Cow colostrum gujarati

1,115 views

Published on

Published in: Health & Medicine
0 Comments
0 Likes
Statistics
Notes
• Be the first to comment

• Be the first to like this

No Downloads
Views
Total views
1,115
On SlideShare
0
From Embeds
0
Number of Embeds
12
Actions
Shares
0
Downloads
11
Comments
0
Likes
0
Embeds 0
No embeds

No notes for slide

Cow colostrum gujarati

1. 1. જો આપ આપની આસપાસ સ્વાસ્થ્ય થી પીડાતા લોકો ની મદદ કરવાની ભાવના હોય તો આવિસ્તાર થી આખું વાંચો   આનાથી ઘણા બધા ફાયદા થશે .

આપને પોતાના પરિવાર માં જો કંઈ તકલીફ હશે તો તેમાં ફાયદો થશે

આપને પોતાના સ્વાસ્થ્ય ની તકલીફ નું જ્ઞાન   મળશે .

લોકો ની તકલીફ દુર કરવામાં મદદરૂપ થઇ શકશો .

લોકો ની પીડા દુર કરવા માં તમારો કંઈક ફાળો આપી શકશો .

લોકો ની પીડા દુર કરવાથી લોકોના આશીર્વાદરૂપ દુઆ મેળવી શકશો .

સમગ્ર વિશ્વ માં સૌથી મોટી સેવા ના હકદાર બની શકશો .

તેમજ પૈસા કમાવાની એક બહુજ સરસ તક પણ મેળવી શકો છો .

2. 2. હેલ્લો ફ્રેન્ડસ ,         આપણે માણસ છીએ અને માણસ ની મદદ કરવાની અનેરી તક આપણને મળી છે તો એ તક નો લાભ લેવા માટે હું અહી એક સંશોધનની વાત કરીસ આ વાચવા માટે થોડો Time કાઢી અને લોકો ની બનતી મદદ કરી શકો છો . માણસ નો જયારે જન્મ થાય છે ત્યારે પહેલા ૩ દિવસ નું માતાનું દૂધ બાળક જે પીવે છે તે માતાના દૂધ થી આપણે આટલા મોટા માણસ બન્યા છીએ . હવે વિચાર એ કરવાનો કે એવું તો આ માતાના દૂધ માં શું છે જેનાથી ૧ ફૂટ નું આપણું   શરીર ૫ થી ૬ ફૂટ જેટલું બની ગયું , તો એ વિસ્તાર માં નીચે જુઓ . પહેલા ૩ દિવસ ના માતા ના દૂધ માં ૯૦ તત્વો રહેલા છે . બાળક ને માતા પહેલી વાર દૂધ પીવડાવે તેનાથી લગભગ ૫૦ જેટલી શારીરિક પ્રક્રિયા શુસુપ્ત અવસ્થા માંથી જાગૃત અવસ્થા માં આવે છે . ઉદાહરણ તરીકે   બાળક નો જન્મ થાય છે ત્યારે તે રડે તો તેના રડવાનો અવાજ આપણ ને સંભળાય છે   પણ તેની આંખ   માં આંસુ નથી હોતા પણ જેવું માતા નું   દૂધ પીવે એટલે આંખ માંથી આંસુ આવી જાય છે . આનાથી સાબિત થાય છે કે બાળક ની શારીરિક પ્રક્રિયા શુસુપ્ત માંથી જાગૃત અવસ્થા માં આવી છે . DETAIL OF MOTHER MILK
3. 3. મધર મિલ્ક માં જે ૯૦ તત્વો છે તેમાં આપણને ગ્રોથ ફેક્ટર , વિટામીન , પ્રોટીન , એમોનો એસીડ અસેન્સીયલ અને નોન અસેન્સીયલ , મિનરલ અને આ સિવાય આપણા શરીર ની રોગ પ્રતિકારક શક્તિ કાર્યરત કરે છે , અને તેને જ્ઞાન આપવાની પ્રક્રિયા શરુ કરે છે . બાળક નો જન્મ થયા પછી જે મધર મિલ્ક માં ૯૦ તત્વો છે તેનાથી હવે આખું શરીર કાર્યરત થઇ ગયું છે , ઘણા વર્ષો પહેલા આપ ણા દાદા કે દાદી ના સમય ની  વાત કરીએ તો તેમના શરીર માં મોટી ઉમર સુધી બીમારી આવતી ના હતી . તેનું કારણ એ છે કે તેમના સમય માં શુદ્ધ હવા પાણી અને ખોરાક હતા જેનાથી આપણને માતાના દૂધ માં જે ૯૦ તત્વો મળ્યા હતા તે ઘણા વર્ષો સુધી એ ની એ જ અવસ્થા માં કાર્યરત રહેતા હતા , આ સિવાય તેમની દિવસ ભર ની પ્રક્રિયા માં શારીરિક કાર્ય પણ ઘણું બધું હતું . આજ ના સમય માં આપણે   જોઈએ તો નાની ઉમર માં લોકો ને ના થવાની બીમારી પણ થયી જાય છે તેનું કારણ સમજવું બહુ જરૂરી છે . હવે આવી બધી બીમારી નાની ઉમર માં આવવાની વાત કરીએ તો આજ ના સમય માં આપણા માટે શુદ્ધ કંઈપણ રહેલું નથી જેમકે હવા , પાણી , અને  ખોરાક આ બધું પ્રદુષિત લઇ રહ્યા છીએ જેના કારણે તકલીફ વધવા માંડી છે જે વિસ્તાર થી જોઈએ તો ૧૦ દિશા એ થી આપણા સ્વાસ્થ્ય પર હુમલા થાય છે . અને આનાથી આપણી રોગપ્રતિકારક શક્તિ નબળી પડતી જાય છે .
4. 4. આપણી   રોગ પ્રતિકારક શક્તિ નબળી થવાના કારણ
5. 5. તો   આજની આપણી સૌથી મોટી સમસ્યા
6. 6.

