Successfully reported this slideshow.
We use your LinkedIn profile and activity data to personalize ads and to show you more relevant ads. You can change your ad preferences anytime.
Varishta વરિષ્ટ
Awareness &
Support for
Dementia in the
Elderly care@varishta.org
www.varishta.org
ઘડપણમાાં રડમેન્શિયા માટ...
ઘડપણ
સામાન્ય છે
ડડમેન્ન્િયા
સામાન્ય નથી
 www.varishta.org
 રડમેન્શિયા (Dementia, સ્મૃતિભ્રાંિ) ઘડપણમાાં થિા મગજને નુકિાનનુાં પરિણામ
છે. િે આગળ વધિો (progressive...
કયા ચિન્હોનું ધ્યાન રાખવું જોઈએ?
યાદિન્ક્િ ગુમાવવી.
ખોટા તનણણય લેવા.
આયોજન અને િકણમાાં મુશ્કેલી પડવી.
જાણીિી ચીજો, માણ...
ડડમેન્ન્િયાના કારણ શું છે?
રડમેન્શિયા િોગ નથી
િે લક્ષણોનો સમૂહ છે.
૬૫ વર્ણથી વધાિે ઉમિની
વ્યન્ક્િઓમાાં પ્રગતિિીલ
રડમેન્...
અલ્ઝાઇમસસનો રોગ
અલ્ઝાઇમસણ િોગમાાં, પ્રોટીનના ગઠા મગજમાાં કોતિકાઓ
વચ્ચે થાય છે, અને કોિની અંદિ ગુચળા વળે છે. અન
કાિણે કોતિ...
કેટલા લોકો અસરગ્રસ્ક્ત છે?
સને ૨૦૧૦માાં ૩૭ લાખ વૃદ્ધ
ભાિિીયોને રડમેન્શિયા થયેલ.
સમાજનો ખચણ આિિે
રૂ.૧૪,૭૦૦ કિોડ થયો હિો.
સ...
વહેલાસર નનદાનનું મહત્વ િા માટે.
રડમેન્શિયાના વહેલા તનદાનથી વ્યક્િી િેના ભતવષ્યના આયોજન, િેમ
કિવાની ક્ષમિાને અસિ પહોંચે, િ...
ડડમેન્ન્િયા મૈત્રીપૂણસ સમાજ માટે
એક ઇચ્છા યાદી
 www.varishta.org
તમારો અવાજ આજેજ ઉમેરો!
ગુજિાિીમાાં મારહિી પૂિી પાડનાિ એકજ વેબસાઈટ.
care@varishta.org
આ સાંદેિ ફેલાવીને,
સ્વયાંસેવક બનીન...
Upcoming SlideShare
Loading in …5
×

Ageing is normal Dementia is not. Gujarati version

1,562 views

Published on

Information in Gujarati about Dementia and its causes. Uploaded by Varishta.

