Successfully reported this slideshow.
We use your LinkedIn profile and activity data to personalize ads and to show you more relevant ads. You can change your ad preferences anytime.

Aakodara first digital village in india

26 views

Published on

India's first Digital Village Akodara

Published in: Government & Nonprofit
  • Be the first to comment

  • Be the first to like this

Aakodara first digital village in india

  1. 1. ડ સમગર્ ડીઝીટલ D ગર્ ભાર લ કર્ાંિત Em િડ Digit રતમાં સ િત ધ્વાર સ mail Addre ઝીટલ tal V સવર્ પર્થ ા નૂતમ હષર્ જે. વ્ જીલ્લા િવક સાબરકાંઠા જી િહમ ess: ddo લ િવ Villa થમ વખ મ અિભ વ્યાસ (IAS કાસ અિધકા જીલ્લા પંચા તનગર o-sab@g વલેજ age A ખત આ ભગમોન S) રી યત gujarat.go આકો Aak આકોદરા ની હાર ov.in કોદરા koda ખાતે રમાળા ા ara
  2. 2. DIGITAL VILLAGE AKODARA SABARKANTHA DISTRICT PANCHAYAT ભારતના વડાપર્ધાન માનનીય ી નરેન્દભાઇ મોદીએ લોકસભામાં તેમના પહેલા વકતવ્યમાં દરેક ગામમાં ઇન્ટરનેટ સુિવધા ઉભી કરવાની વાત કરી હતી. ત્યાર પછી ૧પમી ઓગસ્ટ-ર૦૧૪ ના રોજ લાલકીલ્લા ઉપરથી કરેલ પર્વચનમાં પણ ભારતને !! Digital India !! બનાવવા માટે જન સમુદાયને આહવાન કરેલ હતું. ગુજરાત રાજયમાં સાબરકાંઠા જીલ્લો ડીઝીટલ કર્ાિત ક્ષેતર્ે સમર્ગ દેશમાં અગર્ેસર રહેલ છે. સાબરકાંઠા જીલ્લા પંચાયત ધ્વારા આઇ.સી.આઇ.સી.આઇ બકના સહયોગથી િહમતનગર તાલુકાના આકોદરા ગામને !! ભારતના સવર્ પર્થમ ડીઝીટલ ગામ !! તરીકે મુકવાનું નકકી કરવામાં આવેલ છે. આ અંતગર્ત આઇ.સી.આઇ.સી.આઇ બક ધ્વારા સમર્ગ ગામની આંગણવાડીથી લઇને તમામ ક્ષેતર્ની તમામ સંસ્થાઓને ડીઝીટલ સુિવધા યુકત કરવામાં આવેલ છે.  બેન્ક ગ સુિવધાઓ o કસ્માઇઝ એસ.એમ.એસ બેન્ક ગ o ડેબીટ કાડર્ ટર્ાન્જેકશન o સવર્તર્ મિશન ધ્વારા પેમેન્ટ ઓટોમેશનની સુિવધા  વાઇફાઇ (Wi-Fi) સુિવધા યુકત આકોદરા  આઇ.સી.ડી.એસમાં LED ધ્વારા િશક્ષણ  પર્ાથિમક શાળા અને હાઇસ્કુલમાં સ્માટર્ એજયુકેશન (Smart Education)  ધોરણ-૧ અને – ર ના બાળકોને ટેબલેટ (Tablet) ધ્વારા િશક્ષણ  ઇ-હેલ્થ સેન્ટર (E-Health Center) ધ્વારા ગર્ામજનોને રોગ િનદાન- સારવાર  આર.ઓ. પ્લાન્ટ (R.O. Plant)ની સુિવધા  ઇલેકટર્ોનીક ડીસ્પ્લે ધ્વારા કોમોડીટીના રોજેરોજના ભાવોની જાણકારી ભારતનું સવર્ પર્થમ િડઝીટલ િવલેજ ( Digital Village ) આકોદરા....