તો હવે વિચાર કરવાની વાત એ છે કે આ સમસ્યાથી કેવી રીતે બચી શકાય . જો આપણને માતાના દૂધ માં ના ૯૦ તત્વો પાછા મળે તો લગભગ   બધી બીમારીથી બચી શકાય કારણકે એનાથી જ આપણો જન્મ થયો હતો ત્યારે આપણું આખું શરીર બન્યું હતું પણ એ આજે મળવું શક્ય નથી ,  તો એ ક્યાંથી મળી શકે , આ સવાલ ના જવાબ આપવાનો મને ગર્વ થાય છે કે હવે જે સંશોધનની વાત કરવાની હતી તે અહીંથી શરુ થાય છે .

હવે હું તમારી ૨ મહાન વ્યક્તિ સાથે પરિચય કરાવીશ તે આપના દેશ ના નાગરિક જ છે .

૧ ) ડો . રમેશ પાટીલ   ( એમ . ડી . મેડીસીન ( ગોલ્ડ મેડાલીસ્ટ , સાથે   ૨૫ વર્ષ   થી કાર્યરત )

૨ ) ડો . વિજય ભટકર ( ઇન્ડિયા ના   સુપર   કોમ્પ્યુટર  સંશોધક   )

આપણા હિન્દુસ્તાન ની  શાન કેવાય તેવા આ બંને મહાન વ્યક્તિએ મળીને   આ ૯૦ તત્વો નું સમાન શોધી કાઢ્યું   છે .

