલી જરૂરી માગદર્ટદર્શીકા એકઝીકયટુીવ મેજસટેટ અથવા ઓનરરી મેજસટેટ એ યાદર્ રાખવંુ જરૂરી છે કે સમગ ઓળખપરેડની કાયવર્ટાહી દર્રમયાન તે full and sole in charge છે. એકઝીકયટુીવ મેજસટેટે સૌ પથમ પોતે કેસની હકીકતોથી માિહતગદાર થવંુ જોઈએ અને કોની ઓળખપરેડ કરવાની છે તથા ઓળખ માટે કયા સાહેદર્ોને બોલાવવાના છે તે જણવંુ જોઈએ. બે સવતંત માનનીય વયિકત(પોલીસ સાથ ેસંકળાયલેા ન હોય તેવા) ને પથમ બોલાવવા જોઈએ. સામાનય રીતે તેમને પોલીસ જતે જ બોલાવી લાવે છે પરંતુ એકઝીકયટુીવ મજેસટેટે તેની પુછપરછ કરી તઓે સવતંત અને કાયર્ટવાહી સમજ સકે તેટલા હોસીયાર સાહેદર્ છે કે કેમ તેની ખાતરી કરી લવેી જોઈએ. તથા તેમને ઓળખપરેડ તથા કેસની હિકકતની ટંુકી સમજ આપવી જોઈએ. પરેડ એવા રૂમમાં કે એવી જગયાએ યોજવી જોઈએ કે જયાં ઓળખ કરનાર સાકી કે પોલીસ અંદર્ર જોઈ ના શકે.
  • 9. જયારે એક આરોપીને ઓળખવાનો હોય તયારે ઓછામાં ઓછા છ થી દસ વયિકતઓને પરેડમાં મુકવા જોઇએ. બે આરોપીની ઓળખ કરવાની હોય તો દસથી બાર વયિકતને પરેડમાં મુકવા જોઈએ. એક પરેડમાં બે થી વધુ આરોપીઓની ઓળખ કરાવવી જોઈએ નહી. જયાં ઓળખ પરેડ થવાની હોય તે રમમાં બે માનનીય પંચો તથા ઓળખ પરેડના સભયો િસવાય કોઈને પણ હાજર રહેવા દેવા જોઈએ નહી. પોલીસ અિધકારી તથા કોનસેટબલને બહાર મોકલવા અને સંજોગોવસાત આરોપી કોઈ તકલીફ ઉભી કરે તો તાતકાિલક ઓળખ પરેડના સથળે પહોચી શકે એટલા અંતરે રાખી શકાય. પરેડનંુ આયોજન થતા બે માંથી એક પંચને આરોપીને લોક અપ માંથી લેવા મોકલવા જોઈએ. દરમયાન જેના દવારા ઓળખ કરવાની હોય તનેે જોવાની તક મળવી જોઈએ નહી.
  • 10. આ તબકક ેએકઝીકયટુીવ મેજસટેટ મેમોરેનડમ લખવાની શરઆત કરશે. પંચનાં નામ, ઉમર, ધંધો તથા પુર સરનામુ ઓળખ પરેડમાં ઉભા રહેનારા વયિકતઓના નામ તથા અંદાજત ઉમર (કમાનુસાર તેમની ઉભા રહેવાની િસથિત મુજબ લખી લેવી જોઈએ. (લખી લીધા બાદ તેમને ઉભા રહેવાની િસથિત બદલવા પરવાનગી આપી શકાય નહી) બે પંચો અને ઓળખ પરેડમાં ભાગ લેનારી વયિકતઓ િસવાય રમમાં કોઈ વયિકત હાજર નહી હોવાની તથા પોલીસના કોઈ માણસો પણ હાજર નહી હોવાની તકેદારી અંગેની નોધ કરવી જોઈએ. પંચો તથા આરોપીને સમજવવંુ જોઈએ કે આરોપી ને ઓળખ કરનાર કોઈ પણ રીતે ઓળખ પરેડ પહેલા જોઈ શકે તેની તકદેારી રાખવામાં આવેલી છે. અને તનેી નોધ કરવી. મેમોરેનડમમાં મથાડે જયાં ઓળખ પરેડ થઈ રહી હોય તે સથળ, તારીખ અને ઓળખ પરેડ શર થયાનો સમય. જયારે આરોપીને લાવવામાં આવે તયારે મેજસટેટે આરોપીને અનય વયાિકતઓની લાઈનમાંથી તેને મરજ પડે તેમની વચચે જઈ ઉભા રહેવાની છૂટ આપવી જોઈશે. અને તે જે બે કમ વચચે ઉભા રહેવાનંુ પસંદ કરે તેની નોધ મેમોરેનડમમાં કરવી જોઈશે. તયાર બાદ આરોપીને તેણે તેના વેશમા કોઈ પિરવતરન લાવવંુ હોય તો તેમ કરવા તેને જણાવવંુ જોઈશે. અને તેના પિરવતરનની નોધ પણ મેમોરેનડમમાં કરવી જોઈશે. સાથોસાથ આરોપી કોઈ તોફાન કરે કે શોરબકોર કરે તો તેવી વતરણકની પણ મેમોરેનડમમાં નોધ કરવી જોઈએ.
