ઝેન એટલે શું

810 views

Published on

Published in: Education
0 Comments
0 Likes
Statistics
Notes
  • Be the first to comment

  • Be the first to like this

No Downloads
Views
Total views
810
On SlideShare
0
From Embeds
0
Number of Embeds
2
Actions
Shares
0
Downloads
8
Comments
0
Likes
0
Embeds 0
No embeds

No notes for slide

ઝેન એટલે શું

  1. 1. ઝેન એટલે શું ? પૂવવના તતવજાનમાં સૂફીઓ અને ઝેન સાધુઓનો િવિશષ ફાળો છે . ઝેન એ બૌદધધમવની એક િવિશષ શાખા છે . પરંત, આ ઝેન એટલે શું ? ુ ઝેન એટલે જાન ? ઝેન એટલે સમજ ? ઝેન એટલે જગૃિત ? ઝેન એટલે ખરેખર શું ? કોઈ કહે છે કે, ઝેન એટલે માગવ. પણ કેવો માગવ ? શાનો માગવ ? જાનનો ? જગૃિતનો ? મુિિતનો ? કહે છે કે, મનુષયને ઝેન અચાનક અને આપોઆપ પાપત થાય છે , અને જવનના દરેક પહેલુંમાં એ વયિત થાય છે . આમ, ઝેન એટલે િિયાશીલ જગૃિત. એ પાપત થતાં જ માણસના અંતરનાં કમાડ એક સાથે જ અનંતમાં ખૂલી જય છે . માનવીના અંતરનાં દવાર ખૂલી જતાં એનું મન મુિિતનો પરમ આનંદ અનુભવે છે . આ િિથિતને શબદો દવારા સમજવવાનું શિય નથી. ઝેન ગુરની જાન આપવાની રીત અનોખી હોય છે . કેટલીકવાર પોતાના િશષયોને જાન આપવા માટે તેઓ િવિશષ કોયડાઓ ઉકેલવા આપે છે . િયારેક આવા કોયડાનો ઉકેલ મેળવવા િશષયો વષો સુધી મનન અને િચતન કરતાં હોય છે તો િયારેક પકાશનો ઝબકારો જલદી થઈ જય છે . ઝેન િશકક સૂઈવો પાસે દિકણ જપાનમાંથી એક િશષય જાનપાિપત માટે આવયો. સૂઈવોએ એને કહું “જયારે તાળી પડે તયારે બે હાથનો અવાજ સંભળાય છે . તું એક હાથનો અવાજ સાંભળ.” િશષયે તણ વષવ સુધી મનન કયુુ પરંતુ ગુરએ આપેલો કોયડો તે ઉકેલી ન શિયો. એક રાતે ગુર પાસે જઈને અશુભરી આંખે તેણે ગુરને કહું, “હુ ં કોયડો ઉકેલી શકતો નથી એટલે શરમ અને હતાશા સાથે મારે પાછા જવું પડશે.” “એક સપતાહ વધુ રોકાઈ જ અને સતત ધયાન કર” સૂઈવોએ િશષયને સલાહ આપી. એક સપતાહ વીતી ગયું પણ િશષયને પકાશનું કોઈ િકરણ લાધયું નહી. “બીજુ ં એક અઠવાિડયુ પયતન કર.” સૂઈવોએ કહું. િશષય એ પમાણે કયુુ પણ વયથવ. “હજ એક સપતાહ” ગુરએ આજા કરી, પરંતુ એય વયથવ. હતાશ થઈને િશષયે પોતાને પાછા જવા માટે અનુમિત આપવા િવનતી કરી, પરંતુ સૂઈવોએ વધુ પાંચ િદવસ ધયાન કરવા કહું. એનું પણ કશું પિરણામ આવયું નહી. આખરે સૂઈવોએ કહું, “હજ તણ િદવસ ધયાન કર અને છતાં તને કશી પાિપત ન થાય તો પાછા જવા કરતા, આપઘાત કરજે .” બીજે જ િદવસે િશષયને કોયડાનો ઉકેલ મળી ગયો - પકાશનો એક ઝબકારો થઈ ગયો. કોયડાઓ ઉપરાંત ઝેન-સાિહતયમાં ઝેન-કથાઓનું ખાસ િથાન છે . એવી કથાઓમાં ઊડો બોધ હોય છે . એવી થોડી કથાઓ જોઈએ. ઓગણીસમી સદીના જપાનના િવખયાત ઝેન િશકક નાન-ઈન પાસે ઝેન બાબત જણકારી મેળવવા માટે એકવાર યુિનિવસટીના એક પોફેસર આવયા. નાન-ઈને પોફેસરનો આદર સતકાર કયો અને તેમના માટે ચા તૈયાર કરી કપ ભરવા લાગયા. પોફેસરે જોયું કે ચાનો કપ ભરાઈ ગયો છતાં નાન-ઈન તેમાં ચા રેડી રહા હતા. થોડીવાર તો પોફેસર મૌન રહા પણ પછી એમનાથી રહેવાયું નહી. “કપ તો ભરેલો છે .” એમણે કહું “હવે તેમાં વધારે સમાઈ શકે તેમ નથી.” નાન-ઈને હસીને કહું “આ કપની જે મ, તમારં મગજ પણ તમારા પોતાનાં મંતવયોથી ભરેલું છે . તમારા એ કપને તમે ખાલી ન કરો તયાં સુધી તમને ઝેન કઈ રીતે પાપત થઈ શકે ?