  3. 3. DIGITAL VILLAGE AKODARA SABARKANTHA DISTRICT PANCHAYAT ૧. બક ગ સુિવધાઓ ૧. ગામની કુલ ૧૧૮પ વસ્તી પૈકીના ૧૮ વષર્ ઉપરના ૮૯૧ વ્યકિતઓ આઇ.સી.આઇ.સી.આઇ. બકના ખાતા ધારકો છે. ર. આકોદરા ગામની આસપાસના ૭ ગામોમાં માતર્ આકોદરા ગામે આઇ.સી.આઇ.સી.આઇ. બકનું એ.ટી.એમ કાયર્રત છે. ૩. ગામના બક ખાતા ધારકોને મોબાઇલ ઉપર કસ્ટમાઇઝ એસ.એમ.એસ બક ગની સુિવધા ઉપલબ્ધ કરાવેલ છે. જેમાં બેલેન્સ ઇન્કવાયરી, મીની સ્ટેટમેન્ટ, ફંડ ટર્ાન્સફર અને પર્ીપેઇડ મોબાઇલ રીચાજર્ની સુિવધા. ૪. ડેબીટ કાડર્ ટર્ાન્જેકશન સુિવધા - ગામની તમામ સંસ્થાઓમાં ડેબીટકાડર્ સ્વેપ ગ મિશન મુકવામાં આવેલ છે. જે ધ્વારા દેરક નાણાંકીય વ્યવહારો કેશલેશ થઇ શકશે. જેમાં એક રૂપીયાના પાણીના પાઉચથી ગમે તેટલી મોટી રકમના નાણાંકીય વ્યવહારો સામેલ છે. - આર.ઓ.પ્લાન્ટ (R.O Plant) દૂધ મંડળી, ગર્ામ પંચાયત, સેવા સહકારી મંડળી, ફલોરમીલ ( ઘંટી )નું પણ આમા સમાવેશ થાય છે. - આઇ.સી.આઇ.સી.આઇ બકના લાઇફ ઇન્સયોરન્સના પર્ીમીયમની રકમ પણ ગર્ામજનો આકોદરા ગામમાંથીજ ભરી શકશે અને ઇન્સ્યોરન્સ અંગેની માિહતી આઇ.આર.ડી.એ. ટર્ેઇન વ્યિકત ધ્વારા મળશે. પ. પેમેન્ટ ઓટો મેશન ૧. આઇ.સી.આઇ.સી.આઇ બકના !! સવર્તર્ મિશન !! ધ્વારા ખેડૂત િમતર્ોને પાક વેચાણની રકમ િહમતનગર એ.પી.એમ.સી માં મુકવામાં આવેલ મિશન ધ્વારા સીધાજ તેઓના બક ખાતામાં જમા થાય તેની જરૂરી સુિવધા ઉભી કરવામાં આવેલ છે. આકોદરા ગામની ડીઝીટલ સુિવધાઓ
  4. 4. DIGITAL VILLAGE AKODARA SABARKANTHA DISTRICT PANCHAYAT ર. જીલ્લામાં સવર્ પર્થમ વખત દૂધ ઉત્પાદકોને તેઓએ દૂધ મંડળીમાં જમાં કરાવેલ દૂધની રકમ સીધાજ તેઓના બક એકાઉન્ટમાં ઓટોમેશન સુિવધા ધ્વારા જમાં કરવામાં આવશે. ૩. ગર્ામજનોના ગર્ામ પંચાયત ધ્વારા વસુલાતા વાિષક વેરાની રકમ સીધા ડેબીટ કાડર્ ધ્વારા ગર્ામ પંચાયત ખાતે મુકવામાં આવેલ સ્વેપ ગ મિશન ધ્વારા કેશલેસ ચુકવણુ કરવામાં આવશે. ૪. સેવા સહકારી મંડળીમાંથી ખેડૂતો ધ્વારા ખરીદવામાં આવતા ખાતર, બીજ, દવાઓ તથા અન્ય ચીજ વસ્તુઓની રકમની ચુકવણી પણ સેવા મંડળી ખાતે મુકવામાં આવેલ સ્વેપ ગ મિશનથી કેશલેસ ચુકવણુ કરવામાં આવશે. ૬. િશક્ષણ ૧. ડીઝીટલ કે જેને સાચા અથર્માં ડીઝીટલાઇજેશન કહેવડાવે તેવુ આંતરાષ્ટર્ીય કક્ષાનું સ્માટર્ એજયુકેશન (Smart Education) હવેથી આકોદરાની આંગણવાડી કેન્દર્થી ધોરણ-૧૨ સુિધના ૬૦૦ ઉપરાંત બાળકોને પુરૂ પાડવામાં આવશે. ર. આ સુિવધા અંતગર્ત આઇ.સી.આઇ.અસી.આઇ બક ધ્વારા આઇ.સી.ડી.એસ.માં એલ.ઇ.ડી (LED) અને એજયુકેશનલ રમકડા ધ્વારા બાળકોને િશક્ષણ આપવામાં આવશે. ૩. પર્ાથિમક શાળાના ધોરણ-૧ થી ૮ ના બાળકોને ૬ પર્ોજેકટર મિશનથી તેઓના વગર્ખંડની અંદર ટર્ેઇન િશક્ષકો ધ્વારા િશક્ષણ આપવામાં આવશે. ૪. ધોરણ-૧ અને ર ના બાળકોને બક ધ્વારા પુરા પાડવામાં આવેલ ૧૦ ટેબલેટ ધ્વારા િશક્ષણ આપવામાં આવશે.
