Anganwadi Workers Felicitation

472 views

Published on

  • Be the first to comment

  • Be the first to like this

Anganwadi Workers Felicitation

  1. 1. ગુજરાત સરકારે આંગણવાડી સં થાનું સશિકતકરણ કયુર્ં આંગણવાડી સં થાનુ ં સશિકતકરણ નંદધર અને માતા યશોદા નારી શિકતનુ ં ગૌરવ એ ભારતીય સં કૃ િતની િવરાસત છે .. .. નારી ગૌરવને બદલે નારીશિકતની િવકૃ ત ઉપેક્ષા કરનારની આકરી આલોચના આખા દે શમાં સરકારી યવ થાના સૌથી પાયાના સેવા એકમ એવી આંગણવાડી અને તેની સંચાિલકાને ગૌરવ પર્િત ઠા આપનારી ગુજરાત સરકાર એક જ છે આંતરરા ટર્ીય મિહલા િદવસ િનિમ ે ગુજરાત કરે છે મિહલા શિકતનો મિહમા દિક્ષણ ગુજરાતના પાંચ િજ લાઓમાંથી નારી શિકતનુ ં સ ૂરતમાં મિહલા સંમેલન મુખ્યમંતર્ી ી નરે ન્દર્ભાઇ મોદીએ જણા યુ ં છે કે, સમગર્ દે શમાં એકમાતર્ ગુજરાત સરકારે આંગણવાડી સં થાનુ ં સશિકતકરણ કયુર્ં છે . આવતીકાલના સં કારી સમાજના ધડતર માટે આજને ખપાવી દે નારી આંગણવાડી કાયકતાર્ બહેનને માતા યશોદા વ પે ગૌરવ ર્ પર્િત ઠા આપી છે અને આંગણવાડીને નંદધર તરીકેનો ભ ૂલકા ઉછે રનો સાં કૃિતક દરજ્જો આપ્યો છે એમ તેમણે જણા યુ ં હતુ. ં ગુજરાતની આવતીકાલ સશકત-સં કારી બનાવવા માટે આંગણવાડીને સક્ષમ બનાવવાનો એજન્ડા લઇને આ સરકારે કરોડો ભ ૂલકાંઓનુ ં પાલન અને બચપણના સં કાર માટે આંગણવાડી કાયર્કતાર્ બહેનોને માતા યશોદાનુ ં સન્માન આપ્યુ ં છે , એમ તેમણે જણા યુ ં હતુ.ં આંતરરા ટર્ીય મિહલા િદવસની િવશેષ ઉજવણી િનિમ ે મુખ્યમંતર્ી ીએ રાજ્યની નારીશિકતનુ ં ગૌરવ કરતા ચાર પર્ાદે િશક મિહલા સંમેલનની ેણીનુ ં આ તર્ીજુ ં મિહલા સંમેલન સ ૂરતમાં કામરે જ ખાતે યોજયુ ં હતુ. ં માં દિક્ષણ ગુજરાતના સ ૂરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ િજ લામાંથી આવેલી નારીશિકતનુ ં અિભવાદન કરવામાં આ યુ ં હતુ. ં મુખ્યમંતર્ી ી, મિહલા અને બાળ િવકાસ મંતર્ી ી અને યુવક સેવા રમતગમત અને સાં કૃિતક પર્વ ૃ િ્ ◌◌ાના મંતર્ી ી સિહત મહાનુભાવોના હ તે ૮૪૭ મિહલાઓને માતા યશોદા એવોડર્, ૧૭ મિહલા ખેલાડી એવોડર્ અને કોલરશીપ સિહત મિહલા ક યાણ યોજનાઓની સહાય આપીને ગૌરવાિન્વત કરવામાં આવી હતી. ગુજરાતનુ ં નામ રમતગમતના ક્ષેતર્ે રોશન કરનારી મિહલા ખેલાડીઓને અિભનંદન આપતા મુખ્યમંતર્ી ીએ જણા યુ ં કે, પાંચ વષર્માં ન મળે એટલા એવોડર્ એક જ વષર્માં ગુજરાતની યુવાશિકતએ મેળવેલા છે અને ગુજરાતની યુવતી-દીકરીઓએ રમતગમત ક્ષેતર્ે પણ પોતાનુ ં સામથ્યર્ બતા યુ ં છે . આ રમત િવરાંગના દીકરીઓને ખેલકૂદ ક્ષેતર્ે પર્ોત્સાિહત કરનારા માતા- િપતાને પણ તેમણે અિભનંદન આપ્યા હતા. ગુજરાતમાં રમતગમત ક્ષેતર્ે યશ વી એવોડર્ઝના નવા િકતીર્માનમાં છે લા એક દશકાથી ઉ રો ર વધારો થયો છે તેનો આનંદ યકત કરતાં મુખ્યમંતર્ી ીએ જણા યુ ં કે, પારદશીર્ ગુણવ ાના ધોરણે યુવા ખેલાડીઓની પસંદગીએ આ િસિ મેળવી આપી છે . રમતગમતના ખાસ અવસર તરીકે વિણર્મ જયંતી વષર્માં વિણર્મ ગુજરાત ખેલ મહાકુ ંભના મહત્ત્વાકાંક્ષી આયોજનની ભ ૂિમકા તેમણે આપી હતી.