  2. 2. બીજ એક વાત - િશચીરી કોજુ ન એક િદવસ સાંજે સૂતોનો પાઠ કરતા હતા તયાં એક માણસ ખુલલી તલવાર સાથે આવી ચડયો અને જે કાંઈ પૈસા હોય તે આપી દેવાની માગણી કરી. િશચીરીએ િવિથતાથી કહું “મારા કામમાં નકામી ખલેલ ન કર. પૈસા કબાટમાં છે .” અને ફરી એ પાઠ કરવા લાગયો. થોડીવાર રહીને એ અટિયા અને બોલયા, “બધા પૈસા લઈ ન જઈશ. આવતી કાલે મારે કર ભરવાનો છે . એ માટે થોડા રહેવા દેજે.” આવનારે થોડા પૈસા રહેવા દઈને બાકી પૈસા લઈ લીધા અને જવા માટે પગ ઉપાડયા. િશચીરીએ િવિથતાથી કહું, “જે વયિિત બકીસ આપે એનો આભાર માનવો જોઈએ.” પેલા માણસે આભાર માનયો અને ચાલયો ગયો. થોડા િદવસ પછી એ માણસ પકડાઈ ગયો અને બીજ ગુનાઓ સાથે િશચીરીને તયાંથી પૈસા ચોયાવનો ગુનો પણ એણે કબૂલી લીધો. જયારે િશચીરીને બોલાવવામાં આવયા તયારે એમણે કહું, “આ માણસ કમસે કમ મારા પૈસાનો તો ચોર નથી જ. મે એને પૈસા આપયા હતા અને એ બદલે એણે મારો આભાર પણ માનયો હતો.” ચોરની જે લની સજ પૂરી થઈ પછી સીધો એ િશચીરી પાસે ગયો અને એમનો િશષય બની ગયો. તીજ કથા િનબુિશગે નામના એક સૈિનકે હાકુઈન પાસે આવીને પૂછયું, “ખરેખર, િવગવ અને નકવ છે ખરાં ?” “તું કોણ છે ?” હાકુઈને પૂછયુ. ં “હુ ં સમુરાઈ છુ ં .” “તું સમુરાઈ છે ? સૈિનક છે ?” હાકુઈને આશચયવથી કહુ, “તને નોકરીમાં કોણ રાખશે ? તારો ચહેરો તો િભખારી જે વો છે .” ં એ સાંભળીને િનબુિશગેને એટલો ગુિસો ચડયો કે, એણે મયાનમાંથી તલવાર કાઢવાની તૈયારી કરી. એ જોઈને હાકુઈને કહું, “તારી પાસે તલવાર પણ છે એમ ને ? પણ તારી એ તલવારમાં શું દમ હશે ?” શબદો સાંભળતાં જ સમુરાઈએ તલવાર મયાનમાંથી બહાર ખેચી કાઢી. હુ કાઈને તરત જ કહું, “જો નકવના દરવાજ ઉઘડી ગયા !” સમુરાઈ - સૈિનકે ઝેન ગુરની િવિથતા અને નીડરતા જોઈને તરત જ તલવાર મયાન કરી અને માથું નમાવી દીધુ. ં “જો” હાકુઈને ફરી કહું, “િવગવના દરવાજ ઉઘડી ગયા !” અને છે લલે િ િિયોકાનું જવન ઝેનના અભયાસમાં અિ્િિપત થયેલું હતુ. એક િદવસ એમને ખબર પડી કે સગાંવહાલાંની િશખામણને અવગણીને ં એમનો ભતીજો એમની િમલકત એક વારાંગના પાછળ ખચી રહો હતો. કુટુંબના માલ-િમલકત અને જમીન-જગીરની વયવિથા િરયોકોને પોતાના ભતીજને સોપી હતી, એટલે એમનાં સગાંવહાલાંઓએ એમની પાસે આવીને એ અંગે ફિરયાદ કરી હતી અને કુટુંબની િમલકતનો નાશ થઈ જય એ પહેલાં ભતીજને રોકવાનું કહું હતુ. ં િરયોકાન વષોથી ભતીજને મળયા નહોતા. ઘણાં વષો પછી અને ઘણં લાંબું અંતર કાપીને એ ભતીજને મળવા ગયા. ભતીજએ કાકાનો ખૂબ જ આદર સતકાર કયો અને પોતાની સાથે એકાદ રાત ગાળવાનો આગહ કયો.
  3. 3. િરયોકાન રોકાઈ ગયા. આખી રાત એ ધયાનમાં બેઠા. સવારે જુ દા પડતી વખતે પોતાના યુવાન ભતીજને તેમણે કહું, “હવે મને ઘડપણ આવતું જય છે . મારા હાથ ધૂજે છે . મારાં જોડાની વાધરી બાંધવામાં તું મને મદદ કરીશ ?” યુવાન ભતીજએ ખુશીથી જોડાની દોરી બાંધવામાં મદદ કરી. “આભાર”, િરયોકાને કહુ,િં “ભાઈ, તે જોયું ને, દરેક માણસ િદવસે િદવસે િ વૃદધ અને િનબળ થતો જવાનો. તારી જતનો જરા ખયાલ રાખજે .” એટલું કહીને િરયોકાન ચાલયા ગયા. વારાંગના િવશે કે િમલકત િવશે તેમણે એક શબદ પણ પોતાના ભતીજને ન કહો. છતાં એ િદવસથી ભતીજની ચાલચલગત સુધરી ગઈ.

×