Unicode and Gujarati

Loading...

Flash Player 9 (or above) is needed to view presentations.
We have detected that you do not have it on your computer. To install it, go here.

0 comments

Post a comment

    Post a comment
    Embed Video
    Edit your comment Cancel

    Favorites, Groups & Events

    Unicode and Gujarati - Presentation Transcript

    1. યુનિકોડ અને ગુજરાતી ભાષા
        • યુનિકોડ વિશેની વેબ રજૂઆત
        • કાર્તિક મિસ્ત્રી
        • ગુજરાતીલેક્સિકોન સેન્ટર,
        • મુંબઇ
        • [email_address]
    2. યુનિકોડ એટલે શું?
      • યુનિકોડ.ઓર્ગ http://www.unicode.org
      • યુનિકોડ એટલે યુનિવર્સલ કોડિંગ (એનકોડિંગ)
      • દરેક ભાષા લિપિ ની નક્કી નિશ્ચિંત જગ્યા
      • કોઇને પણ તે બદલવાની સત્તા નહિ, તે માટે પ્રપોઝલ વડે જ કામ થાય (પૂરતા આધાર સાથે)
      • દરેક જગ્યાએ સમાનતા - વિન્ડોઝ, લિનક્સ કે એપલ મેકિન્ટોસ
    3. ફોન્ટસ
      • પહેલા તમારે દરેક વેબસાઇટ જોવા માટે અલગ-અલગ ફોન્ટસ ડાઉનલોડ કરવા પડતા હતા, દા.ત. ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કરની વેબસાઇટસ
      • યુનિકોડમાં જો તમારી પાસ કોઇપણ યુનિકોડ ફોન્ટસ હોય તો, તમે કોઇપણ યુનિકોડ ફોન્ટમાં લખેલું લખાણ વાંચી શકો છો.
      • યુનિકોડ ફોન્ટમાં તમે મનગમતું કી-બોર્ડ વાપરી શકો છો.
      • ફોન્ટ બદલતી વખતે કી-બોર્ડ બદલવાની જરૂર નહી!
    4. કી-બોર્ડ
      • વિન્ડોઝ ૨૦૦૦ કે પછીની ઓપરેટિંગ સિસ્ટમમાં તમે IME નો ઉપયોગ કરી શકો છો. જુઓ: http://bhashaindia.com
      • લિનક્સમાં ઇનસ્ક્રીપ્ટ, ફોનેટિક કે પછી બીજા કી-બોર્ડ સાથે જ આવે છે.
      • એપલ મશીનમાં ફોનેટિક અને ઇનસ્ક્રીપ્ટ પ્રાપ્ત છે.
    5. ગુજરાતી યુનિકોડમાં..
    6. ગુજરાતી યુનિકોડમાં..
    7. ગુજરાતી યુનિકોડમાં..
      • અહીં તમે જોઇ શકો છો કે, U+0A95 એ ગુજરાતી ' ક ' માટેનો યુનિકોડ નંબર છે.
      • આ હવે તમે ગમે તે ફોન્ટ બનાવો - સરખો જ રહેશે.
      • એટલે કે તમારે અવનવાં કી-બોર્ડ શીખવાની જરૂર નહી! અને ગુજરાતીમાં લખવું એકદમ સરળ!
    8. ફોન્ટ ક્યાંથી મેળવવા?
      • જો તમે વિન્ડોઝ XP વાપરતા હોવ તો, મોટાભાગે Shruti નામનાં ફોન્ટ તમારી સિસ્ટમમાં હશે. જો ના હોય તો, સ્ટાર્ટ મેનુ--> સેટિંગ્સ --> કંટ્રોલ પેનલ --> રીજીઓનલ અને લેન્ગવેજ સેટિંગ માં જાઓ. તેમાં લેન્ગવેજીસ ટેબ પર જઇને સપ્લિમેન્ટરી લેન્ગવેજીસ સપોર્ટ પર જઇ બન્ને ચેક બોક્સ ટીક કરો. તમારો તમારા વિન્ડોઝ ની સીડી જોઇશે (મોટાભાગે)
      • લિનક્સ માટે, ttf-indic-fonts પેકેજ ઇન્સ્ટોલ કરો
    9. ફોન્ટ ક્યાંથી મેળવવા? (૨)
      • તમે http://www.utkarsh.org નાં ડાઉનલોડ વિભાગમાં જઇ ફોન્ટ ડાઉનલોડ કરી શકો છો. તેને તમારા વિન્ડોઝ ઇન્સ્ટોલેશન ડ્રાઇવ-->Windows-->Fonts ફોલ્ડરમાં કોપી કરી દો.
      • જો કોઇ પ્રોબ્લેમ હોય તો, મને ઇમેલ કરો :) [email_address]
    10. આભાર કાર્તિક મિસ્ત્રી ગુજરાતી બ્લોગ: http://kartikm.wordpress.com અંગ્રેજી બ્લોગ: http://www.kartikmistry.org સૂચનો આવકાર્ય છે! © 2007, Kartik Mistry આ પ્રેઝન્ટેશન GNU GPL License હેઠળ મૂકવામાં આવ્યું છે. વધુ વિગતો માટે જુઓ: http://www.gnu.org/copyleft/gpl.html

    + Kartik MistryKartik Mistry, 3 years ago

    custom

    1061 views, 0 favs, 1 embeds more stats

    Some basic ideas about Unicode in Gujarati language more

    More info about this document

    © All Rights Reserved

    Go to text version

    • Total Views 1061
      • 1050 on SlideShare
      • 11 from embeds
    • Comments 0
    • Favorites 0
    • Downloads 34
    Most viewed embeds
    • 11 views on http://kartikm.wordpress.com

    more

    All embeds
    • 11 views on http://kartikm.wordpress.com

    less

    Flagged as inappropriate Flag as inappropriate
    Flag as inappropriate

    Select your reason for flagging this presentation as inappropriate. If needed, use the feedback form to let us know more details.

    Cancel
    File a copyright complaint
    Having problems? Go to our helpdesk?

    Categories