Published in: Healthcare
  • Be the first to comment

  • Be the first to like this

Ageing is normal Dementia is not. Gujarati version

  1. 1. Varishta વરિષ્ટ Awareness & Support for Dementia in the Elderly care@varishta.org www.varishta.org ઘડપણમાાં રડમેન્શિયા માટે મદદ અને જાણકાિી
  2. 2. ઘડપણ સામાન્ય છે ડડમેન્ન્િયા સામાન્ય નથી
  3. 3.  www.varishta.org  રડમેન્શિયા (Dementia, સ્મૃતિભ્રાંિ) ઘડપણમાાં થિા મગજને નુકિાનનુાં પરિણામ છે. િે આગળ વધિો (progressive) િોગ છે.  િેનો ઈલાજ નથી અને િેના લક્ષણો ધીમે ધીમે વધિા જાય છે.  રડમેન્શિયા થવાથી વ્યક્િી ધીિે ધીિે વધાિે ભૂલવા માાંડે છે.  સાથે િે િોજીંદા સહેલા કાયો કિવાની ક્ષમિા ગુમાવે છે, જેવા કે ખિીદી કિી િેના બીલની ચુકવણી કિવી, સામાશય ભોજન બનાવવુાં, ફિવા જવાનુાં આયોજન કિવુાં.  વધુ સમય જિા પોિાની સ્વસ્થિા અને સ્વચ્છિા સચવાય નહી.  સ્વજનો ઓળખાય નહી.  વ્યક્િી પૂણણ િીિે પિાવલાંબી થઈ જાય છે.  પાછળથી ચાલવાની અને ગળવાની ક્ષમિા ધીિે ધીિે ઘટિી જાય છે.
  4. 4. કયા ચિન્હોનું ધ્યાન રાખવું જોઈએ? યાદિન્ક્િ ગુમાવવી. ખોટા તનણણય લેવા. આયોજન અને િકણમાાં મુશ્કેલી પડવી. જાણીિી ચીજો, માણસો અને જગ્યાઓ ઓળખાય નરહ. તવસાંગિ વિણણુક અને વ્યન્ક્િત્વમાાં ફેિફાિ થવો. અગાઉની ક્ષમિામાાં સિિ ઘટાડો થવો.  www.varishta.org
  5. 5. ડડમેન્ન્િયાના કારણ શું છે? રડમેન્શિયા િોગ નથી િે લક્ષણોનો સમૂહ છે. ૬૫ વર્ણથી વધાિે ઉમિની વ્યન્ક્િઓમાાં પ્રગતિિીલ રડમેન્શિયાનુાં સૌથી મોટુાં કાિણ અલ્ઝાઇમસણ િોગ છે અલ્ઝાઇમસસ ૫૦-૭૫% વાસ્ક્યલર ડડમેન્ન્િયા ૨૦-30% લઈ બોડી ડડમેન્ન્િયા ૫% ફ્રોન્ટો ટેમ્પોરલ ૫-10% Source: www.mind.uci.edu  www.varishta.org
  6. 6. અલ્ઝાઇમસસનો રોગ અલ્ઝાઇમસણ િોગમાાં, પ્રોટીનના ગઠા મગજમાાં કોતિકાઓ વચ્ચે થાય છે, અને કોિની અંદિ ગુચળા વળે છે. અન કાિણે કોતિકાઓ વચ્ચેના સાંકેિો ધીમા થિા જાય છે, આખિે કોર્ો મૃત્યુ પામે છે. જેમ વધુ કોર્ોને અસિ થાય છે, િેમ, મગજ સામાશય િીિે કાયણ કિી િકતુાં નથી. સ્મૃતિ ઝાાંખી થયી જાય છે, નવુાં યાદ િહેતુાં નથી. િકણ કિવાની િથા સમસ્યાઓનો ઉકેલ લાવવાની ક્ષમિા નાિ પામે છે. વ્યક્િી પિાધીન બને છે અને તવચાિવાની િથા સમઝવાની િન્ક્િ ગુમાવે છે. િોગના લક્ષણ પહેલા ઓછા હોઈ, જેમ વર્ો જાય િેમ વધિા જાય. ૫ થી ૧૦ વર્ણ નો અસિગ્રસ્િ સમય હોઈ િકે.  www.varishta.org
  7. 7. કેટલા લોકો અસરગ્રસ્ક્ત છે? સને ૨૦૧૦માાં ૩૭ લાખ વૃદ્ધ ભાિિીયોને રડમેન્શિયા થયેલ. સમાજનો ખચણ આિિે રૂ.૧૪,૭૦૦ કિોડ થયો હિો. સન ૨૦૩૦માાં આ સાંખ્યા બમણી અને ખચણ ત્રણ ગણો અંદાજવામાાં આવેલ છે. સન ૨૦૦૦ થી ૨૦૫૦ સુધી દેિમાાં રડમેન્શિયા ગ્રસ્િ વ્યન્ક્િઓ નો અંદાજ. Source: Dementia India Report 2010  www.varishta.org
  8. 8. વહેલાસર નનદાનનું મહત્વ િા માટે. રડમેન્શિયાના વહેલા તનદાનથી વ્યક્િી િેના ભતવષ્યના આયોજન, િેમ કિવાની ક્ષમિાને અસિ પહોંચે, િે પહેલા કિી િકે છે. નાણાકીય વ્યવસ્થા, આગળ આવનાિ રદવસ માટે િહેવાની િથા સાચવણીની વ્યવસ્થાનુાં આયોજન કિી િકાય છે. પોિાની ઇચ્છાઓ િથા િબીબી માગણદતિિકા અતધષ્ઠાતપિ કિી િકાય છે. .  www.varishta.org
  9. 9. ડડમેન્ન્િયા મૈત્રીપૂણસ સમાજ માટે એક ઇચ્છા યાદી  www.varishta.org
  10. 10. તમારો અવાજ આજેજ ઉમેરો! ગુજિાિીમાાં મારહિી પૂિી પાડનાિ એકજ વેબસાઈટ. care@varishta.org આ સાંદેિ ફેલાવીને, સ્વયાંસેવક બનીને, અથવા અમાિી સાથે જોડાઈને, િમો પણ મદદરૂપ થઈ િકો છો. વધુ મારહિી માટે અમાિો સાંપકણ કિો. www.varishta.org

×