  5. 5. DIGITAL VILLAGE AKODARA SABARKANTHA DISTRICT PANCHAYAT પ. હવેથી આકોદરા ગામના બાળકોને િવશ્વસ્તરીય િશક્ષણ મેળવવા માટે ગામ બહાર જવુ ન પડે તે પર્કારની અનેક સુિવધાઓ ગામમાજ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. ૬. િવશ્વ મંગલમ અનેરા ખાતે ધોરણ-૯ થી ૧ર ના તમામ િવધાથ ઓને િવશ્વસ્તરીય સ્માટર્ એજયુકેશન (Smart Education) પર્ાપ્ત કરાવવામાં આવશે. તેમજ તેઓની હાજરી પુરવા માટે સ્માટર્ એટન્ડન્સ મિશનનો ઉપયોગ કરવામાં આવે છે. ૭. ગામની શૈક્ષિણક સંસ્થાઓ તથા આંગણવાડી કેન્દર્માં સી.સી.ટી.વી (CCTV) કેમેરા મુકવામાં આવેલ છે. જે ધ્વારા બાળકોના વાલી તેઓના બાળકની શૈક્ષિણક પર્વૃિતઓ તેઓના મોબાઇલમાં યુઝરનેમ પાસવડર્ ધ્વારા ઘરેબેઠાં જોઇ શકશે. ૮. ગર્ામજનોને બકની જુદી-જુદી યોજનાઓ તથા બક ગ વ્યવહારોથી માિહતગાર કરવા માટે આઇ.સી.આઇ.સી.આઇ. બકના અિધકારીઓ ધ્વારા તાલીમ આપેલ વોલેન્ટીયર ભાઇઓ-બહેનો આકોદરા ગામના ગર્ામજનોને જુદા-જુદા સમયે ફાઇનાન્સીયલ લીટર્ેસીની તાલીમ આપશે. ૭. ઇન્ફર્ાસ્ટર્કચર ૧. ઇ-હેલ્થ સેન્ટર - હવેથી આકોદરા કે આજુબાજુના ગર્ામવાસીઓને અનેકિવધ િબમારીઓ માટે રોગ િનદાન તથા સારવાર માટે બહારગામ જવાની જરૂર નહ પડે - ડીઝીટલ િવલેજમાં ઇ-હેલ્થ સેન્ટર ધ્વારા મુંબઇ, બગ્લોર અને હૈદરાબાદના િનષ્ણાત ડ કટરો ધ્વાર ઓનલાઇન ચેક-અપ (On line Checkup) થી િનદાન અને સારવારની સુિવધા આપવામાં આવશે. અને દદ ઓને જરૂરી દવાઓ તેમજ
  6. 6. DIGITAL VILLAGE AKODARA SABARKANTHA DISTRICT PANCHAYAT લેબોરેટરીની સુિવધા પણ ગામમાંજ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. ર. વાઇફાઇ ( Wi-Fi) સુિવધા યુકત આકોદરા - ગામના ઇ-હેલ્થ સેન્ટર (E-Health Center) અને ગર્ામજનોને ઇન્ટરનેટ કનેકટીવીટી માટે વાઇ-ફાઇ (Wi-Fi)સુિવધા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. ૩. આઇ.સી.આઇ.સી.આઇ બકની બર્ાન્ચ ઓફીસ ખાતે ખેડૂત્ ભાઇઓ માટે ઇલેકટર્ીક ડીસપ્લે ગોઠવવામાં આવેલ છે. જેમાં ગામના ખેડૂત િમતર્ો તમામ પાકોના રોજે-રોજના ભાવો જાઇ શકશે અને પાક વેચાણ અથ જરૂરી િનણર્ય લઇ શકશે. ૪. આર.ઓ. (R.O. Plant) પ્લાન્ટ - આકોદરા ગામના ગર્ામજનોને પીવાનું સ્વચ્છ પાણી પુરૂ પાડવા માટે આર.ઓ. પ્લાન્ટની કાયર્રત કરવામાં આવેલ છે. તેમજ ગર્ામજનોને પાણીના ચાજર્ની ચુકવણી અથ સ્વેપ ગ મિશન મુકવામાં આવેલ છે. પ. ગામના બાળકો તેમજ ગર્ામજનો માટે ગામના પાદરમાં સુંદર બગીચો તૈયાર કરવામાં આવેલ છે. ૬. ગામમાં આવેલ ટાવર ખાતે ડીઝીટલ કલોક (Digital Clock) ની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવેલ છે.
  7. 7. DIGITAL VILLAGE AKODARA SABARKANTHA DISTRICT PANCHAYAT ભારતના વડાપર્ધાન ી નરેન્દર્ ભાઇ મોદીએ આઇસીઆઇસીઆઇ બેન્ક દ્વારા િવકસાવવામાં આવેલા ભારતના સૌપર્થમ િડિજટલ િવલેજ આકોદરાનું મુંબઇ ખાતેથી ઉદ્ઘાટન કયુર્ં હતું.

×