7. 7. ડો . વિજય ભટકર   સુપર કોમ્પુટર સંશોધક
8. 8. ડો . રમેશ પાટીલ   એમ . ડી . મેડીસીન   ગોલ્ડ મેડલ વિનર
9. 9. આ બને મિત્રો એ શોધી કાઢ્યું છે કે માતાના દૂધ માં જે ૯૦ તત્વો રહેલા છે તે ક્યાંથી મળે , આપના ભારત દેશ માં એવી પરમ્પરા છે કે નાના બાળક ને માતા ના દૂધ પછી કંઈ પણ આપી શકાય   તો એ ફક્ત ગાયમાતાનું દૂધ છે . આના પરથી તેમને માતાનું દૂધ કે જે ને કહેવાય માતૃ પીયુષ (HUMAN   COLOSTRUM ) અને ગાય માયા નું ખાસ   દૂધ એટલે ગૌ   પીયુષ (COW COLOSTUM ) આ બને માં શું સમાનતા છે .
10. 10. Components in Human and Cow Colostrum માત્રુ પીયુષ અને ગૌ પીયુષ વચે સમાનતા ++ +++++ Growth Factors + + Lactoperoxidase + +++++ Lysozyme + ++ Lactoferrin 4.4 13.6 IgA ( mg/ml) 4.9 0.92 IgM ( mg/ml) 77 0.21 IgG ( mg/ml) 14.3 4.1 Protein (%) 3.6 2.9 Fat (%) 3.1 5.5 Carbohydrate (%) 78 87 Water (%) Cow Human Components
11. 12. આ સમાનતા જોયા બાદ તેમને શોધી કાઢ્યું છે કે જયારે ગાય માતા વાછડા ને જન્મ આપે છે ત્યારે ગાય માતા નું પહેલા ૭૨ કલાક નું દૂધ જે આવે છે તે દૂધ માં ૯૦ તત્વો પુરા મળી રહે છે તેમે પણ પહેલા ૧૬ કલાક ના દૂધ માં માતા ના દૂધ કરતા પણ ગાયમાતા ના દૂધ માં ૪ ગણા શક્તિશાળી હોય તો આ બને મિત્રો એ આ ૯૦ તત્વો જયારે ગાયમાતા વાછડા ને જન્મ આપે છે ત્યાર પછી ના ૧૬ કલાક ના મિલ્ક માંથી આ ૯૦ તત્વો કાઢી અને તેની કેપ્સુલ બનાવી છે . જેનાથી લગભગ આપણા ગુજરાત માં જ ઘણા બધા સારા અલગ અલગ બીમારી ના પરિણામ મળેલા છે .   ખાસ એ કે તેમને જે કેપ્સુલ બનાવી તે પણ ચોખા ના પાણી માંથી બનાવેલી છે તેમા પણ જીલેટીન નો ઉપયોગ કરેલ નથી એટલે એમ કહી શકાય કે શુદ્ધ શાકાહારી કેપ્સુલ કે જેમાં ગાયમાતા નું દૂધ અને ચોખા ના પાણી શિવાય બીજું કશું જ નથી . આ કેપ્સુલ માં માતૃ પીયુષ ના સમાન ૯૦ તત્વો રહેલા છે જેનાથી આપની બીમારી માં લાભ આપે છે . તે વિસ્તાર માં નીચે મુજબ છે . સમગ્ર વિશ્વ માં ગૌ પીયુષ પર બહુ સંશોધન થયા છે . જેનાથી ખબર પડે છે કે ગૌ પીયુષ ઉતમ છે રોગ પ્રતિકારક ક્ષમતા માટે જે આયુર્વેદ ને ૫૦૦૦ વર્ષ થી ખબર છે .
12. 13. ગૌ પીયુષ માં રહેલા ૯૦ તત્વો
13. 22. આ ૯૦ તત્વો માં એવી તાકાત છે કે જેનાથી આપણા શરીર ની બધી જ બીમારી માં ઘણોબધો ફાયદો કરી શકે છે . અને લાંબા ગાડે ધડ્મુળ થી આપણા રોગ નો નાશ કરી શકે છે .
14. 23. પ્રચાર માધ્યમમાં ધન્વન્તરી SWINE FLU કે ખિલાફ   બ્રહ્માસ્ત્ર મિલ ગયા હૈ
15. 24. આ ૯૦ તત્વો ની ક્ષમતા વધુ વિસ્તાર માં જાણવા માટે આપ સંપર્ક કરી શકો છો . ઇમૈલ દ્વારા ફોન દ્વારા અથવા presentation - 2 માંથી માહિતી પણ લઇ શકો છો .

Creditors by Presentation :

MANISH RATHOD

MOBILE NO : 9979878090

E MAIL : [email_address]

[email_address]

મિત્રો ગૌ પીયુષ વિષે presentation - 2 માં શારીરિક પ્રક્રિયા ની માહિતી છે તે વાંચવાનું ફરજીયાત છે આપના જીવન માટે , જરૂર વાચસો .