  • 11. તયાર બાદ પંચને ઓળખ કરનાર સાહેદને તેને જયાં રાખવામાં આવેલો હોય તયાંથી બોલાવી લાવવાનંુ કહેવંુ જોઈએ. આ સાહેદ આવે તેને જે વયિકતને તે ઓળખી બતાવવા માગે છે તેને બનાવ બનયા બાદ ઓળખ પરેડ થતા પહેલા કોઈ પણ તબકકે જોવાની તક મળેલી કે કેમ તે.. પુછવંુ અને તેના જવાબ સિહત ની નોધ મેમોરેનડમમા; કરવી જોઈએ. તયાર બાદ આ સાહેદને પરેડમાં ઉભેલા વયિકતઓમાંથી આરોપીને ઓળખી બતાવવા કહેવંુ. અને તનેે નજક જઈ બારીકાઈથી િનિરકણ કરી ઓળખવાની તક આપવી. અને તે વયિકત જેને ઓળખે તેને સપસર કરી ઓળખે તમે કહેવંુ. અને ત ેજે વયિકતને ઓળખે તેની નોધ કરવી. અને તયાર બાદ ઓળખ કરનાર વયિકતને તે રમ છોડી જવા જણાવવંુ જોઈએ. તયાર બાદ બીજ ઓળખનારા સાહેદ પાસે ઓળખ કરાવતા પહેલા આરોપીને તે તેની જગયા બદલવા કે, તેને પહેરવેશમાં કે અનય કોઈ પિરવતરન કરવા ઈચછે છે કે કેમ તે પંુછવંુ ને જો કોઈ પિરવતરન કરવામાં આવે તો તેની નોધ કરવી. તયાર બાદ અનય પંચને ઓળખનાર સાહેદને બોલાવી લાવવા કહેવંુ અને અગાઉની જેમ પિકયાને અનુસરવી.
  • 12. આમ, એક પછી એક સાહેદોની ઓળખની કાયવરાહી કયાર બાદ મેમોરેનડમ પુર થાય એટલે તેના પુરા થવાનાં સમયની નોધ કરી તેની િવગતો હાજર પચંોને વાંચી સભળાવવી અને જો પંચો આ પંચનામાના લખાણની ભાષા સમજતા હોય તો વધારામાં તમેને જતે વાંચી જવા આપવંુ. પંચનામામાં તયાર બાદ મેિજસટેટે નીચે મુજબનંુ એનડોસરમનેટ કરવંુ "Identification Parade was conducted by me personally with the help of two respectable witnesses, namely Shri……....and Shri........... whose signatures have been obtained in token of what transpired in their presence, and shall sign below this endorsement and put the date below his signature." તયાર બાદ પંચ સાહેદો નો પણ નીચે મુજબનંુ એનડોસરમેનટ લેવંુ. "We read above memorandum [or it was explained to us) and it depicts the correct state of affairs as stated, in the memorandum, and he shall obtain the signature of the two respectable persons with whose help he held the Identification Parade."