  2. 2. ભારતની ગૌરવયાતર્ાને નીચુ ં જોવરાવવા માટે કેટલાક લોકો નારી ગૌરવને બદલે મિહલા શિકતની ઉપેક્ષા કરવા ટે વાયેલા છે . એવી માનિસકતાની આલોચના કરતાં ી નરે ન્દર્ભાઇ મોદીએ ગુજરાતની ગર્ામીણ માત ૃશિકતએ કૃિષ-પશુપાલનનુ ં આખુ ં અથતતર્ ર્ ં િનણાર્યક ભ ૂિમકાથી ઉપાડયુ ં છે , તેની સામથ્યશિકતને િબરદાવી હતી. ર્ સંસદમાં અત્યારે મિહલાઓને ૩૩ ટકા લોકસભા િવધાનસભામાં અનામત પર્િતિનિધત્વનો અિધકાર આપતુ ં િવધેયક આવવાનુ ં છે . તેનો ઉ લેખ કરી મુખ્યમંતર્ી ીએ જણા યુ ં કે, આ િવચારનુ ં બીજ પણ ગુજરાતની ધરતી ઉપર ૧૯૯૪માં ભાજપાની રા ટર્ીય કારોબારીના અિધવેશનમાં ઠરાવ પસાર કરીને રોપવામાં આ યુ ં હતુ ં અને હવે આ જ ગુજરાત સરકારે થાિનક વરાજ સં થા અને પંચાયતી રાજમાં પુરુષની સમાન સંખ્યાએ મિહલાનુ ં પર્િતિનિધત્વ સરખુ ં હોય તેવી કર્ાંિતકારી પહેલ કરીને ૫૦ ટકા મિહલા પર્િતિનિધત્વનો કાયદો િવધાનસભામાં પસાર કય છે . ભારતની નારીશિકતના ગૌરવની સાં કૃિતક િવરાસતની િવશેષતા રજૂ કરતાં ી નરે ન્દર્ભાઇ મોદીએ જણા યુ ં કે અમેિરકા વા અિત િવકિસત દે શમાં પણ મિહલાઓને ૧૭૫ વષર્ સુધી મતાિધકાર જ ન હતો છે ક ૧૯૬૦માં મિહલા મતાિધકારનો કાયદો અમેિરકામાં થયો હતો. આમ છતાં િવકૃત માનિસકતા ધરાવતા લોકોએ ભારતની મહાન નારીશિકતના ગૌરવપ ૂણર્ વારસાની ઉપેક્ષા કરી છે . આંતર રા ટર્ીય મિહલા િદવસ આપણી ભારતીય નારી સં કૃિતના મહાન વારસા સાથે સમગર્ િવ ને પર્ેરક સંદેશો આપવાનો અવસર ગણીને ગુજરાતે નારી ગૌરવના િવશેષ પગલા પે સરકારની આખી યવ થાના સૌથી છે લા સેવા એકમ તરીકે આંગણવાડી અને આંગણવાડી કાયકતાર્ની ધોર ઉપેક્ષા કરીને, કયાંક ગૌરવભાવનુ ં વાતાવરણ સજાર્ય ુ ં હતુ. ર્ ં આવતીકાલને સં કારી બનાવવા નાના ભ ૂલકાંઓના પાલન-પોષણ માટે આજનુ ં જીવન ખપાવી રહી છે તે આંગણવાડી બહેનની ગૌરવ પર્િત ઠાને પહેલીવાર પર્ થાિપત કરવાની કર્ાંિતકારી પહેલ માતા યશોદા એવોડર્ અને માતા યશોદા ગૌરવિનિધ વા અનેક પગલાં લઇને કરી છે તેની પરે ખા મુખ્યમંતર્ી ીએ આપી હતી. ગુજરાતની વિણર્મ જયંતીના આ વષર્ દરિમયાન રાજ્યની યુવાશિકતને સમાજ ઉપયોગી સેવા માટે ૧૦૦ કલાકનુ ં સમયદાન આપવાનો સંક પ કરવા આહવાન મુખ્યમંતર્ી ીએ આપ્યુ ં હતુ. ં દિક્ષણ ઝોનના યોજાયેલા પાંચ િજ લાના મિહલા સંમેલનમાં માગર્ અને મકાન, મહેસ ૂલ અને બાળ ક યાણ િવભાગના મંતર્ી ીમતી આનંદીબેન પટે લે