Good

778 views

Published on

save girl child...moraribapu

Published in: Sports, Entertainment & Humor
0 Comments
0 Likes
Statistics
Notes
  • Be the first to comment

  • Be the first to like this

No Downloads
Views
Total views
778
On SlideShare
0
From Embeds
0
Number of Embeds
1
Actions
Shares
0
Downloads
3
Comments
0
Likes
0
Embeds 0
No embeds

No notes for slide

Good

  1. 1. Good Morning     દીકરી દવો ભવ - પ ૂ. મોરારીબાપુ ે મારી દિ ટએ મા એ મમતાનીમિતર્ છે , િપતા વાત્સ યમિતર્ છે , પરત ુ ૂ ૂ ં ૃ દીકરી એ દયાની મિતર્ છે . એ મમતા છોડીને પિતગહ ે જાય છે . એના ૂ વાત્સ યનુ ં થાન પણ બદલાત ું હોય છે , પરત ુ એનુ ં દયાપણું ં ં અકબધ રહે છે . અને તે ખાસ કરીને િપતા તરફથી એની દયા, મારા ુ ં ૂ ે અનભવમા, ખબ જ િવશષ હોય છે . ે દીકરી જીવનની તમામ ઘટનાઓને પોતાના િવવક અને મા-બાપના સ ં કારના બળે સહી લતી હોય છે , જીરવી લે છે , પરત ુ એના બાપને ે ં ં કાઈ થાય એ એના માટે સદાય અસ હોય છે . કોઈ એને કહે કે 07/01/2010
  2. 2. Page 2 of 3 તારા િપતાની તિબયત બરાબર નથી. બસ, દીકરીની િ થિત દીકરી જ જાણે. મારી સમજ કાઈક એવી છે કે પતર્ એ િપતાનુ ં પ છે , પરત ુ પતર્ી એ ં ુ ં ુ તો િપતાનુ ં વ પ છે . પતર્એ બાપનો હાથ છે , પરત ુ દીકરી એ ુ ં બાપનુ ં હૈય ુ ં છે . અને એટલે જ તો બાપ જ્યારે કન્યાદાન આપતો હોય ત્યારે , એ દીકરીનો હાથ જમાઈના હાથમાં આપતો હોય છે , પરત ુ વા તવમાં તો એ પોતાનુ ં હૈય ુ ં જ આપતો હોય છે . અને એટલે ં જ તો આપણા સમથર્ લોકકિવ ે ી દાદભાઈએ ‘કાળજા કરો કટકો મારો હાથથી ુ ૂ ટી ગ્યો’ આવી અનભત વાત ગાઈ છે . દીકરીને વળાવે ત્યારે બાપની ઉંમર હોય એના કરતાં થોડાં વરસ વધી ગઈ હોય એવું અનભવાય અને લોકોને લાગે પણ, પરત ુ એ જ ુ ં ે દીકરી સાસરથી બાપને મળવા આવે ત્યારે બાપ પાછો હોય એટલી ઉંમરવાળો દખાય અને ગામડામા ં તો દોડી પડે, મારો બાપ ે ં આ યો….મારો દીકરો આ યો…. ં એમાય દીકરીને ત્યાં બાળકમાં દીકરીનો જન્મ થાય ત્યારે બાપ ુ ૃ વધારે નાનો (નાના) થઈ જતો હોય છે . જવાન દીકરી વધ્ધ બાપની મા બની જતી હોય છે . અને મા મ બાળકને આગર્હ કરીને જમાડે, સાચવે વગરે ભાવ દીકરી બાપ તરફ વહાવતી હોય છે . એટલે ે ે દીકરીવાળો બાપ ક્યારય નમાયો નથી હોતો. ૂ ુ ું ઘરથી દર હોવાનુ ં મારે ખબ બને છે . કટબીજનો મારા સાિનધ્યથી ૂ ં ૂ ે ં ૂ દર હોય છે , પણ તનાથી લાગણીનાં બધનો વધુ મજબત થયાં છે . મારી દિ ટએ એ અપવાદ પણ હોઈ શકે, કારણકે હુ ં શિરરથી બહાર ફરતો હોઉં ં ે , પણ મનથી તમના તરફ અને એ લોકો મારા તરફ વધારે ર ાં છે . એથી અમારંુ મમતાનુ ં બધન વધુ મજબત થયુ ં છે . ં ૂ અને મારંુ રામકથાનુ ં ં આ સતત અિભયાન છે , આ પરપરા છે , 07/01/2010
  3. 3. Page 3 of 3 િમશન છે , તમા ં સમગર્ પિરવારનુ ં બહુ જ મોટું યોગદાન છે . નહીંતર ે મને બરાબર યાદ છે , મારી સૌથી નાની દીકરી શોભના, નાની હતી ત્યારે વડોદરાની કથામા ં હુ ં જઈ ર ો હતો. મારો િનયમ છે કે હુ ં કથામાં જાઉં ત્યારે બધાં બાળકોને મળીને જાઉં. વહલ ું નીકળવાનુ ં ે હોય તો તમને જગાડીને કહતો જાઉં કે હુ ં જાઉં ે ે ં . એક વખત શોભનાએ મને પછલ ું ત્યારે મને આંસુ આવી ગયાં. પર્ ૂ ે ૂ ખબ જ ક ણાથી ભરલો હતો. એણે મને એમ જ પછય,ુ ં “આ બધી કથાઓ ે ૂ મોટાભાઈ તમારે જ કરવાની છે ?” શોભના મને મોટા ભાઈ કહે છે . ત્યારે હુ ં સમજી શક્યો હતો કે એને મારંુ અહીંથી જવું ગમત ું નથી. પણ મારા જીવનકાયમા ં શોભનાનો ખબ સહયોગ ર ો છે . ર્ ૂ ુ ુ રામચિરત માનસમાં લખ્યું છે – “પતર્ી પિવતર્ િકયઉ કલ દોઉ" ે ુ ુ ુ યાિન પતર્ બાપના એક જ કળને તારે છે , પરત ુ દીકરી બ ે કળને, ં ે ુ એટલું જ નહીં, તર્ણય કળને તારતી હોય છે . ગગાજીના તર્ણ ં ે ં મહત્વના િવશષ પાવન થાનો હિરધ્વાર, પર્યાગ અને ગગાસાગર. ં ં દીકરી પી ગગા માટે અથવા ગગા વી દીકરી માટે , મા હિરધ્વાર ં છે , બાપ પર્યાગ છે અને પિત ગગાસાગર છે . એ તર્ણયને ધન્ય અને ે પિવતર્ કરે છે આવું મારંુ દશન છે . ર્ હા, દશ, કાળ અને યિકતને લીધે આમાં અપવાદો હોઈ શકે, પરત ુ ે ં મારી અંત:કરણની પર્વિૃ આવું કહે છે : ુ ે ‘દીકરી (દિહતા) દવો ભવ.’ 07/01/2010

×