  • 13. આ મમેોરનેડમમાં નીચે એકઝયુકેટીવ મેજસટેટ પોતાની સહી કરવી. અને લખાણમાં જયાં પણ સુધારાવધારા હોય તયાં ટંુકી સહી કરવી. આ મમેોરનેડમ તયાર બાદ સંબંિધત પોલીસ અિધકારીને સુપરત કરવંુ. આ મેમોરેનડમમાં સમગ કાયવરાહી દરમયાન કોઈ પણ તબકકે પોલીસની હાજરી ન હતી તે હિકકત નો ઉલલખે કરવો ખબુ જ જરરી છે. આ મમેોરનેડમમાં સૌથી મહતવનો ભાગ આરોપીને ઓળખનાર સાહેદ તે આરોપીને તેણે બનાવ વખતે કરેલા કૃતયની િવગતો સાથે ઓળખી બતાવે અને તવેી હિકકતની નોધ કરવામાં આવે તે જરરી છે. મેમોરેનડમમાં કોઈ પણ ઠેકાણે એક કરતા વધુ આરોપીઓ હોય તયારે આરોપીના નામનો ઉલલખે કરવો જોઈએ. કોટરમાં જરર પડે જુબાની આપતી વખતે મેજસટેટે તણેે કરેલી કાયરવાહીની િવશદ છણાવટપુવરક સપષપણે જણાવવી જોઈએ. જરર પડે તેણે પોતે જ તયૈાર કરેલા મેમોરેનડમનો તે ઉપયોગ યાદદાસત તાજ કરવા કરી શકે છે.
  • 14. કોટરમાં જુબાની આપતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.? સચેત રહેવ,ંુ બચેેન નહી. શાંત અને મોભાદાર રહવેંુ. પુરાવો આપતી વખતે, પોતાની જમણી કે ડાબી બાજુ ન જોવંુ, માત કોટર સામે જોવંુ. અદાલતમાં તમોને જે બાબત માટે પુરાવો આપવાનો છે તે પુરાવો સરતપાસ સવરપે પિબલક પોસીકયુટર લશેે. પિબલક પોસીકયુટર તમારા મોઢામાં જવાબ મુકી શકે નહી, પરંતુ સરતપાસ દરમયાન તમે જે બાબત માટે પુરાવો આપવા આવયા છો તે બાબત કમસ: િવગતવાર જણાવવી જોઈએ. અને જો તમોએ કરેલી કામગીરીનંુ રેકડર રાખલેંુ હશે તો તે િપવીયસ સટટેમેનટ યાદદાસત તાજ કરવા જરર પડે ઉપયોગ કરી શકાય છે. જે ચોકકસ માિહિત જણતા હો, તે જ આપો અદાલતમાં યાદશિકતની પરીકા નથી, જેટલી માિહિતની ખબર હોય તેટલી તમે કરેલી કામગીરી અગંે માિહિત આપો.
  • 15. જો અદાલતમાં કરેલી કામગીરી કે જેનંુ રેકડર પોલીસ દવારા કોટરમાં આપવામાં આવેલંુ હોય અને જો સાહેદ તે રેકડર કરતા િવપિરત અને આરોપીના પકને મદદરપ થાય એવી જુબાની આપે તો જુબાનીના કોઈ પણ તબકકે પિબલક પોસીકયુટર તે સાહદેને ‘સમથનર ન આપતા’ હોવાનંુ જહરે કરી બચાવપક જે રીતે ઉલટતપાસમાં પશનો પછુે તેમ પશનો પુછી શકે છે. અને તેવી વતરણક બાબતે તયાર બાદ પજરરી સિહતની ફોજદારી કાયરવાહી પણ થઈ શકે છે.ખાતાકીય તપાસનો સામનો પણ કરવો પડી શકે. જયારે સામેનો પક પશન પૂછે તયારે તેની સામે ન જોવંુ. પશનનો જવાબ પશનથી ન આપવો. ઉ.તપાસમાં સમજયા વગર જવાબ આપવાને બદલે, પશન િરિપટ કરવા િવવેકથી કહવેંુ. હકીકત યાદ ન આવે તો, ગમે તે જવાબ ન દેવો. ગુસસ ેન થવ.ંુ તમને પસદં ન પડે તેવા પશન અગંે અપમાન ન ગણવંુ. અયોગય પશન માટ ેકોટરને જણ કરવી. સામા વકીલ સાથે ઝધડો ન કરવો. તમારી જત માિહતી તથા તમને મળેલ માિહતી વચચેનો ભદે સપષ દશારવવો.
  • 16. All the best all of you for happy court proceedings.. Thanks for listening… શ્રી ધમેનદ્રસિસહ જ.રણા આિસસટનટ પિબલક પોસીકયુટર કાયદા િવભાગ, ગુજરાત રાજય મો– ૯૪૨૭૫૮૨૮૯૫