પર્ાસંિગક પર્વચન કરતાં જણા યુ ં હતુ ં કે, આ રાજ્ય સરકાર મિહલાઓના િવકાસની િચંતા કરી તેમના િશક્ષણ, આરોગ્ય અને આિથર્ક ઉ િત માટે ના નવી-નવી યોજનાઓ અમલમાં મ ૂકી મિહલાઓના નારી સશિકતકરણની િદશામાં તેમની શિકતને િવકાસની િદશાનો રાહ બતા યો છે . વધુમાં તેમણે ઉમેયર્ં ુ હતુ ં કે, ખાસ કરીને ગર્ામ્ય કક્ષાએ માતાની મ નાના ભ ૂલકાઓના ઉછે રમાં આંગણવાડીની કાયકર બહેનો, હે પર બહેનો ર્ કામગીરી કરી રહી છે , તેમની અત્યાર સુધી કોઇ રાજ્ય સરકારે તેમના પર્ ોને ધ્યાને લીધા નથી. પરં ત ુ માતર્ રાજ્યના મુખ્યમંતર્ી ી નરે ન્દર્ભાઇ મોદીએ જ્યારથી રાજ્યની ધ ૂરા સંભાળી છે ત્યારથી મિહલાઓ અને કન્યાઓના િશક્ષણની સાથે સાથે શાળા, આંગણવાડીમાં ભણતા ભ ૂલકાઓના િશક્ષણ સાથે આરોગ્યલક્ષી કામગીરી વેગવંત બનાવી છે . રાજ્યના રમતગમત, યુવક અને સાં કૃિતક પર્વ ૃ િ્ ◌◌ાઓ િવભાગના મંતર્ી ી ફકીરભાઇ વાધેલાએ જણા યુ ં હતુ ં કે, રાજ્યમાં રમતગમત ક્ષેતર્ે યુવક-યુવતીઓને તેમજ શાળા કૉલેજોમાં અભ્યાસ કરતા રમતવીરો માટે રાજ્ય સરકાર ારા આ પર્વ ૃ િ્ ◌◌ાઓને પર્ોત્સાહન પ ૂラરું પાડવામાં આવે છે અને રાજ્ય અને આંતરરા ટર્ીય તરે િવ તા રમતવીરોને એવોડર્, પુર કારો વગરે થી સન્માિનત કરી રાજ્ય સરકારે આ ક્ષેતર્ે મહત્ત્વની ભ ૂિમકા ભજવી રહી છે . તેમ જણાવી તેમણે તેમના િવભાગની પર્વ ૃ િ્ ◌◌ાઓની યોજના તેમજ રાજ્યમાં રમતગમત માટે માળખાકીય સુિવધાઓ ઊભી કરવાની િવગતો આપી હતી.
  3. 3. પર્ારં ભમાં િનવ ૃ અિધક િનયામક ડૉ. િવકાસબેન દે સાઇએ બાળકોના આરોગ્યને ઉપયોગી બની રહે તેવી િવગતો સાથેન ુ ં પર્ેઝન્ટે શન રજૂ કયુર્ં હતુ. ં આ પર્સંગે િજ લા પંચાયત પર્મુખ ી ભરતભાઇ રાઠોડ અને િજ લા િવકાસ અિધકારી ી .બી.વોરાને મુખ્યમંતર્ી ીના હ તે િજ લામાં ભ ૂલકાંઓ માટે પ ૂરક પોષણ િવતરણ યવ થાની મોબાઇલ વાન માટે ના ચેકનુ ં િવતરણ અને વાનનુ ં લોકાપણ કરવામાં ર્ આ યુ ં હતુ. ં ુ આ મિહલા સંમેલનમાં રાજ્યના નાગિરક પુરવઠા અને પંચાયત મંતર્ી ી નરો મભાઇ પટે લ, વનમંતર્ી ી મંગભાઇ પટે લ, સાંસદ ીમતી દશનાબેન જરદોશ, રાજ્યસભાના સદ ય ી પર્િવણભાઇ નાયક, દં ડક ર્ ીમતી ઉષાબેન પટે લ, ધારાસભ્ય ી સવર્ ી ગણપતભાઇ વસાવા, આત્મારામભાઇ પરમાર, િકશોર વાંકાવાલા, નાનુભાઇ વાનાણી, ીમતી ભારતીબેન રાઠોડ, િકરીટભાઇ પટે લ, મેયર ી રણજીતભાઇ િગલીટવાળા, રાજ્ય રમતગમત યુવા સાં કૃિતક પર્વ ૃ િ્ ◌◌ાઓ િવભાગના સિચવ ી ભાગ્યેશ જહા, તમામ િજ લાના કલેકટર ી તેમજ એસ.એમ.સી.ના કિમશનર એસ.અપણા, િજ લા િવકાસ અિધકારી ીઓ તેમજ જુ દી-જુ દી ર્ સં થાના પદાિધકારીઓ, અિધકારીઓ સિહત પાંચેય િજ લામાંથી મોટી સંખ્યામાં આંગણવાડી મિહલાઓ અને અગર્ણી મિહલા કાયકરો ઉપિ થત ર ા હતા. ર્

×