Right To Information Act 2005

296 views

Published on

Published in: Education
0 Comments
0 Likes
Statistics
Notes
 • Be the first to comment

 • Be the first to like this

No Downloads
Views
Total views
296
On SlideShare
0
From Embeds
0
Number of Embeds
6
Actions
Shares
0
Downloads
2
Comments
0
Likes
0
Embeds 0
No embeds

No notes for slide

Right To Information Act 2005

 1. 1. માિહતી મેળવવાનો અિધકાર અિધિનયમ -2005 શૈલેષ સગપિરયા નાયબ િનયામક પાદેિશક તાલીમ કેનદ રાજકોટ
 2. 2. ઇટાલીયન વાતાર
 3. 3. માત વાતાર નહી વાસતિવકતાઓળખો છો આ બાળકોને?
 4. 4. આટલો તફાવત કેમ ?
 5. 5. કોણ જવાબદાર ?• માતા-િપતા• િશકણપથા અને િશકકો• આસપાસનું વાતાવરણ• વારંવાર થતો અનયાય
 6. 6. RTI Act 2005 Right ToInformation Act - 2005
 7. 7. કાયદાનો જનમલોકસભાએ મંજૂર કયો તા. 11-5-2005રાજય સભાએ મંજૂર કયો તા. 12-5-2005રાષપિતએ ખરડા પર સહી કરી તા.15-6-2005કાયદાનો અમલ શર થયો તા.12-10-2005
 8. 8. કોઇપણ કાયર્યની પાછળનું સત્ય જાણવું જોઇએકોઇ કાયર્ય ન થતું હોઇ તો તેની પાછળનું સત્ય પણ જાણવું જોઇએકોઇ કાયર્ય પ્રતિતબંિધિત હોઇ તો તેની પાછળનું સત્ય જાણવું જોઇએકારણ કે કાયોનો ભેદ બહુ ગહન છે .
 9. 9. આ કાયદો બીજા કાયદાથી જુ દો કેમ ?• અમલ કરનાર પ્રતજા હતી અને અમલ કરાવનાર સરકાર હતી.• અમલ કરનાર સરકાર છે અને અમલ કરાવનાર પ્રતજા છે
 10. 10. કાયદાનો હેતુ ?• પારદશર્યક વહીવટીતંત ( ભષાચારને અંકશમાં લાવવો ુ• જવાબદારી નકકી કરી િશકા કરવી
 11. 11. ભારતના નાગરીકને અિધિકાર• રેકડર્યની પ્રતમાિણત નકલ મેળવવાનો• રેકડર્યનું િનિરકણ કરવાનો• સેમપલસ કે નમૂનાઓ લેવાનો
 12. 12. કોની પાસેથી મેળવી શકાય ?• રાજય સરકાર કે કેનદ સરકારની સંસથા પાસેથી• અધિર્ય સરકારી સંસથા પાસેથી• ગાનટ ઇન એઇડ સંસથા પાસેથી• િબન વેપારી સંસથા જે ને સરકાર અનુદાન આપતી હોય તેવી સંસથા પાસેથી એ અનુદાન પુરતું
 13. 13. પો એકટીવ ડીસકલોઝર
 14. 14. કેવી રીતે મેળવી શકાય ?• દરેક સંસથામાં એક જહેર માહીતી અિધકારી• જહેર માહીતી અિધકારીને અરજ કરીને• અરજ રબર આપી શકાય, પોસટ દવારા મોકલી શકાય અને ઇમેઇલ પણ કરી શકાય
 15. 15. અરજમાં લખવાની િવગતો• અરજ કરનારનું પુરેપુરં નામ અને સરનામું• જે િવભાગને અરજ કરવાની હોય તેનું નામ• અરજ કયાર તારીખ• જે માિહતી જોઇતી હોય તેની િવગત• અરજદારની સહી• નકકી કરેલી જરરી ફી
 16. 16. શૈલેષકુમાર દુલરભજભાઇ સગપિરયા “અિનદેશ “ A-36 , આલાપ રોયલ પામ મવડી ગામ પાસે , રાજકોટ તા. 5-1-2013પિત,જહેર માહીતી અિધકારીસૌરાષ યુિનવસીટીરાજકોટ િવષય : માિહતી અિધકાર અિધિનયમ -2005 અંતગરત માિહતી આપવા બાબતશીમાન જય ભારત સાથ ઉપરોકત િવષય અનવયે જણાવવાનું ભારતના નાગિરક તિરકે મને નીચે મુજબની માિહતી પુરી પાડવા મટે હુ ં આપને િવનંતી કરં છુ ં .1.2. ઉપરોકત માહીતી મને મારા ઉપર જણાવેલા સરનામે પુરી પાડવા આપને િવનંતી છે . આ માિહતી માટે જે કંઇ ફી ભરવાની થશે તે ફી ભરવા માટે હુ ં તૈયાર છુ ં અરજ ફી ના ર. 20 આ સાથે ...................મોકલી રહો છુ હુ ં બી.પી.એલ. કેટેગરીમાં આવતો હોય મારે કોઇ અરજ ફી કે નકલ ફી ભરવાની થતી નથી. બી.પી.એલ.ના આધાર તરીકે પમાણપતની નકલ સામેલ છે . ( શૈલેષ સગપિરયા)
 17. 17. અરજ ફી• કેનદ સરકારની કચેરી માટે ર.10• રાજય સરકારની કચેરી માટે ર.20• બી.પી.એલ.ને ફી માથી મુિકત• અરજ ફી રોકડેથી, જયુડીસયલ કે નોન જયુડીસયલ સટેમપથી, કોટર સટેમપ કે રેવનયુ સટેમપથી , પોસટલ ઓડરર કે ડીમાનડ ડાફટથી વગેરે જે વા માધયમોથી ભરી શકાશે.
 18. 18. અનય ફી ની િવગત• અરજ ફી ર.20• નકલ ફી ર. 2 પિત પાનું• સી.ડી.માં ડીજટલ/ઇલેકટોિનક માહીતી આપી હોય તો પિત સી.ડી. ર.50• આ િસવાય જયાં નિકક ન હોય જે ટલો ખરેખર ખચર થાય તે મુજબ
 19. 19. માહીતી પુરી પાડવાની સમય મયારદા• સામાનય સંજોગોમાં 30 િદવસ• મદદિનશ જહેર માિહતી અિધકારીને અરજ કરી હોય તયારે 35 િદવસ• અરજ અનય સતા મંડળને તબદીલ કરી હોય તયારે 35 િદવસ• તીજ પકકારને લગતી માિહતી હોય તયારે 40 િદવસ• વયિકતના જવના જોખમ સાથે સંકળાયેલ હોય તયારે 48 કલાક
 20. 20. માિહતી આપવા પર પિતબંધ• કાયદાની કલમ 8માં દશારવેલ બાબતો• કલમ 24 અનવયે ગૃહિવભાગે જહેર કરેલ યાદી ( પાના નં. 54 પર યાદી આપી છે .)• કાયદાની પાછળ આપવામાં આવેલી બીજ અનુસુચી ( પાના નં. 29 પર આપેલ છે .)
 21. 21. માિહતી પુરી ન પાડે તો ?• એપેલેટ ઓથોરીટીને અપીલ કરી શકાય• 30 િદવસમાં અપીલ કરવી• અપીલ કરવા માટેની કોઇ ફી નથી• એપેલેટ ઓથોરીટી કોણ છે એની બધી િવગત તમને આપેલા જવાબમાં હોય છે અને કચેરીમાં પણ એપેલેટ ઓથોરીટીની િવગત દશારવતું બોડર હોય છે .
 22. 22. એપેલટ ઓથોરીટીથી ે સંતોષ ન થાય તો ?• રાજય માિહતી આયોગને અપીલ કરી શકાય• અપીલ 90 િદવસમાં કરવી• અપીલની કોઇ ફી નથી. સિચવશી ગુજરાત રાજય માિહતી આયોગ પથમ માળ, અથરશાસત અને આંકડા બયુરો કચેરી સેકટર 18 , ગાંધીનગર -382018 ફોન : 079 ( 23252702, 23252706, 23252707, 23252966)
 23. 23. દંડની જોગવાઇ• જહેર માિહતી અિધકારી માિહતી આપવાની મનાઇ કરે , માહીતી ખોટી આપે, અધુરી આપે કે ગેરમાગે દોરનારી આપે તો તેને દંડ થઇ શકે• દંડ કરવાની સતા રાજય માિહતી આયોગને છે .• રોજના ર.250 થી શર કરીને મહતમ ર. 25000 સુધીનો દંડ થઇ શકે
 24. 24. આપના પશનો આવકાયર છે આભાર

×